SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મસ્જિદ] મસ્જિદ સ્ત્રી. (અ.) મસીદ; મુસલમાનોનું નમાજ પઢવાનું પવિત્ર સ્થાન મસ્ત વિ. (ફા.) મદમાતું; ઉન્મત્ત (૨) મશગૂલ મસ્તક ન. (સં.) માથું; શિર (૨) મગજ મસ્તાન, (-નું) (ફા.) મસ્ત; રંગીલું; તલ્લીન મસ્તકપૂજા સ્ત્રી. (સં.) મસ્તક દાન વડે પૂજવું તે; કમળપૂજા [કડિયાનું એક સાધન મસ્તર ન. દીવાલ કે છો સમતલ ક૨વાનું લાકડા કે લોઢાનું મસ્તિક, (-ષ્ટ) (સં.) માથું (૨) મગજ; ભેજું મસ્તિક(-જી)વિદ્યા સ્ત્રી. માથાના ઘાટ પરથી માનસિક શક્તિઓ પારખવાની વિદ્યા; ‘ફેનોલૉજી’ મસ્તી સ્ત્રી. (ફા.) તોફાન (૨) મસ્ત હાલત; મસ્તપણું મસ્તીખોર વિ. તોફાની મસ્કૂલ સ્ત્રી. (પોર્યુ.) વહાણની કાઠી; કૂવાસ્થંભ મસ્તવી સ્ત્રી. (અ.) ઉર્દૂમાં એક કાવ્યપ્રકાર મસ્લહત સ્ત્રી. (અ.) મસલત; સલાહ આપવી-લેવી તે મહ વિ. (સં.) મોટું; મહાન (૨) પું. ઉત્સવ; ઉલ્લાસ મહત વિ. (સં. મહત્) મોટું મહ(-હે)તાબ પું. ચંદ્ર (૨) સ્ત્રી. ચાંદની (૩) ચંદ્રમા મહતી વિ. (સં.) મોટી (૨) સ્ત્રી. મહત્તા (૩) એક જાતની વીણા ૩૨૯ મહત્કર્મ ન. (સં.) મોટું કર્મ-કામ વધારે મોટું કે મહાન મોટપણ; મહિમા (૨) મહત્તમ વિ. (સં.) સૌથી મોટું; મોટામાં મોટું મહત્તર વિ. (સં.) બેમાં મોટું; મહત્તા સ્ત્રી. (-ત્ત્વ) ન. (સં.) અગત્ય; પ્રતિષ્ઠા [ની આકાંક્ષા-ઇચ્છા મહત્ત્વાકાંક્ષા સ્ત્રી. (મહત્ત્વ + આકાંક્ષા) મોટાઈ મેળવવામહત્ત્વાકાંક્ષી વિ. મહત્ત્વાકાંક્ષાવાળું; મોટાઈ મેળવવાની મહંમદ પું. (અ.) હજરત મહંમદ પયગંબર મહંમદી વિ. મહંમદનું; તેમનું અનુયાયી ઇચ્છાવાળું મહદ વિ. (સં. મહત્) મહાન; મોટું મહદંશે ક્રિ.વિ. (સં.) મોટે ભાગે; ઘણું કરીને મહદાત્મા પું. (સં.) પરમાત્મા; મોટો આત્મા મહફિલ સ્ત્રી. (અ.) મિજલસ; મહેફિલ (૨) ઉજાણી મહબૂબ વિ. (અ.) જુઓ ‘મહેબૂબ’ મહર સ્ત્રી. મહેણું; ટોણું [અવેજ તરીકે અપાતી રકમ મહર સ્ત્રી. મુસ્લિમ પતિ દ્વારા લગ્ન પહેલાં પત્નીનેલગ્નના મહમદ પું. મહંમદ; ઇસ્લામના પેગંબર મહમદી વિ. મહંમદનું; તેમનું અનુયાયી મહર્ષિ પું. (સં.) મોટો ઋષિ મહર્ષિપદ ન. (સં.) મહ્ત્વનું પદ કે સ્થાન મહંત પું. (સં. મહત્ પરથી) મોટો સાધુ; મઠાધિકારી મહંતાઈ સ્ત્રી. મહંતપણું [મહાનિબંધ મહા પું. (સં. માઘ, પ્રા. માહ) માઘ-માહ મહિનો મહા વિ. (સં.) (સમાસમાં) મોટું (કર્મધારય અને બહુવ્રીહિ સમાસ તથા કેટલાક અનિયમિત શબ્દોના આદિમાં આવતું ‘મહ'નું રૂપ) મહાકર્મ ન. (સં.) મોટું કામ; મહત્કર્મ મહાકવિ પું. (સં.) મોટો કવિ; મહાકાવ્યનો કર્તા મહાકંદ પું.,નં. (સં.) લસણ (૨) ડુંગળી મહાકાય વિ. (સં.) મોટા શરીરવાળું; કદાવર મહાકાલ પું. (સં.) (-ળ) મહાદેવ મહાકાલી (સં.) (-ળી) સ્ત્રી. ભયંકર સ્વરૂપવાળી દુર્ગા મહાકાલે(-ળે)શ્વર પું. બાર જ્યોતિર્લિંગમાંનું એક (ઉજ્જૈન) મહાકાવ્ય ન. (સં.) મોટું કે મહાન કાવ્ય મહાકાળ પું. મહાદેવ; શંકર મહાકાળી સ્ત્રી. જુઓ ‘મહાકાલી’ મહાકાળેશ્વર પુ. ‘મહાકાલેશ્વર’ મહાકાંક્ષા સ્ત્રી. મહત્ત્વાકાંક્ષા; મહેચ્છા મહાકેત વિ. મોટી ધજાવાળું મહાઘોષ પું. (સં.) ગર્જના; કોલાહલ મહાજન ન. (સં.) મોટો પ્રતિષ્ઠિત માણસ કે ગામના તેવાઓનું મંડળ (૨) સરખા ધંધાદારીઓનું મંડળ કે સંઘ મહાજનિયુંવિ. મહાજનનેલગતું (૨)ધણીવગરનું; રખડાઉ મહાજનિયો પું. બકરો Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાતવિ. જિતાયેલું; પરાજિત [તમસ, અંધકાર કે અજ્ઞાન મહાતમ ન. (સં. માહાત્મ્ય) મહાત્મ્ય; મહિમા (૨) મહા મહાત્મા વિ. (સં.) મહાન આત્માવાળું (૨) પું. તેવો પુરુષ; સંત મહાત્માજી પું. ગાંધીજી મહાદંડપાશિક પું. (સં.) પોલીસ ખાતાનો વડો મહાદેવ પું. (સં.) શિવ; શંકર મહાદ્વાર ન. (સં.) મુખ્ય કે મોટો દરવાજો મહાન વિ. (સં.) મોટું; ભવ્ય [પૉલિસ’ મહાનગર ન. રાજધાનીનું શહેર (૨) મોટું શહેર; ‘મેટ્રોમહાનગરપાલિકા સ્ત્રી. (સં.) મહાનગરની પાલિકા; ‘મ્યુનિસિપલ કોર્પોરેશન’ મહાનતા સ્ત્રી. (સં.) મહત્તા; ગૌરવ [પરમાત્મા મહાનલ પું. (સં.) (-ળ) મહાન-મોટો અગ્નિ (૨) મહાનવલ સ્ત્રી. મોટી નવલકથા [રાજા મહાનંદ પું. (સં.) નંદ રાજ્યકાળના નવ નંદોમાંનો મુખ્ય મહાનાટક ન. (સં.) મોટી સંખ્યાના અંકોવાળું નાટક (૨) [સમર્થ નાયક મહાનાયક હું. પ્રશિષ્ટ સાહિત્યકૃતિમાં છવાઈ જાય એવો મહાનિદ્રા સ્ત્રી. (સં.) મોત; મરણ; મૃત્યુ મહાનિબંધ યું. (સં.) નવી વસ્તુ શોધી પીએચ.ડી.ની પદવી માટેનો શોધનિબંધ; ‘થીસિસ’ હનુમાનનાટક For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy