SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગબ્બર ગબ્બર પું. (સં. ગણ્વર, પ્રા. ગભર) અંબાજી પાસેનો એક (ચડવામાં કઠણ) ડુંગર (૨) ગુફા; ગબાર (૩) વિ. જબરું; સંગીન ગબર પું. પૈસાદાર ગબ્બો પું. ગો; મૂરખો [ધ્રાસકો; દહેશત ગભરાટ પું. (‘ગભરાવું' ઉ૫૨થી) ગભરામણ (૨) ગભરાટિયું વિ. ગભરાટવાળું; ગભરાટિયા સ્વભાવનું ગભરામણ સ્ત્રી. અકળામણ, મૂંઝવણ (૨) ભય ગભરાવું અક્રિ. ગૂંચાવું; મૂંઝાવું (૨) બીવું; ડરવું ગભરુ વિ. ગાભલા જેવું; ગોરું અને માંસલ (૨) નિર્દોષ; ભોળું; ઢીલા સ્વભાવનું [લાકડું રાખી કરેલી જગા ગભા(-મા)ણસ્ત્રી. (સં. ગવાદની) ઢોરના નીરણ માટેઆ ગભાણ ન. ગામના પાદર પરની ગોચર જમીન; ચરો; [અંદરનો ભાગ; ગર્ભગૃહ ગભાર(-રો) પું. (સં. ગર્ભાગાર, પ્રા. ગબ્બાર) મંદિરની ગભીર વિ. (સં.) ઊંડું (૨) ધાડું (૩) ગંભીર ગમ સ્ત્રી. (સં. ગમ્ ઉપરથી) તરફ; બાજુ (૨) મનનું ચરાણ વલણ (૩) ગતિ; પ્રવેશ (૪) સૂઝ; સમજ ગમ સ્ત્રી. (અ.) શોક; દુઃખ (૨) ગમ ખાવી તે; ખામોશી •ામ પું. (ઈં.) ગુંદ૨; ગુંદ (૨) એને મળતો કોઈ પણ પદાર્થ ગમખાનું ન. (અ.,ફા.) સંસ્કાર ગમખ્વાર વિ. ગમ ખાય એવું (૨) કરુણ ગમગીન વિ. ખિન્ન; ઉદાસ [દિલગીરી ગમગીની સ્ત્રી. (ફા.) ગમગીનપણું; ઉદાસીનતા; ગમાં ન.બ.વ. બોલતાં બોલતાં અચકાવું તે (લાગણી વિચાર કે નામરજીથી) ૨૩ ૬ ગમછો પું. (હિં. ગમાના) શરીર લૂછવાનું કપડું; ‘ટૉવેલ’ ગમ(-મ્મ)ત સ્ત્રી. જુઓ ‘ગમ્મત’ ગમતી વિ. આનંદી (૨) વિનોદી ગમતું વિ. ગમે એવું; પસંદ પડે - રુચે એવું [સ્ત્રીસંગ ગમન ન. (સં.) જવું-ચાલવું તે (૨) ચાલ; ગતિ (૩) ગમવું અક્રિ. (સં. ગમ્યતે, પ્રા. ગમ્મઇ) મનને સારું લાગવું; ગોઠવું (૨) પસંદ પડવું ગમા પું.બ.વ. શક્તિ (૨) શરીરના સાંધા ।‘ગભાણ’ ગમાણ સ્ત્રી. (સં. ગમાદની, પ્રા. ગવાણિ) જુઓ ગમાણિયું ન. ગમાણનું આડું લાકડું ગમાર વિ. સં. ગ્રામાચાર, પ્રા. ગામાઆર-ગામાર, ‘ગા’નું ધૃસ્વીકરણ થઈ ‘ગમાર') અણસમજુ (૨) રોંચું; મૂર્ખ [ઇચ્છા મુજબનું ગમે તે સર્વ. (૨) વિ. કોઈ કે કશું પણ (૨) રુચિ કે ગમેતેમ ક્રિ.વિ. રુચિ મુજબ; ઇચ્છા પ્રમાણે (૨) કાંઈ બંધન કે મર્યાદા વગ૨; નિરંકુશ-શૃંખલ રીતે (૩) અવ્યવસ્થિત રીતે ગમો છું. ગમવું તે; ચિ |ગરનાળું ગમ્મત સ્ત્રી. ગમત; ગંમત ગમ્ય વિ. (સં.) જવાય-પહોંચાય એવું કે જવા ધારેલું તેવું (૨) સમજાય એવું (૩) ઔષધ વગેરેથી મટાડી શકાય એવું; સાધ્ય (૪) સ્ત્રીસંગ-ગમનને યોગ્ય ગયવર પું. (સં. ગજવર) મોટો હાથી; ગજેન્દ્ર ગણંદ પું. (સં. ગજેન્દ્ર) હાથી ગયાવ(-વા)ળ પું. (હિં. ગયાવાલ) ગયાનો પંડો ગયું (સં. ગત, અપ. ગય૩) ‘જવું’નું ભૂતકાળનું રૂપ; ગયેલું (૨) વિ. ગયેલું; વીતેલું; ભૂતકાળનું (૩) મરી ગયેલું Acharya Shri Kailassagarsuri Gyanmandir ગર પું. (સં. ગર્ભ) ફળની કે ઝાડના થડની અંદરનો ગર્ભ (૨) ફળની અંદર રહેલો માવો (૩) મનનો ભેદ (૪) કૃત્રિમ ઝેર ગર પું. (સં.) ઝેરી અઘાર; ગલ [‘સોદાગર’,‘કારીગર’ -ગર (ફા.) ‘કરનાર’ એવો અર્થ સૂચવતો પ્રત્યય. ઉદા. -ગર પું. ગોસાંઈની એક જાતના નામના અંતે વપરાતો પ્રત્યય, ઉદા. કેશવગર (કેશવગિરિ, કેશવગીર) ગરક વિ. (અ.) ડૂબેલું (૨) મગ્ન; લીન ગરકવું અક્રિ. કળી-ખૂંપી જવું (૨) ડૂબી જવું (૩) મગ્નલીન થઈ જવું ગરકાવ વિ. ગરક; મશગૂલ [દોરાની ગરબડી; ‘રીલ’ ગરગડી સ્ત્રી. (‘ગડગડ’ ઉપરથી) ફરે તેવું નાનું પૈડું (૨) ગરજ સ્ત્રી.(અ.) ખપ; જરૂર (૨) સ્વાર્થ ગરજ સ્ત્રી, (હિં.) વાદળોનો ગડગડાટ; મેઘગર્જના ગરજવંત(-વાન) વિ. ગરજવાળું; સ્વાર્થી ગરજવું .ક્રિ. (સં. ગ) ગર્જના કરવી; ગાજવું (૨) મોટેથી બરાડવું; તડૂકવું ગરજુ(-જાઉ, -જિયું, -જી, -જીલું) વિ. ગરજવાળું; સ્વાર્થી ગરજો પું. ફણગો; અંકુર (૨) કાંટો; ઊભો ખીલો (૩) ખૂંપરો ગરડગપ(-ફ) ક્રિ.વિ. ગડડગફ; ઝટ દઈને; અચાનક ગરડવુંસ.ક્રિ. (સં. ઘર્ષ) (અક્ષર) ઘૂંટવા (જૈનસાધ્વી) ગરણી સ્ત્રી. (સં. ગુરુ ઉપરથી) સ્ત્રીગુરુ (૨) ગરણીજી ગરણી સ્ત્રી. એ નામની એક ઔષધિ-વનસ્પતિ ગરણીજી સ્ત્રી. (જી માનાર્થે) જૈન સાધ્વી ગરથ પૂં. નાણું; પૈસો (૨) સમૃદ્ધિ ગરદ સ્ત્રી. (ફા. ગર્દ) ધૂળ ગરદ વિ. ભિડાયેલું; સાંકડમાં આવેલું (૨) દટાયેલું ગરદન સ્ત્રી, ડોકી; ગળચી; બોચી ગરદી સ્ત્રી. ગિરદી; ભીડ ગરદો પું. (ફા. ગર્દ) તમાકુનાં પાંદડાંનો ભૂકો; જરદો ગરનાળ સ્ત્રી. (પો. ગાર્નેલ) છરાના ગોળા ભરવાની ખાંડણી જેવી તોપ બાંધેલો સાંકડો માર્ગ; નાળું ગરનાળું ન. (ગર=ગરવું+નાળું) પાણી આવવા જવા માટે For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy