SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગોયણી ગોયણી સ્ત્રી. (સં. ગૌરી ઉપરથી) સૌભાગ્યવતી સ્ત્રી (૨) વ્રત નિમિત્તે જમવા બોલાવેલી સૌભાગ્યવતી સ્ત્રી ગોયરો સ્ત્રી. (સં. ગૌરી) ગોરમાનું વ્રત; ગોર્યો ગોર પું. (છાણાનો) ભૂકો; ગેરો (૨) ઢોરનો સમૂહ ગોર પું. (સં. ગુરુ, પ્રા. ગઉરુ) પુરોહિત (૨) પંડો ગોર સ્ત્રી. (સં. ગૌરી સાથે સંબંધ) કુમારિકાઓનું ૨૫૮ ગૌરીપૂજનનું (ગોરમાનું) વ્રત (૨) એવી કુમારિકા ગોરક્ષ વિ. (સં.) ગાયોનું રક્ષણ કરનારું (૨) ઇંદ્રિયોને કબજે રાખનાર ગોરક્ષક છું. (સં.) ગાયોનું રક્ષણ કરનાર; ગોવાળ ગોરક્ષા સ્ત્રી. (સં.) ગાયોનું રક્ષણ-પાલન ગોરખ વિ. (સં. ગોરક્ષ) ઇન્દ્રિયોને સ્વાધીન રાખનારું; સંયમી (૨) પું. શિવમાર્ગી સાધુઓનો એક પ્રકાર (૩) મત્સ્યેન્દ્રનાથના પ્રસિદ્ધશિષ્ય ગોરખનાથ [ફળ ગોરખ(૦આમલી, ૦આંબલી) સ્ત્રી. એક ઝાડ (૨) એનું ગોરખધંધો પું. ખોટાઈ કે ખોટો ધંધો (૨) એકના એક કામનું નિરર્થક પુનરાવર્તન (૩) છેતરપિંડી ગોરખનાથ પું. શૈવ સંપ્રદાયના કાનફટા સાધુ-પેટા સંપ્રદાયના સંસ્થાપક ગુરુ [સ્થાપેલો પંથ ગોરખપંથ પું. ગોરખ સાધુઓનો પંથ (૨) ગોરખનાથે ગોરખપંથી વિ. ગોરખપંથનો અનુયાયી ગોરખવાણી સ્ત્રી. ગોરખનાથની વાણી (૨) અવળવાણી ગોરજ સ્ત્રી. (સં.) ગાયોના ચાલવાથી ઊડતી રજ-ધૂળ (૨) સમીસાંજ ગોરજમુહૂર્ત ન. (સં.) સમીસાંજનું માંગલિક ટાણું ગોરજલગ્નન. સમીસાંજનુંલગ્ન; ગાલિકલગ્ન; ગોધુલગ્ન ગોરજી પું. (સં. ગુરુ+જી) જૈન સાધુ-ધર્મોપદેશક ગોરટ(-ટિયું, ટું) વિ. (સં. ગૌર) ગોરા વર્ણનું; ગોરું (૨) ગોરું અને રેતાળ; ગોરાટ [(૨) ગોયણી ગોરણી સ્ત્રી. વ્રત નિમિત્તે જમવા તેડેલી સૌભાગ્યવતી સ્ત્રી ગોરણું ન. લૂવો; ગુલ્લું [જમાડવાનું એક વ્રત ગોરતો પું. (સં. ગૌરી ઉપરથી) સોભાગ્યવતી સ્ત્રીઓને ગોરધન પું. ગોવર્ધન ગોરપદું ન. (સં. ગુરુ+પદ) યજમાનવૃત્તિ; ગોરનું કામ ગોરબસરા ન. નાની પાંખનું કલાગીવાળું બાજ ગોરમટી સ્ત્રી. (સં. ગૌરવૃત્તિકા) લાલ-પીળી માટી; મટોડી ગોરમા સ્ત્રી, (સં. ગૌરી+માતા) ગૌરી, પાર્વતી (૨) કુમારિકાઓનું ગૌરીપૂજનનું વ્રત; ગોર ગોરસ ન. (સં.) ગાયનાં દૂધ, દહીં વગેરે (૨) તે રાખવાનું પાત્ર; ગોરસી ગોરસડું ન. ગોરસું; દોણું (૨) ગોરસ ગોરસિયું વિ. ગોરસવાળું (૨) ન. ગોરસી; દોણું [દોણી ગોરસીસ્ત્રી. (-સું) ન. દહીં, દૂધ રાખવાનું માટીનું વાસણ; ગોરસી સ્ત્રી. ગૂરસી; ચૂલો [ ગોલાધ ગોરંભ(-ભા)નું અ.ક્રિ. (સં. ઘોર+ભાવ) ઘનઘોર થવું (વાદળાંથી આકાશનું) (૨) ઘુમાવું (૩) સૂઝ ન પડવાથી ગૂંચવાડું [ચડી આવવાં તે ગોરંભો પું. ગોરંભાવું તે; ગૂંચવણ (૨) ઘેરો (૩) વાદળાં ગોરાટ વિ. ગોરટ; ગોરું ગોરાટ(-g) વિ. (સં. ગૌર ઉપરથી) પોચી, રેતાળ અને લાલાશ વા પીળાશ મારતી (માટી યા જમીન) ગોરાણી સ્ત્રી. ગોરની સ્ત્રી (૨) ગુરુપત્ની કે સ્ત્રીગુરુ ગોરાશ સ્ત્રી. ગૌરતા; ગોરાપણું [રૂપાળી સ્ત્રી ગોરી(-રાંદે) સ્ત્રી. (સં. ગૌરી) ગોરા દેહવાળી સ્ત્રી; ગોરીલો પું. (ઈં.) એક જાતનો મોટો વાંદરો [વર્ષોં ગોરું વિ. (સં. ગૌર, પ્રા. ગોરિઆ) ઊજળા રંગનું; ગૌરગોરુચંદન ન. ગોરોચન Acharya Shri Kailassagarsuri Gyanmandir ગોરેવાન વિ. ગોરા રંગનું; ગૌરવસૢ [વગેરેનો) માણસ ગોરો પું. ગોરી ચામડીનો પરદેશી (યુરોપ, અમેરિકા ગોરોચન ન. (-ના) (સં.) સ્ત્રી. ગાયના માથામાંથી મળતી કે તેના પિત્ત યા મૂત્રમાંથી કરાતી એક ઔષધિ ગોર્યો સ્ત્રી. (સં. ગૌરી) ગોરમાનું વ્રત; ગોયરો ગોલ પું. (ઈં.) (ફૂટબૉલ વગેરે રમતોમાં) જ્યાં દડો પહોંચવાથી જીત ગણાય તે મુકરર કરેલી હદ; પોયું (૨) લક્ષ્ય ગોલ(-ળ) વિ. (સં.) વર્તુલના - દડાના આકારનું (૨) પું. ગોળ આકાર [થયેલો પુત્ર (૩) ગોલો ગોલક પું. (સં.) આંખનો ડોળો (૨) વિધવાને જારકર્મથી ગોલક પું. (ફા. ગુલ્લક) પૈસા નાખવાનો ગલ્લો-પેટી ગોલકિક સ્ત્રી. (ઈં.) ફૂટબોલ, હોકી વગેરે રમતોમાં તૈયા પર જઈ મરાતી લાત કે હોકીની ઠોક ગોલકી વિ.,સ્ત્રી. હલકી સ્ત્રી; દાસી [ખેલાડી ગોલકીપર પું. (ઇ.) ગોલ સાચવનાર; પોયું સાચવનાર ગોલખ સ્ત્રી. (ફા. ગુલ્લક = પૈસા રાખવાનું વાસણ) રોકડ ભેટ નખાય તેવી ધર્માદાપેટી ગોલપોસ્ટ પું. (ઈં.) ફૂટબૉલ અને હૉકી વગેરે રમતમાં તૈયા પાસે ખોડેલી ચા૨ થાંભલીઓમાંની પ્રત્યેક થાંભલી ગૉલબ્લેડર સ્ત્રી. (ઇં.) શરીરમાંનું પિત્તાશય [ઘાલમેલ ગોલમાલ પું., સ્ત્રી. (હિં.) ગરબડગોટો; અવ્યવસ્થા; ગોલલાઇન સ્ત્રી. (ઈં.) ફૂટબૉલ, હૉકી વગેરેની રમતમાં પૈયા પાસે દોરેલી લીટી ગોલવાડ સ્ત્રી. ગોલાઓનો વાસ-મહોલ્લો ગોલવું સ.ક્રિ. પગ વડે ખૂંદી નાખવું; ગૂંદવું [‘બૉલર’ ગોલંદાજ પું. (ફા.) તોપચી (૨) ક્રિકેટમાં દડો ફેંકનાર; ગોલંદાજી સ્ત્રી. તોપમાંથી ગોળા ફેંકવાની ક્રિયા (૨) ક્રિકેટમાં આકરી દડાફેંક, ‘બૉલિંગ’ ગોલાબારૂદ ન. દારૂગોળો ગોલાધ પું. (સં.) અર્ધગોળ (૨) પૃથ્વીનો અર્ધો ગોળો For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy