SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માકંદ માકંદ પું. (સં.) આંબાનું ઝાડ; આમ્રવૃક્ષ; આંબો માકાર(-રો) પું. ના કહેવું - મના કરવી તે; મનાઈ માકો પું. ભાંગરો - એક વનસ્પતિ માક્ષિક ન. (સં.) મધ (૨) એક ઉપધાતુ માખ સ્ત્રી. (સં. મક્ષિકા, મક્ષા, પ્રા. મક્તિ) એક નાનું ચેપ ફેલાવતું ધોળી પાંખવાળું ઊડતું જીવડું; માખી માખણ ન. (સં. પ્રક્ષણ, પ્રા. મણ) દહીં વલોવવાથી નીકળતું સત્ત્વ; નવનીત (૨) ખુશામત માખણચોર પું. કનૈયો; શ્રીકૃષ્ણ માખણદાસ વિ. માખણિયું; ખુશામતિયું માખણિયું વિ. માખણ જેવું નરમ (૨) ખુશામતિયું માખણી સ્ત્રી. શંખાવલિ; એક વનસ્પતિ માખબેસણું ન. કંગાલિયત (૨) લાંછન માખવું અ.ક્રિ. ચોપડવું; લગાડવું[કાઢવામાં આવતો અંદાજ માખળ પું. ખળીમાં આણેલા પાકનો સરકારી ભાગ માટે માખી સ્ત્રી. જુઓ ‘માખ’ માખીખાઉ વિ. માખીનો નાશ કરનારું માખીમાર વિ. માખી મારી નાખનારું ૬ ૩૫ માગ પું. (સં. માર્ગ, પ્રા. મર્ગા) રસ્તો; માર્ગ (૨) જગા; આસન (૩) અંતર; મોકળાશ {(૨) ઉઘરાણી માગ સ્ત્રી. (‘માગવું’ ઉપરથી) માંગ; માગણી; ખપત માગણ પું. માંગનાર; ભિખારી (૨) ન. માગવું તે માગણિયાત વિ. લેણિયાત; ‘ક્રેડિટર’ માગણી સ્ત્રી. માગવું તે (૨) ખપત માગણીદાર વિ. લીલામમાં ખરીદવા ભાવ કહેનાર માગણું ન. (સં. માર્ગણક, પ્રા. મગણઅ) માગણી; માગવું તે (૨) દેવું; લેણું (૩) ૫૨હદમાંથી આરોપી કે ગુનેગારને કોટમાંં હાજર કરવાની માગણી માગતલ વિ. માગતું; માગનારું માગતું વિ. માગણી કરતું (૨) ન. લેણું માગધ પું. (સં.) વંશની કીર્તિ ગાનાર; વહીવંચો (૨) વિ. મગધ દેશને લગતું [(ચારમાંની એક પ્રાકૃત) માગધી વિ. (સં.) મગધ દેશનું (૨) સ્ત્રી. એની ભાષા માગરણાં ન.બ.વ. સૌભાગ્યવતી સ્ત્રીઓ વરને વાતો કહે છે તે [પત્નીએ માગવું તે માગરણું ન. વરને પીઠી ચોળવી તે (૨) પતિ પાસે માગવું સ.ક્રિ, (સં. માર્ગયતિ, પ્રા. મર્ગીઇ) આપવા માટે કહેવું (૨) પાછું આપવા કહેવું (૩) યાચવું; જાચવું (૪) વિનંતી કરવી; વીનવવું માગશર પું. (સં. માર્ગશિરા, પ્રા. મગસિર) વિક્રમ સંવતનો બીજો મહિનો; માર્ગશીર્ષ માગીતાગી, (0ને) ક્રી.વિ. (માગવું+તાગવું) આમથી તેમથી - ગમેતેમ કરીને મેળવીને માગું ન. માગણી (બહુધા લગ્નવિષયક) [ માટિયાળ માઘ પું. (સં.) માહ; વિક્રમ સંવતનો ચોથો મહિનો માઘસ્નાન ન. (સં.) પોષી પૂનમથી મહાસુદ પૂનમ સુધી સૂર્યોદય પહેલાં સ્નાન કરવાનું એક વ્રત માથી વિ. માઘ માસને લગતું માઘી સ્ત્રી. માઘ માસની પૂર્ણિમા માઘેલું(-લડું) વિ. મા પાછળ ઘેલુંઘેલું થાય એવું માચર(-લ) વિ. લુચ્ચું Acharya Shri Kailassagarsuri Gyanmandir માચીસ સ્ત્રી. (ઈં.) દીવાસળીની પેટી માછ ન. (સં. મત્સ્ય, પ્રા. મચ્છ) માછલું માછણ સ્ત્રી. માછીની કે માછી સ્ત્રી માછલિયું(-યાણું) વિ. માછલાંવાળું માછલી સ્ત્રી., (-લું) ન. (સં. મત્સ્ય, પ્રા. મચ્છ) એક જળચર પ્રાણી; મચ્છ (૨) માછલી આકારનો વેઢ માછલીઘર ન. મત્સ્યગૃહ; ‘ઍક્વેરિયમ’ [ખલાસી માછી પું. (સં. માત્મિયક, પ્રા. મચ્છિઅ) માછીમાર (૨) માછીડો પું. જુઓ ‘માછી’ (પદ્મમાં) માછીમાર છું. માછલાં પકડવાનો ધંધો કરનાર માછીમારી સ્ત્રી. માછીમારનું કામ કે ધંધો; મત્સ્યોઘોગ માછીવાડ સ્ત્રી, માછી લોકોનો વાસ માજણ્યું વિ. એક માનું; સહોદ૨; માજાયું માજન ન. હદ; મર્યાદા (૨) અંકુશ (૩) અંદાજ માજમ સ્ત્રી. ભાંગના સત્ત્વમાં બીજાં વસાણાં નાખી બનાવેલ એક કેફી પદાર્થ-લૂગદી માજરો પું. હકીકત; વર્ણન (૨) ઘટના; બનાવ માજવું સ.ક્રિ. ઘસીને સાફ કરવું (વાસણ); માંજવું માજા(-ઝા) સ્ત્રી. મર્યાદા; હદ; સીમા માજાઈ સ્ત્રી. (મા+જાયું) બહેન; સહોદરા માજાયું વિ. માજાણ્યું; એક માનું; સહોદર મા(-માડી)જાયો પું. ભાઈ; સગો ભાઈ [(૩) નિવૃત્ત માજી વિ. (અ.) પૂર્વનું; અગાઉ થઈ ગયેલું (૨) મરહુમ માજી સ્ત્રી, (મા+જી) દાદી (૨) અંબા માતા કે કોઈ દેવી (૩) વૃદ્ધ સ્ત્રીનું માનવાચક સંબોધન માજી પું. સુકાની માજુફળી સ્ત્રી. માઇફળનો છોડ માજૂર વિ. આંધળું (૨) (લા.) ઉન્મત્ત, ગર્વિષ્ઠ વચ્ચેનું માઝમ વિ. (સં. મધ્યમ, પ્રા. મઝિમ) મધ્યમ; વચલું; માઝર સ્ત્રી.સખતળી (જોડામાંની) [હદ (૨) વિવેક; લાજ માઝા સ્ત્રી. (સં. મર્યાદા, દે. મજ્જા, પ્રા. મજ્જાયા) મર્યાદા; માટ ના. માટે; કાજે; સારુ; વાસ્તે [વપરાયેલું માંસ માટ ન. (સં. માર્ત્ત, પ્રા. મટ્ટ) માટલું (૨) ખોરાકમાં માટલી સ્ત્રી. નાનું માટલુ (૨) લગ્નપ્રસંગે અપાતું ખાવાનું વગેરે ભરેલું પાત્ર [માટલી માટલું ન. માટીનું એક વાસણ (૨) લગ્નપ્રસંગની મોટી માટિયાળ વિ. માટીવાળું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy