SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગજબનાક ગજબનાક વિ. (ફા.) ગજબ કરનારું; કેર વર્તાવનારું ગજર પું. પહોર પહોરને આંતરે ઘડિયાળાં વગાડવામાં આવેછેતે; ગજજર (૨) ચોઘડિયાં; સમયસૂચક ટકોરા ગજરાજ પું. (સં.) ઉત્તમોત્તમ હાથી ૨૩૨ ગજલ સ્ત્રી. સ્ત્રીઓના પ્રેમની, મૈત્રીની અને જવાનીની હકીકત રજૂ કરતી કવિતા (૨) એક ફારસી રાગ; રેખનો (ગઝલ) હાર (૨) કાંડે પહેરવાનું સ્ત્રીનું ઘરેણું ગજરું ન. (-રો) પું. કાંડે કે અંબોડે પહેરવાનો ફૂલનો ગટગટાવવું સ.ક્રિ. ગટગટ કરતાં-ઝટ પી જવું ગટર સ્ત્રી. (ઈં.) ગંદું પાણી જવાની નીક; મોરી; ખાળ (૨) એ માટે આખા ગામની ભેગી વ્યવસ્થા (૩) ગટર જેવું ગંદું કે હીણું તે [સજાવટ ગટરપટર ક્રિ.વિ. ગમે તેમ આડુંઅવળું (૨) ઊંધીચત્તી ગટરવ્યવસ્થા સ્ત્રી. ગટરની વ્યવસ્થા; ડ્રેનેજ’ ગટિયું વિ. ગદ્યું; ઠીંગણું (૨) બટકું અને જાડું ગસૂચી સ્ત્રી. (સં. ગુરૂચી) એક વનસ્પતિ, ગળો ગટ્ટી(-ઢું) વિ. (સં. ગ્રથિત=ગંઠાઈ ગયેલું) ઠીંગણું (૨) બટકું અને જાડું ગઢો પું. જુઓ ‘ગઠ્ઠો’ ગઠડી સ્ત્રી. (હિં.) પોટલી; બચકી ગજલિસ્તાન ન. ગઝલિસ્તાન; ગઝલનો સંગ્રહ ગજવત્ર, (-દન) પું. (સં.) ગજાનન; ગણપતિ ગજ(-જા)વવું સ.ક્રિ. ગાજે એમ કરવું; ગાજવું; ગરજવું; જાહેર થવું; નામના થવી ગજવાડ સ્ત્રી. હાથીખાનું; ગજશાળા ગજવાકાતરુ પું. ખીસાકાતરુ; ખીસાચોર; પાકીટમાર ગજવું ન. (સં. ગુહ્ય) ગૂંજું; ખીસું (૨) પાસે પૈસો હોવો તે; ધનબળ ગજવેલ સ્ત્રી. ખરું લોઢું; પોલાદ ગજવેલ સ્ત્રી. સતાવરી ગજશાલા(-ળા) સ્ત્રી. હાથીખાનું '- [ગણપતિ ગજાનન પું. (સં.) (હાથીના જેવું મોઢું કર્યું છે તે) ગજાનીક ન. (સં.) હાથીનું સૈન્ય; ગજસેના ગજાર સ્ત્રી. (સર. ગોઝાર) (રસોડા કે ભંડાર તરીકે વપરાય એવો) મુખ્ય ઓરડાની બાજુનો ખંડ ગજારકોટ પું. લાકડાનો બનાવેલો કોટ ગજારોહણ ન. (સં.) હાથી ઉપરની સવારી ગજાવવું સ.ક્રિ. ગજવવું; ‘ગાજવું’નું પ્રેરક ગજિયાણી સ્ત્રી. ગજ પનાનું એક રેશમી કાપડ ગજિયું વિ. એક ગજ માપનું (૨) ન. જાડા સૂતરનું (બહુધા ગજી) કપડું ગજી વિ. ગજિયું (૨) સ્ત્રી. ગજિયાણી [યોગ્યતા ગજું ન. ગુંજાશ; શક્તિ (૨) શરીરનું કદ; કાઠું(૩) પાત્રતા; ગજેન્દ્ર પું. (સં.) ઉત્તમ હાથી (૨) ઐરાવત ગજ્જર પું. (ગજ+ધર) વડો સુતાર; મિસ્ત્રી (૨) વડો મુકાદમ (૩) ગુજ્જર જાતિના સુતારની એક અટક ગજ્જર પું. અમુક વખત થયો એવું દર્શાવનારો ટકોરો; ગજર (૨) સમય; કાળ [પું. એક મુસલમાની અટક ગઝનવી વિ. (ફા.)ગિજની નામના શહેરનું; –નેલગતું (૨) ગઝલ સ્ત્રી. (અ.) સ્ત્રીઓના પ્રેમની, મૈત્રીની અને જવાનીની હકીકત આપતી કવિતા (૨) એક ફારસી રાગ; રેખતો (ગઝલ) ગઝલગોષ્ઠિ(-હી) સ્ત્રી. પ્રેમની કવિતાનું ગાન તેમજ શ્રવણ (૨) (લા.) ગપ્પાં, ટાઢા પહોરનાં ગપ્પા ગઝલિસ્તાન ન. ગઝલોનો સંગ્રહ; ગજલિસ્તાન | ગડદો ગઝાલા ન. (અ.) હરણનું માદા બચ્ચું (૨) પું. સૂર્ય ગટકગટક ક્રિ.વિ. ગટગટ; સપાટાબંધ [કરવું ગટકાવવું સ.ક્રિ. ગટગટ કરતાં પીવું કે ખાઇ જવું; ઓહિયાં ગટગટ ક્રિ.વિ. ગટગટ અવાજ થાય એમ Acharya Shri Kailassagarsuri Gyanmandir [ત ગઠન ન. (સં. ગ્રથન) ગાંઠવું - બાંધવું તે; એકત્રિત કરવું ગઠબંધન ન. (હિં.) ગાંઠ બાંધવી તે; (લગ્નમાં) છેડાછેડી બાંધવી તે ક૨) જોડાણ; સાઠગાંઠ ગઠિયણ વિ., સ્ત્રી. (ગઠિયું) લુચ્ચી; પાકી (સ્ત્રી) ગઠિયું (સં. ગ્રથિત=ગંઠાઈ ગયેલું) લુચ્ચું; પાકું (૨) ધુતારું ગટ્ટો પું. (સં. ગ્રંથિ, પ્રા. ગંઠિ) ગાંગડો, ગચિયું; બાઝી ગયેલો જથ્થો ગડ ન. (સં. ગફુ=ગાંઠ કે દે. ગડ=મોટો પથ્થર) ગાંઠ; આંટી(૨) ગૂમડું; ગોડ (૩)સ્ત્રી. ગડી (લૂગડાની); ગેડ ગડગડ ક્રિ.વિ. એવા અવાજથી ગડગડવું અક્રિ. ગાજવું [સપાટાબંધ; વગર હરકતે ગડગડાટ કું. ગડગડ એવો અવાજ (૨) ક્રિ.વિ. ગડગડાવવું સ.ક્રિ. ગડગડે એમ કરવું (૨) ઝપાટાબંધ અટક્યા વગર કામ ચલાવવું (જેમ કે, વાચનનું) ગડગૂમડ ન. નાનાંમોટાં ગૂમડાં (૨) ગૂમડાં થઈને થતો ચામડીનો એક રોગ ગડગૂંદી સ્ત્રી. ગડગૂંદાનું ઝાડ ગડગૂંદું ન. ગડગૂંદાનું ફળ; મોટું ગૂંદું ગડગૂંદો હૂં. ગડગૂંદાનું ઝાડ ગડડગફ ક્રિ.વિ. ગરડગફ; ઝટ; જોતજોતામાં ગડથોલું(-લિયું) ન. ગોથું; લથડિયું; ગુલાંટિયું [ભીડાભીડ ગડદાગડદી સ્ત્રી, ગડદાથી મારામારી; મુક્કામુક્કી (૨) ગડદાટવું સ.ક્રિ. ગડદાવવું; ગડદે ગડદે મારવું [મારામારી ગડદાપાટું ન.બ.વ. ગડદા અને પાટુ (૨) હાથપગની ગડદાવવું સ.ક્રિ. ગડદે ગડદે મારવું; ગડદાટવું ગડદો હું. (દ. ગુડદાલિઅ=મારીને પિંડો કરી નાખેલું ઉપરથી) ઠોંસો; ધીબકો; મુક્કો (૨) તૂટેલા પથ્થરનો ટુકડો For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy