SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જજિગર જગત; દુનિયા જખ્મજિગર ન. (ફા.) ઈશ્કનો ઘા જખ્મદિલ પું. (ફા.) જખ્મજિગર જગ ન. (સં. જગ જગ પું. (ઈં.) એક પ્રકારનો લોટો-પાત્ર; ચંબુ જગકર્તા(-ર્તા) પું. જગતના કરનાર - ઈશ્વર; વિશ્વપતિ જગ(જાહેર, પ્રસિદ્ધ) વિ. જગતમાં બધે જાણીતું; વિશ્વ વિખ્યાત જગજીવન પું. જગતના જીવનરૂપ - પરમેશ્વર જગજ્જનની સ્ત્રી. (સં.) જગદંબા, દુર્ગા; જગતની માતા જગણ પું. ‘જ’ સંજ્ઞાથી ઓળખાતો બે લઘુ વચ્ચે એક ગુરુ એવા ત્રણ અક્ષરનો ગણ (છંદશાસ્ત્ર) જગત ન. (સં. જગત્) સૃષ્ટિ; વિશ્વ (૨) દુનિયા; પૃથ્વી (૩) લોકો; લોકમત (ઉદા. જગત જિતાયું નથી કોઈથી.) જગતજનની સ્ત્રી. જગદંબા-દુર્ગા; જગજ્જનની જગતિયું ન. જીવતાં કરાતું અવસાન પછીનું ધાર્મિક કારજ જગતી સ્ત્રી. (સં.) જગત (૨) (મંદિરની) બેસણી; ‘પ્લિન્થ' (૩) એક છંદ જગત્પ્રય ન. (સં.) ત્રણે જગત : સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ જગત્પતિ પું. (સં.) જગતના સ્વામી - પરમેશ્વર જગદંબા સ્ત્રી. (સં.) જગતની માતા - દુર્ગા; જગજ્જનની જગદાત્મા પું. (સં.) જગતના આત્મા - પરમેશ્વર જગદાધાર પું. (સં.) જગતના આધાર - પરમેશ્વર જગદીપ હું. (સં.) સૂર્ય જગદીશ, (-શ્વર) પું. (સં.) જગતના ધણી - પરમેશ્વર જગદીશ્વરી સ્ત્રી. (સં.) જગતનાં સ્વામિની; જગદંબા ૩ ૧૩ (૨) લક્ષ્મી મુખ્ય આચાર્યની ઉપાધિ (૩) મહાદેવ જગદ્ગુરુ પું. (સં.) આખા જગતનો ગુરુ (૨) શાંકર-મતના જગદ્ધાત્રી સ્ત્રી. (સં.) જગતની ધાત્રી - જગદંબા જગધી સ્ત્રી. (સં. જગ્ધ = ખાધેલું) છોકરી (તિરસ્કારવાચક) જગયું ન. છોકરું (તિરસ્કારમાં) જગધો પું. છોકરો (તિરસ્કારમાં) જગદ્વૈધ પું. (સં.) આખા જગતને વંદન કરવા યોગ્ય જગન પું. યજ્ઞ (૨) અતિ મુશ્કેલ કે મોટું કામ જગન્નાથ પું. (સં.) જગતના નાથ પરમેશ્વર (૨) વિષ્ણુનો એક અવતાર (૩) જગન્નાથપુરીમાં આવેલી એ નામની મૂર્તિ (૪) સંસ્કૃતનો એક કવિ જગન્નાથી સ્ત્રી. એક જાતનું ઝીણું સુતરાઉ કાપડ જગન્નિયંતા પું. જગતના નિયંતા, ૫રમેશ્વર જગન્નિવાસ પું. પરમેશ્વર [(૨) મહામાયા જગન્મોહિની સ્ત્રી., વિ. (સં. જગત્ + મોહિની) જગદંબા જગપતિ પું. જગતના પતિ - ઈશ્વર જગપ્રસિદ્ધ વિ. જગજાહેર; જગપ્રસિદ્ધ જગબત્રીશી(-સી) સ્ત્રી. લોકવાયકા; લોકનિંદા - Acharya Shri Kailassagarsuri Gyanmandir જગમગ સ્ત્રી. જગમગાટ; જગારો જગમગવું અ.ક્રિ. જગારા મારવા; જગમગાવું જગમગાટ પું. જગમગ [જટિત જગમશહૂર વિ. જગપ્રસિદ્ધ જગમોહન વિ. (૨) પું. જગતને મોહ પમાડનાર (પ્રભુ) જગા સ્ત્રી. (ફા. જાયગાહ) સ્થળ; ઠેકાણું (૨) ખાલી જગા (૩) નોકરી (૪) સાધુબાવનો મઠ (૫) પદવી; હોદ્દો જગાડ(-વ)વું સ.ક્રિ. ‘જાગવું’નું પ્રેરક જગાવું અ.ક્રિ. ‘જાગવું’નું ભાવે જગાહક પું. નોકરીની જગ્યાનો હક; 'લિયન’ જગુ પું. જકુ; મોઈદંડાની રમતનો એક દાવ જગો સ્ત્રી. જગા; જગ્યા જગોજગ ક્રિ.વિ. ઠેરઠેર; સર્વત્ર; બધી જગાએ જગ્યા સ્ત્રી. જગા જધન સ્ત્રી., ન. (સં.) શરીરનો થાપાનો ભાગ (૨) જાંઘ જઘન્ય વિ. (સં.) હલકું; કનિષ્ઠ (૨) અંતિમ; છેલ્લું (૩) નિંદ્ય; નિંદનીય (૪) હલકી જાતિનું; શૂદ્ર [તિથિ જઘાતિયું વિ. બાળવયમાં કે કુવારું મરી ગયેલાંના શ્રાદ્ધની જઘાતિયો છું. કુંવારો છોકરો [ફાવવું જચવું અ.ક્રિ. (હિં.) માફક આવવું; ગમવું; રુચવું (૨) જજ, જડજ પું. (ઈં.) ન્યાયધીશ; ન્યાયમૂર્તિ જજમાન પું. યજમાન; યજ્ઞ કરનાર (૨) ગોર કે બ્રાહ્મણને દક્ષિણા આપી ધાર્મિક ક્રિયા કરાવનાર (૩) આશ્રય આપનાર(૪) યજમાન; પરોણાગત કરનાર [નિભાવ જજમાનવૃત્તિ સ્ત્રી. યજમાનવૃત્તિ; યજમાનો ઉપરનો જજમૅન્ટ ન. (ઈં.) કચેરીનો નિર્ણય; ચુકાદો (૨) મૂલ્યાંકન જજિયો(-યાવેરો) પું. (અ. જિઝયહ=હૈડિયો) મુસલમાની રાજ્યમાં મોટી ઉંમરના (હૈડિયાવાળા) પરધર્મીઓ પાસેથી લેવાતો માથાવેરો જઝબાત પું.બ.વ. (અ.) ભાવનાઓ જગ્ધા પું. (અ.) ભાવના જટા સ્ત્રી. (સં.) બાવાઓ માથે રાખે છે તે કે તેવું વાળનું ઝુંડ (૨) અવ્યવસ્થિત લાંબા વાળ (૩) વડ તેમજ પીપરનાં લાંબાં લટકતાં મૂળિયાં; વડવાઈઓ (૪) જટામાંસી For Private and Personal Use Only જટાજૂટ પું. (સં.) જટાને આંટો દઈ વાળેલો ઝૂડો-ભારો જટા (૦ધર, ૦ધારી) વિ. માથે જટા હોય એવું (૨) પું. વડલો (૩) જોગી; તપસ્વી (૪) શિવ જટામાંસી સ્ત્રી. (સં.) એક વનસ્પતિ ઔષધિ; છડ જટાભુકુ(-ગ)ટ પું. કેશના ચૂંછળાના આકારનો મુગટ જટાયુ પું. (સં.) દશરથ રાજાનો મિત્ર - ગૃધ્રરાજ જટાળું વિ. જટાવાળું જટિ, (-ટી) સ્ત્રી. (સં.) જટા (૨) સમૂહ (૩) જટામાંસી ટિત ન. વાળની ઘૂંટી કે ગૂંચવાયેલી લટ (૨) ગૂંચવાયેલું
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy