SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ અનુભવસિદ્ધો અનુભવસિદ્ધ વિ. (સં.) અનુભવથી પુરવાર થયેલું અનુભવાત્મક વિ. (સં.) અનુભવથી બનેલું અનુભવાર્થી વિ. (સં.) અનુભવની ઇચ્છાવાળું; શિખાઉ અનુભવી વિ. (સં.) અનુભવ લીધો છે તેવું અનુભવવાળું (૨) નિષ્ણાત અનુભાગ ૫. (સં.) કાપેલો ભાગ (૨) કલમે: “સેક્શન' અનુભાવ ૫. (સં.) પ્રભાવ (૨) મનોગત ભાવનો બાહ્ય વિકાર (૩) તીવ્ર કે મંદરૂપે ક્રિયાના રસનો અનુભવ કરવાપણું (૪) કર્મની ફળ આપવાની શક્તિ (જૈન) અનુભાવક વિ. (સં.) અનુભવ કે સમજ આપનારું અનુભાવકતા સ્ત્રી. (સં.) સમજશક્તિ; જ્ઞાન અનુભૂત વિ. (સં.) અનુભવેલું અનુભૂતિ સ્ત્રી. (સં.) અનુભવ મનગમતું અનુમત વિ. (સં.) મંજૂર રાખેલું કે થયેલું; સંમત (૨) અનુમતિ સ્ત્રી. (સં.) સંમતિ; મંજૂરી (૨) અનુમોદન; ટેકો અનુમતિપત્ર પું. (સં.) રજાચિઠ્ઠી; પરવાનો (૨) સંમતિદર્શક પત્ર; સંમતિપત્ર અનુમાન ન. (સં.) ન્યાયશાસ્ત્રમાંનાં ચાર પ્રમાણોમાંનું એક - અનુમતિનું સાધન (૨) અટકળ (૩) પું. એ નામનો અલંકાર (કા.શા.) [આવું ચિન અનુમાનચિન ન. ‘તેથી' એવો અર્થ દર્શાવનારું (.:) અનુમાનવાક્ય ન. અનુમાનમાં ઉપયોગી પંચાવયવ વાક્ય (જા.) અનુમાનવું સક્રિ. અનુમાન કરવું; અટકળ કરવી અનુમાનિત વિ. (સં.) જેનું અનુમાન કરવામાં આવે છે કે આવ્યું છે તેવું; અંદાજી અનુમિત વિ. (સં.) અનુમાન કરેલું અનુમાન ઉપર રચાયેલું અનુમિતિ સ્ત્રી. (સં.) એક જ્ઞાનના સાધનથી થયેલું બીજું જ્ઞાન; અનુમાન-પ્રમાણથી થયેલું જ્ઞાન લિોજિક અનુમિતિશાસ્ત્ર ન. (સં.) વ્યાપ્તિ-નિબંધનશાસ; “ઇન્ડક્ટિવ અનુમેય વિ. (સં.) અનુમાન કરવા યોગ્ય કે કરી શકાય એવું [અનુમોદન; ટેકો અનુમોદ પું. (સં.) સહાનુભૂતિથી ઊપજતો આનંદ (૨) અનુમોદક વિ. અનુમોદન-ટેકો આપનારું; સમર્થક અનુમોદન ન. (સં.) સંમતિ; ટેકો; સમર્થન અનુમોદવું સક્રિ. સંમતિ કે ટેકો આપવો સ્ત્રિી; વેશ્યા અનુયાયિની વિ. સ્ત્રી. (સં.)અનુસરનારી સ્ત્રી (૨) અનુગામી અનુયાયી વિ. (સં. અનુયાયિનું) અનુસરનારું (૨) અમુક પંથ કે સંપ્રદાયને અનુસરનારું; પંથનું; મતનું (૩) ૫. અનુસરનાર માણસ; પંથનું માણસ; શિષ્ય અનુયોગ છું. (સં.) એકની પાછળ આવતો બીજો પ્રસંગ (૨) ટીકા; વિવરણ (૩) વ્યાખ્યાની ચોક્કસ પ્રકારની રીત (જૈન) અનુયોગ છું. (સં.) તપાસની કાર્યવાહી (૨) દાવો ૬ [અનુવિધાન અનુયોગી વિ. (સં.) જોડનારું; અન્વય દર્શાવનારું (૨) અભાવ સંબંધ કે સાદગ્ધનો આશ્રયી જેમાં અભાવ સંબંધ કે સાદશ્ય રહેલ હોય તેવો (પદાર્થ) (૩) મુખ્ય અનુરક્ત વિ. (સં.) રંગાયેલું (૨) અનુરાગી; પ્રેમાસા (૩) વફાદાર; નિમકહલાલ અનુરક્તિ સ્ત્રી. (સં.) આસક્તિ; પ્રેમાસક્તિ અનુરક્ષક છું. (સં.) વળાવિયો; રક્ષણ માટે કે સન્માનાર્થ સાથે પ્રવાસ કરનાર; “એસ્કોટ' અનુરણન ન. (સં.) સામો રણકાર થવો તે; પડઘો અનુરત વિ. (સં.) રત; આસક્ત; લીન અનુરસ પું. (સં.) ગૌણરસ (કા.શા.) અનુરંજક વિ. (સં.) અનુરંજન-ખુશ કરનારું અનુરંજન ન. (સં.) ખુશ કરવું તે (૨) વિનોદ અનુરંજિત વિ. (સં.) ખુશ કરાયેલું; પ્રસન્ન અનુરાગ કું. (સં.) પ્રેમ; આસક્તિ; રઢ અનુરાગી વિ. (સં. અનુરાગિનું) અનુરાગવાળું, પ્રેમાસક્ત અનુરાધા સ્ત્રી. (સં.) વિશાખા પછીનું નક્ષત્ર અનુરૂપ વિ. (સં.) –ના જેવું, -ના પ્રમાણેનું (૨) યોગ્ય અનુરોધ છું. (સં.) આગ્રહભરી વિનંતી (૨) વિનયપૂર્વકનું દબાણ , [અનુલક્ષવું તે અનુલક્ષણ ન. (સં.) ધ્યાનમાં રાખવાની ક્રિયા (૨) અનુલક્ષિત વિ. (સં.) ધ્યાનમાં લીધેલું અનુલેખ પું. (સં.) નકલ; ઉતારો (૨) અનુપૂર્તિ, પરિશિષ્ટ અનુલેખન ન. (સં.) શ્રુતલેખન (૨) અક્ષર સુધારવા અક્ષ રાકૃતિ ઉપર ઘૂંટવાની ક્રિયા ખિરડ કરવાની ક્રિયા અનુલેપ પું. (૦ન) ન. (સં.) લેપ ઉપર લેપ કરવો તે; અનુલોમ વિ. (સં.) ઊતરતા વર્ણની સ્ત્રી સાથેનો (વિવાદ) (૨) ઊતરતા વર્ણની સ્ત્રી સાથેના વિવાહથી જન્મેલું (સંતાન) અનુલ્લંઘનન (સં.) ઉલ્લંઘનનહિતે; ઓળંગવાની ક્રિયા અનુલ્લંઘનીયવિ. ઓળંગીનશકાય તેવું; ન ઓળંગવા જેવું અનુવર્તકવિ. (સં.) પાછળ જનારું (૨) નકલ કરનારું અનુવર્તન ન. (સં.) અનુસરણ (૨) અનુકરણ અનુવર્તી વિ. અનુસરનારું (૨) અનુવર્તનરૂપ; “સબ્સિક્વન્ટ (૩) આજ્ઞાનું પાલન કરનારું અનુવંશ પું. (સં.) પેઢીનામું; વંશવેલો (૨) પરંપરા અનુવાદ પું. (સં.) કહેલું ફરીફરી કહેવું તે (૨) કહેલી વાત સમજૂતી સાથે ફરી કહેવી તે (૩) ભાષાંતર; તરજુમો (૪) પુનરુતિ અનુવાદક વિ. (સં.) અનુવાદકર્તા; ભાષાંતરકાર (૨) પાછળ-પાછળ બોલનારું (૩) દુભાષિયું અનુવાદિત પું. (સં.) અનુવાદ કરાયેલું અનુવાદ વિ. (સં.) અનુવાદ કરવા જેવું (દોહન કરવું તે અનુવિધાન ન. (સં.) મૂળ પરથી ઘટતું રૂપાંતર કે સાર વિવા For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy