SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મૂલ(-ળ)પુરુષ) મૂલ(-ળ)પુરુષ પું. (સં.) વંશનો આદિપુરુષ (૨) કુટુંબો મુખ્ય માણસ (૨) સૃષ્ટિનો આદ્યપુરુષ (સાંખ્ય) મૂલ(-ળ)પ્રકૃતિ સ્ત્રી. (સં.) પ્રકૃતિ; જગતનું આદિ કારણ મૂલ(-ળ)પ્રત સ્ત્રી. છાપવાનું મૂળ લખાણ, હસ્તપ્રત; ‘પ્રેસકોપી’ ૬૫૫ મૂલ(-ળ)ભૂત વિ. મૂળરૂપ; મૂળનું [આંકવું; કદર કરવી મૂલવવું સ.ક્રિ. મૂલ્ય નક્કી કરવું (૨) ખરીદવું (૩) મૂલવાળું અક્રિ. ‘મૂલવવું'નું કર્મણિ ભૂલ(-ળ)વિધિ સ્ત્રી. કોઈ પણ સંખ્યાનું મૂળ શોધી કાઢવાની રીત; ‘ઇવૉલ્યુશન’ (૨) મૂળ નક્ષત્રમાં જન્મેલાં બાળક તથા તેનાં માબાપ પર કરવામાં આવતો વિધિ મૂલા(-ળા)ક્ષર પું. (સં.) વર્ણમાળાના મૂળ અક્ષરો મૂલા(-ળા)ધાર પું. (સં.) મૂળ આધાર (૨) ન. ગુદાને ઉપસ્થની વચમાં આવેલું ચક્ર મૂલ્ય ન. (સં.) મૂલ; કિંમત; ભાવ મૂલ્યનિષ્ઠ વિ. જીવનમૂલ્યોમાં નિષ્ઠા ધરાવનારું મૂલ્યવત્તા સ્ત્રી. (સં.) મૂલ્યવાળું હોવું તે મૂલ્યવાન વિ. કીમતી; ‘વૅલ્યુએબલ’ મૂલ્યહ્રાસ પું. (સં.) મૂલ્યનાશ; મૂલ્યઘટાડો (૨) અવમૂલ્યન; કિંમત ઓછી થવી તે-કરવી તે મૂલ્યાંકન ન. (સં.) મૂલ્ય આંકવું તે; આંકણી; મુલવણી મૂલ્યાંતર ન. (સં.) બીજું મૂલ્ય; મૂલ્ય ફેરવવું તે-તેમાં પરિવર્તન [આંદોલન હલનચલન (૩) મૂવમૅન્ટ સ્ત્રી. (ઈં.) હિલચાલ (૨) મૂવી સ્ત્રી., ન. (ઇં.) ફીચર ફિલ્મ મૂષ(·ષિ)* પું. (સં.) ઉંદર મૂષિકા સ્ત્રી. (સં.) ઉંદરડી મૂસ સ્ત્રી. (સં. મૂષા, પ્રા. મૂસા) ધાતુ ગાળવાની કુલડી સૂસ પું. (સં. મૂષ, પ્રા. મસ) ઉંદરડો [(૨) બીબું મૂસળી સ્ત્રી. ઔષધિ-વસાણાના કામનું એક મૂળ મૂસળી સ્ત્રી. (સં. મુશલિકા, પ્રા. મુશલિઆ) ખાંડણીનો દસ્તો; પરાઈ મૂસા પું. (અ.) યહૂદી ધર્મનો પ્રવર્તક મૂળ વિ. (સં. મૂલ) જુઓ ‘મૂલ’ [ચૂકવવાની ૨કમ મૂળકિંમત સ્ત્રી. માલની મૂળ ખરીદી વખતે (વેપારીએ) મૂળગું વિ. (૨) ક્રિ.વિ. મૂળ; અસલ (૩) તમામ; બધું મૂળવતની પું. કોઈ પણ પ્રદેશનો મૂળથી વતની; ‘રેસિડન્ટ’ મૂળાક્ષર પું. જુઓ ‘મૂલાક્ષર’ મૂળાડિયું, મૂળાડું ન. મૂળ; મૂળિયું મૂળિયું ન. મૂળ; જડ (૨) મૂળનક્ષત્રમાં જન્મેલું [મૂળ મૂળી સ્ત્રી. (સં. મૂલિકા) મૂળના ઝીણાઝીણા ફણગા (૨) મૂળે ક્રિ.વિ. શરૂમાં; આરંભમાં [કંદમૂળ મૂળો પું. (સં. મૂલક, પ્રા. મૂલઅ) ખાવામાં વપરાતું એક મૂં(-)ગું વિ. (સં. મૂક) મૂગું; બોલી ન શકે તેવું [મૃગયાવિહાર મૂં(-મું)જી વિ. મૂજી; અક્કલ કે હોશ વગરનું; કંજૂસ મૂં(-મું)ઝવણ(-ણી) સ્ત્રી. અકળામણ; ગભરામણ, વ્યગ્રતા; ઉચાટ [મૂકવું મૂં(-મું)ઝવવું સ.ક્રિ. મૂંઝવણ કરવી; મૂંઝાવવું; મૂંઝવણમાં મૂં(-મું)ઝારી સ્ત્રી. (-રો) પું. ગભરામણ; ત્રિદોષ . મૂં(-મું)ઝાવવું સક્રિ. ‘મૂંઝાવું'નું પ્રેરક; મૂંઝવવું (રૂઢ ‘મૂંઝવવું’ જ છે; ‘મૂંઝાવવું’ નહિ.) (-મું)ઝાવું અ.ક્રિ. (સં. મુદ્ઘતે, મુઝઈ) મૂંઝાવું; અમુઝાવું (૨) ગભરાવું [વરો મૂં(-મું)ડકાવેરો પું. (મૂંડકું + વેરો) માથા દીઠ લેવાતો મૂં(-મું)ડકી સ્ત્રી. (‘મૂંડવું' ઉપરથી) બોડી સ્ત્રી મૂંડકી સ્ત્રી. (સં. મુંડક) ઘોડા કે ઊંટના પલાણના કાઠાના આગલા ભાગનું માથું (૨) માથું (તિરસ્કારમાં) મૂંડકું ન. (સં. મુંડક) માથું મૂં(-)ડણ ન. મુંડન; માથું મૂંડાવવું તે મૂં(-મું)ડવું સ.ક્રિ. (સં. મુંડયતિ, પ્રા. મુંડઇ) મુંડન કરવું; બોડવું (૨) છેતરવું; ધૃતવું (૩) ચેલો બનાવવો મૂં(-મું)ડા સ્ત્રી. વિધવા (તુચ્છકારમાં) મૂં(-મું)ડાઈ સ્ત્રી. મૂંડવું તે કે તેનું મહેનતાણું મૂં(-મું)ડામણ ન. મૂંડવાનું મહેનતાણું (૨) મૂંડવાની ક્રિયા મૂં(-મું)ડાવવું સ.ક્રિ. ‘મૂંડવું’નું પ્રેરક મૂં(-મું)ડાવું અક્રિ. ‘મૂંડવું'નું કર્મણિ મૂં(-મું)ડિયો પું. સાધુ; મુંડી; સંન્યાસી મૂં(-મું)ડી સ્ત્રી. (‘મૂંડવું' ઉપરથી) મૂંડકી; બોડી સ્ત્રી ભૂંડી સ્ત્રી. (સં. મું ઉપરથી) માથું (૨) જણ મૂં(-)ડું વિ. (‘મૂંડવું’ ઉપરથી) બોડાવેલું [માણસ; મૂંડિયો મૂં(-મું)ડો પું. (સં. મુંડક) બોડું માથું (૨) બોડા માથાવાળો મૂં(-મું)દર પું. ભેંસના આગલા બે પગ વચ્ચે લબડતો [નક્ષત્ર મૃગ પું. (સં.) પશુ (૨) હરણ (૩) ન. મૃગશીર્ષ; પાંચમું મૃગચર્મ ન. (સં.) હરણનું ચામડું [ત (ભક્ત માટે) મૃગચર્યા સ્ત્રી. (સં.) હરણની પેઠે નિષ્પાપ જીવન ગાળવું મૃગજલ (સં.) (-ળ) ન. રેતાળ જમીન ઉપર સૂર્યનાં કિરણ ભાગ પડવાથી દૂરથી દેખાતો પાણી જેવો આભાસ; ઝાંઝવાનાં જળ Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃગતૃષ્ણા સ્ત્રી. મૃગજળ; રેતાળ જમીન ઉપર સૂર્યના કિરણ પડવાથી દૂરથી દેખાતો પાણી જેવો આભાસ; ઝાંઝવાનો જળ [સ્ત્રી. મૃગાક્ષી; હરિણાક્ષી મૃગનયની વિ., સ્ત્રી. હરણના જેવાં નયનોવાળી (૨) મૂગનાભિ સ્ત્રી. (સં.) કસ્તૂરી (૨) હરણની ડૂંટી મૃગપતિ પું. (સં.) વનનાં પશુઓનો રાજા; સિંહ મૃગમદ પું. (સં.) કસ્તૂરી મૃગયા સ્ત્રી. (સં.) શિકાર મૃગયાવિહાર પું. (સં.) શિકાર ખેલવો તે For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy