SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મગરી મગરી સ્ત્રી. નાનો ડુંગર; ટેકરો મગરૂબ(-૨) વિ. ગૌરવ (૨) અભિમાની મગરૂબી(-રી) સ્ત્રી. અભિમાન (૨) ગૌરવ મગરૂર વિ. જુઓં ‘મગરૂબ’ [કિનારો મગરૂરી સ્ત્રી. જુએ ‘મગરૂબી’ મગરો પું. ટેકરો; ડુંગર (૨) નદીનો ઊંચો ડુંગર જેવો મગસ ન. મગજ; ચણાના લોટની એક મીઠી વાની મગહી મગધ દેશની એક જૂની બોલી મગા સ્ત્રી. (સં. માર્ગ, પ્રા. મગ્ન) જગા મગાવવું સક્રિ. ‘માગવું'નું પ્રેરક (૨) મંગાવવું મગાવું અક્રિ. ‘માગવું'નું કર્મણિ (૨) મંગાવું મગિયું વિ. (‘મગ’ ઉપરથી) મગ જેવડું (૨) ન. સ્ત્રીઓ માટેનું એક જાતનું સુતરાઉ લૂગડું મગિસ્તાન ન. (ફા.) ડાહ્યા પુરુષોની સભા મગી સ્ત્રી. એક વનસ્પતિ (૨) સ્ત્રીઓનું એક જાતનું સુતરાઉ લૂગડું (૩) ઝીણા દાણાના મગ મગો પું. જથ્થો (૨) ઢગ (૩) દળ ૬૧૮ [રાજી મોડું ન. મગની દાળનું વડું મગ્ન વિ. (સં.) ગરક થયેલું; ડૂબી ગયેલું (૨) મગન; મઘમઘ વિ. મઘમઘતું (૨) મઘમઘાટ મઘમઘવું અ.ક્રિ. (પ્રા. મઘમઘ) મહેકવું; ખુશબો ફેલાવવી મઘમઘાટ પું. મઘમઘવું તે; ખુશબો મઘવા પું. (સં.) ઇન્દ્ર; ક મઘા સ્ત્રી. (સં.) દસમું નક્ષત્ર [(૨) ગર્વ મચ પું. (સં. મદ્ = ગર્વ કરવો, પ્રા. મણ્) લટકો; લહેકો મચક સ્ત્રી. પાછું હઠવું-ડગવું તે; પીછેહઠ મચકવું અ.ક્રિ. ખસતું થવું; ખસતાં જગા થવી (૨) મચકોડાવું; મરડાવું (૩) લલચાવું [ઇશારો કરવો મચકારવું સ.ક્રિ. મીંચકારવું; આંખ પટપટાવવી (૨) મચકારો હું. (‘મયકારવું' ઉપરથી) આંખ મીંચવી (ઉઘાડવી) તે (૨) આંખ પટપટાવવી તે; પલકારો (૩) ઇશારો મચકો પું. લટકો; લહેકો (૨) ગર્વ કરવો તે મચકોડ કું. મચકો; ઠેલો; હડસેલો (૨) તિરસ્કાર (૩) સ્ત્રી. મચડાવું; અમળાવું તે કે જેથી (અંગનું) ઊતરી જવું તે મચકોડવું સ.ક્રિ. મરડવું; આંબળવું મચકોડાવું અ.ક્રિ. ‘મચકોડવું’નું કર્મણિ મચડવું સ.ક્રિ. મરડવું; આમળવું (૨) મસળવું મચડાવવું સક્રિ. ‘મચડવું'નું પ્રે૨ક મચડાવું અક્રિ. ‘મચડવું'નું કર્મણિ મચમચાવવું સ.ક્રિ. મટમટાવવું (૨) હલાવવું (૩) ચાળા મચમચિયું વિ. મસાલા વિનાનું; મોળું મચવું અ.ક્રિ. (સં. માદ્યતે, પ્રા. મચ્ચઇ, મજ્જઇ) સમાઈ [કરવા [મજરે જવું (૨) તલ્લીન થઈ જવું; મંડવું (૩) જામવું; જોસમાં આવવું (જેમ કે, તોફાન) [વતાર મચ્છ પું.,ન. (સં.) માછલું (૨) મેઘધનુષ (૩) મામચ્છ(-છ)ર પું. (સં. મત્સર, પ્રા. મચ્છર) ડાંસ (૨) ગુમાન, મત્સર મચ્છ(-છ)રદાની સ્ત્રી. (સર. સં. મશકહરી, ચતુષ્કી. સં. મશક = મચ્છર, હિં. મસહરી) મચ્છરને અટકાવવા કરાતી જાળીદાર કાપડની બનાવટ (૨) મચ્છરથી બચવા માટે ચતુષ્કોણ કુટિર (ચતુષ્કી) મચ્છી(-ઠ્ઠી) સ્ત્રી. મંછલી [કોલાહલવાળું સ્થાન મચ્છી(-છી)બજાર ન. માછલીઓનું બજાર (૨) ખૂબ મચ્છી(-છી)માર પું. (સં. મસ્મિકા, પ્રા. મચ્છિઆ + મારવું) માછી; માછીમાર મચ્છી(-છી)મારી સ્ત્રી. માછલાં પકડવાનો ઉદ્યોગ; ‘ફિશિંગ’ (૨) માછલાં પકડવાં કે મારવાં તે મચ્છુ(-છુ) સ્ત્રી. સૌરાષ્ટ્રની એક નદી Acharya Shri Kailassagarsuri Gyanmandir મછરું ન. (સં. મત્સર, પ્રા. મચ્છર + ઉં) મગત; ડાંસ (મચ્છરના જેવો કરડ મારતી એક નાની જીવાત) મછવો પું. (સં. મત્સ્યવાહ, પ્રા. મચ્છવહ) હોડી; હોડકું (એક સઢનું માલસામાન અને ઉતારુઓ માટેનું) મછર પું. જુઓ ‘મચ્છર’ મછરદાની સ્ત્રી. જુઓ ‘મચ્છરદાની’ મછી સ્ત્રી. જુઓ ‘મચ્છી’ મછીબજાર ન. જુઓ ‘મચ્છીબજાર' મઠ્ઠીમાર પું. જુઓ ‘મચ્છીમાર’ મછીમારી સ્ત્રી. જુઓ ‘મચ્છીમારી’ મજ સ. મારું; મુજ મજકૂર વિ. (અ.) સદર; આગળ જણાવેલું (૨) પું. હેવાલ (૩) બીના; બાબત; હકીકત (૪) મતલબ મજદૂર પું. (ફા.) મજૂર; શ્રમજીવી મજનૂ વિ. (અ. મજનૂન) પ્રેમધેલું (૨) પું. ફારસી સાહિત્યમાં આવતો એક પ્રખ્યાત પ્રેમઘેલો માણસ મજબૂત વિ. (અ.) દૃઢ; હાલે નહિ તેવું (૨) સબળુ; શક્તિશાળી (૩) સજ્જડ; સકસ (૪) નક્ક૨; સહેજે તૂટે નહીં તેવું મજબૂતી(-તાઈ) સ્ત્રી. મજબૂતપણું મજબૂર વિ. (અ.) નિરુપાય; લાચાર મજબૂરી સ્ત્રી. (અ.) નિરુપાયતા; લાચારી મજમુ(-મૂ) વિ. (અ. મજમૂઅ) મજિયારું; સહિયારું મજમુ(મૂ)દાર પું. પરગણાનો હિસાબ રાખનારો અમલદાર; હિસાબ તપાસનાર (૨) ભાગીદાર મજમુ(-મૂ)દારી સ્ત્રી. મજમુદારનો હોદ્દો કે તેનું કાર્ય મજમૂન પું. (અ.) બાબત; બીના મજરે ક્રિ.વિ. (અ. મુજા) સાટે; બદલામાં; સાટામાં For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy