SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ટોળટપ્પો| ટોળટપ્પો છું. મશ્કરીઠઠ્ઠાની વાત; મશ્કરી ટોળટીખળ ન. ટોળ અને ટીખળ; ઠઠ્ઠામશ્કરી ટોળબાજી સ્ત્રી. ઠઠ્ઠામશ્કરી www.kobatirth.org ૩૫૦ ટોળાધર્મ પું. પોતાના જ ટોળા - વર્ગ માટે લાગણી કે તે પૂરતી ધર્મભાવના ટોળાબંધ ક્રિ.વિ. ટોળું થઈને; ટોળે વળીને ટોળાવછોયું વિ. ટોળામાંથી છૂટું પડી ગયેલું ટોળાશાહી સ્ત્રી. ટોળાની ગુંડાશાહી ટોળિયો પું. (ટોળ પરથી) મશ્કરું; મજાકી ટોળી સ્ત્રી. નાનું ટોળું; મંડળી (૨) લાકડાનો ફાડ્યા વિનાનો કકડો ટોળી સ્ત્રી., વિ. મશ્કરું ટોળું ન. (દે. ટોલ) સમુદાય; સમૂહ ટોચ સ્ત્રી, ટોચવાથી પડેલો ખાડો (૨) ફાચર; ફાંસ (૩) મહેણું; ટોણું (૪) ઠપકો; ગોદ [કરવું તે ટોચણું ન. ટાંચવાનું ઓજાર; ટાંકણું (૨) વારંવાર કહ્યા ટોંચવું સ.ક્રિ. ટોચવું; ભોંકવું (૨) વારંવાર કહ્યા કરવું; ઠપકો દેવો (૩) કોતરવું ટૌકાર, (વ) પું. ટહુકાર; ટહુકો (કોયલ કે મોરનો) ટૌકો પું. ટહુકો (૨) કોઈને બોલાવવા દીધેલો લાંબો સાદ (૩) ચાલતી વાતમાં હાજિયો પૂરવો તે; હુંકારો ટ્યૂન પું. (ઈં.) સ્વરસંગતિ (૨) રાગ; ધૂન (૩) લય ટ્યૂટર પું. (ઇં.) શિક્ષક ટ્યૂબ સ્ત્રી. (ઈં.) ટાયર નીચે રહેતી, હવા ભરવાની રબરની ગોળ નળી જેવી બનાવટ (સાઇકલ, મોટર વગેરેની) (૨) ગોળ નળી જેવી કાચની શીશી ટ્યૂબલાઇટ સ્ત્રી. (ઈં.) દૂધિયો પ્રકાશ આપતું નળી જેવું વીજળીક સાધન ટ્યૂબર ન. (ઈં.) કંદ ટ્યૂબરક્યુલોસિસ પું.,ન. ક્ષયરોગ; ટી.બી. ટ્યૂબવેલ પું. (ઇં.) નળકૂવો; પાતાળકૂવો ટ્યૂમર ન., સ્ત્રી. (ઈં.) અદીઠ ગૂમડું-ગાંઠ (૨) રસોળીવ્યવસ્થા ટ્યૂશન ન. (ઈં.) ઘેર ખાનગી ભણાવવાની શિક્ષણ ટૂક સ્ત્રી. (ઇં.) માલ કે ભાર વહી જનારી મોટી મોટર-લૉરી ટ્રમ્પેટ ન. (ઈં.) રણશિંગું ગાંઠ ટ્રસ્ટ ન. (ઇ.) ન્યાસ; સુપરત (૨) સાચવણી અને વ્યવસ્થા માટે સુપરત કરેલાં પારકાં માલમિલકત (૩) વિશ્વાસ; ભરોસો ટ્રસ્ટડીડ ન. (ઇ.) ટ્રસ્ટખત; ન્યાસખત; ન્યાસપત્ર ટ્રસ્ટી પું. (ઇ.) જેને ટ્રસ્ટ સોંપવામાં આવ્યું હોય તે; વાલી; નિધિપ; ન્યાસી ટ્રસ્ટીશીપ સ્ત્રી. (ઇ.) ન્યાસીપણું; વાલીપણું ટૂંક સ્ત્રી. (ઇ.) (મુસાફરીમાં ચાલે એવી) પતરાની પેટી Acharya Shri Kailassagarsuri Gyanmandir [ઠૂમકી ટૂંકકૉલ પું. (ઇં.) બહારગામના ટેલિફોન (૨) દૂરનોબીજા શહેરનો ટેલિફોન સંદેશ ટ્રાઇસિકલ સ્ત્રી. (ઈં.) ત્રણ પૈડાંવાળી સાઇકલ ટ્રાન્ઝિસ્ટર ન. (ઈં.) રેડિયો વાલ્વને બદલે કામ આપે એવું એક વીજળી-યંત્ર ટ્રાન્સપરન્ટ વિ. પારદર્શક ટ્રાન્સપૉર્ટ પું. (ઈં.) પરિવહન (૨) વહન દેશવટો ટ્રાન્સપૉર્ટેશન પું. કેદીને કરાતી દેશનિકાલની સજા; ટ્રાન્સફર સ્ત્રી. (ઈં.) (નોકરીની) જગાની બદલી થવી તે; તબદીલી [(પ.વિ.); પરિવર્તક ટ્રાન્સફૉર્મર ન. (ઇ.) વૉલ્ટેજ બદલવાનું સાધન; ફેરવણું ટ્રાન્સફોર્મેશન ન. (ઈં.) રૂપાંતર ટ્રાન્સમીટર ન. (ઇં.) ધ્વનિસંકેત મોકલવાનું યંત્ર ટ્રાન્સ્લેટર પું. (ઈં.) અનુવાદક, ભાષાંતરકાર ટ્રાન્સલેશન ન. (ઇં.) અનુવાદ; ભાષાંતર ટ્રાન્સ્પરન્સી સ્ત્રી. (ઈં.) પારદર્શિતા ટ્રાફિક હું. (ઇં.) માર્ગ પ૨ની અવરજવર કે તેનો વ્યવહાર (વેપાર, માલ કે માણસનો) ટ્રાફિક પોલીસ પું.,સ્ત્રી. (ઈં.) વાહનવ્યવહારનું નિયમન સંભાળનાર પોલીસ; યાતાયાત પોલીસ ટ્રાફિક-સિગ્નલ ન. (ઈં.) વાહનવ્યવહાર નિયમન કરતી લાલ, લીલી કે પીળી બત્તી ટ્રામ (ઇં.) (ગાડી) સ્ત્રી. બસ જેવું પણ પાટા પર યાંત્રિક બળથી ચાલતું એક વાહન ટ્રાયલ સ્ત્રી. (ઈં.) અજમાયશ; પ્રયોગ કરી જોવો તે (૨) ખટલો; ‘કેસ’ ટ્રાવેલ સ્ત્રી. (ઈં.) મુસાફરી ટ્રાવેલર પું. (ઈં.) મુસાફ વાસી [તે તે બેંકનો ચેક ટ્રાવેલર્સ ચેક ન. (ઈં.) મુસાફરીમાં વટાવી શકાય તેવો ટ્રાવેલિંગ ન., સ્ત્રી. (ઈં.) મુસાફરી; પ્રવાસ ટ્રિક સ્ત્રી. (ઈં.) યુક્તિ (૨) દાવપેચ; છળકપટ (૩) હાથચાલાકી ટ્રિકોલિન ન. (ઈં.) એક સુતરાઉ કાપડ ટ્રિગોનૉમેટ્રી સ્ત્રી. (ઈં.) ત્રિકોણમિતિ [ખ્રિસ્તી મત ટ્રિનિટી સ્ત્રી. (ઈં.) ઈશ્વર ત્રણ નથી પણ એક છે તેવો ટ્રિપ સ્ત્રી. (ઈં.) પ્રવાસ; સહેલગાહ (૨) ફેરો ટ્રિબ્યૂનલ સ્ત્રી. (ઈં.) ન્યાયપંચ; તપાસપંચ ટ્રિબ્યૂટ પું.,ન. (ઈં.) શ્રદ્ધાંજલિ (૨) ખંડણી [સંભાળ ટ્રીટમૅન્ટ સ્ત્રી. (ઈં.) સારવાર (૨) વર્તણૂક (૩) સારટૂથ ન. (ઈં.) સત્ય ટૂપ સ્ત્રી. (ઇં.) લશ્કરી ટુકડી ટુપલીડર પું. (ઈં.) લશ્કરી ટુકડીનો નાયક ટ્રે સ્ત્રી. (ઇં.) પ્યાલા-રકાબી માટેની તાસક કે તેવું (લાકડા વગેરેનું) સાધન For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy