SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બ્રહ્મહત્યા બ્રહ્મહત્યા સ્ત્રી. બ્રાહ્મણની હત્યા[વિભૂતિમાંના એક દેવ બ્રહ્મા પું. (સં. બ્રહ્મન્) સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર વેદધર્મની બ્રહ્માક્ષર પું. (બ્રહ્મ + અક્ષ૨) ઓમકા૨; પ્રણવ બ્રહ્માણી સ્ત્રી. બ્રહ્માની પત્ની - સાવિત્રી (૨) દુર્ગા બ્રહ્માનંદ પું. (સં.) બ્રહ્મ સાથે અભેદનો આનંદ; ચૈત સ્થિતિના સંપૂર્ણ અભાવે બ્રહ્મની સાથે એકાત્મકતાનો અનુભવ; અદ્વૈતાનંદ ૫૯૦ બ્રહ્માર્પણ ન. (સં.) બ્રહ્મને - ઈશ્વરને અર્પણ; બ્રહ્મને દાનમાં આપવું તે [સચોટ ઘા બ્રહ્માસ્ત્ર ન. (સં.) બ્રહ્માનું અસ્ર (૨) બ્રાહ્મણનો શાપ (૩) બ્રહ્માસ્વાદ પું. (સં.) બ્રહ્મરસનો આસ્વાદ; બ્રહ્માનંદ તિ બ્રહ્માંજલિ સ્ત્રી. (સં.) વેદભ્યાસ માટે ગુરુ પાસે હાથ જોડવા બ્રહ્માંડ ન. (સં.) ઈંડાના આકારનું સમગ્ર વિશ્વ બ્રહ્માંડવિદ્યા સ્ત્રી. અંતરિક્ષવિદ્યા, ‘કૉસ્મોલૉજી’[લીન બ્રહ્મિષ્ઠ વિ. (સં.) સંપૂર્ણ વેદ જાણનાર (૨) બ્રહ્મમાં જ બ્રહ્મીભૂત વિ. (સં.) બ્રહ્મરૂપ થઈ ચૂકેલું; મરણ પામેલ (સંન્યાસી માટે ખાસ) [બ્રહ્મતત્ત્વની આરાધના બ્રહ્મોપાસનાસ્ત્રી. (સં.)બ્રહ્મપદ મેળવવા માટેની ઉપાસના; બ્રહ્મોસમાજ પું. મૂર્તિપૂજા અને ક્રિયાકાંઠમાં ન માનનારો બંગાળમાં રાજા રામમોહન રાય અને કેશવચંદ્ર સેન વગેરેએ સ્થાપેલો એક બ્રહ્મવાદી સંપ્રદાય બ્રા સ્ત્રી. (ઇં.) બેસિયર બ્રાઉનપેપર પું. (ઈં.) પૂંઠાં વગેરે ચડાવવાના ઉપયોગમાં આવતો ભૂરો કે આછા કથ્થાઈ રંગનો ખાસ કાગળ બ્રાન્ચ સ્ત્રી. (ઈં.) પેટા શાખા કે સંસ્થા બ્રાન્ચઑફિસ સ્ત્રી. (ઈં.) શાખા-કાર્યાલય; શાખાકચેરી બ્રાન્ડ સ્ત્રી. (ઈં.) સિક્કો; ‘માર્કો’ (૨) પ્રકાર; જાત બ્રાન્ડ ન્યૂ વિ. (ઈં.) તદ્દન નવું (૨) તદન નવી છાપવાળું બ્રાન્ડી સ્ત્રી. (ઈં.) એક પ્રકારનો દારૂ બ્રાહ્મ વિ. (સં.) બ્રહ્મનું; બ્રાહ્મને લગતું બ્રાહ્મણ પું. (સં.) હિંદુઓના ચાર વર્ણોમાંના પહેલા વર્ણનો માણસ (૨) મંત્રોનો જુદાંજુદાં કર્મોમાં વિનિયોગ જણાવનારો વેદનો ભાગ બ્રાહ્મણત્વ નં. બ્રાહ્મણપણું; બ્રાહ્મણના સદ્ગુણ બ્રાહ્મણધર્મ પું. વૈદિક પરિપાટી મુજબ આચારવિચારનું પાલન જેમાં છે તેવો હિંદુ વેદધર્મ, હિંદુ ધર્મ બ્રાહ્મણી સ્ત્રી. બ્રાહ્મણની સ્ત્રી [ઘડીનો સમય બ્રાહ્મમુહૂર્ત નં. (સં.) બ્રાહ્મવેળા; સૂર્યોદય પહેલાંની બે બ્રાહ્મવિવાહ પું. વિવાહના આઠ પ્રકારોમાંનો એક, જેમાં કન્યાને શણગારી વગ્ન કશુ લીધા વિના આપવામાં આવે છે. [બ્રાહ્મમુહૂર્ત બ્રાહ્મવેળા સ્ત્રી. સૂર્યોદય પહેલાંની બે ઘડીનો સમય; બ્રાહ્મસમાજ પું. બંગાળાનો એક અર્વાચીન ધર્મસમાજ; બ્રહ્મોસમાજ [બ્રોકરેજ બ્રાહ્મી સ્ત્રી. (સં.) એક વનસ્પતિ (૨) એક પ્રાચીન લિપિ (૩) સરસ્વતી (૪) વાણી (૫) વિ. બ્રહ્મને લગતું બ્રાહ્મોસમાજ પું. બ્રાહ્મસમાજ; બંગાળાનો એક અર્વાચીન ધર્મસમાજ Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રાસો પું. (ઇં.) પિત્તળપાલીસ બ્રિગ્રેડ સ્ત્રી. (ઈં.) બેથી ત્રણ પલટણનો સમૂહ બ્રિગ્રેડિયર પું. (ઈં.) બ્રિગ્રેડનો ઉપરી અધિકારી બ્રિજ સ્ત્રી. (ઇં.) પાનાંની એક રમત (૨) પું. પુલ બ્રિટન પું., ન. (ઈં.) અંગ્રેજોનો દેશ; ઇંગ્લૅન્ડ [ધાતુ બ્રિટાનિયા પું.,ન. (ઇં.) બ્રિટન (૨) સ્ત્રી. એક જાતની બ્રિટિશ વિ. (ઈં.) બ્રિટન દેશનું કે તેને લગતું બ્રિટિશર ન., પું. (ઇ.) બ્રિટનનો વતની; અંગ્રેજ બ્રિલિયન્ટ વિ. (ઈં.) પ્રતિભાશાળી; તેજસ્વી (૨) દૈદીપ્યમાન બ્રીચ સ્ત્રી. (ઈં.) ભંગ; તોડવું તે બ્રીચીઝ સ્ત્રી. (ઇં.) ઘોડેસવારની સુરવાલ બ્રીડિંગ ન. (ઈં.) ઉછેર બ્રીધિંગ ન. (ઈં.) શ્વાસોચ્છ્વાસની ક્રિયા બ્રીફ સ્ત્રી. (ઈં.) અસીલની વકીલાત કરવા અંગેનું સંક્ષિપ્ત ટાંચણ કે તેના કાગળ (૨) ઉપરાણું બ્રીફકેસ સ્ત્રી. (ઈં.) ફાઈલ, પેપ૨ વગેરે મૂકવાની પેટી બ્રેઇન ન. (ઈં.) મગજ; બુદ્ધિ બ્રેઇન ટ્યૂમર સ્ત્રી.,ન. (ઇં.) મગજની ગાંઠ બ્રેઇનફીવર પું. (ઈં.) મગજનો તાવ[કરવા-કરાવવા તે બ્રેઇનવૉશિંગ ન. (ઈં.) રૂઢ ખ્યાલો છોડાવીને નવા ગ્રહણ બ્રેઇનહૅમરેજન. (ઇં.) મગજના જ્ઞાનતંતુઓનું તૂટી જવું તે બ્રેઇલ પું. (ઈં.) બ્રેઇલ નામનો એક યુરોપીય વિદ્વાન બ્રેઇલપદ્ધતિ સ્ત્રી. આંધળા માટે બ્રેઇલ નામના માણસે શોધેલી લખવા-વાંચવાની પદ્ધતિ બ્રેઈલપાટી સ્ત્રી. (ઇં. + ગુ.) બ્રેઈલ પદ્ધતિ પ્રમાણે લખવા માટેની એક ખાસ પાટી-પાટિયું બ્રેઈલલિપિ સ્ત્રી. (ઈં. + સં.) આંધળાંને લખવા-વાંચવા માટેની અક્ષરન્યાસ પદ્ધતિ બ્રેક સ્ત્રી. (ઈં.) ગતિમાન ચક્રને થોભાવવાની ચાંપ (૨) રેલવેનો એક ડબો, જેમાં લગેજ સામાન ભરવામાં આવે છે. [(ભીંતમાં મરાતો) બ્રૅકેટ પું. (ઇ.) કૌચિહ્ન (૨) છાજલી નીચેનો ટેકો બ્રેડ સ્ત્રી. (ઈં.) ડબલરોટી; પાંઉ (૨) રોટલો; રોટલી વગેરે બ્રેડબટર ન.બ.વ. ડબલરોટી અને માખણ [વાનગી-વડાં બ્રેડવડાં ન. (ઇં.) બ્રેડને ચણાના લોટમાં બોળીને બનાવેલી બ્રેસલૅટ ન. (ઈં.) કાંડા પર પહેરવાનું એક ઘરેણું [‘બ્રા’ બ્રેસિયર સ્ત્રી. (ઈં.) સ્ત્રીના ઉરપ્રદેશને ઢાંકતું ચુસ્ત વસ્ત્ર; બ્રોકર પું. (ઈં.) દલાલ; આડતિયો બ્રોકરેજ ન. (ઈં.) દલાલી; આડતનું વળતર For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy