SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જોહુકમ જોહુકમ પું. (ગુ. ‘જા' = દેખ + હુકમ) જુલમ; દોર (૨) ક્રિ.વિ. હુકમ પ્રમાણે જોહુકમી સ્ત્રી. જોહુકમ; આપખુદી (૨) વિ. જોહુકમવાળું જોસરવું સ.ક્રિ. ઉતાવળે ઉતાવળે ખૂબ ખાવું જોસો પું. ઝાંસો; ઠપકો જૌહર ન. (સં. યમગૃહ, હિં. જૌહર) સામુદાયિક આત્મસમર્પણ (કેસરિયાં કરનારા રાજપૂતોની પત્નીઓનું વિશાળચિતાસળગાવીસમૂહમાં બળી મરવુંતે); જમો૨ જૌહર ન. (અ.) જવાહિર; ઝવેરાત જૌહરી છું. ઝવેરી [(સમાસને છડે) ઉદા. ‘સર્વજ્ઞ’ -જ્ઞ પું. (સં.) જ્ + ગ્ નો ોડાક્ષર (૨) વિ. જાણનારું જ્ઞપ્તિ સ્ત્રી. (સં.) જાણવું તે (૨) બુદ્ધિ (૩) સભાનતા જ્ઞાત વિ. (સં.) જાણેલું; વિદિત (૨) સમઝેલું જ્ઞાતયૌવના સ્ત્રી. (સં.) પોતાને યૌવન આવી પહોંચ્યું 330 એવા ખ્યાલવાળી સ્ત્રી; મુગ્ધા નાયિકા શ્વેતવ્ય વિ. (સં.) જાણવા યોગ્ય-જેવું જ્ઞાતા પું. (સં.) જાણનારો; જાણકાર જ્ઞાતિ સ્ત્રી. (સં.) ન્યાત; નાત; ‘કાસ્ટ’ જ્ઞાતિ(જન, તબંધુ) પું. (સં.) નાતભાઈ; નાતીલો જ્ઞાતિવ્યવસ્થા સ્ત્રી. (સં.) નાતનું બંધાયેલું માળખું જ્ઞાન ન. (સં.) જાણવું તે; જાણ (૨) ખબર; માહિતી (૩) ભાન; પ્રતીતિ (૪) સમજ કે સમજવા જેવી વસ્તુ (૫) બ્રહ્મજ્ઞાન [તત્ત્વજ્ઞાનને લગતો (વેદનો) વિભાગ જ્ઞાનકાંડ પું. (સં.) જીવાત્મા - પરમાત્મા સંબંધીના જ્ઞાનકોશ(-ષ) પું. (સં.) બધી જાતના જ્ઞાનના-માહિતીના સંગ્રહરૂપ મોટો ગ્રંથ; વિશ્વકોશ, ‘એન્સાઇક્લોપીડિયા’ જ્ઞાનગોષ્ઠિ(-ષ્ઠી) સ્ત્રી. (સં.) જ્ઞાનભરેલી ગોષ્ઠી-વાતચીત જ્ઞાનચક્ષુ સ્ત્રી. (સં.) જ્ઞાનરૂપી ચક્ષુ-આંખ (ચર્મચક્ષુથી ઊલટું) જ્ઞાનતંતુ પું. જ્ઞાનેન્દ્રિયોને મગજ સાથે સાંધતો તંતુ; ‘નર્વ’ જ્ઞાનતંતુવ્યવસ્થા સ્ત્રી. (સં.) જ્ઞાનતંતુઓની રચના, કામ વગેરેનું તંત્ર; ‘નર્વસ સિસ્ટમ' [બનેલું જ્ઞાનદગ્ધ વિ. (સં.) અડધાપડધા જ્ઞાનને કારણે વિપરીત જ્ઞાનદાતા પું. (સં.) જ્ઞાન આપનાર ગુરુ જ્ઞાનદાન ન. (સં.) જ્ઞાન-ઉપદેશ આપવો તે જ્ઞાનદીપ પું. (સં.) જ્ઞાનરૂપ દીવો [જ્ઞાનવાળું; જ્ઞાની જ્ઞાનધન ન. (સં.) જ્ઞાનરૂપી સંપત્તિ (૨) વિ. જ્ઞાનરૂપ; જ્ઞાનનિષ્ટ વિ. (સં.) જ્ઞાનમાં નિષ્ઠાવાળું; જ્ઞાનપરાયણ જ્ઞાનપરક વિ. (સં.) જ્ઞાનપરાયણ (૨) જ્ઞાનવિષયક જ્ઞાનપરાયણ વિ. (સં.) જુઓ ‘જ્ઞાનપરક’ [પાંચમ જ્ઞાન(પંચમી, ૦પાંચમ) સ્ત્રી. કારતક સુદ પાંચમ; લાભજ્ઞાનપ્રક્રિયા સ્ત્રી. (સં.) જ્ઞાન નિપજવાની પ્રક્રિયા; ‘ઍપિસ્ટેમોલૉજી’ જ્ઞાનપ્રસાર પું. (સં.) જ્ઞાનનો કરાતો ફેલાવો [ જ્યેષ્ઠ જ્ઞાનભંડાર પું. પુસ્તકાલય; જ્ઞાન આપનારા (મુખ્યત્વે હસ્તલિખિત) ગ્રંથોનું સંગ્રહાલય Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનમય વિ. જ્ઞાનથી ભરેલું જ્ઞાનમાર્ગ પું. જ્ઞાન દ્વારા મોક્ષ મેળવવાનો રસ્તો જ્ઞાનમૂલક વિ. (સં.) જેના મૂળમાં જ્ઞાન રહેલું છે તેવું જ્ઞાનયોગ પું. (સં.) શ્રવણ મનન ને નિદિધ્યાસનનાં સાધનવાળો એક યોગ જ્ઞાનરજ્જુ સ્ત્રી. (સં.) જ્ઞાનતંતુ [ભાંગ જ્ઞાનવલ્લિ સ્ત્રી. (સં.) જ્ઞાનરૂપી વેલ; જ્ઞાન-સરણી (૨) જ્ઞાનવાદ પું. (સં.) બધામાં જ્ઞાન મુખ્ય છે એવો મત જ્ઞાનવાદી વિ. (સં.) જ્ઞાનવાદને લગતું કે તેમાં માનનારું જ્ઞાનવાન વિ. (સં.) જ્ઞાનવાળું; જ્ઞાની [(૨) બ્રહ્મજ્ઞાન જ્ઞાનવિજ્ઞાન ન. (સં.) સામાન્ય અને વિશેષ બધું જ્ઞાન જ્ઞાનવિષયક વિ. (સં.) જ્ઞાનને લગતું જ્ઞાનસત્ર ન. (સં.) જ્યાં કોઈ એક કે વધુ વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવતી હોય તેવું આયોજન; ‘સેમિનાર’ જ્ઞાનાત્મક વિ. (સં.) જ્ઞાનસંબંધી; જ્ઞાનનાં લક્ષણવાળું જ્ઞાની વિ. (સં.) જ્ઞાનવાળું; સમજદાર જ્ઞાનેન્દ્રિય સ્ત્રી. (સં.) જ્ઞાન ગ્રહણ કરનારી ઇન્દ્રિય; પંચેન્દ્રિય જ્ઞાપક વિ. (સં.) જણાવનારું; સૂચવનારું જ્ઞાપન ન. જણાવવું તે (૨) જાહેરાત; ઢંઢેરો શાપિત વિ. (સં.) જણાવેલું; સૂચવેલું શાપ્ય વિ. (સં.) જાણવા યોગ્ય જ્યહાં ક્રિ.વિ. જહીં (૨) જ્યાં જ્યા સ્ત્રી. (સં.) ધનુષ્યની પણછ-દોરી (૨) વર્તુળની રેખાને વચ્ચેથી દોરતાં સ્પર્શતી રેખા (ગ.) જ્યારથી ક્રિ.વિ. જે સમયથી જ્યારનું વિ. જે સમયનું જયારલગી ક્રિ.વિ. જે સમય લગી; જ્યાં લગી-સુધી જ્યારે સંયો. જે વખતે વારંવાર જ્યારેત્યારે ક્રિ.વિ. કોઈ ને કોઈ વખતે (૨) ગમે તે વખતે; જ્યાં ક્રિ.વિ. જે જગાએ [(૩) કોઈ પણ રીતે જ્યાંત્યાં ક્રિ.વિ. જહીંતહીં; દરેક જગાએ (૨) મુશ્કેલીથી જ્યુડિશિયરી સ્ત્રી. ન્યાયતંત્ર જ્યુડિશિયલ સ્ત્રી. (ઇ.) ન્યાયખાતાને લગતું; ન્યાયસંબંધી જ્યુબિલી સ્ત્રી. (ઈં.) મહોત્સવ (અમુક વર્ષ વીત્યા પછીનો) (૨) પરીક્ષામાં નાપાસ થઈ તેના તે વર્ગમાં રહેવું તે જ્યૂ પું. (ઈં.) યહૂદી જ્યૂટ ન. (ઈં.) શણ જ્યૂટ બૅગ સ્ત્રી. (ઈં.) શણમાંથી બનાવેલ થેલો-કોથળો જ્યૂસ પું. (ઈં.) ફળોનો રસ [(૩) પતિનો મોટો ભાઈ જ્યેષ્ઠ વિ. (સં.) સૌથી મોટું; વડું (૨) પું. જેઠ માસ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy