SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લાખી લાખી વિ. લાખ જેવા રંગનું (૨) લાખનું બનાવેલું લાખી વિ. ધનવાન; ઉદાર (૨) અસંખ્ય પડેલું ચાઠું ડાઘ લાખું ન. (સ. લક્ષ્મક, પં. લકખઅ) શરીર ઉપરનું જન્મથી લાખું વિ. નોતરા વિના જમવા બેસી જનારું (૨) માગણ લાખેણું વિ. (સં. લાક્ષણ્ય, પ્રા. લકખણિય) પ્રતિષ્ઠિત; આબરૂદાર; સુલક્ષણું લાખેણું વિ. (‘લાખ’ ઉપરથી) લાખ રૂપિયાનું; કીમતી લાખો પું. (સં. લક્ષક) સુલક્ષણવંતો-લાખેણો માણસ લાખોટવું સ.ક્રિ. લાખવું; લાખવાળું કરવું (૨) લાખનો ઓપ આપવો 004 લાખોપતિ પું. લાખો રૂપિયાનો ધણી; લક્ષાધિપતિ લાગ પું. (સં. લગ્ન) તાકડો; દાવ; પ્રસંગ (૨) આધાર; ટેકણ (૩) યુક્તિ (૪) પકડ લાગટ ક્રિ.વિ. (સં. લગ્) સતત; લગાતાર લાગણી સ્ત્રી. (‘લાગવું' ઉપરથી) મનની વૃત્તિ કે ભાવ (૨) દયા; સમભાવ મુખ્ય હોય તેવું; ભાવપ્રધાન લાગણીપ્રધાન વિ. વિચાર કે તર્ક નહિ પણ લાગણી જેમાં લાગણીવશ ન. લાગણીને વશ થયેલું કે થાય એવું લાગણીવેડા પું.બ.વ. અતિ લાગણીની સ્થિતિ; તેનાથી તણાઈ જવું તે [સ્વભાવવાળું લાગણીશીલ વિ. વધારે પડતી લાગણીવાળું; લાગણીના લાગણીશૂન્ય વિ. લાગણી વિનાનું; હ્રદયશૂન્ય લાગત સ્ત્રી. થયેલું ખર્ચ (૨) જકાત; લાગો લાગતું-વળગતું વિ. કુટુંબી કે કોઈ બીજી રીતે સંબંધી; લેવાદેવા ધરાવતું; સંબંધવાળું લાગબિંદુ ન. જ્યાં બળ લગાડાય તે તે બિંદુ લાગભાગ પું. સંબંધી તરીકેનો હિસ્સો લાગલાગટ ક્રિ.વિ. સતત; લાગટ લાગલું વિ. (સં. લગ્ ઉપરથી) લગોલગ આવેલું (૨) ક્રિ.વિ. તરત જ; લગોલગ આવ્યું હોય એમ લાગવગ સ્ત્રી, અસર કરે તેવું ઓળખાણ; વગવસીલો લાગવગિયું વિ. લાગવગવાળું; વગ ધરાવતું લાગવું સ.ક્રિ. (સં. લગ્નતિ, પ્રા. લગ્નઇ) સંબંધ કે સ્પર્શ થવો (૨) સંબંધ કે સગાઈ હોવી (૩) લાગણી કે અસર થવી (૪) જણાવું; સમજાવું (૫) દેખાવું; ભાસવું (૬) અથડાવું; વાગવું (૭) મીંચાવું (હમણાં જ આંખ લાગી છે.) (૮) કિંમત પડવી; ખર્ચ થવું (૯) શરૂ કરીને જારી રહેવું (રડવા લાગ્યું) (૧૦) ઇચ્છા થવી; હાજત થવી (ભૂખ - તરસ) (૧૧) મંડવું; મચ્યા રહેવું (૧૨) લાગુ થવું; શરૂ કરી દેવું (નોકરીએ - ધંધે) (૧૩) લાગુ પડવું; બેસતું આવવું (કૂંચી, દવા) (૧૪) લાગુ પડીને નડવું (પાણી લાગવું) (૧૫) સ્ત્રી કે પુરુષે ખરાબ સંબંધ બાંધવો. (૧૬) બીજા ક્રિયાપદ સાથે આવતાં તે ક્રિયા કરવામાં લાજાળું હાથ કે મદદ દેવાં અથવા તેમાં મંડવું એવો અર્થ બતાવે (કરવા લાગ; નાખવા લાગ) લાગવું અક્રિ. સળગવું લાગિયું વિ. આધાર આપનારું લાગિયું-ભાગિયું વિ. લાગભાગ લેનારું (ર) લેણદાર લાગુ વિ. વળગેલું; લાગેલું; સંબંધ હોય તેવું (૨) બંધ બેસતું; અનુકૂળ આવતું (૩) ક્રિ.વિ. ચાલુ; જારી લાગો પું. (દે. લગ્નઅ) દાપું; હકસાઇ (૨) ક૨; વેરો (૩) સંબંધ; સગપણ (૪) પીછો; કંડો Acharya Shri Kailassagarsuri Gyanmandir લાઘવ ન. (સં.) લઘુતા (૨) ચપળતા; કુશળતા (૩) નાનમ; હલકાપણું (૪) ક્ષુલ્લકપણું (૫) તર્કનો એક ગુણ - થોડાથી ઘણાનો ખુલાસો થવો તે (ઊલટું ‘ગૌરવદોષ') (૬) સંક્ષિપ્તતાનું સારું લક્ષણ લાઘવગુણ પું. (સં.) સંક્ષિપ્તતાનું સારું લક્ષણ લાધવગ્રંથિ સ્ત્રી. લઘુતાગ્રંથિ; ‘ઇન્ફીરિયોરિટી કૉમ્પ્લેક્સ' લાચાર વિ. (ફા.) નિરુપાય, વિવશ (૨) ગરોબ; દીન; પામર લાચારી સ્ત્રી. લાચારપણું; વિવશતા લાછણ ન. (સં. લક્ષણ) લાખું; ચાઠું; ડાધો; લાંછન લાઇવર પું. લક્ષ્મીના પતિ; વિષ્ણુ લાછાકુંવર પું. લક્ષ્મીપુત્ર; લક્ષ્મીનંદન; ધનવાન લાછાં ન.બ.વ. (સં. લાંછન) પગને તળિયે તેમ જ હથેળીમા લીમડાનાં પાનથી છાશ છાંટી, તાવેતાથી ઝડપથી વારંવાર ડામવું તે-શેક કરવો તે લાછિયું વિ. અણઘટતું લાછી સ્ત્રી. (સં. લક્ષ્મી, પ્રા. લચ્છી) લક્ષ્મી; સંપત્તિ લાછું ન. (-છો) પું. પસ્તાવો લાછો પું. લાંછન; બદનામી{મલાજો (૩) આબરૂ; પત લાજ સ્ત્રી. (સં. લજ્જા, પ્રા. લજ્જા) શરમ (૨) મર્યાદા; લાજણ વિ. લાજાળું; શરમાળ; શરમાનારું લાજમ વિ. લાજિમ; ઘટિત; છાજે એવું [એક છોડ લાજલજામણી સ્ત્રી. લાજશરમ; સંકોચ (૨) રિસામણીલાજવંતી સ્ત્રી, લજામણી (૨) વિ. શરમાળ (સ્ત્રી) લાજવાબ વિ. (અ.) જવાબ ન આપી શકાય એવું; અવર્ણનીય (૨) મૂંગું; ચૂપ (૩) અદ્વિતીય; અનુપમ (૪) બધી બાબતોથી પર લાજવું અ.ક્રિ. (સં. લજ્જતે, પ્રા. લજ્જઇ) શરમાવું; લજ્જા પામવી (૨) મર્યાદામાં રહેવું લાજા સ્ત્રી. (સં.) ડાંગરની ધાણી (૨) આખી ડાંગર લાજાહોમ પું. લગ્નના વિધિ દરમ્યાન વરકન્યા વેદીમાં ડાંગર હોમે છે તે વિધિ લાજાળ વિ. લાજવાળું; શરમાળ સ્વભાવનું લાજાળી સ્ત્રી. લજામણી (૨) વિ., સ્ત્રી. લાજાળું લાજાળું વિ. (સં. લાલુ) શરમાળ; લજ્જાવાળું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy