SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગૃહ ગૃહ ન. (સં.) ઘર (૨) છાત્રાલય (૩) જગા; આલય; મકાન કે ઓ૨ડો (અંતે સમાસમાં, જેમ કે, શયનગૃહ, ભોજનગૃહ) (૪) વિધાનસભા કે લોકસભાનો ખંડ ગૃહઉદ્યોગ પું. (ફાલતુ સમયમાં) ઘેર બેઠાં થઈ શકે તેવો ઉદ્યોગ (ઉદા. કાંતવાનો ઉદ્યોગ) કે હુન્નર; 'કૉટેજઇન્ડસ્ટ્રી’ [લાવવાનું લેસન-ભણવાનું કામ ગૃહકાર્ય ન. (સં.) ઘરનું કામકાજ (૨) ઘેરથી કરી ગૃહત્યાગ પું. (સં.) ઘર છોડી જવું - સંન્યાસ લેવો તે ગૃહદેવતા સ્ત્રી. (સં.) ઘરની દેવી (૨) પું.બ.વ. ઘરના દેવો (કુલ ૪૫ છે.) ગૃહદ્વાર ન. (સં.) ઘરનું બારણું ગૃહનિર્માણ ન. આવાસો બાંધવા તે ૨૫૩ ગૃહપતિ પું. (સં.) ગૃહસ્થ (૨) છાત્રો પર દેખરેખ રાખનાર શિક્ષક અધિકારી; છાત્રાલયના સંચાલક ગૃહપત્ની સ્ત્રી. ગૃહિણી; ઘરધણિયાણી ગૃહપ્રધાન પું. (સં.) ગૃહસચિવ; ગૃહખાતાનો પ્રધાન ગૃહપ્રવેશ પું. (સં.) ઘરમાં વિધિપૂર્વક પ્રવેશ કરવો તે (૨) બીજાના ઘરમાં કે હદમાં રજા વિના પેસવું તે; ડ્રેસપાસ’ [મિનિસ્ટર' ગૃહમંત્રી પું. (સં.) ગૃહખાતાનો પ્રધાન; ગૃહપ્રધાન; ‘હોમ ગૃહમાતા સ્ત્રી. છાત્રો કે છાત્રાઓ પર દેખરેખ રાખનારી સ્ત્રીઅધિકારી; છાત્રાલય સંચાલિકા (ખાસ કરીને કન્યા છાત્રાલયમાં) ગૃહરાજ્ઞી સ્ત્રી, (સં.) ઘર-ધણિયાણી ગૃહરેખા સ્ત્રી. (સં.) ગૃહીત લેખાતી કે મનાતી રેખા; સ્વીકાર તરીકે રખાયેલી હદ; ‘ૉટમ લાઈન’ ગૃહલક્ષ્મી સ્ત્રી. સુશીલ, સચ્ચરિત સ્ત્રી (૨) ઘરની લક્ષ્મીરૂપ ઘરધણિયાણી [ ‘જયુડિશિયલ સેપરેશન' ગૃહવિચ્છેદ પું. (સં.) કાયદેસર રીતે પતિ-પત્ની જુદા થવાં તે; ગૃહવિજ્ઞાન ન. (સં.) ઘરને લગતું શાસ્ત્ર; ‘હોમસાયન્સ' ગૃહસચિવ પું. દેશની આંતરવ્યવસ્થા સંભાળનાર અધિકારી ગૃહસંસાર પું. ધ૨ની કૌટુંબિક વ્યવસ્થા; ઘરસંસાર ગૃહસંસ્કાર પું.બ.વ. ઘરમાંથી મળતા કે પડતા સંસ્કાર ગૃહસૂત્ર ન. (સં.) ગૃહતંત્ર; પરનો કારભાર (૨) ઘ૨સંસાર ગૃહસ્થ પું. (સં.) બ્રહ્મચર્યાશ્રમ પૂરો કરી ગૃહસ્થાશ્રમમાં દાખલ થયેલો પુરુષ (૨) સારો ખાનદાન માણસ; સજ્જન ગૃહસ્થાઈ સ્ત્રી. ગૃહસ્થપણું; ગૃહપણું [ગૃહસ્થ-જીવન ગૃહસ્થાશ્રમ યું. (સં.) બ્રહ્મચર્યાશ્રમ પછીનો બીજો આશ્રમ; ગૃહસ્થાશ્રમી વિ. (૨) પું. ધરસંસારી પુરુષ ગૃહસ્થી વિ. ગૃહસ્થને લગતું (૨) સ્ત્રી. ગૃહસ્થાઈ; ગૃહસ્થાશ્રમનું કામકાજ વગેરે ગૃહસ્વામી વિ.,પું. (ગૃહસ્થ સ્વામિન્) ઘરધણી ગૃહસ્થાગત વિ. (સં.) ગૃહસ્થને ધેર આવેલું; મહેમાન {ગેરઅમલ ગૃહાંગણ ન. (સં. ગૃહ+અંગન, પ્રા. આંગન)ઘરનું આંગણું ગૃહિણી સ્ત્રી. (સં.) ગૃહસ્થની સ્ત્રી; ઘરધણિયાણી ગૃહી પું. (સં.) ગૃહસ્થાશ્રમી; ઘરસંસારી (૨) ઘરધણી ગૃહીત વિ. (સં.) ગ્રહણ કરેલું (૨) માની લીધેલું (૩) ન. ગ્રહણ કરેલું તે; ‘હાઇપોથેસિસ’ ગૃહોચિત વિ. (સં.) ઘરને લાયક ગૃહોદ્યોગ પું. (સં.) ગૃહ-ઉદ્યોગ [માટે ઉપયોગી ગૃહોપયોગી ન. (સં. ગૃહોપયોગિન) ગૃહમાં ખપનું; ઘરને ગૃહ્ય વિ. (સં.) ગૃહનું; ગૃહ સંબંધી Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહ્યસૂત્ર નં. (સં.) ગૃહધર્મ સંબંધી સૂત્રોનો સંસ્કૃત ગ્રંથ ગેઇમ સ્ત્રી. (ઇં.) રમત; ‘ગેમ’ ગેજ પું. (ઈં.) માપ; માપવાનું સાધન; માપનું ધોરણ (જેમ કે તેને - બ્રોડ કે મીટર) - ગેજમીટર પું. (ઈં.) પતરાંની જાડાઈ માપવાનું સાધન ગૅઝેટ ન. (ઈં.) સરકારી સમાચારપત્ર કે છાપું; રાજપત્ર; આજ્ઞાપત્રિકા ગૅઝેટિયર ન. (ઈં.) સર્વસંગ્રહ; ભૂગોળની માહિતી આપતું પુસ્તક (એક સરકારી પ્રકાશન) (૨) સરકારી આદેશપત્રિકા ગેઝેટેડ વિ. (ઈં.) રાજપત્રિત ગેટ પું. (ઇ.) દરવાજો (૨) સ્ત્રી. પોલીસચોકી; થાણું ગેટઅપ ન. (ઇં.) વસ્તુનો બહારનો ઊપસતો આવતો દેખાવ; ઊઠાવ ગેડ સ્ત્રી. ગડ; પડ; ગડી (કપડાંની) (૨) સળ (કાગળનો) (૩) મેળ બેસવોતે; સયુક્તિક્તા (૪) બંધન ગેડી સ્ત્રી. (દે. ગેડિઆ) ગેડીદડાની રમતમાં વપરાતી છેડેથી વાંકી લાકડી ગેડીદડો છું. ગેડી અને દડો કે તે વડે રમાતી રમત ગેડીબાજ વિ. ગેડીદડામાં કુશળ (ખેલાડી) ગેડો પું. ગેડી જેવી વળેલી મોટી લાકડી ગેણું(-ણિયું) ન. (દે. ગોણ=બળદ) ઠીંગણો પણ વેગથી ચાલનાર એક જાતનો બળદ ગેધરિંગ ન. (ઈં.) કોઈ ખાસ હેતુ માટે ભેગા થવું તે; સ્નેહમિલન; મેળાવડો ગૅનેટ ન. (ઈં.) બતક જેવું એક દરિયાઈ પક્ષી ગૅપ પું. (ઈં.) બે વસ્તુ વચ્ચેનો ગાળો-અંતર; ખાલી જગ્યા ગેબ વિ. (અ.) ન દેખાય એવું; અદૃશ્ય (૨) ન. ગુમ ગેબી વિ. ગુપ્ત; અદૃશ્ય; ગૂઢ (૨) ઇન્દ્રિયાતીત; અગમ્ય ગેય વિ. (સં.) ગવાય એવું કે ગાવા જેવું ગેયતા સ્ત્રી. (-ત્વ) ન. ગવાય એવું હોવાનો ગુણ ગેર પું. (‘ગરવું’ ઉપરથી) ગરેલો ભૂકો [વનાર પૂર્વગ ગેર પૂર્વ. (ફા.) ‘નિષેધ, અભાવ, ખોટું' એવો અર્થ દર્શાગેરઅમલ પું. કાબૂની સત્તાનો ગેરઉપયોગ કરવો તે; ખોટો અમલ કરવો તે; 'મિસર્ફિઝન્સ' For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy