SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પૂર્વાલાપ પૂર્વાલાપ પું. (સં.) ઉપોદ્ઘાત; પ્રસ્તાવના; પૂર્વકથન પૂર્વાવસ્થા સ્ત્રી. (સં.) ઘડપણ પહેલાંનું જીવન (૨) આગલી હાલત કે પરિસ્થિતિ (૩) જુવાનીનો સમય પૂર્વાશ્રમ પું. (સં.) સંન્યાસ પહેલાંનું જીવન પૂર્વાષાઢા સ્ત્રી.(સં.) એ નામનું વીસમું નક્ષત્ર પૂર્વી સ્ત્રી. (સં.) એક રાગિણી [દિશા તરફ-માં પૂર્વે ક્રિ.વિ. પહેલાં; અગાઉ (૨) ભૂતકાળમાં (૩) પૂર્વ પૂર્વોક્ત વિ. (સં.) પહેલાં કહેવાયેલું-કહેલું [ખૂણાનું પૂર્વોત્તર વિ. (સં.) પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચેનું; ઈશાન પૂર્વોપાર્જન ન. (સં.) પહેલાંની-પૂર્વેની કરેલી કમાણી પૂર્વોપાર્જિતવિ. (પૂર્વ+ઉપાર્જિત) પૂર્વે કે પૂર્વજન્મમાં કમાયેલું પૂષા પું. (સં.) સૂર્ય (૨) વૈદિક કાળથી ગણાતા દેવ (૩) ચંદ્રની સોળ કળાઓમાંની એક પૂળિયું ન. નાનો પૂળો; મોટી ઝૂડી પૂળી સ્ત્રી. ઘાસની ઝૂડી; તદ્દન નાનો પૂળો; ઝૂડી પૂળો પું. (સં. પૂલક, પ્રા. પૂલ) ઘાસ કે કડબનું મોટું પૂળિયું [બહાર પડતો ભાગ - પાંખ પૂં(-પું)ખ સ્ત્રી. (‘પાંખ' ઉપરથી) છાપરાનો બે બાજુ) પૂં(-પું)ખણી સ્ત્રી. વાવવા માટે ખેતરમાં બી છાંટવાં તે; વેરણ (૨) પૂંખવું તે કે તેમ કરવાનું સાધન પૂં(-પું, -પો)ખણિયું ન. પોંખવાનું ગીત કે તેની વેળા (૨) પાંખણું પૂં(-પું)ખલું ન. તીરનો પીંછાંવાળો છેડો પૂં(-પું)ખવું સ.ક્રિ. પોંખણાં વડે વરકન્યાને વધાવવાં (૨) વાવવા માટે વેરવું (બીજ વગેરે) પૂં(-પું)ખાવવું સ.ક્રિ. ‘પૂંખવું’નું પ્રરેક પૂં(-પું)ખાવું અ.ક્રિ. ‘પૂંખવું’નું કર્મણિ પૂં(-પું)છ ન. (સં. પુચ્છ) પૂંછડું પૂં(પું)છડિયું વિ. પૂંછડીવાળું (૨) છેવટે રહેલું પૂં(-પું)છડી સ્ત્રી. (સં. પુચ્છ) પૂછડી; પુચ્છ પૂં(-પું)છડું ન. (સં. પુચ્છ, પ્રા. પુંછ) પૂંછડું; પુચ્છ પૂં(-પું)જ સ્ત્રી., ન. મીડું; અનુસ્વાર પૂં(-પું)જણી સ્ત્રી. (પૂંજવું ઉપરથી) ભીંડી કે સૂતરની સાવરણી (૨) સાવરણી [ઉદા. છાણ પૂંજવું પૂં(-પું)જવું સ.ક્રિ. (સં. પુંજમ્, પ્રા. પુંજ) એકઠું કરવું. પૂં(-પું)જી સ્ત્રી. (સં. પુંજ, પ્રા. પુંજઅ) દોલત; મિલકત પૂં(-પું)જો પું. (સં. પુંજ, પ્રા. પુંજ) કચરો; વાસીદું પૂં(-પું)ઠ સ્ત્રી. (સં. પૃષ્ઠિ, પ્રા. પુદ્ઘિ) શરીરનો પાછલો ભાગ પૂં(-પું)ઠળ ક્રિ.વિ. પાછળ; પૂઠળ પૂં(-પું)ઠિયું ન. પેંડાનો ઘેર જે કકડાઓનો બને છે તેમાંનો દરેક (૨) પાછોટિયું (૩) થાપો પૂં(-પું)ઠું ન. (સં. પૃષ્ટક, પ્રા. પૃષ્ઠ) ચોપડીનું ઢાંકણ (૨) કઠોળ ઉપ૨નું છોડું (૩) થાપો (૪) મૂળનું બંધારણ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ કે તેની મજબૂતી (શરીરનું) પૂં(-પું)ઠે ક્રિ.વિ. પાછળ; પાછળના ભાગમાં પૂં(-પું)ઠેવાળ વિ.પુઠેવાળ; પાછલી વયમાં જન્મેલું પૃચ્છક વિ.,પું. (સં.) પૂછનાર (માણસ) [જિજ્ઞાસા પૃચ્છકબુદ્ધિ સ્ત્રી. (સં.) પ્રશ્ન કરીને જાણવાની ઇચ્છા; પૃચ્છા સ્ત્રી. (સં.) પ્રશ્ન; તપાસ; પૂછપરછ પૃથક્ વિ. (સં.) અલગ; છૂટું; જુદું [‘ઍનાલિસિસ’ પૃથક્કરણન. (સં.) ઘટક તત્ત્વો જુદાં પાડવાં તે; વિશ્લેષણ; પૃથશિક્ષણ ન. અકેક વિદ્યાર્થીને છૂટોછૂટો ભણાવવો તે (સમૂહ શિક્ષણથી ઊલટું) પૃથક્કાર પું. (સં.) પૃથક્ કરનાર; વિશ્લેષક, ‘ઍનેલિસ્ટ’ પૃથક્કારક વિ. (સં.) છૂટું પાડનારું પૃથક્કુતિ સ્ત્રી. (સં.) પૃથક્કરણ; વિશ્લેષણ [કરવાની રીત પૃથક્રિયા સ્ત્રી. (સં.) પૃથક્કરણ; વિશ્લેષણ (૨) પૃથક્ પૃથક્તા સ્ત્રી, (-) ન. (સં.) ભિન્નતા; અલગ થવા હોવાપણું [મૂર્ખ માણસ પૃથઞ્જન પું. (સં.) ઈતર-સામાન્ય માણસ (૨) નીચ કે પૃથા સ્ત્રી. (સં.) કુંતી [એક (૩) જમીન પૃથિવી સ્ત્રી. (સં.) પૃથ્વી ગ્રહ (૨) પંચમહાભૂતોમાંનું પૃથુ વિ. (સં.) પહોળું; પૃથુલ (૨) પું. વેનરાજાનો પુત્ર પૃથુ, (લ) વિ. (સં.) પહોળું; વિસ્તીર્ણ પૃથ્વી સ્ત્રી. (સં. પૃથુ + ઈ) પૃથિવી; મહી; ધરણી; ધરા પૃથ્વી પું. (સં.) એક છંદ [પેઇન્ટર પૃથ્વીકાય પું. (સં.) સ્થૂળ જીવોનો એક પ્રકાર પૃષ્ઠ ન. (સં.) પીઠ; વાંસો (૨) (ગ્રંથનું) પાન; -ની એક બાજુ (૩) સપાટી પૃષ્ઠફળ ન. આકૃતિની સપાટીનું ક્ષેત્રફળ પૃષ્ઠભૂ, (૦મી) સ્ત્રી. (સં.) પાછળની ભૂમિકા; ‘બૅકગ્રાઉન્ડ’ પૃષ્ઠવંશ પું. (સં.) કરોડરજ્જુ [ન. તેવુંપ્રાણી; ‘વેર્ટબ્રેટ’ પૃષ્ઠવંશી વિ. (સં.) પૃષ્ઠ વંશવાળું; કરોડરજ્જુવાળું (૨) પૃષ્ઠાંક છું. (સં.) પૃષ્ઠનો આંક; પૃષ્ઠની સંખ્યા બતાવતો આંકડો પૃષ્ઠાંકન ન. (સં.) શેરો; સહી (૨) સમર્થન; મંજૂરી પે ક્રિ.વિ. (સં. પ્રતિ) સરખામણીમાં; મુકાબલે પે પું. (ઈં.) પગાર; વેતન [પરવાનગી પેઑર્ડર પું. (ઈં.) રકમ ચૂકતે આપવાનો હુકમ કે પેઇજ ન. (ઇં.) પૃષ્ઠ; પાનું For Private and Personal Use Only પેઇજપ્રૂફ ન. (ઈં.) પાનાં પાડી કરાતું પ્રૂફ પેઇડ વિ. (ઈં.) આપેલું; ચૂકવેલું પેઇડ અપ પૉલિસી સ્ત્રી. (ઈં.) ભરપાઈ થયેલી પૉલિસી પેઇન ન. (ઈં.) દર્દ; પીડા પેઇનકિલર વિ. (ઇ.) દર્દશામક; પીડાશામક પેઇન્ટ પું. (ઇં.) રંગ પેઇન્ટર પું. (ઇ.) ચિત્ર બનાવનાર; ચિત્રકાર; ચિતારો
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy