SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રગિયું, રંગીલુ રગિયું, રંગીલું વિ. (‘રંગ’ ઉપરથી) હઠીલું; જિદ્દી (૨) અમુક રંગ-મનના વલણવાળું રઘવા, (ટ) પું. ઉતાવળનો ગભરાટ; બાવરાપણું (૨) હાંફળાંફાંફળાં થઈ કરાતી દોડાદોડ રઘવાટિયાપણું ન. રઘવાટ કરવો તે રઘવાયું (-ટિયું) વિ. રઘવાટ કરનારું (૨) બેચેન રઘુ પું. એક સૂર્યવંશી રાજા; રામના પ્રપિતામહ રઘુકુલ(-ળ) ન. રઘુ રાજાનો વંશ રઘુ(૦નંદન, ૦નાથ, ૦પતિ, વીર) પું. (સં.) રામચંદ્ર રચન ન. (-ના) સ્ત્રી. (સં.) રચવું - બનાવવું તે (૨) ગોઠવણ; વ્યવસ્થા (૩) કૃતિ રચનાત્મક વિ. જેમાં કાંઈક નવું રચવાનું હોય તેવું રચપચ ક્રિ.વિ. તરબોળ રચયિતા પું. (સં.) રચનાર; રચના કરનાર (૨) સર્જક રચવું સ.ક્રિ. (સં. ર) રચના કરવી; બનાવવું (૨) નિર્માણ કરવું; પેદા કરવું રચવું અ.ક્રિ. (દે. રચ્ય) (પ્રવાહીનું) જમીનમાં ઊતરવું પચવું (૨) રાચવું; આસક્ત થવું ૬૦૨ રચાવ છું. રચવું-સજવું તે; રચના; સજાવટ રચિત વિ. (સં.) રચેલું; બનાવેલું [મશગૂલ રચેલુંપચેલું, રચ્યુંપચ્યું વિ. (રચવું + પચવું) રત; તલ્લીન; રજ સ્ત્રી. (સં.) અણુ; ધૂળનો કણ (૨) ધૂળ; કસ્તર (૩) ન. સ્ત્રીનો માસિક અટકાવ (૪) પુષ્પનો પરાગ (૫) વિ. થોડું; જરાક રજક છું. (સં.) ધોબી રજક ન. (સં.) દાણોપાણી; અન્નજળ રજકણ સ્ત્રી. પું. ધૂળનો કણ રજકો પું. મેથીની જાતનું ઘાસ રજકોશ પું. ફૂલનો અંડકોશ કે રજ રજત પું. (સં.) રૂપાનું (૨) ધોળાશ પડતું (૩) ન. રૂપું રજમહોત્સવ પું. પચીસ વર્ષ પૂરાં થતાં ઊજવાતો ઉત્સવ; ‘સિલ્વર જ્યુબિલી’ રજનિ(-ની) સ્ત્રી. (સં.) રાત્રિ; રાત રજનિ(-ની)(૦કર, ૦નાથ, ૦પતિ) પું. (સં.) ચંદ્ર રજનિ(-ની)ચર પું. (સં.) નિશાચર; રાત્રે ફરનાર રજની સ્ત્રી. (સં.) રાત્રી, રાત રજનીશ પું. (સં.) ચંદ્ર; ચાંદો રજપૂત વિ., પું. (સં. રાજપુત્ર) રજપૂતાનાના ક્ષત્રિય રાજવંશનો આદમી કે તેને લગતું રજપૂતાઈ સ્ત્રી. રજપૂતપણું રજપૂતાણી સ્ત્રી. રજપૂતની કે રજપૂત સ્ત્રી રજપૂતાના પું. ભારતનો એ નામનો પ્રદેશ; રાજસ્થાન રજપૂતી સ્ત્રી. રજપૂતપણું રજબ પું. (અ.) હિજરી સનનો સાતમો મહિનો [ રટવું રજમાત્ર વિ. (સં.) ર૪ જેટલું; તદ્દન નજીવું રજવાડી વિ. (રાજ+વાડો) રજવાડાનું કે તેને લગતું (૨) ઠાઠમાઠવાળું રજવાડું ન. દેશી રાજ્ય [સંસ્થાન (૩) રાજાનો મહેલ રજવાડો કું. દેશી રાજ્ય (૨) રજપૂતો રહેતા હોય તે પ્રાંત; રજસ પું. (સં.) રજોગુણ (૨) રજ રજસ્વલા (સં.) (-ળા) સ્ત્રી. અટકાવવાળી સ્ત્રી રજસ્રાવ પું. (સં.) અટકાવ આવવો તે (૨) સ્ત્રીનો માસિક ધર્મ રુખસદ રજા સ્ત્ર. (અ. રિજા) મંજૂરી; સંમતિ (૨) છૂટી (૩) રજાઈ સ્ત્રી. થોડા રૂની ઓઢવાની અમુક પ્રકારની ગોદડી રજાકજા સ્ત્રી. (અ. રિજાકજા) માંદગી (૨) અણધારી આફત (૩) મૃત્યુ Acharya Shri Kailassagarsuri Gyanmandir રજાચિઠ્ઠી(-ટ્ટી) સ્ત્રી. રજા આપતી કે માગતી ચિઠ્ઠી રજિસ્ટર ન. પોસ્ટ ઑફિસમાં નોંધાવી લઈને વિશેષ સુરક્ષિતપણે મોકલાતો કાગળપત્ર (૨) સરકારમાં નોંધવું - નોંધાવવું તે (૩) નોંધપત્રક રજિસ્ટર્ડ લેટર પું. (ઈં.) નોંધણી કરાવેલો પત્ર રજિસ્ટ્રાર પું. (ઈં.) નોંધણીદાર (૨) મહામાત્ર; કુલસચિવ રજિસ્ટ્રી સ્ત્રી. (ઈં.) ફી લઈ નોંધવાનો ચોપડો (૨) ફી લઈ નોંધણી કરવાનું કાર્યાલય રજિસ્ટ્રેશન ન. (ઈં.) નોંધણી; નોંધણીકામ; પંજીકરણ રજી સ્ત્રી. (‘રજ' ઉપરથી) બારીક રેતી રજૂ વિ. (અ. રજૂઅ) નજર સામે રાખેલું; હાજર કરેલું રજૂઆત સ્ત્રી. રજૂ કરવું - થવું તે રજેરજ વિ. બધું જ; જરાય છોડ્યા વિના રજોગુણ પું. (સં.) પ્રકૃતિના ત્રણ ગુણોમાંનો બીજો (પ્રવૃત્તિનો હેતભૂત ગુણ) (૨) ક્રોધ; તામસ રજોગુણી વિ. રજોગુણવાળું કે તેને લગતું (૨) ક્રોધી; તામસી [ધૂળ ચાટવી રજોટવું અ.ક્રિ. (કપડું) રોળાવું ને ધૂળથી મેલું થવું - રજોટી સ્ત્રી. (‘રંજ’ ઉપરથી) ઝીણી ધૂળ [પૂંજણી રજોણો, (-યણો) પું. (૨૪+હરણ) ઓધો; જૈન સાધુની રજોદર્શન ન. (સં.) પહેલી વાર રજસ્વલા થવું તે રજોનિવૃત્તિ સ્ત્રી. (સં.) સ્ત્રીની વધતી જતી ઉંમર સાથે માસિકધર્મનું બંધ થવું તે રજોયણો પું. જુઓ ‘૨જોણો’ રજ્જુ સ્ત્રી. (સં.) દોરી; દોરડું [ળવાની ધમાલ કે મહેનત રઝળ(૦૫ટ્ટી) સ્ત્રી. (૦પાટ) પું. રઝળ્યા કરવુંતે (૨) રઝરઝળવું અક્રિ . નકામું કે કામધંધા વગર રખડવું – ભટકવું રઝળાટ પું. રઝળવું-રખડવું તે; રઝળપાટ રઝળુ વિ. રખડુ; રઝળવાની ટેવવાળું [તે; જપવું તે રટણન. (-ણા) સ્ત્રી. (-ન)ન. (સં.) (-ના) (સં.)સ્ત્રી. રટવું રટવું સ.ક્રિ. (સં. ૨) વારેવારે યાદ કરવું – બોલવું; જપવું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy