SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જલ(-ળ)યાત્રા જલ(-ળ)યાત્રા સ્ત્રી. (સં.) જળપ્રવાસ (૨) ઠાકોરજીને જળવિહાર કરાવવાનો તહેવાર જલ(-ળ)યાન ન. (સં.) વહાણ (૨) મછવો [કરાતુંયુદ્ધ જલ(-ળ)યુદ્ધ ન. (સં.) પાણી ઉપર-વહાણમાં રહી કરેલુંજલરંગ પું. ચિત્ર ચીતરવા માટેના પાણીમાં કાલેવેલા રંગ; ‘વૉટર કલર’ ૩૨૦ જલરંગી જલરંગમાંથી બનાવેલું જલહ ન. (સં.) કમળ [‘વૉટર-પ્રૂફ’ જલ(-ળ)રોધક વિ. પાણીની અસરથી મુક્ત હોય તેવું; જલવંતુ વિ. પાણીવાળું [વાદળ જલ(-ળ)વાહક વિ. (સં.) પાણી વહી જનારું (૨) પું. જલ(-ળ)વિદ્યુત, જલ(-ળ)વીજ(-જળી) સ્ત્રી. (સં.) પાણીના બળથી પેદા કરાતી વીજળી; હાઈડ્રોઇલેક્ટ્રિસિટી’ જલ(-ળ)વું અ.ક્રિ. સળગવું; બળવું જલવ્યાલ પું. (સં.) પાણીમાં થતો સાપ જલ(-ળ)શી(-સી)કર પું. પાણીની છાંટ કે ફરફર જલ(-ળ)સમાધિ સ્ત્રી. (સં.) પાણીમાં કરેલો પ્રાણત્યાગ જલ(-ળ) (સંગ્રહ, ૦સંચય) પું. પાણીનો સંઘરો; ‘વૉટર સ્ટોરેઇજ’ [સંપત્તિ; ‘વૉટર-રિસોર્સિઝ’ જલ(-ળ)સંપત્તિ સ્ત્રી. (સં.) પાણીની છત (૨) જળરૂપી જલસાપાણી ન.બ.વ. નાસ્તાપાણી; આનંદઉત્સવ જલ(-ળ)સેના સ્ત્રી. (સં.) નૌકાસૈન્ય; ‘નવી' જલસો પું. (અ.) આનંદ યા ઉત્સવનો મેળાવડો (૨) સંગીતનો મેળાવડો જલ(-ળ)સ્થિતિશાસ્ત્ર ન. (સં.) પાણીનાં દબાણ તેમજ સમતોલપણું દર્શાવતું શાસ્ત્ર; ‘હાઇડ્રોસ્ટેટિક્સ’ જલ(-ળ)હરણ ન. (સં.) પદાર્થમાંથી પાણી અને ભેજ ઉડાવી દેવાની ક્રિયા; ‘ડિહાઇડ્રેશન’ [‘ડિહાઈડ્રેટર’ જલ(-ળ)હારક વિ.,ન. જળ હરે-ઉડાડે તેવું (રસા.); જલંદ(-ધ)ર ન. (સં. જલોદર) પેટમાં પાણી ભરાવાનો રોગ; જલોદર જલાઉ વિ. સળગાવવા માટેનું (૨) સળગવાના ગુણવાળું જલા(-ળા)ગાર ન. (સં. જલ + આગર) પાણીનો હોજ; ટાંકી [આવરણ જલા(-ળા)વરણ ન. પૃથ્વીની સપાટી પર આવેલું જળનું જલા(-ળા)ધારીસ્ત્રી.શિવલિંગની યોનિનાઆકારની વેસણી જલાન્વિત વિ. (સં.) પાણીવાળું જલા(-ળા)ભાસ પું. પાણીનો આભાસ; મૃગજળ પ્રૂફ' જલાભેદ્ય વિ. (સં.) પાણી જેને ભેદી ન શકે તેવું; ‘વૉટરજલાવર્ત છું. (સં.) પાણીના પ્રવાહમાં પડતો ઘૂમરો, ભમરો, વમળ [સ્થળ જલા(-ળા)શય ન. (સં.) કૂવો, તળાવ વગેરે પાણીનું જલીલ વિ. (અ.) પ્રતિષ્ઠિત; મહાન (૨) પૂજ્ય [જવાવું જલેબી સ્ત્રી. ગોળ ગૂંછળાંવાળી એક મીઠાઈ (જલંદર જલો(-ળો)દર પું. (સં.) પેટમાં પાણી ભરાવાનો રોગ; જલો(-ળો)પચારપદ્ધતિ સ્ત્રી. (સં.) પાણીથી કરાતી ચિકિત્સા; ‘હાઇડ્રોપથી' Acharya Shri Kailassagarsuri Gyanmandir જલ્દબાજ વિ. (ફા.) ઉતાવળું જલ્દબાજી સ્ત્રી. (ફા.) ઉતાવળ જલ્પ પું. (સં.) બકવાદ; લવારો (૨) કથન; કહેવું તે (૩) તત્ત્વનિર્ણયની ઇચ્છાથી નહિ પણ પ૨પક્ષખંડન અને સ્વપક્ષ–સ્થાપનની ઇચ્છાએ કરેલો વાદ જલ્પક વિ. (સં.) બકવાદ-લવારો કરનારું જલ્પન ન. (સં.) કહેવું તે; કથન (૨) બબડાટ; બકવાદ જલ્પવું અક્રિ. (સં. જલ્પ) બબડવું-લવારો કરવો જલ્લાદ પું. (સં.) ગરદન મારનાર; શિરચ્છેદ કરનાર (૨) કસાઈ; ખાટકી (૩) વિ. ઘાતક જહ્વા પું. (સં.) શૃંગાર; શોભા કે વૈભવનું પ્રદર્શન જવ પું. (સં. યવ) ઘઉંના જેવું એક ધાન્ય (૨) જવ જેટલી લંબાઈ અથવા વજનનું માપ (૩) જચિહ્ન જવ પું. (સં.) વેગ; ત્વરા; ઝડપ જવ ક્રિવિ. (હિં. જબ) જ્યારે જવખાર પું. જવનો ખાર-ક્ષાર; પોટેશિયમનો કાર્બોનેટ જવતલ પં.બ.વ. (લગ્ન કે શ્રાદ્ધ વગેરેમાં) જવ અને તલ દ્વારા કરાતો એક વિધિ જવની(-નિકા) સ્ત્રી. (સં.) પડદો; અંતરપટ જવરઅવર સ્ત્રી. વારંવાર જવું આવવું તે; અવરજવર જવલું ન. જવનું પાણી જવલ્લે ક્રિ.વિ. (જવરલું-જેવરલું-જયવરલું ઉપરથી જવલ્લું વિરલ) ક્વચિત્; ભાગ્યે જ જવવું અક્રિ. (ફળ માટે) બેસવું; ફળ થવું; ઉત્પન્ન થવું (જેમ કે, ફૂલ બેસશે પછી સીંગ થશે.) (૨) (ફળ કે કશામાં) જીવ પડવા; જીવાત પડવી જવાન વિ. (૨) પું. (ફા.) જુવાન; યુવાન (૨) સૈનિક; સિપાઈ (ભારતની ફોજનો) = જવાની સ્ત્રી. જુવાની; યુવાની; યૌવન જવાબ પું. (અ.) ઉત્તર; પ્રશ્નનો ખુલાસો જવાબદાર વિ. (ફા.) જવાબદારીવાળું; જુમ્મેદાર જવાબદારી સ્ત્રી. જવાબ દેવાનું જોખમ અથવા ફરજ; જુમ્મેદારી; જોખમદારી; બાંયધરી જવાબી વિ. (ફા.) જેનો જવાબ માગેલો હોય એવું (૨) જેના જવાબનું ખર્ચ ભરેલું હોય એવું (જેમ કે, પોસ્ટકાર્ડ, તાર) [નાણાં ભરવાનાં હોય એવી હૂંડી જવાબીહૂંડી સ્ત્રી. સ્વીકારાયાનો જવાબ મળ્યા પછી જ જેનાં જવારા પું.બ.વ. (દે. જવરય; જવવાય) જવ વગેરેના નાના-તાજા ઊગેલા અંકુરો જવાવું અ.ક્રિ. જવાની ક્રિયા થવી; ‘જવું’નું ભાવે For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy