SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બાધિત બાધિત વિ. (સં.) પીડિત (૨) અસંગત ઠરેલું; રદ કરાયેલું (૩) પ્રતિબંધિત બાધિર્ય ન. (સં.) બહેરાપણું; બહેરાશ બાકું વિ. (સં. બદ્ધ; પ્રા. બદ્રઅ) બધું; આખું વગર બાધે ભારે ક્રિ.વિ. (બાંધેલું + ભાર) મોઘમ; નામનિર્દેશ બાધ્ય વિ. (સં.) બાધ કરવા જેવું (૨) બંધનકારક બાન વિ. (અ. બૈઆનહ) જામીન તરીકેનું; સાટાનું (૨) ન. બાનું (૩) જામીન -બાન પ્રત્ય. (ફા.) નામને લાગતાં ‘વાન, વાળું' અર્થ બતાવતો પ્રત્યય. જેમ કે, મહેરબાન; બાગબાન બાનાખત ન. બાનામાં આપેલ પૈસાનું ખત; ‘બૉન્ડ’ બાની સ્ત્રી. (સં. વાણી) બોલવા-લખવાની છટા (૨) વાણી (૩) બાનડી બાનુ(-નૂ) સ્ત્રી. (ફા. બાનૂ) સન્નારી; ખાનદાન સ્ત્રી બાનું ન. સોદાના સાટા પેટે અગાઉથી અપાયેલું નાણું; ‘અર્નેસ્ટ મની’ ૫૭૮ બાનૂસ્ત્રી. (ફા.) જુઓ ‘બાનુ’ [દિવસ સુધી થતી જાહેરાત બાન્સ ન. (ઈં.) થનારાં લગ્નની ખ્રિસ્તી દેવળમાં ત્રણ બાપ પું. (સં. બાષ્પ, પ્રા. બપ્પ) પિતા (૨) લાડ-વહાલ કે સન્માનસૂચક એક સંબોધન બાપકર્મી વિ. બાપની કમાઈ ઉપર આધાર રાખનારું બાપગોતર ન. પિતૃકુળ બાપજન્મારે ક્રિ.વિ. આખી જિંદગી દરમિયાન; કદી પણ બાપજી પું. બાપુ, ગુરુ, સંન્યાસી, વડીલ વગેરે જેવા પૂજ્ય કોટિના પુરુષો માટેનું એક સંબોધન (૨) પિતા; બાપા બાપડું વિ. (સં. બાષ્પ, બપ્પુડ) ગરીબડું; દયામણું; બિચારું બાપદાદા હું.બ.વ. પૂર્વજો; પિતૃઓ બાપલિયો પું. બાપો (ખેડૂતો વાપરે છે.) બાપા પું. (માનાર્થે બ.વ.) બાપુજી; પિતાશ્રી બાપીકું વિ. બાપનું; વારસામાં મળેલું કે ઊતરી આવેલું બાપુ પું. બા૫ (૨) વડીલ પ્રત્યે માનવાચક કે નાના પ્રત્યે વહાલસૂચક ઉદ્ગાર (૩) રાજા, ગરાસિયા વગેરેને માટેનું સંબોધન બાપુજી પું. પિતા (માનાર્થે); પિતાશ્રી બાપુશાહી સ્ત્રી. (ફા.) રજવાડાનું રાજ્યક્ષેત્ર બાપુશાહી (ફા.) રજવાડી-રસમનું (૨) ધીરું; ધીમું બાપૂકું વિ. જુઓ ‘બાપીકું' બાપો હું. બાપ; પિતા બાપ્તિસ્મા પું.,ન. ખ્રિસ્તીધર્મમાં પ્રવેશતાં કરાતી નામકરણ કે દીક્ષાની વિધિ; ‘ઍપ્લિઝમ’ [(૩) સ્ત્રી. વરાળ બાફ પું. (સં. બાષ્પ, પ્રા. બફ) બફારો (૨) પરસેવો બાફણું ન. બાફવું તે (૨) બાફેલી વસ્તુ (૩) ગોતું (૪) કાચી કેરીનું શાક (૫) સ્વાદ વગરનો ખોરાક (૬) ગોટાળો વાળવો તે; બાફવું તે |બાયોકેમિકલ બાફલો પું. બાફેલી કેરીનો રસ કે તેની વાનગી બાફવું સ.ક્રિ. પાણીમાં ઉકાળીને રાંધવું (૨) બગાડી મૂકવું; ગોટો વાળવો; ચૂંથી નાખવું બાબ પું. (અ.) પ્રકરણ (૨) વિષય; બાબત બાબત સ્ત્રી. (ફા.) વિષય; મુદ્દો; કામ (૨) વિગત બાબતી સ્ત્રી. દલાલી; વટાવ (૨) ખળીમાં વસવાયાં માટે લાગા તરીકે અપાય છે તે બાબરાં ન.બ.વ. (દે. બબ્બરી) માથાના વીંખાયેલા વાળ બાબરિયું વિ. બાબરાંવાળું બાબરી સ્ત્રી. (સં. બર્બર, પ્રા. બબ્બરી) માથા ઉપરના Acharya Shri Kailassagarsuri Gyanmandir વાળનો ગુચ્છો (૨) ટોપીની કોરની ઝૂલવાળું બાબરું વિ. (સં. બર્બર, પ્રા. બબ્બરી) બાબરિયું; બાબરાંબાબરો પું. (સં. બર્બર, પ્રા. બબ્બરઅ) બર્બરિસ્તાનમાંથી આવેલી પ્રજાનો પુરુષ (૨) સિદ્ધરાજે જીતેલો એક યોદ્ધો જે પાછળથી ‘ભૂત’ મનાયો. બાબા પું. (ફા.) સંત સાધુ કે વૃદ્ધ માટે વપરાતો આદરસૂચક શબ્દ (૨) એક જાતનો ભીલ બાબાગાડી સ્ત્રી. (બાબો + ગાડી) નાનાં છોકરાંની ગાડી બાબાવાક્ય ન. બાબાનું-આપ્તપુરુષનું વાક્ય કે કથન; વેદવાક્ય જેવું સ્વતઃસિદ્ધ વાક્ય બાબાશી(-શાહી) વિ. (મ. બાબા+શાહી) હલકું; નકામું (૨)વિ.,પું. વડોદરા રાજયમાં પહેલાં ચાલતો(સિક્કો) બાબુ પું. બંગાળી માટે કે ઉપરી અમલદાર માટે વપરાતો વિર્તન; અમલદારી; સાહેબી બાબુગીરી સ્ત્રી. (બ., ફા.) બાબુ-મોટા માણસ જેવું બાબો છું. તાતા; રોટલો (બાળભાષા) [(સ્ત્રી. બેબી) બાબો પું. (ઈં.) નાનો છોકરો; બાળક (૩) ધાવણો છોકરો બામ પું. (ઈં.) દુખાવો મટાડવા ચોપડાતો મલમ (૨) શબ્દ માથું ચઢાવે તેવો મુલાકાતી [મળે એવું-લગતું બામણિયું વિ. (સં. બ્રાહ્મણ, પ્રા. ત્રણ+ઇયું) બ્રાહ્મણને બામણી સ્ત્રી. સાપબામણી (૨) બ્રાહ્મણ સ્ત્રી બામલી(-લાઈ) સ્ત્રી. બગલમાં થતી ગાંઠ, કાખબલાઈ બામશી(-સી) સ્ત્રી. ડાકણ બામ્બુ પું. (ઈં.) વાંસ; બાંબુ બાય ગાંડ શ.પ્ર. (ઈં.) ભગવાનના સોગંદ બાયડ વિ. (સં. બાહ્ય) તડ કે સમુદાય બહાર મુકાયેલું બાયડી સ્ત્રી. (દે. બાઈયા) બાઈડી; સ્ત્રી (૨) પત્ની બાયપ્રૉડક્ટ સ્ત્રી. (ઈં.) આડપેદાશ; ઉપપેદાશ બાય બાય ઉર્દૂ. (ઇં.) ‘આવજો’ જેવું વિનયવચન બાયલાઈ સ્ત્રી. (-વેડા) પું. બાયલા જેવું વર્તન બાયલું વિ. (બાઈ+લું) નામર્દ; બીકણ (૨) પત્નીને વશ બાયસ પું. (ઈં.) પૂર્વગ્રહ બાયું ન. નરઘાંની જોડમાંનું નાનું બાયોકેમિકલ વિ. (ઈં.) જીવન રસાયણ શાસ્ત્રને લગતું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy