SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચૌડકમી ચૌડકર્મ ન. ચૂડાકર્મ; મૂંડણ-વાળ ઉતારવા તે ચૌદ વિ. (સં. ચતુર્દશ, પ્રા. ચઉદસ) દસ વત્તા ચાર (૨) પું. ચૌદનો આંકડો કે સંખ્યા; ‘૧૪’ ચૌદ(૦ભવન, બ્લોક) પું.બ.વ. (ભૂલોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપોલોક, સત્યલોક (બ્રહ્મલોક), અતલ, વિતલ, તલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાલ) સમગ્ર બ્રહ્માંડ, વિશ્વ (૨) ચૌદ બ્રહ્માંડ ચૌદશિયો છું. વિઘ્નસંતોષી માણસ; પંચાતિયો ચૌદસ સ્ત્રી, ચૌદશ (ચૌદમી તિથિ) ચૌર પું. (સં.) તસ્કર; ચોર ચૌર્ય ન. (સં.) ચોરી ચૌદમું વિ. ક્રમમાં તેર પછી આવે એવું (૨) ન. માણસના મરણને ચૌદમે દિવસે કરાતો જમણવાર ચૌદમું રતન ન. અમૃત (૨) માર; દંડ ચૌદ રત્ન ન.બ.વ. સમુદ્રમંથનમાંથી નીકળેલાં ચૌદ રત્નઃ લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક, સુરા, ધન્વંતરી, ચંદ્રમા, કામદુઘા, ઐરાવત, રંભા, સાતમુખી ઘોડો, ઝેર, સારંગ ધનુષ, પાંચજન્ય શંખ અને અમૃત ચૌદવિધા સ્ત્રી. પ્રાચીન ચૌદ વિદ્યાઓ : ચાર વેદ, છ વેદાંગ, ધર્મ, પુરાણ, ન્યાય ને મીમાંસા ચૌદશ સ્ત્રી. (સં. ચતુર્દશી, પ્રા. ચઉદસી) પખવાડિયાની ચૌદમી તિથિ 3 ૪ ૨ ચૌલ, (૦કર્મ) ન. (સં.) ચૂડાકર્મ (૨) જન્મ્યા પછી એકાદ વર્ષ બાદ પુત્રના માથાના વાળ ઉતરાવવાની ક્રિયા ચ્યવન પું. (સં.) એક ઋષિ (૨) પતન; ભ્રષ્ટતા ચ્યવનપ્રાશ પું. (સં.) એક પૌષ્ટિક ચાટણ (આયુ.) ચ્યવવું અક્રિ. (સં. ચ્યુ) પડવું; ખસી પડવું (૨) સ્થાનભ્રષ્ટ થવું ચ્યુત વિ. (સં.) ખસી પડેલું; ભ્રષ્ટ થયેલું ચ્યુતિ સ્ત્રી. પતન (૨) ખામી (૩) સ્ખલન; ભૂલ છ પું. (સં.) ગુજરાતી લિપિનો તાલુસ્થાની બીજો વ્યંજન છ વિ. (સં. ષટ્, પ્રા. છ-છ) પાંચ વત્તા એક (૨) પું. છનો આંકડો કે સંખ્યા; ‘૬’ છ ઉદ્. ‘છિ’, ‘છટ’ એવો તિરસ્કારસૂચક ઉદ્ગાર છક ક્રિ.વિ. નવાઈ પામ્યું હોય એમ; ચકિત; દિગ્મૂઢ છક પું. (છકવું પરથી) છાક; તોર છકડિયો કું. દોઢિયો દુહો (લો.સા.) છકડું ન. (સં. ષટ્ક, પ્રા. છક્ક) છનો જથ્થો-સમૂહ છકડું ન. ગાડું [ચાનકી છકડું ન. બાજરાના લોટની હાથે થાબડી કરેલ પૂરી કે 1992 છકડો પું. (સં. શકટ) એક બળદ જોડાય તેવું જરી મોટાં પૈડાંવાળું ગાડું (૨) ચારથી વધુ કે છ જેટલા માણસ બેસી શકે એવી સગરામઘાટની રિક્શા-વાહન Acharya Shri Kailassagarsuri Gyanmandir છકવુંઅ.ક્રિ. (સં. ચક્) બહેકી જવું; વંઠી જવું (૨)નશામાં ચકચૂર હોવું (૩) તોરમાં આવવું; ચગવું [ઉચ્ચાર છકાર પું. (સં.) ‘છ' વર્ણ કે અક્ષર (૨) ‘છ’ વર્ણનો છકેલ વિ. છકી ગયેલું છકોણિયું વિ. છ ખૂણિયું છક્કડ સ્ત્રી. તમાચો; થપ્પડ (૨) ભૂલથાપ છક્કડ,(-ડિયો) પું. (સં. ષટ્ક, પા. છક્ક પરથી) છ આંગળીવાળો માણસ છક્કો પું. (સં. ષટ્ક, પ્રા. છક્ક) છ ચિહ્નવાળું ગંજીફાનું પત્તું (૨) છ દાણાવાળો પાસો (૩) ક્રિકેટમાં છ રન મળે એવો ફટકો (૪) (લા.) હીજડો છક્કોપંજો પું. સટ્ટાનો ખેલ કે ગંજીફાની એક રમત (૨) જુગાર (૩) (લા.) દાવપેચ; દગલબાજી છખૂણ,(-ણિયું) વિ. છ ખૂણા કે બાજુવાળું (ષટ્કોણ) છગ પું. (સં.) બકરો; છાગ છગડો પું. (સં. ષટ્) છનો આંકડો કે સંખ્યા; ‘e' છગણું વિ.સં. ષડ્ગળિત, પ્રા. છગુળિય) છએ ગુણવાથી થાય એટલું છગન પું. (સ્. ષદ્ગુણ, પ્રા. છગ્ગુણ, વ્રજ ભાષામાં છગન) એક નામ (પુરુષનું) (૨) પ્યારું નાનું બાળક છગાર સ્ત્રી. ઝાડની ઊંચામાં ઊંચી ડાળનું ટોચકું છગાલ સ્ત્રી વડવાઈ છગુની સ્ત્રી. ટચલી આંગળી છગ્ગો પું. જુઓ ‘છક્કો’ છચોક ક્રિ.વિ. છડેચોક; ખુલ્લી રીતે; જાહેરમાં છછણવું અક્રિ. છણછણ અવાજ કરવો (૨) ગણગણવું (૩) ઊકળતું (પાણી હોવું) (૪) ગુસ્સે થવું છછણાટ પું. ખણખણાટ (૨) મિજાજ; ગુસ્સો છછરું વિ. છીછરું; ઊંડું નહિ તેવું (૨) ઉપર છલ્લું છઠ્ઠું(-છૂં)દર(-રું) ન. (સં. છુઠ્ઠુંદર, પ્રા. છછૂંદર) ઉંદરના જેવું એક પ્રાણી (૨) એક જાતનું દારૂખાનું (૩) વિ. અડપલાંખોર; તોફાની (૪) ઘુસણખોર સ્વભાવનું; ઘુસણિયું છઠ્ઠું(-હૂઁ)દરી સ્ત્રી. છછૂંદરની માદા છ છું(-છું)દરું ન. જુઓ ‘છછુંદર’ [કલું છછોરું વિ. છોકરવાદ; બાળકબુદ્ધિનું; નાદાન (૨) આછછજાવટી સ્ત્રી. છજા પરનું નાનું છાપરું; વાછંટિયું છજાવવું સ.ક્રિ. ‘છાજવું'નું પ્રેરક (૨) છઠ્ઠું કાઢી ઘરને શોભાવવું (૩) છાપરું બનાવવું; છાજ નંખાવવું છજું ન. (સં. છાદ્ય, પ્રા. છજ્જ) નાનો ઝરૂખો; ‘ગૅલેરી’ છટ ઉર્દૂ. ધુત્કારસૂચક ઉદ્ગાર; છીટ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy