SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ધોરણ ધોરણ ન. (સં.) વલણ (૨) શાળાનો વર્ગ; શ્રેણી; કક્ષા (૩) પ્રમાણ; માપ; ધડો (૪) વહીવટ; પદ્ધતિ [નિયમબદ્ધ ધોરણવા(-સ)ર વિ. ધોરણ પ્રમાણે (૨) નિયમ પ્રમાણે; ધોરિયો છું. (સં. ધુર્ય, પ્રા. ધોરિય) બે બળદની વચ્ચે રહેતું ગાડાનું લાકડું; ઊધ [(૩) ધોરો ધોરિયો પું. બળદ (૨) પાણીની નીક; ઢાળિયો; પરનાળ ધોરી વિ. (સં. ધૌય, પ્રા. ધોરે) મુખ્ય; સરિયામ; મોટું ધોરી મું. ધોરી બળદ (૩) દીકરો ધોરો પું. (સં. ધોરક, પ્રા. ધોરઅ) અગાસીની પાળ (૨) ઓટલાનો તકિયો (૩) ઝાડની ચોતરફ કરાતો માટીનો ઓટો (૪) ખેતરની પાળ (૫) વહાણના તળિયાનો માલ ભરાય છે તે ભાગ ધોરો છું. આગેવાન ભાયડો; મરદ માણસ ધોલ સ્ત્રી. તમાચો; લાફો www.kobatirth.org ૪૪૭ ધોલધાપટ સ્ત્રી, થોલથાપટ; થોડોઘણો માર (૨) ધમકી ધોલા(-વા)ઈ સ્ત્રી. ધોવાનું મહેનતાણું કે તે ક્રિયા (૨) માર ધોલા(-વા)ઈભથું(-હ્યું) ન. નોકર કર્મચારીને તેની વરદીનાં કપડાં ધોવા અંગે અપાતું ભથ્થું; ‘વોશિંગ એલાવન્સ' ધોળાઈ સ્ત્રી. ધોળવાનું મહેનતાણું કે કામ ધોળાશ સ્ત્રી. સફેદ; ધોળાપણું ધોલાટવું ક્રિ.વિ. ધોલેધોલે મારવું; લાફા મારવા ધોવડા(-રા)મણ ન. (‘ધોવું' ઉપરથી) ધોવાઈ; ધોવાનું મહેનતાણું (૨) ધોતાં વધેલું પાણી; નિગાળ ધોવડામણી સ્ત્રી. ધોવાઈ; ધોલાઈ (૨) માર ધોવડાવવું સ.ક્રિ. ધોવરાવવું; ‘ધોવું'નું પ્રેરક ધોવણ ન. (સં. ધોવન, પ્રા. ધોઅન) ધો; ધોણ (૨) ધોવડામણ (૩) ધોવાની ક્રિયા; ધોલાઈ ધોવરામણ ન. ધોવડામા; ધોવાનું મહેનતાણું ધોવરાવવું સ.ક્રિ. ધોવડાવવું ધોવાઈ સ્ત્રી, ધોવાનું મહેનતાણું; ધોવડામણ (૨) ધોવું ધોવા(-લા)ઈભથ્થું (-થું) જુઓ ‘ધોલા(-વા⟩ઈભત્યું(-i)' ધોવાણ ન. (‘ધોવું’ ઉ૫૨થી) (પાણીથી માટીનું) ધોવાઈ જવું તે [થવું ધોવાવું અ. ક્રિ. ‘ધોવું’નું કર્મણિ (૨) (શરીર) ઘસાવું; ક્ષીણ ધોવું સ.ક્રિ. (સં. ધૌવતિ, પ્રા. ધોવઇ) પાણીથી સાફ કરવું [ત (૨) મેલું કે ખરાબને ચોખ્ખું કે દૂર કરવું ધોળ પું., ન. (સં. ધવલ, પ્રા. ધવલ) ગીતનો એક પ્રકાર ધોળકું ન. ધોળું કરવું કે ધોળવું તે (૨) મળસકું (૩) (શ.પ્ર.માં) (કટાક્ષમાં) સફળતા; બહાદુરી (૪) નિષ્ફળતા ધોળમંગળન.બ.વ. ધોળ અનેમંગળ, લગ્નવખતનાં ગીતો ધોળવું સ.ક્રિ. (સં. ધવલયતિ, પ્રા. ધવલઇ) ચૂનો લગાડવો (૨) (કટાક્ષમાં) કાર્યસિદ્ધિ ન થવી તે (૩) જાડી છાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir [ફારો ધોળિયા ઘઉં હું.બ.વ. ઘઉંની એક જાત ધોળિયો વિ., પું. ધોળો (બળદ, કૂતરો વગેરે) ધોળાં ન.બ.વ. પળિયાં; (માથાના) ધોળા વાળ ધોળું વિ. (સં. ધવલ) સફેદ; ઊજળું; ધવલ ધોળુંબ વિ. સાફ સફેદ ધોળુંફક, (-ગ) વિ. એકદમ ધોળું [ધોળું ધોળુંબખ વિ. (ધોળું + સં. બક) બગલાની પાંખ જેવું ધોળેશરી સ્ત્રી. (સં. ધવલેશ્વર, પ્રા. ઉલ્લેસર) રૂની અધિષ્ઠાતા દેવી (૨) નાખું; પૈસો દોલત ધોંસ(-શ) સ્ત્રી. ધસારો; હલ્લો (૨) અફવા; ગપ ધોંસરી સ્ત્રી. ધૂંસરી ધોંસરું ન. ધૂંસરું ધૌત વિ. (સં.) ધોયેલું (૨) સ્વચ્છ; ચોખ્ખું ધૌતિ, (-ની) સ્ત્રી. (સં.) હઠયોગની એક ક્રિયા કે તે કરવાની કપડાની પટ્ટી; ધોતી (૨) ધોતલી ધ્યાત વિ. (સં.) ધ્યાન ધરાયેલું ધ્યાતવ્ય વિ. (સં.) ધ્યાન ધરવા યોગ્ય-લાયક ધ્યાતા પું. (સં.) ધ્યાન ધરનાર ધ્યાન ન. (સં.) ચિંતન (૨) લક્ષ; એકાગ્રતા (૩) યોગનાં આઠ અંગોમાંનું એક (૪) ખ્યાલ; વિચાર (૫) કાળજી; ફિકર (૬) સ્મૃતિ; સ્મરણ ધ્યાનબહેરું વિ. ધ્યાનની એકાગ્રતાને લીધે બહેરું (૨) વિચારમાં હોય ત્યારે કહેલું ન સાંભળનારું ધ્યાનમંત્ર પું. ધ્યાનનો મંત્ર; ‘મોટો' સાધનાનો માર્ગ ધ્યાનમાર્ગ પું. (સં.) જેમાં ધ્યાન મુખ્ય સાધન છે એવો ધ્યાનયોગ પું. (સં.) ધ્યાન જેનું મુખ્ય અંગ છે તે યોગ ધ્યાનસ્થ વિ. (સં.) ધ્યાનમાં બેઠેલું; સમાધિમાં બેઠેલું ધ્યાનભંગ વિ. (સં.) તૂટી ગયેલ ધ્યાનવાળું (૨) પું. ધ્યાનમાં આવતો વિક્ષેપ For Private and Personal Use Only ધ્યાનમગ્ન વિ. (સં.) ધ્યાનમાં લીન થયેલું; ધ્યાનમાં ડૂબેલું ધ્યાનાકર્ષક વિ. (સં.) ધ્યાન ખેંચવું તે ધ્યાની વિ. (સં.) ચિંતનશીલ (૨) ધ્યાન ધરનારું; ધ્યાનમાં રહેલું; ધ્યાનરત; ધ્યાનમગ્ન [ચિત્ત બનવું ધ્યાવું સ.ક્રિ. (સં. થૈ) ચિંતવવું (૨) ધ્યાન ધરવું; એકાગ્રધ્યાસ પું. (સં.) મનમાં પેસી ગયેલો કે વળગેલો ભાવ; [લક્ષ્ય; નેમ (૩) માનસિક વલણ ધ્યેય વિ. (સં.) કરવા યોગ્ય; ચિંતનીય (૨) ન. આદર્શ; ધ્યેયવાદ પું. (સં.) ધ્યેય-આદર્શ પરથી, નહિ કે વ્યવહાર અધ્યાસ પરથી, કર્મધર્મ વિચારનારો વાદ; ‘આઇડિયેલિઝમ' ધ્યેયવાદી વિ., પું. (સં.) ધ્યેયવાદમાં માનનાર પ્રાશ(-સ)કો પું. (ધાસકો) ફાળ પડવી તે; ઓચિંતો અનુભવાતો ત્રાસ ધ્રુજાટ પું. (-રી) સ્ત્રી. કંપારી; ધુજારી; થરથરાટ [ડર ધ્રુજારો પું. ધુજારો; કંપવા; ભારે કંપ (૨) ભય; બીક;
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy