SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચીડિયું [પારધી ચીડિયું ન. ચકલું; પક્ષી ચીડીમાર છું. પક્ષીઓને મારી નાખનાર; પક્ષીનો શિકારી; ચીણ સ્ત્રી. (‘ચીણવું’ ઉપરથી) સ્ત્રીઓની કોટનું એક જાતનું ઘરેણું ચીણ સ્ત્રી. ઘાઘરાના નેફા આગળની કચરલીઓ ચીણવું સ.ક્રિ. (સં. ચિં, પ્રા. ચિણ) ચીણ ભરવી (૨) કણેકણે ખાવું; ચાંચ વડે ખાવું ચીણો પું. (પ્રા. ચીણ) જેનો ભાત (તેમજ રોટલા) થઈ શકે એવું પીળાશ પડતા દાણાવાળું એક અનાજ ચીત ક્રિ.વિ. પીઠ પર પડેલું; ચત્તુ (કુસ્તીમાં) ચીત ન. (સં. ચિત્ત) ચિત્ત; અંતઃકરણ; મન ચીતડું ન. ચિત્ત; મન (પદ્યમાં) ચીતરવું સ.ક્રિ. ચિત્ર કાઢવું; આલેખવું (૨) જેમતેમ લખી કાઢવું (૩) વર્ણન કરી બતાવવું [કારીગર ચીતરિયો છું. સોનાનાં ઘરેણાં ઉપર ચિતરામણ કરનારો ચીતરી સ્ત્રી. સૂગ કે અણગમાની કંપારી (૨) જુવાર, શેરડીમાં થતો રોગ (૨) સૂગવાળી અણગમતી કંપારી ચીતરો, (-ળ) પું. (સં. ચિત્રક, પ્રા. ચિત્તલ) ચિત્તો (૨) એક જાતનો સાપ; ચીતળો ૨૯૨ ચીતળ સ્ત્રી. લાકડાની ફાચ [પહોળી બંગડી; પાટલી ચીતળ સ્ત્રી. સ્ત્રીઓની કોટનું એક ઘરેણું (૨) ચપટી ચીતળ ન. (સં. ચિત્રક, પા. ચિત્તલ) હરણનો એક પ્રકાર ચીતળી સ્ત્રી. ચીતરી; સૂગ કે અણગમાની કંપારી ચીતળો પું. એક જાતનો સાપ; ચીતરો ચીત્કાર પું. (સં.) દુખની ચીસ; ચિત્કાર ચીથડું(-રું) ન. ફાટેલા કપડાનો નાનો ટુકડો; ચીંથ ચી(-ચિં, -ચી)થરી સ્ત્રી. નાની ચીંદરડી; ચીંથરી ચીથરિયું વિ. જુઓ ‘ચિથરિયું’ ચીથરેહાલ વિ. ફાટ્યાંતૂટ્યાં કપડાં પહેર્યાં હોય તેવું કંગાળ; ચીંથરેહાલ (૨) અત્યંત ગરીબ દિશ ચીન પું. (સં.) ભારતની ઉત્તરે આવેલો એશિયાનો એક ચીનગવું અ.ક્રિ. ચીસ પાડવી [મનન કરવું ચીનવું સ.ક્રિ. (સં. ચીર્ણ) જાણવું; ઓળખવું (૨) સતત ચીનાંશુક ન. (સં. ચીન + અંશુક) ચીનનું રેશમી કાપડ કે સાડી ચીની વિ. ચીન દેશનું; -ને લગતું (૨) સ્ત્રી. એક જાતની સફેદ માટી (૩) ચીન દેશની ભાષા (૪) ખાંડ; બૂરું ચીનીકબાલા પું. (ચીન + સં. કક્કોલ, અ. કબાબ) એક વનસ્પતિનાં બીજ - ઔષધિ ચીનીકામ ન. ચીની માટીનું કામ (૨) કાચનું કામ ચીનીખાનું ન. દારૂખાનું ચીનો પું. ચીન દેશનો વતની ચીપ સ્ત્રી. (ચીપવું ઉપરથી) લાંબી ચપટી પટી; ચીપટ (૨) પત્તાં ચીપવાનું કામ કે તેનીવારી (૩) દબાવવુંએ; |ચીરડાં દાબ (૪) ચૂડી જેવામાં ચડાવાની ધાતુની પાતળી પટ્ટી ચીપકવું અ.ક્રિ. ચોંટવું (૨) વળગવું ચીપટ સ્ત્રી. ચીપ; પટી Acharya Shri Kailassagarsuri Gyanmandir - ચીપટવું સ.ક્રિ. ચોંટાડવું ક૨) બાથ ભરવી ચીપટી સ્ત્રી. ચપટી ભરવી તે ચપટું વિ. ચપટ બેઠેલું ચીપટો પું. જરા મોટી ચપટી; ચપટો (૨) ચીમટો ચીપડું ન. (-ડો) પું. સુકાઈ ગયેલો આંખનો મેલ; ચીપડો ચીપડો પું. આંખનો મેલ; પિયો ચીપણી સ્ત્રી. (-ણું) ન. પત્તાંની ચીપ (કંઈક તુચ્છકારમાં) ચીપવું સ.ક્રિ. (પ્રા. ચિપ્) દાબી ખેંચીને ચીપ બનાવવી (૨) સફાઈથી ઠીક કરીને ગોઠવવું (જેમ કે, ધોતિયાની પાટલી, ગંજીફાનાં પાનાં, બોલવાની ઢબ વગેરે) (૩) ગંજીફાનાં પત્તાંને છૂટાં પાડવા ઉપરતળે કરવાં; પીસવું (૪) (વાતને) ચોળીને લાંબી કરવી ચીપાચીપ સ્ત્રી. વારંવાર ચીપવાની ક્રિયા (૨) અત્યંત ચોકસાઈ ચીપિયું ન. ચીપ જડેલી પાતળી પટ્ટી ચીપિયો પું. (‘ચીપ’ ઉપરથી) દેવતા વગેરે પકડવાનું સાધન; ચીમટો [(૨) પું. અધ્યક્ષ; સરદાર ચીફ વિ. (ઇં.) મુખ્ય; વડું (જેમ કે ‘ચીફ ઓડિટર') ચીબડી(-રી) સ્ત્રી. (‘ચિવચિબ’ રવ કરે તે ચિવ્વિરી, ચિત્બિરી, પ્રા. ચિબ્બિર) ઘુવડની જાતનું એક પક્ષી; ચીબરી; ભેરવ (૨) બહુ બોલ બોલ કરનારી સ્ત્રી ચીબડું વિ. દબાયેલા નાકવાળું; ચીબું; ચપટું ચીબરી સ્ત્રી. જુઓ ‘ચીબડી’ ચીબું વિ. (સં. ચિપટ=ચપટું નાક) બેઠેલા ચપટા નાકવાળું ચીભડી સ્ત્રી. (સં. ચિર્ભટિકા) ચીભડાંનો વેલો ચાનક ચીભડું ન. (સં. ચિર્ભટ, પ્રા. ચિબ્લડ) ચીભડીનું ફળ ચીમકી સ્ત્રી. ચીમટી; ચૂંટી (૨) (લા.) સૂચક ચેતવણી; [ચીમકી ચીમટી સ્ત્રી. (દે. ચિપ્પ) ચપટી; ચીપટી (૨) ચૂંટી (૩) ચીમટો પું. ચૂંટલો (૨) ચીપિયો ચીમડ(-૨)વું સ.ક્રિ. વળ દેવો; મરડવું ચીમની સ્ત્રી. (ઈં.) ધુમાડિયું (૨) ફાનસની બત્તીનું રક્ષણ ક૨ના૨ી કાચની નળી-ગોળો કે તેનું ફાનસ ચીમળવું સ.ક્રિ. ચીંબોળવું; આમળવું (કાન) ચીમળાવું અક્રિ. (‘ચીમળવું' ઉપરથી) કરમાવું (૨) મનમાં બળ્યા કરવું; ઝૂરવું ચીમળાવું સ.ક્રિ. ‘ચીમળવું'નું કર્મણિ ચીર સ્ત્રી. (‘ચી૨વું’ ઉપરથી) ચીરી (૨) ફાટ; તરડ ચીર ન. (સં.) સ્ત્રીઓનું એક રેશમી વસ્ર (૨) વલ્કલ (૩) કોઈ કીમતી વસ્ત્ર (પ્રાયઃ કટાક્ષમાં) [કકા ચીરડાં ન.બ.વ. ગરાસિયા કે પટેલે વેચી દીધેલી જમીનના For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy