SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચંદૌસી ૨૮ ૩ જેવો ગોળ આકાર (ટોપીનો ચાંદો) (૫) ચાંલ્લો (૬) મહોર; છાપ (૭) ઘડિયાળનું ડાયલ ચંદૌસી પું. એક પ્રકારની ઊંચી જાતના ગણાતા ઘઉં ચંદ્ર પું. (સં.) ચાંદો (૨) ઉપગ્રહ (જેમ કે, શનિને અમુક ચંદ્ર છે.) (૩) છૂંદણું; ટપકું (૪) ચાંલ્લો (૫) એકની સંજ્ઞા ચંદ્રક છું. (સં.) ચાંલ્લો (૨) મોરના પીંછાની ટીલડી (૩) મહોરછાપવાળો સિક્કો; બિલ્લો (૪) ચંદ્ર જેવો આકાર ચંદ્રકલા સ્ત્રી. (સં.) (-ળા) ચંદ્રની કળા; બિંબનો સોળમો ભાગ (૨) એક જાતની સાડી (૩) ચંદ્રનું કિરણ (૪) અંબોડાનું એક ઘરેણું; ચાક ચંદ્રકાંત પું. (સં.) એક જાતનો મણિ, જેના ઉપર ચંદ્રનાં કિરણ પડતાં તેમાંથી પાણી ઝમે છે. ચંદ્રકાંતા સ્ત્રી. (સં.) રાત્રિ (૨) ચાંદની (૩) પું. એક છંદ ચંદ્રગ્રહણ ન. (સં.) ચંદ્રનું ગ્રહણ; પૂનમની વેળાએ સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી સીધી લીટીમાં આવે ત્યારે ચંદ્ર ઉપર પડતી પૃથ્વીની છાયા [શિવ ચંદ્રચૂડ, (-ડામણિ) મું. (સં.) (કેશકલાપમાં ચંદ્રવાળા) ચંદ્રજ્યોતિ સ્ત્રી. (સં.) ચાંદની, ચંદ્રપ્રકાશ (૨) એક જાતનું દારૂખાનું [હોય એ પ્રકારની ગણાતી નાડી; ઇંડા ચંદ્રનાડી સ્ત્રી. (સં.) ડાબા નસકોરામાંથી શ્વાસ ચાલતો ચંદ્રપ્રભા સ્ત્રી. (સં.) ચંદ્રનો પ્રકાશ; ચાંદની (૨) શિલા જિતમાંથી બનતી એક રાસાયણિક દવા (આયુ.) ચંદ્રપ્રભુસ્વામી પું. (સં.) જૈનોના વર્તમાન ચોવીસ તીર્થંકરોમાંના આઠમા [નિશાની ચંદ્રબિંદુ ન. (સં.) અનુનાસિક અવાજની (*) આવી ચંદ્રબિંબ પું. (સં.) ચંદ્રનો ગોળો ચંદ્રમણિ પું. (સં.) ચંદ્રકાંત નામનો કાલ્પનિક મણિ ચંદ્રમંડલ (સં.) (-ળ) ન. ચંદ્ર અને તેની આસપાસનું કૂંડાળું ચંદ્રમા પું. (સં.) ચંદ્ર; ચાંદો ચંદ્રમાન ન. (સં.) ચંદ્રની ગતિ પ્રમાણેની ગણતરી [વદની ચંદ્રમુખી વિ., સ્ત્રી. (સં.) ચંદ્રના જેવા મુખવાળી; શશીચંદ્રમુખી ન. ચંદ્રના પ્રકાશમાં ખીલતી ફૂલની એક વેલ ચંદ્રમૌલિ પું. (સં.) (મુગટમાં ચંદ્રવાળા) મહાદેવ; ચંદ્રચૂડ ચંદ્રયાન ન. (સં.) ચંદ્ર તરફ જવા માટેનું વૈજ્ઞાનિક સાધન ચંદ્ર(-લે)ખા સ્ત્રી. (સં.) ચંદ્રની કળા (૨) બીજનો ચંદ્ર ચંદ્ર(વલ્લરી, ૦વલ્લી, (-લ્લિકા)) સ્ત્રી. (સં.) સોમ નામની વેલ; સોમવલ્લી ચંદ્રવાર પું. (સં.) સોમવાર ચંદ્રશાલા (સં.) (-ળા) સ્ત્રી. અગાસી કે અગાસીમાંનો એવો ખંડ જેમાં ચંદ્રનાં કિરણ પડતાં હોય ચંદ્રશેખર પું. (સં.) મસ્તકભાગમાં ચંદ્રવાળા મહાદેવ ચંદ્રહાસ પું. (સં.) (ચંદ્રની જેમ) ચકચકતી તલવાર (૨) રાવણની તલવારનું નામ (૨) એક પૌરાણિક રાજા ચંદ્રાર્ધ વિ., પું. (સં.) આઠમનો ચંદ્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir [ચાકટ ચંદ્રાસ્ત પું. ચંદ્રનું આથમી જવું તે ચંદ્રાંશુ ન. (સં.) ચંદ્રનું કિરણ ચંદ્રિકા સ્ત્રી. (સં.) ચાંદની; જ્યોત્સ્ના; કૌમુદી (૨) ચંદ્રની સોળ કળામાંની એક (૩) નાનું મોરપિચ્છ ચંદ્રિકોત્સવ પું. (સં.) શરદપૂર્ણિમાનો ઉત્સવ ચંદ્રી સ્ત્રી. ચંદા; ચાંદની (૨) ચાંદો; ચંદ્ર ચંદ્રોદય પું. (સં.) ચંદ્રનું ઊગવું તે (૨) એક ઔષધિચંપક છું. (સં.) ચંપો; એક ખૂશબોદાર ફૂલ ઝાડ કે તેનું ફૂલ [દવા ચંપકવણું વિ. ચંપાના ફૂલના વર્ણ-રંગનું; ચંપાવğ ચંપલ પું. સ્ત્રી., ન. ઉ૫૨ પટ્ટીઓવાળું એક જાતનું પગરખું ચંપાતે પગલે શ.પ્ર. દબાતે પગલે; ધીમેથી ચંપાવવું સ.ક્રિ. ‘ચાંપવું’નું પ્રેરક [(૩) દઝાવું ચંપાવું અક્રિ. ‘ચાંપવું’નું કર્મણિ (૨) ગંદકીમાં પગ પડવો ચંપી સ્ત્રી. (દે. ચંપીઆ = આક્રમણ; દબાવ) મસળવું દબાવવું તે (હાથ કે પગને) ચંપૂ સ્ત્રી., ન. (સં.) સંસ્કૃતની ગદ્ય અને પદ્ય બન્નેવાળી લલિત પ્રકારની કથા કે આખ્યાયિકા ચંપેલી સ્ત્રી. ચમેલી; એક ફૂલવેલ [ફૂલ ચંપો છું. (સં. ચંપક, પ્રા. ચંપઅ) એક ફૂલઝાડ કે તેનું ચંબુ પું. ભોટવા-ઘાટનું એક વાસણ (૨) કૂજો; ભોટવો (૩) વિજ્ઞાનની પ્રયોગશાળાનું એક પાત્ર; ‘લાસ્ક’ ચંબુ(-બુ)ડિયો પું. ઊંચા ઘાટનો લોટો; નાનો ચંબુ થંબૂ(-)ડી સ્ત્રી. ખૂબ નાનો ચંબુ ચંબેલી સ્ત્રી. ચંપેલી; ચમેલી ચા યું., સ્ત્રી. (ચીની = તા, શા) એક છેાડ (૨) તેની સૂકી પત્તીનું પીણું (૩) ચાની સૂકી પત્તી ચાઇના પું. ચીનનો પ્રદેશ (૨) વિ. ચીનના પ્રદેશનું ચાઈનીઝ વિ. (ઈં.) ચીનના પ્રદેશને લગતું [ઓજાર ચાઊ(-ઉ)ર ન. વાવણી માટે અનાજ ઓરવાનું એક ચાઊ(-ઉ)સ પું. (તુર્કી ચાવૂસ) લશ્કરમાં ડંકા-નિશાન વગેરેની ટુકડીનો જમાદાર (૨) આરબ સિપાઈ; ચોકીદાર (જૂના જમાનાનો) [ઓજાર ચાઓળ ન. ચાઊર; વાવણી માટે અનાજ ઓરવાનું એક ચાક વિ. (તુર્કી) તંદુરસ્ત; બરોબર તૈયાર (જેમ કે, એની તબિયત ચાક છે.) ચાક હું. (સં. ચક્ર, પ્રા. ચક્ક) ચક્ર; પૈડું (૨) કુંભારનું ચક્ર; ચાકડો (૩) ચક્રની ગોળ ગતિ; ચકર ચકર ફરવું તે; ઘૂમરી (૪) અંબોડામાં નંખાતું એક ગોળાકાર બિલ્લા જેવું ઘરેણું For Private and Personal Use Only ચાક છું. (ઈં. ચોક) એક જાતની ધોળી પોચી માટી; ખડી ચાક વિ. (ફા.) ફાટેલું; ચીરેલું ચાકઘર્ષણ ન. ગબડતા પદાર્થનું ઘર્ષણ; ‘રોલિંગ ફ્રિકશન’ ચાકટ સ્ત્રી. (દે. ચક્કલંડા) બે મોઢાળો આંધળો સાપ
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy