SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઢંકાવું] ઢંકાવું અ.ક્રિ. ‘ઢાંકવું’નું કર્મણિ[(૩) રીત; ઢબ; પ્રકાર ઢંગ પું. વર્તન; વર્તણૂક; રીતભાત (૨) ચેનચાળા; ઢાળો ઢંગઢાળ પું. ઢંગધડો; ઠેકાણું (૨) ઘાટ; આકાર ઢંગીલું વિ. ઢંગવાળું; ઢંગમાં હોય એવું; વ્યવસ્થિત ઢંગધડો છું. ઠેકાણું; વિશ્વાસ પડે એવું વર્તન ઢુંઢ વિ. (દે. ઢંઢ=દંભી) (‘પોલું’ જોડે વપરાય છે - પોલું ઢંઢ) સાવ પોલું 3QS ઢંઢેરો પું. જાહેરનામું (૨) સરકારી જાહેરનામું (૩) લોકોને વાઘ દ્વારા સભાન કરી કરાતી જાહેરાત ઢંઢોળવું સ.ક્રિ. (પ્રા. ઢંઢોલ્લ=ઘૂમવું, ફરવું) (જગાડવા માટે) ખૂબ હલાવવું (૨) ઢુંઢવું; ખોળવું; શોધવું ઢાક ધું. લડાઈનું મોટું ઢોલ કે નગારો ઢાકઢોળ પું. (સર. ઢાળો) ડોળ; ઘાટ; દેખાવ; આકાર ઢાકળો (સ૨. ઢાળકો) રીતભાત (૨) ડહાપણ (૩) ઢંગ; ભલીવાર (૪) ઠેકાણું ઢાકો(ટૂં(-ઢું)બો, ડૂમો) પું. (‘ઢાંકવું' પરથી) વધેલું ખાવાનું કે ઘરમાં ઉંઘાડું હોય તે તપાસ કરીને ઢાંકવુંબંધ કરવું તે ઢાચલું ન. ભડકું (આદિવાસીનું); ભરડકું ઢાઢણ સ્ત્રી. ઢાઢી સ્ત્રી [જાતનો માગણ ઢાઢી પું. (દે. ઢડ્ટ=ભેરી) શરણાઈ વગાડનારો (૨) એક ઢા(-ધા)બા પું.બ.વ. મુસાફરોને જમવા કે વિરામ કરવા માટેનું સ્થળ ઢાપણું વિ. મીઠું મીઠું બોલનાર (૨) કપટી ઢાલ સ્ત્રી. (સં.) પ્રહાર-ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન (૨) રક્ષક વસ્તુ ઢાલગર પું. ઢાલ બનાવનાર ઢાલગરવાડ સ્ત્રી. (-ડો)પું. ઢાલગર લોકોનો મહોલ્લો ઢાલલકડી સ્ત્રી. ઢાલ અને લાકડી વડે ખેલાતી રમત કે તેનો એક દાવ ઢાળ પું. (દે. ઢાલ=ઢાળવું) ઢોળાવ; ઉતા૨ (૨) ગાવાની ઢબ (૩) સંબંધ; ઘરોબો (૪) ખેતરના પાકનો અંદાજ ઢાળ સ્ત્રી. ઢાળવાની ક્રિયા, રીત કે પદ્ધતિ ઢાળકી સ્ત્રી. (ઢાળવું પરથી) ધાતુને ગાળીને પાડેલી લગડી ઢાળકો પું. મોટી ઢાળકી; લગડી (૨) ઢંગ; વર્તણૂક (૩) કામકાજની સફાઈ-આવડત; ભલીવાર (૪) સમજણ ઢાળકોણ પું. ઢાળ કે ઢોળાવનો (સપાટી સાથે થતો) ખૂણો ‘એંગલ ઑફ ઇંકલાઇન્ડ પ્લેન' (પ.વિ.) ઢાળણી સ્ત્રી. ધાતુ ઢાળવાની ક્રિયા કે રીત ઢાળગર પું. ધાતુ ઢાળનાર કારીગર; ‘મોલ્ડર’ ઢાળદાર વિ. ઢાળ-ઢોળાવવાળું ઢાળવું સ.ક્રિ. (દે. ઢાલ) નીચે નાંખવું; નમાવવું (જેમ કે, આંખ) (૨) પાથરવું (જેમ કે, ખાટલો) (૩) ટીપાં રૂપે પાડવું; ગેરવવું (જેમ કે, આંસ) (૪) પાકનો [ઢિંગલો અંદાજ કાઢવો (૬) ગાળીને ઢાળકી પાડવી; બીબામાં રેડવું [છે તે ઢાળવું ન. કોળી વગેરેનાં બૈરાં સાલ્લા પર જે લૂગડું બાંધે ઢાળવું વિ. ઢાળવાળું; ઢોળાવવાળું (૨) સીધા ચડાણવાળું ઢાળિયું વિ. ઢાળદાર; ઢાળવાળું (૨) ન. ઢાળકી (૩) ઢાળવાળું ખેતર કે જમીન (૪) એક જ ઢાળ-બાજુવાળું છાપરું (૫) ઢાળવાળું મેજ ઢાળિયો પું. ખેતરમાં પાણી લઈ જવાનો બાંધેલો ઢાળદાર માર્ગ (૨) ઢાળેલો પાસલો - ઘાટ (૩) પદ્ધતિ; ઢબ ઢાળું ના. ના ઢાળ તરફનું કે તેતરફ, બાજુ (વિશેષણાત્મક) ઢાળો પું. આરામ; વિશ્રાંતિ (૨) ઢંગ, રીતભાત; પદ્ધતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) બીબું; ઢાળીને પાડેલો ઘાટ (૪) ઢાળિયો ઢાંક છું. ખાખરો, પલાશ ઢાંકણ ન. ઢાંકણું (૨) સંરક્ષણ (૩) ઢાંકવું તે [બળદ ઢાંકણિયો પું. પૂંછડાના ગુચ્છાનાં ધોળા વાળ હોય એવો ઢાંકણી સ્ત્રી. નાનું ઢાંકણું (ખાસ કરી હાંલ્લીનું) (૨) ઘૂંટણ ઉપરનું હાડકું [(૨) ઢાંકનારું કંઈ પણ ઢાંકણું ન. વસ્તુને ઢાંકવા તેને બેસતો કરેલો કાંઈ પણ ઘાટ ઢાંકપ(-પિ)છેડો પું. (ઢાંકવું + પછેડો કે પિછોડો) દોષ છુપાવવાની યુક્તિ-બહાનું (૨) ટપલાખાજીની છોકરાંની એક રમત - ઢાંકવું સ.ક્રિ. (સ. ઢક્કતિ, પ્રા. ઢંકઇ) કશા વડે વસ્તુને આવરવી – તેની ઉપર ગોઠવવું, મૂકવું કે પાથરવું (૨) સંતાડવું; ગુપ્ત રાખવું ઢાંકેલઢું(“હૂઁ)કેલ વિ. ઢાંકેલું - ઢબૂરેલું; ગુપ્ત રાખેલું ઢાંકોઢું(-હૂઁ)બો, ઢાંકોઠૂમો પું. ઢાકોઢુંબો; વધેલું ખાવાનું કે ઘરમાં ઉંઘાડું હોય તે તપાસી કરી ઢાંકવું તે ઢાંક્યું વિ. (‘ઢાંકવું’નું ભૂ.કૃ.) ઢાંકેલું; ગુપ્ત (૨) ન. ઘેર પહોંચાડેલું પિરસણ ઢાંક્યુંધીક્યું વિ. અંતરની ગુપ્ત ચિંતાથી બળી રહેલું-દુ:ખી ઢાંચો છું. કાચો ખરડો; મુસદ્દો (૨) આકાર; ઘાટ; પ્રકાર; જાત: રીત; રસમ (૩) બીજું ઢાંઢું ન. મરી ગયેલું ઢોર (૨) મૂર્ખ; બેવકૂફ ઢાંઢો પું. મોટો બળદ (૨) મૂર્ખ ઢિચાવવું સ.ક્રિ. ‘ઢીચવું’નું પ્રેરક ઢિંચાવું અ.ક્રિ. ‘ઢીચવું'નું કર્મણિ ઝિંક સ્ત્રી. જુઓ ‘ઢીંક’ ઢિંકણું ન. જુઓ ‘ઢીંકણું' ઢિંકવો છું. જુઓ ‘ઢીંકવો' ઢિકાપાટું ન. જુઓ ‘ઢીંકાપાટું’ હિંડો પું. જુઓ ‘ઢીંડો’ હિંગલી સ્ત્રી. જુઓ ‘ઢીંગલી’ ઢિંગલું ન. જુઓ ‘ઢીંગલું’ હિંગલો પું. જુઓ ‘ઢીંગલો' For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy