SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુદ્દમા મુદમાતું વિ. (સં. મુદ્ + માતું) આનંદિત; હર્ષવિભોર; પ્રસન્ન થયેલું મુદા સ્ત્રી. (સં.) આનંદ; પ્રસન્નતા મુદિત વિ. (સં.) આનંદિત; હર્ષિત મુદિતા સ્ત્રી. (સં.) મુદ્દા; આનંદ; હર્ષ મુદ્દગર પું. (સં.) મગદળ (૨) મોગરી (લાડુ માટેનાં મૂઠિયાં ખાંડવાનું સાધન) (૩) એક પ્રાચીન હથિયાર મુદ્દત સ્ત્રી. (અ.) મુદત; મુકરર કરેલો સમય મુદ્દલ ન. (અ. મુદલ્લલ ઉપરથી) મૂળ થાપણ; મૂડી (૨) ક્રિ.વિ. બિલકુલ; તદ્દન [નિઃસંદેહ; નક્કી મુદ્દામ ક્રિ.વિ. (અ. અશ્વન) વિશેષ કરીને; ખાસ (૨) મુદ્દામાલ પું. મુદ્દાનો - ખાસ મહત્ત્વનો માલ (૨) ગુનાની સાબિતીરૂપ – પુરાવા તરીકેનો માલ; મૂળ માલ મુદ્દા(-દ્દે)સર ક્રિ.વિ. મુદ્દા પ્રમાણે મુદ્દો પું. (અ. મદઆ) પુરાવો; પ્રમાણ (૨) મહત્ત્વની બાબત (૩) મૂળ; પાયો; તાત્પર્ય મુદ્રક છું. (સં.) પુસ્તક વગેરે છાપનાર; ‘પ્રિન્ટર’ મુદ્રણ ન. (સં.) છાપવું તે; છપાઈ, છાપકામ મુદ્રણદોષ પું. (સં.) છાપભૂલ; ‘મિસપ્રિન્ટ’ મુદ્રણયંત્ર ન. (સં.) છાપવાનું યંત્ર; ‘પ્રેસ’ મુદ્રણસ્થાન ન. (સં.) ક્યાં છાપ્યું તેની-મુદ્રણની જગા મુદ્રણાલય ન. (સં. મુદ્રણ+આલય) છાપખાનું; ‘પ્રિન્ટરી'; ‘પ્રિન્ટિંગ પ્રેસ’ ૬પ૧ મુદ્રા સ્ત્રી. (સં.) છાપ; મહોર (૨) વીંટી (૩) સિક્કો (નાણું) (૪) ગોસાંઈઓની કાનની કડી (૫) છાતીએ કે હાથે મારેલો ડામ કે છાપ (૬) મુખાકૃતિ; ચહેરાનો દેખાવ (૭) અમુક પ્રકારનો અંગવિન્યાસ (૮) સંધ્યા વખતે હાથ કે આંગળાંનો બનાવાતો ઘાટ મુદ્રાક્ષર પું. (સં.) અક્ષરનું બીબું; ‘ટાઇપ’ મુદ્રામણિ પું. (સં.) વીંટીનું નંગ-તેનો મણિ મુદ્રાયંત્ર ન. (સં.) છાપવાનું યંત્ર; ‘પ્રેસ’ મુદ્રારાક્ષસ પું. (સં.) (મુદ્રા અર્થાત્ વીંટી વડે હાથ આવેલો રાક્ષસ - એ વસ્તુવાળું) એક સંસ્કૃત નાટક (૨) છાપભૂલ; ‘પ્રિન્ટર્સ ડેવિલ' મુદ્રાલેખ પું. અગ્રલેખ (૨) આદર્શસૂચક વાક્ય; ‘મોટો’ મુદ્રાલેખન ન. (સં.) ટાઇપરાઇટરથી લખવું તે મુદ્રાંકિત વિ. (સં.) છાપ મારેલું; છાપેલું મુદ્રિકા સ્ત્રી. (સં.) મુદ્રા; વીંટી (૨) સિક્કો મુદ્રિત વિ. (સં.) છાપેલું (૨) છાપ મારેલું સુધા ક્રિ.વિ. (સં.) ફોગટ; નિરર્થક (૨) બદલાની કોઈ પણ આશા રાખ્યા વિના [દ્રાક્ષ મુનક્કા સ્ત્રી. (અ. મુનક્કિહ) એક પ્રકારની મોટી સૂકી મુનશી પું. (અ.) લેખક; ગ્રંથકાર (૨) લહિયો; લખવાનું કામ કરનાર (૩) ફારસી અરબી કે ઉર્દૂનો શિક્ષક [મુરલી મુનસફ પું. (અ. મુન્સિફ) દીવાની કજિયા સાંભળી ન્યાય આપનાર; મહાલ-ન્યાયાધીશ; ‘સબજ્જ’ મુનસફી સ્ત્રી. મુનસફનું કામ (૨) અધિકાર; સત્તા (૩) વિવેકબુદ્ધિ; ઇચ્છા; મરજી Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનાસ(-સિ)બ વિ. (અ.) યોગ્ય; વાજબી [સાધુ મુનિ પું. (સં.) ઋષિ; તપસ્વી (૨) મૌનવ્રત ધારણ કરનાર મુનિવર પું. મોટો મુનિ; મુનીંદ્ર મુનિવ્રત ન. (સં.) મૌનવ્રત [બારમા મુનિસુવ્રત પું. (સં.) જૈનોના અતીત ચોવીસ તીર્થંકરોમાંના મુનિસુવ્રત પું. (સં.) જૈનોના અનાગત ચોવીસ તીર્થંકરો[કરોમાંના વીસમા મુનિસુવ્રતસ્વામી પું. (સં.) જૈનોના વર્તમાન ચોવીસ તીર્થંમુનીમ પું. (અ. મુનીબ) પેઢીનો મુખ્ય ગુમાસ્તો મુનીમગીરી સ્ત્રી. મુનીમનો હોદ્દો; એનો દરજ્જો મુનીશ(-શ્વર), મુનીંદ્ર પું. (સં.) શ્રેષ્ઠ મુનિ; મુનિવર મુને સ. મને માંના અગિયારમા મુન્ની સ્ત્રી. (હિં.) લાડકી-લાડલી બાળકી મુન્નો પું. (હિં. મુન્ના) લાડકો દીકરો; લાડલો દીકરો મુફત વિ. મફત; વિના મૂલ્યે મુફતી પું. (અ.) પંચાતિયો [મવાલી મુફલિસ વિ. (અ.) ગરીબ; કંગાળ; બેહાલ (૨) હાલીમુફલિસી સ્ત્રી. (અ.) કંગાલિયત (૨) હાલીમુવાલીપણું મુબારક વિ. (અ.) આબાદ; ભાગ્યશાળી (૨) ભલું મુબારકબાદી સ્ત્રી. અભિનંદન; ધન્યવાદ (૨) શાબાશી મુમકિન વિ. (અ.) શક્ય; સંભવિત; સંભાવ્ય મુમતાઝ વિ. (અ.) પ્રસિદ્ધિ પામેલું (૨) પ્રતિષ્ઠિત (૩) ખાસ મુમુક્ષા સ્ત્રી. (સં.) મોક્ષની ઇચ્છા મુમુક્ષુ વિ. મોક્ષની ઇચ્છાવાળું; ‘ઍસ્પિરન્ટ’ મુમૂર્ષા સ્ત્રી. (સં.) મરવાની ઇચ્છા મુમૂષુ વિ. મરવાની ઇચ્છા કરનારું મુરઘી સ્ત્રી. (ફા. મુર્ગ ઉપરથી) મરઘી; કૂકડી મુરઘો પું. મરધો; કૂકડો મુરજ પું. (સં.) એક જાતનું ઢોલ; પખાજ; પખાવજ સુરજબંધ પું. પખાવજના આકારનો એક કાવ્યબંધ મુરત ન. (સં. મુહૂર્ત) શુભ સમય; મુહૂર્ત મુરતિયો પું. વ૨ાજા; કન્યા માટે શોધાતો કે શોધેલો વર (૨) હળના તુંગામાં કોશને સજ્જડ રાખવાની મેખ મુરબ્બી વિ. (૨) પું. (અ.) વડીલ (૨) કદરદાન (૩) [પાક મુરબ્બો પું. (અ.) ચાસણીમાં રાખેલો કેરી વગેરે ફળનો મુરલી સ્ત્રી. (સં.) વાંસળી; મોરલી (૨) તૂંબડાનું બે નળીવાળું છિદ્રવાઘ મુરલી સ્ત્રી. (સં.) દેવદાસી આશ્રય આપનારું; ‘પેટ્રન’ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy