SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાઈલો ભાઈલો પું. ભાઈ (લાડમાં) (૨) નાનો છોકરો ભાઈશ્રી પું.બ.વ. (લખાણમાં) વિવેકનું સંબોધન ભાઈસંગ પું.બ.વ. બચ્ચાજી; બેટમજી (તુચ્છકારમાં) ભાઈસાહેબ યું.બ.વ. મોટા ભાઈ !; સાહેબજી ! ભાઉ પું. (સં. ભ્રાતૃ) ભાઈ (મહારાષ્ટ્રમાં) ભાઉસાહેબ પું. પેશ્વાઈનો એક ઇલકાબ ભાકરવડી સ્ત્રી. જુઓ ‘ભાખરવડી’ ભાખર પું. (સં. ખ્ર ્ = શેકવું ઉપરથી) મોટો જાડો રોટલો ભાખ(-ક)૨વડી સ્ત્રી. મેંદાની કણકના વીંટામાં વિભિન્ન સૂકા-લીલા મસાલા ભરી ગોળ બનાવાતું એક ફરસાણ ભાખરી સ્ત્રી. (સં. ભણ્, પ્રા. ભખ્ખુ દ્વારા) જાડી કઠણ રોટલી goy ભાખરો પું. ભાખર (કડક જાડો રોટલો) [આગાહી કરવી ભાખવું સ.ક્રિ. (સં. ભાણ્) બોલવું (૨) ભવિષ્ય કહેવું; ભાખા સ્ત્રી. ભાષા ભાખોડિયું ન. ઘૂંટણિયું; ગોઠણ ભાગ પું. (સં.) અંશ; હિસ્સો (૨) પુસ્તકનો હિસ્સો (ભાગ પહેલો) (૩) ભાગાકાર (ગ.) ભાગદોડ સ્ત્રી. નાસભાગ; દોડંદોડી [આપવો તે ભાગબટાઈ સ્ત્રી. મહેસૂલ તરીકે ખેતની ઊપજનો ભાગ ભાગલાવાદી વિ. ભાગલાનું હિમાયતી (વાસણ) ભાગલું વિ. ભાંગેલું; તૂટેલું (૨) ખોખરું; ફાટવાળું (માટીનું ભાગલો પું. ભાગ; ટુકડો (૨) માતાજીના નૈવેદ્યનો થાળ ભાગવત વિ. (સં.) ભગવાનને લગતું (૨) ન. અઢાર પુરાણોમાંનું એક ભાગવું અક્રિ. (સં. ભગ્ન, પ્રા. ભગંઇ નામધાતુ) તૂટવું; કકડા થવા; નાશ પામવું (૨) દૂર થવું (ભો ભાગવો) (૩) દેવાળું કાઢવું (પેઢી ભાગી) ભાગવું અક્રિ. નાસવું; નાસી જવું ભાગવુંસ.ક્રિ. કકડા કરવા; તોડવું(૨) લૂંટીને પાયમાલ કરવું (ગામ) (૩) અદા ન કરવું; પાછું ન વાળવું (ઋણ, વ્યાજ) (૫) ભાગ કરવા; ભાગાકાર કરવા (ગ.) ભાગવું સ.ક્રિ. વળ ચડાવવો (૨) ધાડ પાડી લૂંટી લેવું ભાગળ સ્ત્રી. ભાગોળ; ગામનું પાદર ભાગંભાગી સ્ત્રી. જુઓ ‘ભાગાભાગ’ [(ગ.) ભાગાકાર પું. (સં.) ભાગવું તે (૨) તેથી આવતી રકમ ભાગાભાગ(-ગી) સ્ત્રી. નાસાનાસ; નાસાનાસી; નાસભાગ ભાગિનેય પું. (સં.) બહેનનો દીકરો; ભાણો ભાગિયણ સ્ત્રી. ભાગીદાર સ્ત્રી ભાગિયું વિ. ભાગીદાર; હિસ્સેદાર ભાગિયોડું. ભાગીદાર; હિસ્સેદાર (૨) ખેતીની ઊપજમાંથી નક્કી કરેલો હિસ્સો લેનાર ખેડુ [(૩)ગોઠિયો; સાથી ભાગીદાર પું. (ભાગ + ફા. દાર) ભાગવાળો; હિસ્સેદાર ભાગીદારી સ્ત્રી. ભાગીદારપણું; પંતિયાળું Acharya Shri Kailassagarsuri Gyanmandir |ભાઠેલો ભાગીરથી સ્ત્રી. (સં.) ગંગા નદી ભાગુ વિ. નાસી છૂટનારું (૨) બેઠાખાઉ ભાગું વિ. (‘ભાગ’ ઉપરથી) -ને કારણે; લીધે ભાગેચ્છા સ્ત્રી. (સં.) સુખભોગ ભોગવાની ઇચ્છા; ભોગની વાસના ભાગેડુ પું. (ભાગવું ઉપરથી) નાસી જનારો ભાગોળ સ્ત્રી. (સં. ભગ્નતોલી, પ્રા. ભગ્ગઓલી) શહેરના કોટનો દરવાજો (૨) ગામનું પાદર (૩) બજાર; ચકલું ભાગ્ય ન. (સં.) નસીબ; તકદીર; પ્રારબ્ધ ભાગ્યરેખા સ્ત્રી. (સં.) હથેળીમાંની નસીબ બતાવતી રેખા ભાગ્યવશાત્ ક્રિ.વિ. (સં.) નસીબજોગે ભાગ્ય(વંત, ૦વાન) (સં.), (શાળી) વિ. નસીબદાર ભાગ્યવાદ પું. નિયતિવાદ; દૈવવાદ; ‘ફેટાલિઝમ’ ભાગ્યવિધાતા પું. (સં.) ભાગ્યના ઘડનાર; પરમેશ્વર ભાગ્યહીન વિ. કમનસીબ; કમભાગી ભાગ્યુંતૂટ્યું વિ. ભાંગેલું-તૂટેલું (૨) સળંગ કે અટક્યા વગર નહિ એવું; તૂટક ભાગ્યે, (જ) ક્રિ.વિ. (સં.) કદાચ; જવલ્લે; કદીમદી ભાજક હું. (સં.) ભાગનાર સંખ્યા (ગ.) (૨) ભાગનાર ભાજન ન. (સં.) વાસણ; પાત્ર (૨) (સમાસને અંતે) For Private and Personal Use Only આધારસ્થાન; અધિકારી; એવો અર્થ બતાવે છે. (કૃપાભાજન) ભાજવું અક્રિ. (૨) સક્રિ. ભાંજવું; તોડવું; ભાંગવું ભાજી સ્ત્રી. (સં. ભર્જિતા, પ્રા. ભજ્જિઆ) શાક લાયક કુમળા છોડ કે તેનું શાક ભાજીખાઉ વિ. ભાજી ખાનારું (૨) તાકાત-શક્તિ વગરનું ભાજીપાલો પું. તરકારી; ભાજીપાલો કે બકાલું ભાજીપાંઉ ન. પાઉં અને (શાક) ભાજીની બનેલી વાનગી ભાજીમૂળા પું.બ.વ. મૂળો અને તેવી ભાજી (૨) તુચ્છ લેખામાં ન લેવા જેવી વસ્તુ [રકમ (ગ.) ભાજ્ય વિ. (સં.) ભાગી શકાય તેવું (૨) ન. ભાગવાની ભાટ પું. (સં. ભટ્ટ, પ્રા. ભટ્ટ) રાજાઓનાં ગુણગાન ગાનાર એકજ્ઞાતિનો માણસ (૨) ખુશામતિયો; ખુશામતખોર ભાટાઈ સ્ત્રી. ભાટનું કામ (૨) ખોટી ખુશામત ભાટિયણ સ્ત્રી. ભાટિયા કોમની કે ભાટિયાની સ્ત્રી ભાટિયો પું. (સં. ભટ્ટ ઉપરથી) એ નામની એક જ્ઞાતિનો માણસ (૨) દૂધ વેચનાર; ઘાંચી (૩) કાછિયો (ગામડામાં) [ચાંદું-ચાઠું ભાઠ સ્ત્રી. (સં. ભૃષ્ટ, પ્રા. ભટ્ટ) ચામડી છોલાઈ પડેલું ભાઠું ન. (સં. ભ્રષ્ટ્ર, પ્રા. ભટ્ટ) નદીકાંઠાની રેતાળ જમીન (૨) છીછરા પાણીવાળી જગ્યા (૩) શેરડીનો મૂળવાળો કકડો [એક પેટાભાગ ભાઠેલો પું. (સં. ભ્રષ્ટ, પ્રા. ભટ્ટ) અનાવિલ બ્રાહ્મણનો
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy