SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભૂચર/ ભૂચર વિ. (સ્.) પૃથ્વી ઉપર ફરનાર (૨) ન. પૃથ્વી પરનું પ્રાણી ૬૧૨ છાયા સ્ત્રી. (સં.) પૃથ્વીનો પડછાયો ભૂત વિ. (સં.) થઈ ગયેલું; વીતેલું (૨) ‘થયેલું, બનેલું' એ અર્થમાં સમાસને અંતે (ઉદા. અંગભૂત; પ્રમાણભૂત) (૩) ન. પંચમહાભૂતોમાંનું એક (૪) પ્રાણી (૫) પ્રેત; પિશાચ (૬) ભૂતની જેમ પાછળ ફ૨ના૨ માણસ (બાતમીદાર વગેરે) (૭) વહેમ; ધૂન ભૂતકાલ (સં.) (-ળ) પું. ગયેલો વખત (૨) ક્રિયાપદનો ભૂતકાળ (વ્યા.) ભૂતકાલીન વિ. ભૂતકાળનું; ભૂતકાળને લગતું ભૂતકૃદંત ન. ભૂતકાળના અર્થનું કૃદંત (વ્યા.) ભૂતદયા સ્ત્રી. (સં.) સર્વ જીવો પ્રત્યેની દયા; જીવદયા ભૂત(નાથ, ૦પતિ) પું. (સં.) શિવ; મહાદેવ ભૂતપલીત ન. ભૂતપ્રેત (૨) બેડોળ માણસ ભૂતપૂર્વ વિ. (સં.) પહેલાં થયેલું; અગાઉનું (૨) માજી ભૂતપ્રેતન. ભૂત; પિશાચ આપવાનોબલિ(૨)બાકળા ભૂતબલિ (સં.), (-ળિ) પું. પ્રાણીઓને ઉદ્દેશી નિત્ય ભૂતભાઈ પું. બલારાત. ઉદા. ભૂતભાઈ જાણે. ભૂતભાવન વિ. (સં.) પ્રાણીઓને સર્જનાર; પાળનાર ભૂતયજ્ઞ પું. (સં.) પાંચ યજ્ઞોમાંનો એક; ભૂતબલિ ભૂતયોનિ સ્ત્રી. (સં.) ભૂતપ્રેતની જાતિ (૨) ભૂતમાત્રનું ઉત્પત્તિસ્થાન ભૂતવિદ્યા સ્ત્રી. (સં.) પ્રેત વિશેની વિદ્યા ભૂતલ (સં.) (-ળ) ન. પૃથ્વીની સપાટી [સંબંધી વિદ્યા ભૂતલ(-ળ)વિદ્યા (સં.) સ્ત્રી. ભૂતળની ભૌતિક સ્થિતિ ભૂતાવળ(-ળી) સ્ત્રી. (સં. ભૂતાવિલ) ભૂતોનું ટોળું ભૂતિ સ્ત્રી. (સં.) સંભવ; ઉત્પત્તિ (૨) ભસ્મ (૩) સમૃદ્ધિ; કલ્યાણ ભૂતિયાંકાર્ડ ન. બનાવટી કાર્ડ; બોગસ કાર્ડ ભૂતિયું વિ. ભૂતવાળું; ભૂતના વાસવાળું ભૂદાન ન. (સં.) ભૂમિદાન; જમીન દાનમાં આપવી તે ભૂદેવ(તા) પું. (સં.) બ્રાહ્મણ; ભૂસુર [(૫) શિવ ભૂધર પું. (સં.) પર્વત (૨) રાજા (૩) નાગ (૪) કૃષ્ણ ભૂપ, (તિ, -પાલ) (સં.), (-પાળ) પું. રાજા ભૂપટલ(-ળ) ન. (સં.) પૃથવીનો પોપડો ભૂપાલી પું. (સં. ભૂપાલ) એક રાગ ભૂપૃષ્ઠ ન. (સં.) ભૂતલ; પૃથ્વીની સપાટી ભૂમધ્યરેખા(-ષા) સ્ત્રી. (સં.) વિષુવવૃત્ત ભૂમધ્યસમુદ્ર પું. (સં.) યુરોપ-અમેરિકા વચ્ચેનો સમુદ્ર ભૂમંડલ (સં.) (-ળ) ન. આખી પૃથ્વી ભૂમા પું. મોટો જથ્થો (૨) અનંત વિસ્તાર; વિશાળપણું ભૂમિ સ્ત્રી. (સં.) પૃથ્વી (૨) જમીન (૩) દેશ; પ્રદેશ ભૂમિકા સ્ત્રી. (સં.) જમીન (૨) સ્થળ (૩) પાયરી (૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir [ભૂલું મૂળ; ઊગમ (પ) નાટકનું પાત્ર કે તેનો ભાગ કે શણગાર (૬) પ્રસ્તાવના ભૂમિગત વિ. ભૂમિમાં રહેલું-દાટેલું ભૂમિગૃહ ન. (સં.) ભોંયરું ભૂમિતલ (સં.) (-ળ) ન. ભૂતલ; પૃથ્વીની સપાટી ભૂમિતિ સ્ત્રી. (સં.) રેખાગણિત; ‘જ્યોમેટ્રી’ ભૂમિદાન ન. (સં.) ભૂમિનું દાન કરવું તે; ભૂદાન ભૂમિદાહ પું. (શબના) અગ્નિસંસ્કાર કરવા તે (૨) દફન ભૂમિપૂજન ન. (સં.) આવાસ કે નિવાસના બાંધકામના શુભારંભ વખતે કરાતું ભૂમિનું પૂજન [સૂવું તે ભૂમિશય્યા સ્ત્રી. (સં.) જમીન ઉપર (કશું પાથર્યા વિના) ભૂમિશાસ્ત્ર ન. (સં.) ભૂમિ વિશેનું શાસ્ત્ર; ‘ઍગ્રોનૉમી’ ભૂમિશાસ્ત્રી પું. (સં.) ભૂમિશાસ્રનો જાણકાર; ‘ઍગ્રોનૉમિસ્ટ’ [(વ્યક્તિ) ભૂમિહીન વિ., પું. (સં.) જેની પાસે જમીન ન હોય એવું ભૂર વિ. મૂર્ખ; ગમાર (૨) લુચ્ચું ભૂર વિ. (સં. ભૂરિ) ઘણું; વધારે ભૂર વિ. ભુરાટું; ભુરાયું, બાવડું; કામાંધની જેમ (જેમ કે, ભાષાને શું વળગે ભૂર.) ભૂરકી સ્ત્રી. ભસ્મ (૨) જાદુમંત્ર (૩) મોહિની ભૂરચના સ્તી. (સં.) પૃથ્વીની રચના (૨) ભૌગોલિક સ્થિતિ [(૨) લાંચ ભૂરશી(-સી) સ્ત્રી. (સં. ભૂયસી) બાંધી રકમની દક્ષિણા ભૂરાકોળું ન. ભૂરું કોળું; કોળાના જેવુંએક સફેદ ફળ (કંટાળું) ભૂરાટ(-શ) સ્ત્રી. ભૂરાપણું; ભૂરપ ભૂરિ વિ. (સં.) ભૂર; ખૂબ; પુષ્કળ ભૂરિયું વિ. આસમાની રંગનું (૨) ગોરું ભૂરું વિ. સં. ક્રૂર, પ્રા. ભૂર) ભૂરિયું; ગોરું [કોળું ભૂરું કોળું ન. કંટાળું; કોળાના જેવું એક ધોળું ફળ; ભૂરા ભૂરેખા સ્ત્રી. પૃથ્વીના નકશામાં દોરેલી કલ્પિત રેખા; ભૂલેખા[કાગળ તરીકે ઉપયોગ થતો એવું એક વૃક્ષ ભૂર્જ ન. (સં.) પૂર્વે જેની અંતરછાલનો ગ્રંથલેખનમાં ભૂર્જપત્ર ન. કાગળ તરીકે વપરાતી ભૂર્જવૃક્ષની છાલ ભૂર્લોક પું. (સં.) ભૂલોક; મૃત્યુલોક, પૃથ્વી ભૂલ સ્ત્રી. ચૂક; ગફલત; કસૂર (૨) છેતરાવું તે (૩) વિસ્મૃતિ (૪) ગેરસમજ ભૂલકું ન. નાનું બાળક - છોકરું ભૂલચૂક સ્ત્રી. ભૂલ (૨) હિસાબમાંની વધઘટની કસૂર ભૂલથાપ સ્ત્રી. ભૂલ; ગફલત (૨) છેતરામણ ભૂલપાત્ર વિ. (સં.) ભૂલને પાત્ર; ભૂલ કરે એવું ભૂલવવું સ.ક્રિ. ભૂલમાં નાખવું; ભૂલ પાડવી; ભુલાવવું ભૂલવું સક્રિ. (સં. ભુલ્લતિ, પ્રા. ભુલ્લઇ) યાદ ન આવવું રાખવું (૨) ચૂકવું; ભૂલ ક૨વી [(૩) ભુલકણું ભૂલું વિ. ભૂલેલું (૨) આડે રસ્તે ચડેલું; ભ્રમિત થયેલું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy