SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઘાથિરયું] ઘાઘરિયું વિ. ઘાઘરી પહેરનારું; ઘાધરાવાળું ઘાઘરિયો છું. ફાતડો; હીજડો; રાંડવા ઘાઘરી સ્ત્રી. નાનો ધાયરો ઘાઘરો ખું. (સં. ઘર્ચરી, પ્રા. ધય્ય૨) ચણિયો ઘાટ પું. (સં. ઘટ્ ઉપરથી) આકાર; દેખાવ (૨) પ્રસંગ; લાગ (૩) યુક્તિ-પ્રયુક્તિથી કામ કાઢી લેવાની યોજના; તજવીજ (૪) રીત; લક્ષણ; શોભા ઘાટ પું. (સં.) બાંધેલો આરો; ઓવારો (૨) પહાડી રસ્તો (૩) સહ્યાદ્રિનો પહાડી પ્રદેશ ૨૩૮ ઘાટ પું. સ્ત્રીઓને પહેરવાનું એક રેશમી વસ્ત્ર ઘાટફૂટ પું. આકાર; સારો સુરેખ સપ્રમાણ આકાર ઘાટડી સ્ત્રી. રાતા રંગનું બાંધણીની ભાતનું સ્ત્રીઓને પહેરવાનું રેશમી વસ્ર-ચૂંદડી (૨) ગાતડી ઘાટણ સ્ત્રી. ઘાટીની સ્ત્રી ઘાટાખાતું ન. ખોટખાતું ઘાટી વિ. દખ્ખણના ઘાટમાં રહેતી એક જાતિનું (૨) પું. તે જાતનો માણસ; રામો (૩) (મુંબઈમાં) ઘરકામ કરનાર નોકર; ઘરઘાટી ઘાટીલું વિ. ઘાટવાળું; રૂપાળું ઘાટું, (-g) વિ. (સં. ગાઢ) ઘટ્ટ; લચકાદાર (૨) ખીચો ખીચ ભરેલું (૩) પુષ્કળ; ગાઢ (૪) કઠણ; સંગીન ઘાડવું ન. (ઘડો ઉપરથી) ગોળ ભરવાનું માટલું (૨) ઘીતેલનો કૂંપો ઘાડવો પું. ગાડવો; ધીતેલનો કૂંપો (૨) (લા.) માથું ઘાડું વિ. (સં. ગાઢક) ઘાટું ઘાણ પું. (સં. ઘાતન) એક વેળા ગંધાય, તળાય કે કચરાય, ખંડાય એટલો જથ્થો; આખા જથ્થાનો ભાગ (૨) સંહાર; ખરાબી ઘાણ પું. (સં. ઘન, પ્રા. ઘણ) મોટો હથોડો; ઘણ ઘાણ પું. (સં. ઘુણ) લાકડું કોરી ખાનાર એક કીડો ઘાણ સ્ત્રી. (સં. પ્રાણ) ગંધ; બદબો [સ્થાન ઘાણી સ્ત્રી. (દે. ઘાણ) તેલી બી પીલવાનું યંત્ર અને તેનું ઘાત પું. (સં.) ઝટકો; ધા (૨) નાશ; ખૂન (૩) એકની એક સંખ્યાને તેની તે સંખ્યાથી એક કરતાં વધારે વાર ગુણવાથી આવતો ગુણાકાર; ‘પાવર' (ગ.) ઘાત સ્ત્રી. અકાળ મૃત્યુની ઘાંટી-સંભાવના ઘાતક વિ. (સં.) મોતનિપજાવે એવું; નાશક (૨) ધાતમાન ઘાતકી વિ. ખૂની (૨) ક્રૂર; નિર્દય ઘાતચિહ્નન. આંકડાને જ આંકડાથી જેટલી વાર ગુણ્યો હોય તેબતાવનાર અંક; ધાતાંક; ‘ઇનડાઇસ’; ‘ઇન્ડેક્સ' ઘાતતિથિ સ્ત્રી. કુંડળીમાની જે સ્થિતિને કારણ મૃત્યુ થવાની સંભાવના હોય તે અશુભ સ્થિતિ ઘાતારોહ પું. (સં.) ચડતી ધાત; ‘ઍસેન્ડિંગ ઑર્ડર' ઘાતાવરોહ (સં.) પું. ઊતરતી ધાત; 'ડિસેન્ડિંગ ઑર્ડર' [ધાસ ઘાતાંક પું. (સં.) આંકડાને તે જ આંકડાથી કેટલી વાર ગુણવાનો છે તે બતાવતો અંક; ‘ઇન્ડેક્સ’ ઘાતિની વિ., સ્ત્રી. (સં.) હત્યારી, વાત કરનારી (સ્ત્રી) ઘાતી વિ. પું. (સં.) હત્યા-ખૂન કરનાર (પુરુષ) ધાતીલું વિ. ઘાત કરવાની ટેવવાળું ઘાતેલ ન. ધા ઉપર રૂઝ લાવનારું તેલ ઘાપહાણ પું. ઔષધિ તરીકે વપરાતો એક પથ્થર ઘાબાજરિયું ન. ઘા પર કામ આવતી એક વનસ્પતિનું ઠૂંઠું ધામ પું. (સં. ધર્મ, પ્રા. ઘમ્મ) તાપ (૨) ઉકળાટ; બફારો (૩) પરસેવો [ન. પરસેવો ઘામચ, (-છ, -ટ) વિ. ધામ-પસીનાથી ગંદું થયેલું (૨) ઘામચ(-છ, -ટ, -ત) ન. તડમાં થઈને વહાણમાં ભરાયેલું પાણી [થવાની કૂંડી ધામતકુંડી સ્ત્રી. વહાણમાં તડમાંથી પેસતા પાણીને એકઠું ઘામવું અક્રિ. ઘામ થવો; બફારો થવો ઘાયડમલ(-લ્લ) વિ. પહેલવાન; શૂરવીર [કે પીડાયેલું ઘાયલ વિ. ઘાવાળું; જખમી (૨) કામવાસનાથી પીડાતું ઘાયાંપડઘાયાં, ઘાયાંબૂડ્યાં વિ. ધવાયા, બૂડવા વગેરેથી કમોતે મરેલાં (તેવાંઓનું શ્રાદ્ધ ભાદરવા વદ ચૌદસે કરાતું હોય છે.) ધારણ ન. (પ્રા.) ઘોર નિદ્રા-ઊંધ (૨) ઊંઘથી ધોરવું તે (૩) ઊંઘ લાવે એવું ઔષધ ધારી સ્ત્રી. (સં. ઘારિકા, પ્રા. ધારિઆ) એક મીઠાઈ (૨) અડદ કે મગની દાળનું વડું (૩) ચોટલીની ચારે બાજુએ રાખેલા કેશનું ચકડું ધારું ન. રોગથી શરીરમાં પડેલું નાડું ઘારું ન. બકરી કે ભેટીનું બચ્ચું [પંગતનો આખો સમૂહ ઘાલ સ્ત્રી. સાથે જમવા બેઠેલાઓની હાર-ઓળ (૨) તેવી ઘાલખાદ(-ધ) સ્ત્રી. (ચાલવું) નુકસાન; ખાધ ઘાલમેલ સ્ત્રી. કાઢઘાલ; ગરબડ-સરબડ (૨) પંચાત; ધમાલ (૩) ખટપટ; પ્રપંચ ઘાલમેલિયું વિ. ઘાલમેલ કરે એવું; ખટપટી ઘાલવું સ.ક્રિ. (સં. ધલ્યતિ, પ્રા. ઘલ્લઇ) ખોસવું; અંદર નાખવું; ઘુસાડવું (૨) પહેરવું (૩) પ્રસંગે ભેટ તરીકે પહેરાવવું. ઉદા. મેં કન્યાની કોટમાં અછોડો ઘાલ્યો. (૪) અંદર નાખવા-મૂકવાની રીત સૂચવનાર સહાયકારી ક્રિયાપદ સાથે વપરાય છે. જેમ કે, ‘ખોસી ઘાલવું’, ‘ચગદી ઘાલવું' (૫) નાણાં ખાઈ જવાં. ઉદા. પૈસા ઘલાઈ ગયા. (૬) બગાડવું; પાયમાલ કરવું. ઉદા. ભાઈએ ઘર ઘાલ્યું. ઘાવ પું. (સં. ધાત) ધા; જખમ (૨) સમસ્યા (૩) ચોવીસ કોરા કાગળનો જથ્થો; ધા ત ઘાવટો પું. સોનાચાંદીમાંથી સોની ચોરી કરે કે કાઢી લે ઘાસ ન. (સં.) ખડ; ચાર; તૃણ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy