SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુવાની 3 3 3 જુવાની સ્ત્રી, યુવાની; યવન [જાર જુવાર સ્ત્રી. (સં. યવાકાર; પ્રા. જુઆરી) એક અનાજ; જુવારું ન. જુઓ “જૂઆરું' ભરતી; ઝાર જુવા(-આ)ળ પું. (સં. જવચાલ, મા. જવલ) વેળ; જુવું ન. જૂગટું; જુગાર; ધુત ચલાવતી કોર્ટ જુવેનાઇલ કોર્ટ સ્ત્રી (ઇ.) સગીર ગુનેગારોના મુકદમા જુસ્સાદાર વિ. જુસ્સાવાળું; જોમવાળું [જોમ; બળ જુસ્સો પં. ઊભરો; જોશ (૨) લાગણીનો જુસ્સો (૩) જુહાર . (દ. જોહાર) નમસ્કાર', ‘સલામ' એ ભાવ બતાવતો શબ્દ લેિવા જુહાર કરવા તે જુહારપટોળાં ન.બ.વ. બેસતા વર્ષને દિવસે આશીર્વાદ જૂ(-જુ) સ્ત્રી. (સં. યૂકા, પ્રા. જૂઓ) માથામાં કે ચામડી પર પડતું એક જંતુ; ટોલો મિળતી એક ફૂલવેલ જૂ-જુ)ઈ સ્ત્રી. (સં. યુથિકા, પ્રા. જૂહિ, જૂહિ) જઈને જૂગટાખોર વિ. જૂગટિયું; જુગારી જૂગટું ન. ધૂત; જુગાર; જવું જૂજ વિ. બહુ થોડું; જરા જૂજજાજ વિ. ઘણું થોડું; જરાતરા; સહેજસાજ [ભાતભાતનું જૂજવું વિ. (અપ. જુઅંજુઅ) જુદું; નોખું (૨) જુદું જુદું; જૂટ છું. (સં.) (વાળનો) ઝૂડો; સમૂહ (૨) દંડનો એક પ્રકાર (વ્યાયામ) જૂઠ ન. અસત્ય; જૂઠાણું. જૂઠન ન. (હિ.) છાંડેલો ખોરાક; અજીઠવાડ જૂઠરું વિ. છાંડેલું; એઠું જૂઠડું વિ. જૂઠાબોલું; અસત્યવાદી જૂઠણ ન. અજીઠવાડ; ઇંડામણ (૨) પુ. ભવાઈવેશનું એલફેલ અને જૂઠું પણ બોલનારમશ્કરાનું પાત્ર; રંગલો જૂઠણવેડા પુ.બ.વ. જૂઠણના જેવું વર્તન કરવું તે; રંગલાવેડા જૂઠાણ, (-ણું) . જૂઠી વાત; અસત્ય જૂઠાબોલું વિ. જૂઠું બોલવાની ટેવવાળું [ગયેલું-જડ(અંગ) જૂઠું વિ. અસત્ય; જુઠું (૨) કૃત્રિમ; બનાવટી (૩) રહી જૂઠું વિ. (સં. જુષ્ટ, પ્રા. જુઠ) અજીઠું; એઠું; ઉચ્છિષ્ટ જૂઠે જૂઠું કિ.વિ. તદન જૂઠું; સાવ અસત્ય જૂડી સ્ત્રી. (સં. જૂટ) ઝૂડી જૂડો છું. (ઈ.) જાપાની કુસ્તીનો પ્રકાર [(બળદ વગેરે) જૂડો છું. (સં. જૂટક, પ્રા. ફૂડઅ) સાવરણી (૨) ઝૂડો તવુ સ..ક્ર. (સ. યોકત્ર; પ્રા. d) જોડવું (ગાડું; બળદ વગેરે) (૨) કામમાં લાગી પડવું જૂતી સ્ત્રી, મોજડી જૂતું (તિયું) ૧. ખાસડું; જોડો જૂથન. (સં. યૂથ) ટોળું; સમૂહ (૨) અલગ ટોળી; ‘ગ્રુપ” જૂથબંધી સ્ત્રી, વાડાબંધી જૂથવાદ ૫. જૂથબંધીની પ્રક્રિયા; “શૂપિઝમ' જૂન ૫. (ઇ.) ખ્રિસ્તી સનનો છઠ્ઠો મહિનો જૂનાગઢી વિ. જૂનાગઢને લગતું જૂનું વિ. (સં. જૂર્ણ, જુન) પુરાણું; પ્રાચીન; અગાઉનું (૨) જર્જરિત; જીર્ણ (૩) ઘણો વખત વીતેલું (જેમ કે, જૂનો ગોળ; જૂનો મિત્ર) (૪) ઘણી વખત વાપરેલું (જેમ કે, જૂનું વાસણ વગેરે) જૂનું પુરાણું વિ. ખૂબ જ જૂનું (૨) ફાટ્યુતૂટ્યું; જીર્ણ જૂરર પું. (ઇ.) જૂરીનો સભ્ય કિરનારું પંચ ભૂરી સ્ત્રી. (ઇ.) ફેંસલો આપવામાં ન્યાયધીશને મદદ જૂલ પુ. (ઇ.) કાર્યશક્તિનો એકમ (પ.વિ.), જૂવો છું. (સં. યૂકઃ) ઢોરના શરીર પર ચોટતું એક જીવડું લૂં(-જુ)ફવું અ.ક્રિ. (સં. જુમ્) બેઠાં બેઠાં ઝોકાં ખાવા લૂંભકાસ્ત્ર નં. (સં.) શત્રુને ઊંઘમાં નાખી દે તેવું અસ્ત્ર જંભણ ન. (સં.) બગાસાં ખાવાં તે જંભા સ્ત્રી. (સં.) બગાસું જે સર્વ. (૨) વિ. (સં. યસ, અપ. જેહુ) (‘તે સાથે સંબંધ માં વપરાય છે. તેનાં રૂપો - જેણે, જેને, જેનું વગેરે) જે સંયો. કે (વાક્યના બે વિભાગને જોડતું અપેક્ષાપૂરક) ઉદા. તેનું એ છે કે જે (ક)...) જે પું, સ્ત્રી. (સં. જય આજ્ઞાર્થ બી.પુ.એ.વ., પ્રા. જઈ) ફતેહ(૨) દીવો; અજવાળું (૩)પ્રણામ (બાળભાષામાં) જેઓ સર્વ. (‘જેનું બ.વ. જેનું, જેમનું, જેમનાથી વગેરે) જેક પું. (ઇ.) નાનો ઊંટડો (વજન ઊંચકવાનો) જે કાર્ડ વિ. (ઈ.) વણાટની ભાતવાળું કાપડ જેકેટ ન. (ઇં.) જાકીટ; વાસકૂટ (૨) પુસ્તકના પાકાપૂઠા ઉપર ચડાવવાનું જાડા કાગળ કે ચામડાનું યા પ્લાસ્ટિકનું રક્ષક પડ જેજે (‘જય’ સંસ્કૃત) આજ્ઞાર્થ બી.પુ.એ.વ.નું રૂપ છે. એને બેવડાવી સં. જયજય, પ્રા. જઈજઈ અને પછી જેજે) પું. જયજય, વંદન (૨) ઉદ્દ્ વંદનસૂચક ઉદ્ગાર જેકાર છું., સ્ત્રી. જયજયકાર જેજેવંતી સ્ત્રી. (સં.) એક રાગિણી; જયજયવંતી નિળી જેટ ન. (ઈ.) જેટવિમાન (૨) પાણી બહાર કાઢવા માટેની જેટ સ્ત્રી. (ઇં.) વાયુ કે પ્રવાહીની જોરદાર ધારા જેટ-એંજિન ન. (ઇ.) જેટ પેદા કરનારું યંત્ર કે વિમાન જેટ-જેટલું વિ. જેટલું જેટલું જેટલું વિ. (અપ. જેનુલ) (‘તેટલુંના સંબંધમાં વપરાય. કદ, સંખ્યા વજન વગેરેનું માપ કે મર્યાદા સૂચવે છે.). (૨) જે વખતે; જ્યારે મિર્યાદા વગેરેમાં જેટલે સંયો. (‘તેટલે’ સાથે સંબંધમાં) જેટલે અંતરે હદે કે જેટવિમાન ન. (ઈ.) જેટ એન્જિનવાળું વિમાન જેટી સ્ત્રી, (ઇ.) ડક્કો; ફૂરો જેઠ છું. (સં. જયેષ્ઠ, પ્રા. જેઠ) વરનો મોટો ભાઈ (૨) વિક્રમ સંવતનો આઠમો મહિનો (૩) વિ. જયેષ્ઠ; સૌથી મોટું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy