SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રેમાનંદી પ્રેમાનંદી વિ. પ્રેમાનંદ માણનારું (૨) પ્રેમાનંદ કવિને લગતું પ્રેમાર્દ્ર વિ. (પ્રેમ+આર્દ્ર) પ્રેમથી ભીંજાયેલું- તરબોળ પ્રેમાળ વિ. હેતાળ; વહાલસોયું પ્રેમાંશી વિ. (સં. પ્રેમાંશિન્) પ્રેમવાળું; પ્રેમાંશવાળું પ્રેમિકા સ્ત્રી. (સં.) પ્રેયસી; પ્રિયતમા; માશૂક પ્રેમી વિ. (સં.) પ્રેમવાળું; પ્રેમ કરનારું પ્રેય ન. (સં.) ઐહિક-પાર્થિવ સુખ પ્રેયસી સ્ત્રી. (સં.) પ્રિય સ્ત્રી; પ્રેમિકા (૨) વિ., સ્ત્રી. વધારે પ્રિય; અતિ પ્રિય પ્રેરક વિ. (સં.) પ્રેરણા, ગતિ કે ઉત્તેજન આપનારું (૨) બીજા તરફથી પ્રેરણા બતાવનારું (વ્યાકરણમાં આવું ક્રિયાપદનું રૂપ) (૩) પુરસ્કર્તા પ્રેરણ ન. (સં.) પ્રેરવું તે; પ્રેરણા [આજ્ઞા પ્રેરણા સ્ત્રી. (સં.) પ્રેરવું તે (૨) પ્રોત્સાહન (૩) આદેશ; પ્રેરણાજનક વિ. (સં.) પ્રેરણા જન્માવનારું પ્રેરણાત્મક વિ. (સં.) પ્રેરણારૂપ પ્રેરણાદાયી (-યક) વિ. (સં.) પ્રેરણા આપનારું પ્રેરયિતા વિ. પ્રેરણા કરનારું; પ્રેરક પ્રેરવું સ.ક્રિ. (સં. પ્ર + ઈ) મોકલવું (૨) ગતિ, પ્રોત્સાહન, આજ્ઞા કે ખાનગી સલાહ આપવી પ્રેરિત વિ. (સં.) પ્રેરાયેલું; પુરસ્કૃત (૨) પ્રેરણા કરેલું પ્રેષક વિ. (સં.) મોકલનાર; રવાના કરનાર પ્રેષણ ન. (-ણા) સ્ત્રી. (સં.) મોકલવું તે પ્રેષણીય વિ. (સં.) મોકલવા જેવું-યોગ્ય પ્રેષિત વિ. (સં.) મોકલેલું; મોકલી આપેલું પ્રેષ્ઠ વિ. પ્રિયમાં પ્રિય; સૌથી વહાલું પ્રેસ ન. (ઈં.) દાબવાનું યંત્ર (૨) રૂ વગેરેને દાબી ગાંસડીઓ બાંધવાનો સંચો (૩) છાપવાનું યંત્ર (૪) છાપખાનું (૫) છાપું; વર્તમાનપત્ર (૬) પ્રસાર કે સંચારમાધ્યમ પ્રેસઍકટ પું. (ઈં.) છાંપાઓને લગતો કાયદો પ્રેસકીપર વિ. (ઈં.) છાપખાનાનો રખેવાળ પ્રેસકૉપી સ્ત્રી. (ઈં.) છાપવા માટે કરેલ લખાણની નકલ પ્રેસકોન્ફરન્સ સ્ત્રી. (ઈં.) પત્રકારપરિષદ પ્રેસમેટર સ્ત્રી. (ઇં.) છાપવા માટેનું લખાણ પ્રેસર ન. (ઈં.) દબાણ; નિયંત્રણ [અધ્યક્ષ; પ્રમુખ પ્રેસિડ(-ડે)ન્ટ પું. (ઈં.) રાષ્ટ્રપ્રમુખ; રાષ્ટ્રપતિ (૨) પ્રેસિડન્સી સ્ત્રી. પ્રમુખનું પદ પ્રોક્ટર પું. (ઇ.) યુનિવર્સિટીમાં (છાત્રાલય વગેરેની) અમુક વ્યવસ્થા માટેનો અધિકારી (૨) એક અદાલતી વહીવટદાર Acharya Shri Kailassagarsuri Gyanmandir [પ્રોવું પ્રોક્સી સ્ત્રી. (ઇ.) અવેજી; પ્રતિનિધિ (૨) મુખત્યારનામું પ્રોગ્રામ પું. (ઇં.) કાર્યક્રમ; કામકાજની યાદી પ્રોગ્રેસ પું. (ઈં.) પ્રગતિ પ્રોજેક્ટ પું. (ઈં.) પરિયોજન; પ્રકલ્પ; પ્રાયોજના પ્રોજ્જવલ વિ. (સં.) પૂર્ણ ઉજ્જવળ; બરોબર પ્રકાશ મારતું પ્રોટેક્ટર પું. (ઇ.) સંરક્ષક પ્રોટેસ્ટન્ટ પું. (ઇ.) રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મની સામે ઊભો થયેલો સુધારાવાદી સંપ્રદાય પ્રોટેસ્ટ પું. (ઈં.) વિરોધ; સામેનો મત; વાંધો પ્રોટીન ન. (ઇં.) ખોરાકનું માંસપોષક એક તત્ત્વ પ્રોટોકૉલ પું. (ઈં.) રાજદ્વારી શિષ્ટાચાર; રાજકીય આચારસંહિતા પ્રોટોન પું. (ઈં.) પરમાણુનો ઘન-વીજાણુ પ્રોટોપ્લેઝમ પું. (ઈં.) જીવનના પાયારૂપ મનાતો મૂળ (રસાયણ) પદાર્થ; જીવનરસ; જીવદ્રવ્ય પ્રોડક્ટ સ્ત્રી. (ઈં.) પેદાશ; નીપજ પ્રોડક્શન ન. (ઈં.) ઉત્પાદન પ્રોડ્યુસર પું. (ઈં.) ફિલ્મ બનાવનાર; નિર્માતા પ્રોત્સાહક વિ. (સં.) પ્રોત્સાહન આપતું; ઉત્તેજન આપતું પ્રોત્સાહન ન. (સં.) ખૂબ ઉત્સાહ-ઉત્તેજન આપવું તે પ્રોત્સાહિત વિ. (સં.) પ્રોત્સાહન પામેલું; ઉત્તેજિત પ્રોપેગૅન્ડા પું. (ઈં.) કોઈ વાત વિચાર વગેરે ફેલાવવાં તે; પ્રચાર કાર્ય પ્રોપેલર ન. (ઈં.) ગતિ આપનાર યંત્ર પ્રોપ્રાઇટર પું. (ઈં.) સંચાલક; માલિક પ્રોફિટ પું. (ઈં.) લાભ; નફો; ફાયદો પ્રોફેશનલ વિ. (ઈં.) ધંધાદારી [પ્રાધ્યાપક પ્રોફેસર પું. (ઈં.) અધ્યાપક (મહાવિદ્યાલયનો) (૨) પ્રોબેટ સ્ત્રી. (ઇં.) વિલ કે વસિયતનામાના ખરાપણાનો કે તેનો સમય દાખલો; પ્રમાણિતવિલ, વસિયતનામું[‘પ્રોબટડ્યૂટી' પ્રોબેટવેરો પું. મરનારની મિલકત પર લેવાતો વેરો; પ્રોબેશન ન. (ઇં.) હંગામી નિમણૂક; અજમાયશી નિમણૂક વ્યિક્તિ પ્રોબેશનર વિ.,પું. પ્રોબેશન ૫૨ નિમાનાર; અજમાયશી પ્રોબેસનરી વિ. (ઈં.) પ્રોબેશનને લગતું સ્વિીકારનારું પ્રોમિસરી (ઇં.) કબૂલાત આપનારું; લખાણથી બાંધણી પ્રામેસરી નોટ સ્ત્રી. (ઈં.) વચનપત્ર; વચનચિઠ્ઠી પ્રોલિટેરિયેટ પું.,ન. (ઇ.) શ્રમજીવી વર્ગ પ્રોવિઝન ન. (ઈં.) જોગવાઈ (૨) ખાદ્યસામગ્રી પ્રોવિઝનલ વિ. (ઈં.) કામચલાઉ ોગવાઈ; હંગામી પ્રોવિડન્ટ ફંડ ન. (ઇ.) પગાર સાથે સંબંધિત એક ફંડ; ભવિષ્યનિધિ પ્રોક્ત વિ. (સં.) ઉક્ત; બોલાયેલું; કહેલું પ્રોક્લેમેશન ન. (ઈં.) જાહેરાત; ઢંઢેરો; ધોષણા પ્રોવિન્સ પું. (ઈં.) પ્રાંત; દેશવિસ્તાર પ્રોક્ષણ ન (સં.) પવિત્ર કરવા મંત્રપૂર્વક પાણી છાંટવું તે પ્રોવું સ.ક્રિ. (સં. પ્રાંત = પરોવેલું) પરોવવું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy