SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચ ય પું. (સં.) ગુજરાતી લિપિનો ચાર અર્ધસ્વરોમાંનો પહેલો ય પ્રત્ય. વિશેષણ પરથી ભાવવાચક નપુંસકલિંગનું નામ બનાવતો પ્રત્યય. જેમ કે, માધુર્ય ય સંયો, (સં. અપિ, પ્રા. વિ. અવિ) પદને અંતે લાગતાં પણ, અપિચ વળીનો અર્થ બતાવે. ઉદા. તમેય (૨) ક્રિ.વિ. પ્રશ્નાર્થક સર્વનામને લાગતાં અનિશ્ચિતાર્થક ઘણાપણાનો ભાવ બતાવે. ઉદા. કેટલુંય યકીન ન. (અ.) વિશ્વાસ; ઇતબાર; આસ્થા યકીનન ક્રિ.વિ. (અ.) વિશ્વાસપૂર્વક; ચોક્કસપણે યકૃત ન. (સં.) કાળજું; ‘લીવર’ યક્ષ પું. (સં.) એક દેવયોનિ; કુબેરનો અનુચર યક્ષકર્દમ પું. (સં.) કેસર, ચંદન, કસ્તૂરી અને કપૂર મેળવીને બનાવેલ સુગંધીદાર અંગલેપ યક્ષ(-ક્ષિ)ણી સ્ત્રી. (સં. યક્ષિણી) યક્ષ સ્ત્રી (૨) પાણી, પર્વત વગેરેની અધિષ્ઠાત્રી દેવી (૩) ભોગેચ્છાવાળી નિર્લજ્જ સ્ત્રી યક્ષપુરી સ્ત્રી. કુબેરની રાજધાની અલકાપુરી યક્ષપ્રશ્ન પું. ફૂટસવાલ; સમસ્યા; કોયડા યક્ષરાજ પું. કુબેર યક્ષરાત્રિ સ્ત્રી. (સં.) દિવાળી; દિવાળીનો ઉત્સવ યક્ષિણી સ્ત્રી. જુઓ ‘યક્ષણી’ યક્ષ્મ, (-ક્ષ્મા) પું. (સં.) ક્ષયરોગ, ટી.બી. યક્ષ્મી વિ. (સં.) ક્ષયરોગી; ટી.બી. થયો હોય એવું યજન ન. (સં.) યજ્ઞ કરવો તે (૨) પૂજન; આરાધના યજનયાજન ન. (સં.) જાતે યજ્ઞ કરવા તથા બીજા પાસે કરાવવા રૂપી (બ્રાહ્મણનું) કર્મ યજનિયું વિ. યજમાનવૃત્તિવાળું યજની સ્ત્રી. યજમાનનો કામધંધો; યજમાનવૃત્તિ યજમાન પું. (સં.) પોતાને ત્યાં યજ્ઞનો સમારંભ યોજનાર (૨) ગોર કે બ્રાહ્મણને દક્ષિણા આપી ધાર્મિક ક્રિયા કરાવનાર; જજમાન (૩) મહેમાનોની મહેમાનગતિ કરનાર ઘરધણી [ક૨વી તે યજમાનવૃત્તિ સ્ત્રી. યજમાનનાં દાનદક્ષિણા વડે આજીવિકા યજવું સ.ક્રિ. (સં. યજ્) પૂજા કરવી (૨) યજ્ઞ કરવો યજુર્વેદ પું. (સં.) ચાર વેદમાંનો ત્રીજો વેદ યજુર્વેદી વિ. (સં.) યજુર્વેદનું (૨) પું. યુજુર્વેદ ભણેલો કે યજુર્વેદ પ્રમાણે ક્રિયાઓ કરનારો બ્રાહ્મણ યજ્ઞ પું. (સં.) એક વેદોક્ત કર્મ; યાગ (૨) પૂજન; બલિદાન (૩) લોકસંગ્રહ કે સેવા અર્થે કરેલું કર્મ યજ્ઞકર્મ ન. (સં.) યજ્ઞ કરવો તે યજ્ઞકુંડ પું. (સં.) યજ્ઞની વેદી; ‘ઑલ્ટર’ યજ્ઞક્રિયા સ્ત્રી. (સં.) યજ્ઞનો વિધિ; યજ્ઞકર્મ Acharya Shri Kailassagarsuri Gyanmandir [યથાતથ યજ્ઞદ્રવ્ય ન. (સં.) યજ્ઞમાં વપરાતી સામગ્રી યજ્ઞપશુ પું. ન. (સં.) યજ્ઞમાં હોમવાનું પશુ યજ્ઞપુરુષ પું. (સં.) યજ્ઞનો અધિષ્ટાતા દેવ વિષ્ણુ યજ્ઞભાગ પું. (સં.) યજ્ઞના બલિદાનનો અપાતો (કાલ્પનિક) ભાગ યજ્ઞભૂમિ(-મી) સ્ત્રી. (સં.) યજ્ઞ કરવાનું સ્થાન યજ્ઞયાગ કું. હોમહવન; યજ્ઞો યજ્ઞવિધિ પું. (સં.) યજ્ઞ કરવાનો વિધિ; યજ્ઞક્રિયા [ઝાડ યશવૃક્ષ ન. (સં.) જેનું લાકડું યજ્ઞમાં વપરાય છે તે તે યશવેદિ, (-દી) સ્ત્રી. (સં.) યજ્ઞની વેદી; યજ્ઞકુંડ યજ્ઞશાલા (સં.) (-ળા) સ્ત્રી. યજ્ઞ કરવાનો ઓરડો યજ્ઞશિષ્ટાશી વિ. યજ્ઞ કરતાં શેષ રહેલું ખાનાર યજ્ઞસત્ર ન. (સં.) યજ્ઞના દિવસનો સમય યજ્ઞસામગ્રી સ્ત્રી. (સં.) યજ્ઞમાં જરૂરી સામગ્રી; યજ્ઞદ્રવ્ય યજ્ઞાગ્નિ પું. (સં.) યજ્ઞનો અગ્નિ યજ્ઞાર્થ પું. (સં.) કર્મમાં યજ્ઞભાવનો હેતુ હોવો તે (૨) યજ્ઞનો હેતુ (૨) ક્રિ.વિ. યજ્ઞને માટે યજ્ઞાશ્વ પું. (સં.) યજ્ઞનો-અશ્વમેઘનો ઘોડો યજ્ઞાંશ ન. (સં.) યજ્ઞબલિનો એક ભાગ યજ્ઞેશ પું. (સં.) યજ્ઞનો દેવ (૨) વિષ્ણુ (૩) સૂર્ય યજ્ઞોપવીત ન. (સં.) જનોઈ; ઉપવીત યતિ પું. (સં.) જિતેંદ્રિય પુરુષ; સંન્યાસી (૨) જૈન સાધુ (૩) છંદમાં આવતો વિરામ (૪) વાક્યમાં આવતી ટાંપ, ‘જંક્ચર’ યતિધર્મ પું. (સં.) યતિનો-સંન્યાસી ધર્મ [હોવો તે યતિભંગ પું. (સં.) કાવ્યપંક્તિમાં યોગ્ય સ્થાને યતિ ન યતી પું. (સં.) યતિ; સંયમી યતીમ ન. (અ.) અનાથ બાળક યતીમખાનું ન. અનાથાશ્રમ [કાંઈ યત્કિંચિત્ ક્રિ.વિ. (સં.) જરા પણ; જરાક (૨) વિ. જે યત્ન છું. (સં.) પ્રયાસ; મહેનત; ઉદ્યોગ (૨) ઉપાય યત્નપૂર્વક ક્રિ.વિ. મહેનતથી; પ્રયત્ન કરીને યત્નશીલ વિ. (સં.) યત્ન કરતું રહેનારું; ઉદ્યમી યત્ર ક્રિ.વિ. (સં.) જ્યાં યત્રતંત્ર ક્રિ.વિ. જ્યાંત્યાં; ઠેકઠેકાણે યથા ક્રિ.વિ. જેવી રીતે; જે પ્રમાણે યથા ક્રિ.વિ. અવ્યયી ભાવસમાસમાં ‘-નીચે પ્રમાણે, અનુસાર' એવા અર્થમાં For Private and Personal Use Only યથાઋતુ ક્રિ.વિ. (સં.) ઋતુ પ્રમાણે; ઋતુને અનુસરીને યથાકામ ક્રિ.વિ. (સં.) ઇચ્છા પ્રમાણે; મનગમતી રીતે યથાકાલ (સં.) (-ળ) ક્રિ.વિ. સમય અનુસાર; યોગ્ય વખતે યથાક્રમ ક્રિ.વિ. (સં.) ક્રમપ્રમાણે યથાઘટિત ક્રિ.વિ. યથાયોગ્ય યથાતથ ક્રિ.વિ. (સં.) જેમ હોય તેમ; સાચેસાચું
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy