SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org છળ] છળ કું., ન. કપટ; છેતરપિંડી (૨) ખોટો વેશ (૩) બહાનું છળકપટ ન. પ્રપંચ; દગોફટકો છળકો પું. પાણીની છોળ છળપ્રપંચ પું. દગોફટકો; છળકપટ છળવું સ.ક્રિ. (સં. છલયતિ, પ્રા. છલતિ) છેતરવું; ઠગવું છળવું અ.ક્રિ. બીકથી ચમકવું; હબકવું છંછણવું અ.ક્રિ. છણછણવું; ગણગણવું (૨) ગુસ્સે થવું છંછણાટ પું. છણછણાટ; ગણગણાટ (૨) ગુસ્સો છંછેડવું સ.ક્રિ. (છેડવું પરથી) ચીડવવું; સળી કરવી; ઉશ્કેરવું છંટકાર પું. (પાણી) છાંટવું તે છંટકારવું સ.ક્રિ. છંટકાર કરવો; છાંટવું છંટકાવ પું. (પ્રા. છંટ = છાંટવું) છાંટવું-છંટાવું તે છંટકાવસિંચાઈ સ્ત્રી. પાણી છાંટીને થતી સિંચાઈ છંટકોર પું. (છંટકાવ પરથી) છંટકોરવું તે [ઓલવવું છંટકોરવું સ.ક્રિ. છંટકાવ કરવો; છાંટવું (૨) પાણી છાંટી છંટાવ પું. છંટકાવ; છાંટવું તે છંટાવવું સ.ક્રિ. ‘છાંટવું’નું પ્રેરક છંટાવુંઅ.ક્રિ. ‘છાંટવું’નં કર્મણિ (૨) છાંટાઊડવા; છાંટાથી ભીંજાવું (૩) ગાભણું થવું (ગાય, ભેંસ વગેરેનું) છંદ પું. (સં.) લત; વ્યસન (૨) સ્વભાવ છંદ પું. (સં. છંદસ્) અક્ષર કે માત્રાના મેળ-નિયમથી બનેલો પંક્તિ-સમૂહ; વૃત્ત 309 છંદ વિ. પુષ્કળ, બહુ છંદબદ્ધ વિ. પદ્યરૂપે ગોઠવેલું-બનાવેલું છંદભંગ પું. છંદ-વૃત્તનો ભંગ છંદ(-દઃ)શાસ્ત્ર ન. વેદનાં છ અંગમાંનું એક (૨) પિંગળ છંદી, (લું) વિ. મોજી; શોખીન(૨) અમુકલતવાળું; વ્યસની છંદોબદ્ધ વિ. (સં.) છંદબદ્ધ; પદ્યરૂપે ગોઠવેલું-બનાવેલું છંદોભંગ પું. (સં.) છંદભંગ; છંદ-વૃત્તનો ભંગ છાક પું. નશો; કેફ (૨) તોર; મિજાજ છાક સ્ત્રી. ગોવાળનું ભાથું છાક સ્ત્રી. સડા કે કોહવાણની ગંધ [બેશરમ છાકટ (ટું) વિ.,ન. દારૂ પીને ભાન ભૂલેલું (૨) નિર્લř; છાકટા(oઈ) સ્ત્રી., (પણું) ન. દારૂ પીને ભાન ભૂલવું તે છાકટો છું. દારૂડિયો [સ્ત્રી. પુષ્કળતા; રેલમછેલ છાકમછોળ ક્રિ.વિ. છોળો ઉપર છોળો વાગે એમ (૨) છાકવું અક્રિ. (છકવું ઉપરથી) છલકાઈ-ફુલાઈ જવું (૨) બહેકી-વંઠી જવું [છાંછિયું (૨) ગર્વ; રોફ છાકો, (ટો) પું. ભારે છાકભર્યો છણકો - તિરસ્કાર; છાગપું. (સં.) બકરો; બોકડો ભરવાનીચામડાની બતક છાગળ પું. (સં. છાગલ) બકરો; બોકડો (૨) સ્ત્રી. પાણી છાગોળ સ્ત્રી. વલોણા માટેની ગોળી [છાનુછપતું(-નું) છાછર સ્ત્રી. પાણીની સપાટી પર છરર કરતું જાય એવી છાછરું વિ. છીછરું છાજ ન. (સં. છાદ્ય, પ્રા. છજ્જ) છાપરામાં ઘાસ પાટિયાં કે વાંસ વગેરેનું કરાતું આચ્છાદન કે તે વસ્તુઓ (૨) અભરાઈ Acharya Shri Kailassagarsuri Gyanmandir છાજણ ન. છાજવાની ક્રિયા; છાજવું તે (૨) છાજ છાજલી સ્ત્રી. નાનું છઠ્ઠું (૨) અભરાઈ (૩) છજા પરની નાની અગાસી [ઢાંકવું; છાવું (૨) છવાઈ રહેવું છાજવું સ.ક્રિ. (સં. છાદયતિ, પ્રા. છજ્જઇ) છાજથી છાજવુંસ.ક્રિ. (સં. છદયતિ -છવ્રુતિ, પ્રા. છજજઇ) લાયક હોવું (૨) શોભવું; સારું દેખાવું (૩) ઘણો વખત નભવું; ટકવું (ઉદા. અતિસુખ એને ન છાજ્યું.) છાજિયું ન. શોકના આવેશમાં છાતી ફૂટવી તે છાટ સ્ત્રી. પથ્થરનો લાંબો પહોળો કકડો; લાંબી સાંકડી શીલા (૨) બળદ ઉપર લાદેલો ભાર છાણ ન. (સં. છકન, છગણ, શકન્, પ્રા. છઅણ) ગાયભેંસનો મળ; ગોબર છાણપૂંજો પું. કચરોપૂંજો (૨) (ઢોરનું) વાસીદું છાણવું સ.ક્રિ. (દે. છાણણ) બારીક રીતે ચાળવું (૨) છણવું (૩) તપાસવું છાણિયું વિ. છાણ જેવું; પોચું; દમ વગરનું (૨) છાણ ખાઈને રહેનારું (૩) ન. છાણમાટીનું બનાવેલું ટોપલું છાણું ન. (સં. છકન - શકન્, પ્રા. છઅણ) બાળવા માટે છાણને થાપીને સૂકવેલું ચકરડું છાત ન. છત્ર; છત્રી છાતરવું સ.ક્રિ. ખેંચીને બહાર લાવવું છાતી સ્ત્રી શરીરનો પેટથી ઉપરનો પહોળો ભાગ (૨) (લા.) હૈયું; દિલ (૩) તાકાત; હિંમત (૪) સ્તન છાતીપૂર વિ. છાતી સુધી આવે એટલું છાતીફાટ ક્રિ.વિ. છાતી ફાટી જાય એમ; ખૂબ લાગણીથી છાતીભેર ક્રિ.વિ. હિંમતથી (૨) (ઊંચું ચડતાં) છાતી ભરાઈ આવે-દમ ચડે તેમ છાત્ર પું. (સં.) વિદ્યાર્થી છાત્રપતિ પું. (સં.) ગૃહપતિ છાત્રવૃત્તિ સ્ત્રી. શિષ્યવૃત્તિ છાત્રા સ્ત્રી. (સં.) વિદ્યાર્થિની છાત્રાલય ન. છાત્રોને રહેવાનું સ્થળ, ‘બોર્ડિંગ’; ‘હૉસ્ટેલ’ છાદન ન. (સં.) ઢાંકવું કે ઓઢવું તે કે તે ઓઢવાની વસ્તુ છાદિત વિ. (સં.) આચ્છાદિત (૨) ઢાંકેલું છાનગપતિયાં ન.બ.વ. છાની છાની વાતો છાનાછાની સ્ત્રી. વાતને છાની રાખવી તે (૨) ક્રિ.વિ. વાત છાની રહે તેમ [ખાનગી છાનું વિ. (સં. છન્ન, પ્રા. છન્નઅ) ગુપ્ત (૨) મૂંગું (૩) છાછર સ્ત્રી. છીછરી થાળી; તાસક [રીતે કાંઈ ફેંકવું તે છાનુછપતું, (-નું) વિ. છૂછ્યું; કોઈ જાણે નહિ તેવું; ગુપ્ત For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy