SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વારસના] વારસનામું ન. વસિયતનામું વારસાગત વિ. વારસામાં ઊતરેલું; વંશપરંપરાગત વારસાહક(-ક્ક) પું. વારસાનો અધિકાર વારસો પું. વારસને મળેલી મરનારની મિલકત વગેરે; વારસાઈ વારંટ ન. (ઇં. વૉરન્ટ) ગુનેગારને પકડવાનો કે તે અંગેની કોઈ તપાસ વગેરે કરવાનો સરકારી હુકમ વારંવાર ક્રિ.વિ. (સં.) વારેઘડીએ; ફરીફરીને વારાણસી સ્ત્રી. (સં.) કાશી; બનારસ (વારણા અને અસિ નદીનાં સંગમ ઉપર આવેલ તીર્થસ્થળ) વારાફરતી ક્રિ.વિ. વારાપ્રમાણે; એક પછી એક વારાફેરા પું.બ.વ. વારંવાર આવવું-જવું તે (૨) બદલાવું તે (દશાનું); ચડતી પડતીના પલટા વારાબંધી સ્ત્રી. વારા પછી વારો વારાહી સ્ત્રી. દુર્ગામાતાનું એક રૂપ; વેરાઈ માતા વારાંગના સ્ત્રી. (સં.) ગણિકા; વેશ્યા; વારવનિતા વારિ ન. (સં.) પાણી; નીર; જળ વારિગૃહ ન. (સં.) પાણીની ટાંકી (ખાસ કરીને મોટી) વારિજ ન. (સં.) કમળ વારિત વિ. (સં.) વારેલું; અટકાવેલું વારિદ પું. (સં.) મેષ (૨) ન. વાદળું વારિધિ પું. (સં.) સમુદ્ર; ઉધિ; જળનિધિ વારી સ્ત્રી (સં. વાર, પ્રા.વારા) વારો; ક્રમ (૨) બદલો લેવાનો અવસર [સુંદર વારુ ઉર્દૂ. (સં. વારુક, પ્રા. વારુઅ) ઠીક (૨) વિ. સારું; વારુણ વિ. વરુણદેવને લગતું વારુણી સ્ત્રી. મદિરા; દારૂ (૨) પશ્ચિમ દિશા વારેઘડીએ ક્રિ.વિ વારંવા૨; વારેવારે વારેવારે ક્રિ.વિ. વારેઘડીએ; વારંવાર વારો પું. (સં. વારક, પ્રા. વાર) વારી; ક્રમ; પાળી (૨) અણોજો; પાકી વારો છું. (સં. વાર) ઘડો; કુંભ [આવતું (વ્યાજ) વારોવારિયું વિ. વાર પ્રમાણે દિવસો ગણીને કાઢવામાં વાર્તા(-ર્તા) સ્ત્રી. (સં.) વાત; કથા (૨) બીના; હકીકત સમાચાર વાર્તાકાર પું. (સં.) વાર્તા-કથા કહેનાર કે રચનાર વાર્તાલાપ પું. (સં.) સામસામી વાત કરવી તે વાર્તિ(-ત્તિ)ક ન. (સં.) વિવેચનવાળી ટીકા (૨) પું. બાતમીદાર; ત [વૃદ્ધાવસ્થા; ઘડપણ વાર્ષક(-ક્ય), વાર્ધક(-ક્ય) ન. (સં. વાર્ધક, વાર્ધક્ય) વાર્નિશ પું. (ઇં.) લાકડાને પોલીસ કરવાનું દ્રવ્ય-એક પ્રવાહી બનાવટ વાર્ષિક વિ. (સં.) વરસેવરસે આવતું કે થતું (૨) વરસ સંબંધી (૩) ન. દર વરસે પ્રક્ટ થતું પત્ર ૩૮ [વાવલિયો વાર્ષિકોત્સવ પું. (સં.) એક વર્ષ પૂરું થયે ઊજવાતો ઉત્સવ વાર્ણેય પું. (સં.) વૃષ્ણિકુળના - શ્રીકૃષ્ણ વાલ પુ.બ.વ. (સં. વલ્લ) પાપડીમાંથી મળતા વટાણા જેવા દાણાનું એક કઠોળ; ઝાલર વાલ પું. (ઈં. વાલ્વ) નળી વગેરેની અંદર રાખેલો એક બાજુ ઊંચો થઈ શકે તેવો પડદો વાલટ્યૂબ સ્ત્રી. (ઈં. વાલ્વટ્યૂબ) સાઇકલ, મોટર વગેરેની વાટમાંના પ્રવેશ છિદ્ર આડે મુકાતી છિદ્ર પર ચપોચપ ચોંટી જતી પાતળી નળી Acharya Shri Kailassagarsuri Gyanmandir વાલ પું. (સં. વલ્લભ, પ્રા. વલ્લ) ત્રણ રતી જેટલું તોલ વાલપાપડી સ્ત્રી. વાલની સીંગ વાલમ પું.બ.વ. પતિ; કંથ; નાવલિયો (૨) હોળી પાસે ઊભો કરેલો મનુષ્યાકૃતિ ચાડિયો [રાજા વાલિ(-લી) પું. (સં.) સુગ્રીવનો મોટો ભાઈ; એક વાનર વાલિદ પું. (અ.) પિતા; બાપ વાલિદા સ્ત્રી. મા; માતા વાલિદી(-દૈ)ન ન.બ.વ. માબાપ; માતાપિતા વાલિ(-લી)સુત પું. અંગદ; વાલિનંદન વાલી સ્ત્રી. (‘વાલ' ઉપરથી) નાના દાણાના વાલ વાલી પું. (સં.) મુરબ્બી; રક્ષક; પાલક વાલીદિન પું. (સં.) શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ ભેગા મળવાનો દિવસ વાલીવારસ ન. રક્ષક અને પાલક વાલુકા સ્ત્રી. (સં.) રેતી; વેક્ વાલુકાયંત્ર ન. કલાક જાણવાની રેતી ભરેલી શીશી (૨) રસાયન ભરેલી કુપ્પી; રેતી ભરેલા માટલાની અંદર રાખીને તપાવવાનું સાધન વાલોળ સ્ત્રી. (સં. વલ્લફલી, પ્રા. વલ્લહલી) એક શાક વાલ્મીકિ પું. (સં.) રામાયણ રચનાર ઋષિ વાવ સ્ત્રી. (સં. વાપી, પ્રા. વાવી) અંદર ઊતરવાનાં પગથિયાવાળી લાંબા કે કાટખૂણિયા આકારની ને છેલ્લે કૂવો હોય તેવી જળાગારરૂપ રચના; દીર્ષિકા વાવટા-કાઠી સ્ત્રી. વાવટાનો દંડ-સ્થંભ [નિશાન વાવટો પું. (સં. વાયુપટ્ટક, પ્રા વાઉ≠) ધજા ફરકાવવાનું વાવડ પું. (સં. વાયુપટ્ટક, મા વાઉટ્ટ) ઉપરથી ‘વાવડો’ દરિયાઈ જોરદાર પવન ઉપરથી) ભાળ; પત્તો; સમાચાર (૨) રોગનું ફેલાવું તે વાવડી સ્ત્રી. નાની વાવ વાવણિયો પું. બીજ ઓરવાનું સાધન વાવણી સ્ત્રી. વાવવું તે કે તે માટેની ઋતુ કે મોસમ વાવર પું. વાવડ; રોગનું ફેલાવું તે (૨) સમાચાર; ભાળ વાવરવું સ.ક્રિ. વાપરવું; ઉપયોગમાં લેવું (૨) ખર્ચ કરવું; ખર્ચવું વાવલિયો પું. (સં.વાત, પ્રા વા) વાયુ; પવન; હવા For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy