SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવિષેયી અવિષેય વિ. (સં.) જે સારી રીતે જાણી શકાય એમ નથી એવું (પરમતત્ત્વ) (૨) ન જાણી શકાય તેવું; અન્નેય અવિદ્યમાન વિ. (સં.) વિદ્યમાન-હયાત નહીં એવું અવિદ્યા સ્ત્રી. (સં.) અજ્ઞાન (૨) માયા (વેદાંત). અવિદ્યાજનિત વિ. (સં.) અવિદ્યાથી થયેલું અવિધવા સ્ત્રી. (સં.) સોહાગણ; સૌભાગ્યવતી સ્ત્રી અવિધવા (૦નવમી, નોમ) સ્ત્રી. (સં.) ભાદરવા વદ નોમ; સૌભાગ્યવતી મરી ગયેલી સ્ત્રીઓનો શ્રાદ્ધ કરવાનો દિવસ; ડોસીઓની નોમ અવિધિસર વિ. અનૌપચારિક અવિધિસરપત્ર ૫. અનૌપચારિક પત્રરહિત, અવિનયી અવિનય પું. (સં.) અસભ્યતા; અવિવેક (૨) વિ. વિનયન અવિનયી વિ. અસભ્ય; અવિવેકી [એવો ભાવ કે લક્ષણ અવિનાભાવ ૫. (સં.) એકબીજા વિના રહી કે હોઈ ન શકે અવિનાશ(-શી)વિ. (સં.અવિનાશિનું) અમર,અક્ષય; નિત્ય અવિનીત વિ. (સં.) અવિનયી; અવિવેકી (૨) કેળવ્યા વિનાનું (૩) મજિયારું; સંયુક્ત અવિભક્ત વિ. (સં.) વિભક્ત નહીં એવું (૨) એકરૂપ અવિભાજક વિ. (સં.) ભાગ ન પાડનાર; નહિ ભાગનારું અવિભાજ્ય વિ. (સં.) વિભાગ ન પડી શકે એવું (૨) શેષ રાખ્યા વિના ભગાય નહિ એવું અવિયોવ્રત ન. (સં.) માગશર સુદ ત્રીજને દિવસે સ્ત્રીઓ અવૈધવ્યવ્રત કરે છે તે અવિરક્ત વિ. (સં.) આસક્તિવાળું, રાગી અવિરત વિ. (સં.) વિરત નહીં એવું; નિરંતર; સતત અવિરતિ સ્ત્રી. (સં.) સતત ચાલુ હોવાપણું (૨) વૈરાગ્યનો અભાવ અવિરામ પં. (સં.) વિરામનો અભાવ (૨) ક્રિ.વિ. સતત અવલંબિત વિ. (સં.) વિલંબિત નહીં એવું અવિલોપ્ય વિ. ભૂસી ન શકાય એવું અવિવાહિત વિ. (સં.) કુંવારું; અપરિણીત અવિવેક પું. (સં.) વિચારશૂન્યતા (૨) અવિનય અવિવેકી વિ. અવિચારી (૨) અસભ્ય અવિશિષ્ટ વિ. (સં.) વિશિષ્ટ નહીં એવું: ચીલાચાલુ અવિશ્રાત્ત વિ. (૨) ક્રિ.વિ. (સં.) અથાક; સતત અવિશ્વસનીય વિ. (સં.) વિશ્વાસપાત્ર નહીં એવું અવિસ્મરણીય વિ. (સં.) ભૂલી ન શકાય એવું અવિશ્વાસ પું. (સં.) વિશ્વાસનો અભાવ; અણભરોસો અવીણ ન. (સં.) ન જોવાપણું. અવદર્શન અવેક્ષક ન. દેખરેખ રાખનારું; “સુપરવાઈઝર' (૨) જોનાર; નિહાળનાર; “ઓક્ઝર્વર' (૩) નિયમન કરનાર અવેક્ષણ ન. (સં.) દેખરેખ; નિયમન અવેજ પું. (અ. ઇવજ) બદલો; સાટા જેટલી કિંમતનો [અવ્યવહાર્ય માલ (૨) નાણું, મૂડી -ને બદલે હોવું તે અવેજી વિ. બદલામાં કામ કરનારું (૨) સ્ત્રી. ની જગાએ; અવેડો ૫. જુઓ “અવાડો અવેતન વિ. વેતન લીધા વિનાનું અવૈતનિક અવેધ વિ. (સં.) ખોડખાંપણ વિનાનું (૨) શાસનિષિદ્ધ; વિધિ વિનાનું અવેર પં. દેખરેખ; દાબ (૨) કરકસર અવેર સ્ત્રી. અસૂર; મોડું મિત્રતા અવેર ન. (સં. અવૈર) વેરનો અભાવ; પ્રેમભાવ (૨) અવેરનેસ સ્ત્રી. (ઇ.) જાણકારી: અભિજ્ઞા અવેરનું સક્રિ. સુવ્યવસ્થિત રાખવું (૨) જાળવવું; જતન કરવું (૩) કરકસર કરવી તે અવેરાટ પુ. ગભરાટ અવેરું વિ. ગભરાટિયું; બાવરું (૨) અટકચાળું; તોફાની અનેરું ક્રિ વિ. મોડું અવેવ પં. (સં. અવયવ) અવયવ; અંગ અવેવ પુ. આચાર; વિવેક અવેવ કિ.વિ. જરૂર; ચોક્કસ અવેસ્તા સ્ત્રી. જુઓ “અવસ્તા” અવળી સ્ત્રી મેદાનો પાતળો શીરો (જૈન) અવળું કિ.વિ. કવેળાએ; કવખતે (૨) અંતરિયાળ અવૈજ્ઞાનિક વિ. (સં.) વૈજ્ઞાનિક નહિ એવું; અશાસ્ત્રીય અવૈતનિક વિ. વેતન વિનાનું; માનાઈ અવૈધ વિ. (સં.) વિધિ વિનાનું (૨) શાસ્ત્ર માન્ય નહિ કરેલું (૩) બંધારણ વિરુદ્ધ (૪) ગેરકાયદેસર અવૈર ન. (સં.) વેરનો અભાવ; પ્રેમભાવ (૨) મિત્રતા અવોર્ડ ૫. (ઇ.) ચુકાદો; ફેંસલો (૨) પુરસ્કાર; “એવોર્ડ અવ્યક્ત વિ. (સં.) અસ્પષ્ટ (૨) અદશ્ય (૩) અજ્ઞાત; ગણિતમાં વિશિષ્ટ સંખ્યા ન બતાવનાર (રાશિ) (૪) ન. બ્રહ્મ; પરમાત્મતત્ત્વ (૫) મૂળ પ્રકૃતિ અવ્યભિચાર પું(સં.) નિત્ય સાહચર્ય (૨) એકનિષ્ઠા; અનન્યભાવ (૩) વફાદારી અવ્યભિચારી વિ. બધી વખતે એકસરખું; એકનિષ્ઠ અવ્યય વિ. (સં.) ન બદલાય એવું; શાશ્વત (૨) કું., ન. જેને લિંગ, વચન કે વિભક્તિના પ્રત્યય ન લાગે તેવો શબ્દ (નવા વ્યાકરણમાં આ શબ્દપ્રયોગ છોડી દેવાયો છે.) (૩) બ્રહ્મ (૪) પં. શિવ; વિષ્ણુ અવ્યવસાયી વિ. (સં.) અવૈતનિક; બિનંધાદારી અવ્યવસ્થા સ્ત્રી. (સં.) વ્યવસ્થાનો અભાવ; ગેરબંદોબસ્ત (૨) ગોટાળો (૩) બખેડો; હુલ્લડ અવ્યવસ્થિત વિ. (સં.) વ્યવસ્થિત નહિ તેવું; અસ્તવ્યસ્ત અવ્યવહારુ વિ. વહેવારું નહીં તેવું; આચરણમાં ન મૂકી શકાય તેવું બિહિષ્કૃત અવ્યવહાર્ય વિ. (સં.) વ્યવહાર ન રાખવા યોગ્ય; For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy