SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અથય] અથચ સંયો. (સં.) અને વળી; તેમજ [ફાંફાં મારવાં અથડવું અક્રિ. અથડાવું; ભટકાવું (૨) તકરાર કરવી (૩) અથડાઅથડી સ્ત્રી. (સામસામે કે અહીંથી તહીં) અથડાવુંટિચાવું તે (૨) રખડપટ્ટી અથડાઉ વિ. રખ્ખાઉ; રઝળુ અથડાટ પું. અથડાવું તે (૨) તરંગો પરસ્પર અથડાવાથી નબળા કે જોરદાર બને છે તે ધટા; ‘ઇન્ટરફરન્સ’ અથડાતું-કુટાતું વિ. ધક્કા ખાતું; ટિચાતું ટિચાતું [લડાઈ અથડામણ(-ણી) સ્ત્રી. રખડપટ્ટી; ટિચામણ (૨) તકરાર; અથડાવવું અ.ક્રિ. ફાંફાં મારવાં (૨) પછાડવું (૩) વાયદે ચઢાવવું (૪) મહેનત કરાવવી ૧૬ અથડાવું સ.ક્રિ. ટિચાવું; અફળાવું (૨) રખડવું; ભટકવું (૩) ફાંફાં મારવાં (૪) તકરાર થવી [ઉતાવળિયું અઘરું(-ર્યું) વિ. અસ્થિર; ચંચળ (૨) અધીરું (૩) અથર્વ, (ર્ણ, વેદ) પુ. (સં.) (વેદોમાંનો) ચોથો વેદ અથવા સંયો. (સં.) કિંવા; કે; યા અથશ્રી સ્ત્રી. (સં.) શરૂઆત; પ્રારંભ અથાક(-ગ) વિ. થાકે નહિ એવું; અથક; અવિશ્રાંત અથાક(-ગ) વિ. (સં. અસ્થાધ્ય, પ્રા. અત્યંગ્ય) અથાહ; પાર વગરનું (૨) જેના ઊંડાણનો તાગ ન કળાય એવું અથાણું ન. (પ્રા. અભ્ = આથો લાવવો ઉપરથી) મીઠા કે મસાલામાં આથી રાખેલાં ફળ, કંદ વગેરે અથામણ ન. અથાણાં કરી આપવાનું મહેનતાણું અથાવું અ.ક્રિ. (આથવુંનું કર્મણિ) મીઠું કે મસાલો બરાબર ચડવો (૨) ખટાશવાળુંઊભરણ કે આથો ચડવો-આવવો અથાહ વિ. (સં. અસ્તાદ, અસ્થાઘ, પ્રા. અત્યાહ) થાહ (તળિયા કે છેડા) વગરનું; અથાગ અર્થતિ ક્રિ.વિ. અથ(આરંભ)થી ઇતિ (છેવટ) સુધી; સંપૂર્ણ; પૂરેપૂરું; અથઇતિ અદક વિ. (સં. અધિક) અદકું; વધારે (પૂર્વપદ તરીકે) અદક-જીભું વિ. વધુ પડતું બોલ્યા કરતું; વાતોડિયું (૨) બટકબોલું અદકડું વિ. (સં. અધિક+ડું) દોઢડાહ્યું અદક-પાસબું(-ળિયું) વિ. મોટપ પૈસો કે વાત ન જી૨વી શકે એવું કે એવા સ્વભાવનું અદકું વિ. (સં. અધિક + ઉં) અધિક; વધારે અદકેરું વિ. (સં. અધિક + એરું) અદકું; વધારે અદગ્ધ વિ. (સં.) નહિ બળેલું; દાઝેલું અદગ્ધશીલ વિ. (સં.) સળગી ન ઊઠે તેવું વિરુદ્ધનુંદાન અદત્ત વિ. (સં.) નહિ આપેલું; રાખી મૂકેલું (૨) ન. શાસ્ત્ર અદત્તા વિ., સ્ત્રી. (સં.) અવિવાહિતા (૨) સ્ત્રી. અવિવાહિતા સ્ત્રી [અપહરણ અદત્તાદાન ન. (સં.) ન દીધેલાનો સ્વીકાર; ચોરી (૨) અદદ પું. (અ.) સંખ્યા; અંક Acharya Shri Kailassagarsuri Gyanmandir [અદાપ(-પો) અદન.ન. (સં.) ખાવું તે; ભોજન [બગીચો અદન પું. (સં.) આદમને રાખવામાં આવેલો તે સ્વર્ગનો અદના(-નું) વિ. મામૂલી (૨) રાંક; ક; ગરીબ અદબ સ્ત્રી. (અ.) વિવેક; મર્યાદા (૨) બંને હાથ કોણીથી વાળી સામસામી કોણી આગળ ગોઠવીને કરાતી મુદ્રા અદબદ(-થ) વિ. (સં. અદ્ભુત) અદ્ભુત; આશ્ચર્યજનક (૨) અચોક્કસ; સંશયવાળું અદબદા ક્રિ.વિ. અદ્ભુત રીતે અદબપૂર્વક ક્રિ.વિ. અદબથી; મર્યાદાપુર:સર અદબસર ક્રિ.વિ. અદબથી; વિનયપૂર્વક અદમ્ય વિ. (સં.) દબાય નહિ કે દાબી ન શકાય એવું અદય વિ. (સં.) દયા વિનાનું; નિર્દય [આખરવું અદ(-)રકવુંસ.ક્રિ. (દહીં તથા દૂધમાં) મેળવણ નાખવું; અદરસ પું. આદુનો રસ; અદ્રકસ [(પારસીઓમાં) અદરાવવું સ.ક્રિ. ‘આદરવું’નું પ્રેરક; વેવિશાળ કરાવવું અદરાવું અક્રિ. આદરવું'નું કર્મણિ (૨) (પારસીઓમાં) વિવાહ-સગાઈ થવી; પરણવાને બંધાવું અદર્શ વિ. (સં.) નહિ દેખાતું; ન દેખાય તેવું અદ(-૬)લ વિ. (અ. અદલ) બરાબર; ખરું અદલ(-ળ) વિ. દલ-પાંદડી વગરનું (:) જાડાઈ વિનાનું (૩) દાળ ન પડે એવું અદલફદલ વિ. શરીરે જાડું; ગોળમટોળ અદલબદલ સ્ત્રી, હેરફેર; ફેરબદલી અદલાબદલી સ્ત્રી. અદલોબદલો પું. ફેરબદલી અદલી પું. દિલ્હી સલ્તનતની શરૂઆતમાંનો ચાંદીનો ચલણી સિક્કો અદવારકું ક્રિ.વિ. આજના દિવસે થયેલું; આજનું અદહન ન. (સં.) દહનક્રિયાનો અભાવ અદહનીય વિ. (સં.) ન બળી શકે તેવું; ‘ઇન્કમ્બસ્ટિબલ’ (૨) બાળી ન શકાય તેવું અદહનશીલ વિ. બળી ન શકે તેવું અદળ વિ. જુઓ ‘અદલ’ અદંડ પું. (સં.) સજાનો અભાવ અદંડનીય વિ. (સં.) શિક્ષા-સજા ન કરાય એવું અદા સ્ત્રી. (ફા.) અંગચેષ્ટા; નખરાં (૨) અભિનયની છટા; અંગવિન્યાસ (૩) ક્રિ.વિ. પૂરું-ચૂકતે અદા સ્ત્રી. અદાવત; દુશ્મનાવટ; દ્વેષ અદા પું.બ.વ. અદો; આતો (દાદો) અદાકાર પું. અભિનેતા; કલાકાર અદાકારી સ્ત્રી, અભિનયની છટા, આવડત કે કળા અદાચિઠ્ઠી(-ટ્ટી) સ્ત્રી. વેરનો કાગળ; જાસાચિઠ્ઠી (૨) દેવું પતાવ્યાની પાવતી અદાન ન. (સં.) દાન ન કરવાપણું અદાપ પું., ન., (-પો) પું. દુઃખ; બળાપો For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy