SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જિલેટીન-પેપર જિલેટીન-પેપર પું.,ન. (ઈં.) રસોઈ કે ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતો પદાર્થ ૩૨૯ જિલો પું. (હિ.) જુઓ ‘જિલ્લો’ [જુદો બાંધેલો વિભાગ જિલ્દ સ્ત્રી. (અ.) પુસ્તકનું ચામડાનું પૂંઠું (૨) પુસ્તકનો જિલ્લા (૰પંચાયત) સ્ત્રી. (૦બોર્ડ) પું. જિલ્લાનું બોર્ડ કે તેની પંચાયત[નીચે મુકાતો પ્રદેશનો ભાગ; ‘ડિસ્ટ્રિક્ટ' જિલ્લો પું. (અ. જિલઅ) વિભાગ (૨) કલેક્ટરની હકૂમત જિવાઈ સ્ત્રી. (જીવ ઉપરથી) જીવનનિર્વાહ પેટ બાંધી આપેલી રકમ કે જમીન-ગરાસ; આજીવિકા જિવાઈદાર વિ. જિવાઈ ધરાવનારું-મેળવનારું જિવાડવું સ.ક્રિ. જીવતું કરવું; મરતું બચાવવું (૨) પોષવું જિવારો પું. (જીવ ઉપરથી) જન્મારો; જિંદગી જિવાવું અ.ક્રિ. ‘જીવવું'નું ભાવે જિવાળી સ્ત્રી. તબલાંના ચામડા ઉપરનું કાળું વર્તુલ (૨) તંબૂરાના ઝારા પર તારને લગાડતા દોરા (તેને લઈને સૂર બરોબર મળે ને રણકે છે.) [વિજયી જિષ્ણુ છું. (સં.) ઇંદ્ર (૨) વિષ્ણુ (૩) વિ. ફતેહમંદ; જિસમ ન. (અ. જિસ્મ) શરીર જિસસ ક્રાઇસ્ટ પું. (ઈં.) ઈશુ ખ્રિસ્ત જિસ્મ ન. (અ.) દેહ; શરીર; જિસમ જિહાદ સ્ત્રી. (અ.) જેહાદ; ધર્મ ખાતર કરેલું યુદ્ધ; ધર્મયુદ્ધ જિહીર્ષા સ્ત્રી. (સં.) હરણ કરી જવાની ઇચ્છા જિહીર્ષ વિ. (સં.) હરણ કરી જવાની ઇચ્છાવાળું જિહોવા પું. (ઇ.) ઈશ્વરનું યહૂદી નામ જિહ્વા સ્ત્રી. (સં.) જીભ જિહ્વાગ્ર કું., ન. (સં.) જીભનું ટેરવું જિહ્વાદોષ પું. (સં.) બોલવામાં થતી-થયેલી ભૂલ જિાપત્ર ન. દાંડી અને પાંડું મળે ત્યાં ઊગતું જીભ આકારનું નાનું પાન (૨) નાનો જિંગોડો જિહ્વામૂલ(-ળ) ન. (સં.) જીભનું મૂળ જિહ્વામૂલીય વિ. (સં.) જીભના મૂળમાંથી બોલાતું જિાલૌલ્ય ન. (સં.) જીભની ચપળતા-લોલુપતા; ખાવાનો ચટકો જિહ્વાળી સ્ત્રી. શ્વાસનળીના આદિમાં આવેલું સૂરનું નિયમન કરનારું વાચાનું દ્વાર; ‘ગ્લોડિસ’ જિંગલ ન. (ઈં.) સહેલાઈથી યાદ રાખી શકાય તેવું ગેયસૂત્ર કે નાની ગીત યા તેવી તૂકબંદી જિંગા ન. કાચબાની પેઠે કઠણ કોચલાવાળું એક પ્રાણી (૨) એક જાતની સ્વાદિષ્ટ માછલી જિંગોડી સ્ત્રી. કૂતરાં, ગાય, ભેંસ વગેરે પશુઓના કાન વગેરે અંગો પર બાઝતો જીવ; નાનો શિંગોડો જિંગોડો છું. મોટી જિંગોડી; ગીંગોડો જિંજર પું. (ઈં.) આદુના રસવાળું એક પીણું જિંદગાની સ્ત્રી. (ફા.) જનમારો; જીવતર; આયુષ્ય | જીભાજોડી(-રી,-ળી) જિંદગી સ્ત્રી. (ફા.) જીવન (૨) આયુષ્ય; આવરદા જિંદગીભર ક્રિ.વિ. આખી જિંદગી સુધી; આખો જન્મારો જિંદાદિલ વિ. (ફા.) હસમુખું (૨) વિનોદી (૩) જીવનરસથી છલકાતું જિંદાદિલી સ્ત્રી. (ફા.) જિંદાદિલ હોવું તે જી પું. જંઈ; પૈસો (શ્ચમ કે, બેજી, અડધોજી) જી ઉર્દૂ. ‘આ રહ્યો’, ‘વા' વગેરે અર્થ બતાવનાર માનવાચક ઉદ્ગાર (પ્રશ્નાર્થક કે ‘હા’નો નિશ્ચયાર્થક; જેમ કે, ‘જી ?' = શું ?, ‘જી' = હાં; ઠીક) (૨) પાદપૂર્તિમાં આવે છે. જી અનુ. (સં. ‘જીવ’ ધાતુનું આજ્ઞાર્થ બીજો કે ત્રીજો પુરુષ એ.વ. જીવ = જીવતો રહે; ઘણું જીવો) નામને જોડાતો માનવાચક. ઉદા. પિતાજી Acharya Shri Kailassagarsuri Gyanmandir જી સ્ત્રી. (પ્રા. જીઆ) સ્ત્રી, માતા; જનની (૨) દાદી જીજા પું. (હિં. જીજા મોટી બહેનનો વર) બનેવી જીજાજી છું. જીજા જીજી સ્ત્રી. બા. (૨) મોટી બા; દાદી જીજીબા(-બહેન) સ્ત્રી. મોટી નણંદ જીજીમા સ્ત્રી. બાપ કે માતાની મા [માતાનો પિતા જીજો પું. દાદો (૨) જીજાજી (બનેવી) (૩) નાનો; જીણ સ્ત્રી., ન. (સર. દે. ઝીણ=અંગ) કેરીમાં ગોટલી પરનું રુંવાટીવાળું સખત પડ [એક અલંકાર જીતસ્ત્રી. (‘જીતવું’ ઉપરથી) ફતેહ; વિજય (૨) સંગીતનો જીતવું સ.ક્રિ. (સં. જિત, પ્રા. જિત નામધાતુ) ફતેહ મેળવવી; સફળ થવું જીતૂન ન. જેતૂન (એક તેલી બી; ઑલિવ) [(ફળ) જીતેલું ન. એક ફળ અને તેમાંનું બીજ; ઘીતેલું (નામનું જીનોડ વિ. (હિં. સખત; તનતોડ જીદ સ્ત્રી. જિદ્દ; હઠ જીન પું. (અ. જિન્ન) એક જાતનું ભૂત જીન ન. (ફા. જીન, પ્રા. જીણ) ઘોડાનું પલાણ [કાપડ જીન ન. એક જાતનું જાડું મિલનું કપડું; જાડા પોતનું ઘટ્ટ જીનગર વિ. જીન બનાવનાર કારીગર જીનપોશ પું. જીન પર નાખવાનું કપડું જીનો પું. (ફા.) દાદરબારી (૨) અલગ કાઢેલી સીડી જીપ સ્ત્રી. (ઇં.) એક જાતની (મજબૂત) મોટરગાડી જીપ સ્ત્રી. એક જાતની માછલી જીભ સ્ત્રી. (સં. જિજ્વા, પ્રા. જિજ્મા) બોલવાની કર્મેન્દ્રિય (૨) વાચા; વાણી (૩) સ્વાદની ઇન્દ્રિય (૪) જોડા પહેરવા વપરાતી પટીનું સાધન (૫) પાવા વગેરેનું મોઢું દાબવાની પટી (૬) અણિયું જીભડ(-ડો) સ્ત્રી. પુ. જીભ (તુચ્છકારમાં) જીભલડી સ્ત્રી. જીભ (પદ્યમાં) જીભાજોડી(-રી, -ળી) સ્ત્રી. બોલાચાલી; તકરાર For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy