SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ટમેટું(-ટો)] ટમેટું ન. (-ટો) પું. (ઈં.) એક શાકફળ ટર્કી ન. (ઇં.) તુર્કસ્તાન www.kobatirth.org ૩૪૮ [પલટો ટર્ન પું. (ઈં.) વારો; (રમતની બાબતમાં) દાવ (૨) ટર્નઓવર ન. કુલ વેચાણ (૨) વકરો (૩) આર્થિક ઊથલો ટર્નર પું. (ઇં.) પાઈપ બેસાડનાર (૨) સંઘાડિયો; ખરાદી ટર્નિંગ પૉઇન્ટ પું.,ન. (ઈં.) વળાંક; મોડ ટર્પેન્ટાઇન ન. (ઈ.) અમુક ઝાડના ગુંદરમાંથી બનતું તેલ ટર્બાઈન નં. (ઈં.) વીજળી ઉત્પન્ન કરતા વરાળયંત્રનો એક પ્રકાર [માટેનો નિયત ગાળો; નિશ્ચિત મુદત ટર્મ સ્ત્રી. (ઇં.) (શાળાનું) સત્ર; વર્ષમાં અભ્યાસ કરવા ટર્મિનલ વિ. (ઈં.) સત્રાંત; છમાસિક (૨) ન. અંતિમ મથક; સ્ટેશન (૩) અંત; છેડો [કે સ્ટેશન ટર્મિનસ ન. (ઈં.) (રેલવે, બસ વગેરેનું) છેવટનું મથક ટર્મિનૉલૉજી સ્ત્રી. (ઇં.) પરિભાષા (૨) પારિભાષિક કોશ ટલ્લો પું. ધક્કો; આઘાત (૨) ફેરો; આંટો (૩) માથાનો ટકો [(૨) આતુરતાથી ઝંખવું-ઝૂરવું (૩) પીડાવું ટવળવું અ.ક્રિ. (દે. ટલવલ) વલખાં-તરફડિયાં મારવાં ટશ સ્ત્રી. મીટ; અનિમેષ નજર ટશર સ્ત્રી. (સં. ત્રસર, પ્રા. ટસર=એક પ્રકારનું સૂતર) તસર (૨) આંખમાં દેખાતી રાતી લાલ ૨૫ (૩) ટશિયો (૪) ધારા; સેર [કે તેની રેખા ટશિયો પું. ઉઝરડામાં કે ચીરામાં લોહી ઝમી આવવું તે ટસ સ્ત્રી. ટશ; મીટ; અનિમેષ નજર ટસટસ ક્રિ.વિ. ટગર ટગર; ટસે ને ટસે ટસટસ ક્રિ.વિ. ફાટુંકાટું થઈ જાય તેમ ટસટસવું અ.ક્રિ. તસતસવું; ફાટુંફાટું થઈ રહેવું ટસર સ્ત્રી. ટશર; આંખમાં દેખાતી ઝીણી લાલ નસ (૨) એક જાતનું રેશમ કે તેનું કપડું; તસર ટસલ સ્ત્રી. (ઈં.) અથડામણ; ઝઘડો (૨) મારામારી ટહકારો પું. દુઃખને લીધે થતો ઉદ્ગાર (૨) ટહૂકો ટહુકવું અ.ક્રિ. (મોર કે કોયલે) બોલવું ટહુકાર(વ) પું. (કોયલ કે મોરનો) ટહુકો; ટહુકારવ ટહુકો પું. (દે. ટઉયા) કોયલ કે મોરનો બોલવાનો અવાજ; ટહુકો (૨) કોઈને બોલાવવા દીધેલો લાંબો સાદ; ટૌકો (૩) ચાલતી વાતમાં હાજિયો પૂરવો તે; હુંકારો ટહેલ સ્ત્રી. (ટહેલવું ઉપરથી) ઘૂમવા સાથે પ્રબોધ આપતાં મંગાતી ભીખ (૨) એકનું એક વારંવાર કહેવું કે ધ્યાન પર નાંખવું તે ટહેલ ભટ્ટ પું. ટહેલ નાખનારો ભિક્ષુક; ટહેલિયો ટહેલવું અક્રિ. લહેરથી આંટા મારવા; આમતેમ ફરવું (૨) ગામમાં ટહેલ નાખવી [ટહેલભટ્ટ ટહેલિયો વિ., પું. (૨) પું. ટહેલ નાખનારો ભિક્ષુક; ટળકવું અક્રિ. લલચાવું (૨) વિ. લાલચુ ટળકૂડું વિ. ટળકવું; લાલચુ [હીજરાવું (૩) સખત પીડાવું |ટાઇટેનિયમ ટળવળવું અ.ક્રિ. ટવળવું; આતુરતાથી ઝંખવું-ઝૂરવું (૨) ટળવળાટ પું. ટળવળવું તે; ટળવળવાની ક્રિયા ટળવળિયું વિ. ટળવળાટ કરનારું ટળવું અ.ક્રિ. (સં. ટલતિ, ટલઇ) દૂર થવું; ખસવું; હઠવું (૨) આઘા જવું; મરવું (જેમ કે, આઘો ટળ.) (૩) મરવું કે સાજું થવું; નિર્મૂળ થવું ટાંક ટંક પું. (સં.) છાપ મારેલો સિક્કો; ટકો (૨) પૈસાભાર; [દોહવાનો) ટંક સ્ત્રી. નક્કી વેળા-વખત (જેમ કે, ખાવાનો કે ટંકણ ન. ટાંકવાની ક્રિયા [શાહી બનાવવામાં વપરાતો) ટંકણખાર પું. (સં. ટંકણક્ષાર) એક જાતનો ક્ષાર (પહેલાં ટંકન ન. (સં.) ટાંકણાથી ટાંકવું તે[પાડવાનું કારખાનું ટંકશાળ સ્ત્રી. (સં. ટંકશાલા, પ્રા. ટૂંકસાલ) ચલણી સિક્કા ટંકશાળી પું. ટંકશાળનો ઉપરી; ટંકશાળવાળો [ક્રિયા ટંકામણ ન. (-ણી) સ્ત્રી. ટાંકવાનું મહેનતાણું (૨) ટાંકવાની ટંકાર, (૧) પું. (સં.) ધનુષ્યની પણછનો અવાજ ટંકારિત વિ. (સં.) ટંકાર કરાયેલું ટંકારી વિ. ટંકાર કરે એવું (૨) પું. ટાંકનારો (ઘંટી) ટંકારો પું. ટાંકનાર (જેમ કે, ઘંટીના) ટંકાવવું સ.ક્રિ. ‘ટાંકવું’નું પ્રેરક ટંકાવું અ.ક્રિ. ‘ટાંકવું’નું કર્મણિ ટંકે(-કો)ટક ક્રિ.વિ. દરેક ટંકે (૨) બરાબર નિયત સમયે; યોગ્ય વખતે જ (૩) ટોચ સુધી; છલાછલ ટંગસ્ત્રી. (સં. ટંગા) ટાંગો; પગ[ઠોકર કેઆંટી (કુસ્તીમાં) ટંગડીસ્ત્રી. ટાંગો; તંગડી(તિરસ્કારમાં) (૨)ટાંગાથી મારેલી ટંગાડ(-q)વું સ.ક્રિ. લટકાવવું રંગાવું અક્રિ. ટિંગાવું; લટકવું ટંગસ્ટન ન. (ઈં.) એક મૂળ ધાતુ (૨.વિ.) ટંટાખોર વિ. ટંટો કરવાની આદતવાળું; કજિયાખોર ટંટાળું વિ. ટંટાખોર; કજિયાખોર ટંટો પું. કજિયો; ઝઘડો; તકરાર ટંટોફિસાદ પું. ટંટો-તકરાર; ઝઘડો અને ધાંધલ ટંડેલ પું. વહાણનો મુખ્ય ખલાસી-સુકાની (૨) ઊંચો માણસ કે કાંઈ વધારે ઊંચું લાગે તે (૩) વિ. ઊંચાઈવાળું (માણસ કે આસન) ટંબ્લર ન. (ઇં.) એક જાતનું ઊભા પ્યાલા જેવું પાત્ર ટાઇ સ્ત્રી. અનિશ્ચયાત્મક સ્થિતિ (રમતગમતમાં) ટાઇટ વિ. (ઇં.) સખત તંગ; ન ચસે એવું (૨) અક્કડ સ્વભાવનું; રોવાળું ટાઇટલ ન. (ઈં.) હક; માલિકીક (૨) શીર્ષક (૩) ખિતાબ; પદવી; ઇલકાબ (૪) જમીન કે મિલકત પરનો માલિકીહક્ક Acharya Shri Kailassagarsuri Gyanmandir [(૨.વિ.)૨ ટાઇટલ પેજ ન. (ઈં.) મુખપૃષ્ઠ ટાઇટેનિયમ ન. (ઈં.) પથ્થરના પ્રકારની એક મૂળ ધાતુ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy