SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ફારગતી ફારગતી સ્ત્રી. છૂટાછેડા; ‘ડાયવૉર્સ' (૨) છૂટાછેડાનો દસ્તાવેજ (૨) છાપેલું પત્રક; ફરમો ફારમ ન. (ઈં. ફૉર્મ) તપસીલ ભરવાનો આંકેલો કાગળ ફારમ ન. (ઇં. ફાર્મ) ખેતર ફારસ પું. (ઈં. ફાર્સ) પ્રહસન (૨) હસવા જેવું કાર્ય ફારસ પું. (ફા.) પારસ; ઈરાન દેશ ફારસી વિ. ઈરાની (૨) સ્ત્રી. ઈરાનની ભાષા ફાર્લિન્ગ પું. (ઈં.) ઇંગ્લૅન્ડનો એક ચલણી સિક્કો ફાર્મ ન. (ઇ.) ખેતર; વાડી ફાર્મસી સ્ત્રી. (ઈં.) દવા બનાવવાની ઔષધશાળા ફાર્મસીવિજ્ઞાન ન. ફાર્મસીને લગતું વિજ્ઞાન ફાર્મહાઉસ ન. (ઈં.) ખેતરમાં નિવાસગૃહ ફાર્મા-કોપિયા છું. (ઈં.) દવાઓની વિગતોનો ગ્રંથ ફાર્માસ્યુટિકલ વિ. (ઈં.) ફાર્મસીને લગતું ફાર્સ ન. (ઇ.) ફારસ; પ્રહસન ફાલ પું. (સં. સ્ફાર, પ્રા. ફાર) પાક (૨) અતિશયતા ફાલતુ વિ. (હિં. ફાલતૂ) પરચૂરણ (૨) વધારાનું; નકામું (૩) બિનજરૂરી (૪) સામાન્ય; મામૂલી ફાલવું અક્રિ. (ફાલ ઉપરથી) ખીલવું (૨) પુષ્ટ થવું (૩) કદમાં આડા વિસ્તરવું ફાલસી સ્ત્રી. (ફા. ફાલ્સહ) ફાલસાનું ઝાડ ફાલતું ન. ફાલસાના ઝાડનું ફળ ફાલુ ન. (સં. ભલુક) એક જાતનું શિયાળ; કોલું ફાલુનાદ પું. શિયાળવાંનો અવાજ; શિયાળી ફાલૂદો પું. (ફા.) મુસલમોનોની એક વાની ફાલ્ગુન પું. (સં.) ફાગણ માસ (૨) પાંડુપુત્ર અર્જુન ફાલ્ગુની વિ. (સં.) ફાગણને લગતું (૨) સ્ત્રી. એક નક્ષત્ર ફાવ સ્ત્રી, ફાવટ; આવડત ફાવટ સ્ત્રી. ફાવવું-ગોઠવું તે ફાવડી સ્રિ. શિયાળ; ફિયાવડી ફાવવું અ.ક્રિ. (સં. સ્પર્વતિ, પ્રા. ફવ્વીહઇ) ગોઠવું; અનુકૂળ આવવું (૨) સફળ થવું; લાગ ખાવો ફાશીવાદ પું. (ઇં. ફેશિઝમ) સરમુખત્યારીનો એક રાજદ્વારી રાષ્ટ્રીય વાદ (ઇટાલીમાં પેદા થયેલ ) માનનાર ફાશીવાદી વિ. (૨) પું. ફાશીવાદને લગતું કે તેમાં ફાસફ્સ સ્ત્રી. નકામો કે રદ્દી માલ ફાસફૂસિયું વિ. નકામું; રદ્દી; નબળું (૨) નમાલું ફાસલો પું. (અ. ફાસિલહ) સમય, અંતર કે વિસ્તારનો ફરક (૨) મેદાન ફાસિસ્ટ વિ. (૨) પું. (ઈં.) ફાશીવાદી ફાસીવાદ પું. જુઓ ‘ફાશીવાદ’ ફાસીવાદી વિ. (૨) પું. જુઓ ‘ફાશીવાદી’ ફાસ્ટ પું., સ્ત્રી. (ઈં.) ઉતારુઓ માટેની ઝડપી રેલગાડી (૨) ઉપવાસ (૩) પાકો રંગ (૪) વિ. ઝડપી; વેગીલું Acharya Shri Kailassagarsuri Gyanmandir ug |ાંદ ફાળ સ્ત્રી. (સં. સ્ફાલ, પ્રા. ફાલા) ફલંગ; છલાંગ ફાળ પું. (સં. ફાલ, પ્રા. ફલ્લ=સુતરાઉ કપડું) કપડાનો લાંબો પટ્ટો; ચીરો ફાળ સ્ત્રી. ધ્રાસકો; બીક ફાળકી સ્ત્રી. નાનો ફાળકો (૨) દોરાની આંટી ફાળખું ન. દોરા ઉતારવાનો ફાળકો; પરવીંટો (૨) નાનો ફાળકો [ફાળકો) ફાળકો પું. દોરા ઉતારવાનું સાધન (૨) ચકડોળ (ફજેતફાળકો પું. (સં. ફલક) સ્ટીમરમાં ત્રીજા વર્ગના ઉતારુઓને બેસવાની એક જગા ફાળવણી સ્ત્રી. વહેંચણી; વાંટા પાડી આપવા તે ફાળવવું સ.ક્રિ. (સં. ફાલ = માથાના વાળને પાંતી પાડી વહેંચી નાખવા તે) વરાળે પડતું વહેંચવું; હિસ્સો પાડી દેવો; વિતરણ કરવું ફાળિયું ન. ફેંટો (૨) પંચિયું (૩) ટૂંકું પોતિયું [ફાળ ફાળી સ્ત્રી. એક ફાળવાળી સાડી (૨) લાંબા લૂગડાનો ફાળો પું. હિસ્સો (૨) વહેંચણી (૩) ઉધરાણું; ટીપ ફાંક સ્ત્રી, (હિં.) ચીર (કપડાની); ફાટ ફાંકડાઈ સ્ત્રી, વરણાગી; છેલબટાઉપણું ફાંકડું વિ. ફક્કડ; વરણાગિયું (૨) રસિક (૩) ખુશમિજાજી (૪) સુંદર; દેખાવડું ફાંકું ન. ગપ્પુ; ગપ ફાંદું ન. છિદ્ર; બાકોરું; કાણું ફાંકું ન. લીટો (૨) હાથચાલાકી ફાંકેબાજ વિ. ફાંકાવાળું; ગપોડી; ગપ્પાં મારનાર ફાંકો પું. તોર; અભિમાન (૨) બડાશ મારવી તે ફાંગ સ્ત્રી. એ નામનો એક છોડ ફાંગ પું. મુખત્રિકોણ; ‘ડેલ્ટા' ફાંગું વિ. આંખે ત્રાંસું જોનારું; ઝીણી આંખવાળું ફાંગું ન. મોટું ડગલું; ડાંફ . ફાંટ પું. (સં.) દવાને બે ઊભરા લાવી બનાવેલું પેય ફાંટ સ્ત્રી. (‘ફાંટો' પરથી) લૂગડાનો છેડો કે તેની કામચલાઉ કરી લેવાતી ઝોળી જેવું તે (૨) નાના ચરખા સળંગ ટેભા; બખિયા ફાંટ સ્ત્રી. ખાઈ ફાંટવું સ.ક્રિ. બખિયા લેવા; ટેભા ભરવા ફાંટાબાજ વિ. તરંગી (૨) કીનાવાળું (૩) મનસ્વી ફાંટિયો હું. આછો દોરો ભરવો તે; ટાંકો (૨) ફાંટો (૩) તડ; પક્ષ [આડવહેણ (૩) આડકથા ફાંટો પું. (‘ફાટવું’ પરથી) શાખા, ગૌણવિભાગ (૨) ફાંટો પું. કીનો; આંટી; મનનો મેલ (૨) તરંગ (૩) ખેતરની સુકાયેલી સાંઠી ભેગી કરવાનું ઝરડાંનું સાધન ફાંડું ન. બાકોરું; બારું; ગાબડું ફાંદ સ્ત્રી. (સં. ફાર્ડ) પેટનો ઝૂલતો ભાગ; દૂંદ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy