SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પીં(-પિં)જણ પી(-પિં)જણ સ્ત્રી. પીંજવાનું સાધન (૨) ન. પીંજવું તે (૩) (લા.) (વાતને) નકામું ચૂંથવું - લંબાવવું તે (૪) પગનું એક ઘરેણું પી(-પિ)જણિયું ન. પીંજણ ઘરેણું પી(-પિ)જણી સ્ત્રી. પીંજણ (૨) પીંજવું તે (૩) પૈડા પરનું ઢાંકણ (રથનાં પૈડાં પર હોય છે તે) [માટે) પીં(-પિ)જરાગાડી સ્ત્રી. પીંજરાવાળી ગાડી (કૂતરાં વગેરે પી(-પિ)જરિયો પું. વહાણમાં પાંજરા જેવા ચોકઠામાં બેસી દરિયામાં નજર રાખતો ચોકિયાત પી(-પિં)જરું ન. પિંજર; પાંજરું પીં(-પિ)જવું સ.ક્રિ. (સં. પિજતિ, પ્રા. પિંજઇ) રૂના રેસા છૂટા પાડવા (૨) પીંજણ કરવું-લંબાવવું [મજૂરી પીં(-પિ)જામણ ન. પીં(-પિ)જામણી સ્ત્રી. પીંજવાની પી(-પિ)જારણ સ્ત્રી. પીંજારાની વહુ (૨) પીંજવાનું કામ કરતી સ્ત્રી ૫૨૩ પી(-પિ)જારી સ્ત્રી. પીંજારણ [કામ કરનારો પીં(-પિ)જારો પું. (સં. પિંજાકર, પ્રા. પિંજાર) પીંજવાનું પી(પિ)જાવવું સ.ક્રિ. ‘પીંજવું’નું પ્રેરક પીં(-પિ)જાવું અ.ક્રિ. ‘પીંજવું’નું કર્મણિ [ભરવાડ પીં(-પિં)ડાર(-રો) પું. (સં. પિંડાર, દે. પિંડાર) આહીર; પી(-પિ)ડાળો પું. પિંડો; વીંટેલો કે વાળેલો ગોટો પી(-પિ)ઢારો પું. (સં. પિંડાર) લૂંટારુની એક પ્રસિદ્ધ જાતનો માણસ પી(-પિં)ઢેરી વિ. પિંઢોરી; માટીની ભીંતોવાળું (ઘર) પુકાર પું. (પ્રા. પુક્કાર) પોકાર; બૂમ પુકારવું સ.ક્રિ. પોકારવું (૨) પોકારીને કહેવું; જાહેર કરવું પુકુર ન. (બંગાળી) નાનું તાળવ; (માછલાં ઉછેરવાની) તળાવડી [કાયદેસર ઉંમરલાયક પુખ્ત વિ. (ફા.) પાકું; પાકટ (૨) ઠરેલ; પ્રૌઢ (૩) પુગાડવું સ.ક્રિ. ‘પૂગવું'નું પ્રેરક; પહોંચાડવું પુગાવું અક્રિ. ‘ગવું’નું ભાવે [મૃદુ અવાજ પુચકારી સ્ત્રી. બાળકને શાંત કરવા હોઠ વચ્ચેથી કરેલો પુચ્છ ન. (સં.) પૂંછડી; પૂંછ [રહેલું; છેવટનું પુછડિયું વિ. (‘પૂંછડી’ ઉપરથી) પૂંછડીવાળું (૨) છેલ્લે પુછડિયો તારો પું. ધુમકેતુ પુ(-પૂ)છાપૂ(-પુ)છ સ્ત્રી. જુઓ ‘પૂછાપૂછ’ પુછાવવું સક્રિ. ‘પૂછવું’નું પ્રેરક પુછાવું અક્રિ. ‘પૂછવું’નું કર્મણિ પુટ પું. (સં.) પડિયો (૨) પડિયા જેવો કોઈ પણ ઘાટ (૩) આચ્છાદન; ઢાંકણ (૪) ફૂલડી કે શકોરામાં ધાતુ કે ઔષધ મૂકી ઉપર ઢાંકણ કે બીજું શકોરું મૂકી કપડછાણ કરી કરેલો ઘાટ; સંપુટ (૫) તેને ભઠ્ઠીમાં મૂકી ઔષધને આપેલી આંચ (૬) પટ; પાસ પુટપાર્ક હું. પુટમાં મૂકી ભઠ્ઠીમાં ઔષધિ-ધાતુ પકવવી તે [પુનરાગમન પુઠેવાળ વિ. (‘પૂંઠ’ ઉપરથી) પાછલી વયમાં જન્મેલું; પૂછેવાળ પુડિંગ પું. (ઈં.) એક મધુર વાનગી; ઘેંશ પુણ્ય વિ. (સં.) પવિત્ર (૨) પુણ્ય પ્રાપ્ત થાય એવું (૩) ધર્મ (૪) ન. સત્કર્મ (૫) તેનું ફળ [કાર્ય; સત્કર્મ પુણ્યકર્મ, પુણ્યકૃત નં. (સં.) ધાર્મિક તેમજ પરોપકારનું પુણ્યકાલ(-ળ) પું. પવિત્ર કાર્યો કરવાનો સમય પુણ્યતિથિ સ્ત્રી. (મહાપુરુષના) મરણની તિથિ કે તેની ઉજવણી (૨) માંગલિક તિથિ-દિવસ Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણ્યતીર્થ ન. (સં.) જ્યાં જવાથી પુણ્ય થાય એવું પવિત્ર તીર્થ; પવિત્ર તીર્થસ્થળ [અપાતી ભેટ પુણ્યદાન ન. ધર્મદાન; ધર્મ અને પરોપકાર નિમિત્તે પુણ્યપુરુષ પું. (સં.) પુણ્યવાન, પુણ્યશ્લોક કે પુણ્યશાળી પુરુષ (૨) ધર્માત્મા, પરોપકારી માણસ પુણ્યપ્રકોપ પું. (પાપ કે અન્યાય સામે) ધર્મબુદ્ધિને લીધે ઊપજેલો ક્રોધ પુણ્યપ્રતાપ પું. (સં.) પુણ્યનું બળ; પુણ્યનો પ્રતાપ પુણ્યફલ(-ળ) ન. પુણ્યનું-સારું ફળ [પવિત્ર પુણ્યમય વિ. (સં.) પુષ્પવાળું; પુણ્ય ભરેલું; પાવન; પુણ્યશાલી (-ળી) વિ. પુણ્યવાન (૨)પૂર્વજન્મનાં સુકૃતવાળું પુણ્યશ્લોક વિ. (સં.) રૂડી કીર્તિવાળું (૨) જેનું નામ દેવાથી પુણ્ય થાય તેવું (૩) પું. તેવો માણસ પુણ્યાઈ સ્ત્રી. પુનાઈ; પુણ્ય પુણ્યાત્મા વિ. (૨) પું. (સં.) પવિત્ર મનનું (માણસ) પુણ્યાહ ન. (સં.) ‘દિવસ માંગલિક હો' એવું આશીર્વચન (૨) પવિત્ર દિવસ પુણ્યાહવાચન ન. (સં.) પુણ્યકાર્યને આરંભે બ્રાહ્મણને મુખે ત્રણ વાર ‘પુણ્યાહ’ એમ કહેવરાવવું તે (૨) સ્વસ્તિવાચન પુત્ર પું. (સં.) દીકરો; બેટો પુત્રવતી વિ., સ્ત્રી. (સં.) પુત્રવાળી પુત્રવધૂ સ્ત્રી. (સં.) પુત્રની વહુ-પત્ની પુત્રિકા સ્ત્રી. દીકરી; બેટી પુત્રી સ્ત્રી. દીકરી; બેટી પુત્રિણી વિ., સ્ત્રી. પુત્રવતી; પુત્રવાળી પુત્રેષણા સ્ત્રી. (સં.) પુત્રપ્રાપ્તિની તીવ્ર કામના-વાસના પુદ્ગલ ન. (સં.) પરમાણું (૨) શરીર (બૌદ્ધ) (૩) આત્મા (જૈન) [દર પૂનમે જાત્રાએ જનારું પુનમિયું વિ. પૂનમને લગતું (૨) પૂનમથી શરૂ થતું (૩) પુનર્ ક્રિ.વિ. (સં.) ફરીથી (૨) સમાસમાં પૂર્વપદ તરીકે ‘ફરીનું’, ‘ફરી થતું’ એવા અર્થમાં (ઉદા. પુનર્લેખન) પુનરપિ સંયો. (સં.) ફરીને વળી પુનરાવલોકન નં. ફરી જોઈ જવું તે [આવવું તે પુનરાગમન ન. (સં.) ફરીથી આવવું તે; બીજી વાર For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy