SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ લેવક; દાસ મારી વિ. સંસી ચાકરી અનુકરણશીલો અનુકરણશીલ વિ. (સં.) અનુકરણ કરવાના વલણવાળું અનુકરણીય વિ. (સં.) અનુકરણ કરવા યોગ્ય; સરળ અનુકંપા સ્ત્રી. (સં.) દયા; સહાનુભૂતિ (૨) કૃપ; મહેર અનુકાલ વિ. (સં.) સમયોચિત (૨) ક્રિ.વિ. યોગ્ય સમયે અનુકૂલ વિ. (સં.) (-ળ) વિ. બંધબેસતું; ફાવતું (૨) હિતકર (૩) સંમત (૪) સગવડવાળું (૫) સમયોચિત (૬) ક્રિ.વિ. યોગ્ય સમયે અનુકૂલ(-ળતા સ્ત્રી. અનુકૂળ થવા-રહેવાપણું; ફાવતાપણું અનુકૂલન ન. (સં.) જુઓ “અનુકૂળતા અનુકૂલિત વિ. (સં.) -ને અનુકૂળ કરવામાં આવેલું અનુકૂળ વિ. જુઓ “અનુકૂલ” અનુકૂળતા સ્ત્રી. જુઓ “અનુકૂલતા' [અલંકાર (કા.શા.) અનુકૃતિ સ્ત્રી, (સં.) અનુકરણ; નકલ (૨) એનામનો એક અનુકોણ પં. બે છેદતી રેખાની એક જ બાજુના ઉપર અગર નીચે બનતા ખૂણાનાં યુગ્મ; “કૉરસ્પૉનિંગ એંગલ્સ અનુક્ત વિ. (સં.) નહિ કહેવાયેલું (૨) અકથિત (૩) અસાધારણ; અપૂર્વ અનુક્રમ પું. (સં.) એક પછી એક આવવું તે; ક્રમ (૨) પદ્ધતિ; ધારો (૩) એક અલંકાર (૪) વ્યવસ્થા; નિયમ (૫) કાયદો; ધારો (૬) આચાર; રિવાજ અનુક્રમશઃ ક્રિ.વિ. (સં.) અનુક્રમ પ્રમાણે; એક બાદ એક અનુક્રમણિ, (કા, અણી) સ્ત્રી. (સં.) સાંકળિયું; માહિતી કે વિગતની ક્રમવાર સૂચિ અનુક્રમાંક . (સં.) અનુક્રમ બતાવતો અંક; ક્રમાંક અનુક્રોશ છું. (ઈ.) કરુણા; કૃપા; દયા અનુગ વિ. (સં.) પાછળ ચાલનારું () પું. અનુચર (૩) પૂર્વગથી ઊલટો શબ્દને પાછળ લાગતો પ્રત્યય. જેમ કે, નાક, વાન, માન, ગર, પણું વગેરે (૩) પ્રત્યયો નાશ પામતાં પ્રત્યયોની ગરજ સારતો વ્યુત્પાઘ નામયોગી. જેમ કે -ને, -ની, -નું, -માં વગેરે (વ્યા.) અનુગત વિ. (સં.) પાછળ ગયેલું (૨) લાયક; ઘટતું અનુગતિ સ્ત્રી. (સં.) પાછળ જવું તે; અનુસરણ અનુગમ પં. (સં.) અનુગામન; પાછળ જવું તે (૨) આચાર-વિચાર-શ્રદ્ધા વગેરેની અમુક ધર્મપ્રણાલિકા અનુગમન ન. (સં.) પાછળ જવું તે (૨) પતિની પાછળ સતી થવું તે અનુગામિની વિ. સ્ત્રી. પતિ પાછળ સતી થવા જતી સ્ત્રી અનુગામી વિ. (સં.) અનુગમન કરનારું, અનુયાયી (૨) વારસે આવનારું (૩) પાછળ જનારું અનુગુણ વિ. (સં.) મળતા આવતા ગુણવાળું; અનુરૂપ (૨) એ નામનો અર્થાલંકાર અનુગુંજ સ્ત્રી. (સં.) પ્રતિઘોષ; પડઘો અનુગુંજન ન. (સં.) રણકાર; અનુરણન અનુગૃહીત વિ. (સં.) જેના ઉપર કૃપા કરાઈ હોય તેવું અનુદાત્ત (૨) આભારી (૩) અનુકરણ કરનારું અનુગ્ર વિ. ઉગ્ર નહિ તેવું; સૌમ્ય [શાપનું નિવારણ અનુગ્રહ છું. (સં.) કુપા; મહેરબાની (૨) ઉપકાર (૩) અનુગ્રહી વિ. (સં.) કૃપાળુ; મહેરબાન અનુચર છું. (સં.) પાછળ ચાલનારો; સેવક; દાસ અનુચરી સ્ત્રી. (સં.) દાસ; ચાકરડી; સેવિકા (સં.) પાછળ ચાલનારું; અનુસરનારું (૨) પં. નોકર; અનુચર અિણઘટતું અનુચિત વિ. (સં.) ઉચિત-યોગ્ય નહિ તેવું; અયોગ્ય; અનુચિતતા સ્ત્રી. (સં.) અઘટિતપણું; અનૌચિત્ય અનુચ્ચરિત વિ. (સં.) નહિ ઉચ્ચારેલું; અનુક્ત અનુચ્છેદ પું. (સં.) મૂળમાંથી ઉખેડી નાશ ન કરવાપણું (૨) રક્ષણ; રક્ષા (૩) કલમ; નિયમ; “આર્ટિક્સ (૪) ખંડ (૫) પ્રકરણ (૬) ફકરો; “પેરેગ્રાફ', અનુ-)છ ન. સીતાફળ અનુજ વિ. (સં.) પછી જન્મેલું (૨) પં. નાનો ભાઈ અનુજન્મા સ્ત્રી. (સં.) નાની બહેન અનુજા વિ. (સં.) પછી જન્મેલી (૨) સ્ત્રી, નાની બહેન અનુજીવિત્વન. (સં.) ઉત્તરજીવિતા; મરનારની પાછળની હયાત વ્યક્તિને મળતી જિવાઈ અનુજીવી વિ. સં. અનુજીવિનુ) આશ્રિત (૨) નોકરચાકર (૩) માગણ (૪) વસવાયું અનુજ્ઞા સ્ત્રી. (સં.) પરવાનગી; રજા; અનુમતિ અનુજ્ઞાત વિ. (સં.) અનુજ્ઞા અપાયેલું; અનુમત અનુજ્ઞાતા વિ. (સં.) અનુજ્ઞા આપનારું અનુજ્ઞાપત્ર પું. (સં.) આજ્ઞાપત્ર; રજાચિઠ્ઠી (૨) પરવા નગી પત્ર; “પરમિટ અનુતાપ પું. (સં.) પશ્ચાતાપ; પસ્તાવો અનુતાલીમ વિ. તાલીમ લીધા પછીનું અનુત્તમ વિ. સં.) જેનાથી વધુ ચડિયાતું (ઉત્તમ) બીજું નથી એવું; સર્વોત્તમ (૨) ઉત્તમ નહિ એવું, અધમ અનુત્તર વિ. (સં.) નિરુત્તર; જવાબ આપવાની બાબતમાં તેનાથી ઉત્તર - ચડિયાતું નથી તેવું; ઉત્તમ (૩) ઉત્તર નથી કે ન આપી શકાય તેવુંનિહિ એવું અનુત્તીર્ણ વિ. (સં.) પાર ન ઊતરેલું નાપાસ: ઉત્તીર્ણ અનુત્પત્તિ સ્ત્રી. (સં.) લાગુ ન પડવું તે () સિદ્ધ ન થવું તે (૩) નિર્ણય કે દલીલનો અભાવ અનુત્પાદક વિ. (સં.) ઉત્પન્ન કરી કે આપી ન શકે તેવું અનુદક વિ. (સં.) પાણી વિનાનું, નિર્જળ (૨) જેને કોઈ શ્રાદ્ધની અંજલિ આપનાર ન હોય એવું વિાળી અનુકરી વિ., સ્ત્રી. (સં. અનુદર) કૃશોદરી; પાતળી કમરઅનુદર્શન ન. (સં.) બારીકાઈથી બરોબર જોવું-જાણવું તે અનુદાત્ત વિ. (સં.) ઉદાત્ત-ઉમદા નહિ એવું (૨) નીચા સ્વરવાળું (૩) પં. સ્વરના (ઉદાત્ત, અનુદાત્ત અને For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy