SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લખલખવું. લખલખવું અ.ક્રિ. ઝળકવું; ઝળાંઝળાં થવું લખલખવું અ.ક્રિ. (સં. લ) તીવ્ર ભૂખ લાગવી (૨) તીવ્ર અભિલાષા થવી Seo લખલખવું અ.ક્રિ . ધ્રૂજવું; કંપવું લખલખવું અક્રિ. બબડ્યા કરવું (૨) કૂતરાની જેમ ચાટવું લખલખાટ પું. (સં. લક્ષ્ ઉપરથી) ઝગઝગાટ (૨) લવારો (૩) સણકો; પીડા (૪) ઘોંઘાટ લખલખાટ પું. (સં. લખ્ ઉપરથી) ધખણા; ભૂખ લખલખું ન. બડબડાટ; બકવાટ લખલખું ન. આછી ધ્રુજારી; ટાઢિયા તાવની ધ્રુજારી લખલૂટ વિ. જેમાં લાખો રૂપિયા લૂંટાયા હોય તેવું; બેશુમાર (૨) ખર્ચાળ; ઉડાઉ લખવું સ.ક્રિ. (સં. લિખ્) લખાણ ક૨વું (૨) આલેખવું લખવું સ.ક્રિ. (સં. લક્ષ્, પ્રા. લકખ) અવલોકવું; જોવું લખલખા સ્ત્રી. (‘લખવું' ઉપરથી) ઉપરાઉપરી કે વારંવાર લખવું તે લખાઈ સ્ત્રી. લખવાનું મહેનતાણું (૨) લખવાની રીત લખાણ નં. લખવું તે (૨) લખેલું તે લખાણપઢાણ ન. લેખિત પુરાવો (૨) પત્રવ્યવહાર (તે લખાપટ્ટી, (ટી) સ્ત્રી. લખલખા કરવું - વારંવાર લખવું લખામણ ન. (-ણી) સ્ત્રી. લખવાનું મહેનતાણું લખારો પું. લવારો; નકામી ટકટક લખારો પું. (‘લાખ’ ઉ૫૨થી) લાખની ચૂડી વગેરે બનાવનારો; મણિયાર (૨) લાખ ચડાવવાનું કામ કરનારો લખાલખ સ્ત્રી. લખલખા; ઉપરાઉપરી કે વારંવાર લખવું [ઢબ લખાવટ સ્ત્રી. (‘લખવું’ ઉપરથી) લખાણ (૨) લખવાની લખિતંગ વિ. (સં. લિખિતમ્) (પત્ર) લખનાર; લિખિતંગ લખી સ્ત્રી. સૌરાષ્ટ્રની ઘોડીની એક જાત લખેશરીવિ. (સં. લક્ષેશ્વર, પ્રા. લકખેસર) તાલેવંત (૨) પું. લખપતિ; લક્ષાધિપતિ [તેમ કરીચિતરામણ કરવું લખોટવું સ.ક્રિ. લાખ ચડાવવી (માટીના વાસણને) (૨) લખોટા-ચોકઠું ન. લખોટાનું હોય તેવું ચોકઠું; ‘ઍબૅક્સ’ લખોટી સ્ત્રી. (સં. લાક્ષા + વૃત્તક) કાચ કે પથ્થરની (રમવાની) નાની ગોળી લખોટો પું. મોટો લખોટી લખોટો છું. અગત્યના કે સરકારી કાગળોનો સીલબંધ બીડો લખ્ખણ ન. લક્ષણ; ચિહ્ન લખ્યા લેખ પું.બ.વ. વિધિએ લખેલો લેખ; નસીબ લગ ના. લગી; સુધી -લગટ વિ., ક્રિ.વિ. સળંગ; એકધારું; લગાતાર લગડીસ્ત્રી, સોના કે ચાંદીની પાટ-ઢાળો દોરાનું ગૂંચળું લગડું ન. (સં. લગ્ ઉપરથી) ગધેડાનું છાલકું કે ચોકઠું (૨) લગણ ના. (સં. લગ્ ઉપરથી) લગી; સુધી |લગ્નગીત લગત વિ. (સં. લગ્) લગતું; નજીકનું (૨) સ્ત્રી. સંબંધ; ઘરોબો (૩) ના. પાસે; જોડે; લાગીને લગતી સ્ત્રી. સંબંધ; વગ (૨) શરમ (૩) પક્ષપાત લગતું વિ. સંબંધી; લાગુ પડતું; નજીકનું [મુહૂર્ત લગન ન. (સં. લગ્ન) લગ્ન; પરણવું તે (૨) લગ્નનું લગન સ્ત્રી. (‘લાગવું’ ઉપરથી) લગની; આસક્તિ લગનગાળો પું. લગ્નની મોસમ લગનઘડી સ્ત્રી. લગનની મુખ્ય ક્રિયા કરવાની ઘડી-મુદત લગનપડો પું. લગ્નનો શુભ દિવસ લખી લગ્નપત્રિકાનું મોકલાતું કંકુનું પડીકું લગનસરા સ્ત્રી. લગનગાળો; લગ્નની મોસમ લગનિયો છું. વરને તેડવા જનારો કન્યા તરફનો સગો (૨) વિ. લગનસરાને લાયક (શિખંડ) લગની સ્ત્રી. લઢ; લહે; લત [આશરે લગભગ ક્રિ.વિ. (દે. લગ દ્વિર્ભાવ) પાસે; અડોઅડ (૨) લગરીક વિ. લગાર; લગીર (૨) ક્રિ.વિ. થોડા વખત માટે લગવાડ સ્ત્રી. આડો સંબંધ (સ્ત્રીપુરુષનો) લગવું ન. નક્કી કરેલ ભાવે દ૨૨ોજ અમુક વસ્તુ લેવી તે લગવું સક્રિ. લાગવું; વળગવું; પહોંચવું લગાડવું સક્રિ. (‘લાગવું'નું પ્રેરક) અડકાવવું (૨) ચોપડવું (૩) વળગાડવું; લાગુ કરવું Acharya Shri Kailassagarsuri Gyanmandir લગાડવું સ.ક્રિ. સળગાવવું લગાતાર ક્રિ.વિ. લાગલગાટ; સતત; એકધારું લગામ સ્ત્રી. (ફા.) ઘોડાના મોંનું લોઢાનું ચોકઠું (૨) તેને બાંધેલી હાંકનારના હાથમાં રહેતી દોરી (૩) અંકુશ લગાર (-રેક) વિ. થોડું (૨) ક્રિ.વિ. થોડા વખત માટે લગાવ ધું. લગાડવાનો પદાર્થ (૨) મીણ [(૨) ઠોકવું લગાવવું સ.ક્રિ. (‘લાગવું'નું પ્રેરક); અડકાવવું; મારવું લગી ના. લગણ; સુધી [વખત માટે લગીર, (-રેક) વિ. લગાર; જરાક (૨) ક્રિ.વિ. થોડા લગે ના. લગી; સુધી લગેજ ન. (ઈં.) (રેલવે) ઉતારુનો સામાન લગેજવાન ન. (ઈં.) ઉતારુઓ સાથે રાખી ન શકે તેવો મોટો માલસામાન રાખવાનો ઉતારુ આગગાડીનો એક ખાસ ડબ્બો [લગભગ; પાસે લગોલગ ના. (દે. લગ = નજીક) છેક પાસે; અડીને (૨) લગ્ન વિ. (સં.) લાગેલું; વળગેલું (૨) લીન; આસક્ત (૩) ન. જેટલો સમય પૃથ્વી એક રાશિમાં રહે તેટલો વખત (૪) કોઈ શુભ કાર્ય કરવાનું મુહૂર્ત (૫) પરણવાનું મુહૂર્ત (૬) પરણવું તે; વિવાહ લગ્નકાલ(-ળ) પું. લગ્ન કે બીજા શુભ કાર્યનું મુહૂર્ત લગ્નકુંડલી (સં.), (-ળી) સ્ત્રી. જન્મકુંડળી લગ્નગાળો પું. (સં.) લગ્નની મોસમ; લગનગાળો લગ્નગીત ન. (સં.) લગ્ન વખતે ગાવાનું ગીત; ગાણું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy