SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખાડો ખાડો પું. (સં. ખાડુ, પ્રા. ખાડા) ખાધરો; જમીનમાં ખોદાણ (૨) ખોટ; નુકસાન ખાડો(ખડિયો, ૦ખૈયો) પું. ખાડો કે ખાધરો ખાણ સ્ત્રી. (સં. ખાનિ, પ્રા. ખાણિ, ખણિ) ખનિજ પદાર્થો કાઢવા માટે ખોદેલો ખાડો (૨) તેવા પદાર્થોખોદતાં મળી આવે તેવું સ્થળ-છૂપો ભંડાર (૩) અખૂટ ભંડાર (૪) જેમાંથીબહારનનીકળાયતેવોઊંડો ખાડો (૫) અનાજ ભરવામાટેબનાવેલું ભોંયરું; ભંડાર (૬) ઉત્પત્તિસ્થાન (૭) ધારવાળી વસ્તુની ધારમાં પડેલો ખચકો ખાણ ન. (સં. ખાદન, પ્રા. ખાણ) ઢોરને ખાવાનું અનાજ કે ગોતું [છે તેવું જમણ; ખાણીપીણી ખાણાપીણી સ્ત્રી. (ખાણું+પીણી) ખાવાનું અને પીવાનું ખાણિયો છું. ખાણનો મજૂર ખાણી સ્ત્રી. ખાણ; ઉત્પત્તિસ્થાન (૨) ભંડાર ખાણીપીણી સ્ત્રી. જુઓ ‘ખાણાપીણી’ ખાણું ન. (સં. ખાદન) જમણ; ભોજન (૨) મિજબાની (૩) (ખાવાપીવામાં પળાતો) મરણનો શોક ખાતમુ(૦૨ત, હૂર્ત) ન. બાંધકામનો પાયો નાખવાનો મંગળ સમય કે તેનો વિધિ ખાતમો પું. (અ. ખાતિમહ) અંત; છેડો (૨) મોત; મરણ ખાતર સ્ત્રી. ચાકરી; સરભરા (૨) તરફદારી ખાતર ન. (દે. ખત્ત) ખેતર સુધારવા માટે તેમાં નખાતાં છાણ, કાંપ, લીંડી વગેરે પદાર્થો; તેવો બીજો રસાયણી પદાર્થ [બાકું (૨) ચોરી ખાતર ન. (સં. ખાત્ર, પ્રા. ખત્તર) ચોરે ભીંતમાં પાડેલું ખાતર ના.યો. માટે; વાસ્તે (૨) લીધે ૨૧૮ ખાતર(પડો, ૦પાડુ) પું. ખાતર પાડનાર; ચો[લાયક ખાતરદાર વિ. ચાકરી કરે એવું (૨) ભરોસાપાત્ર; ખાતરીખાતરદારી સ્ત્રી. બરદાશ; ચાકરી (૨) તરફદારી, પક્ષપાત ખાતરપૂંજો પું. ખાતરમાં કામ આવે એવો કચરો-પૂંજો; ઘાસ, છાણ, વાસીદું વગેરે કચરો ખાતરબરદાશ(-સ) સ્ત્રી. (ફા. ખાતિર+બરદાશ્ત) આગતાસ્વાગતા; સરભરા; ચાકરી [હથિયાર; ગણેશિયું ખાતરિયું ન. (સં. ખાત્ર = કોદાળો) ઘર કોચવાનું ચોરનું ખાતરિયો પું. ખાતરનાં છાણ વગેરે પદાર્થ એકઠા કરનારો મજૂર [માણસ; ભૂવાનો માણસ ખાતરિયો પું. (અખતર ઉપરથી) મેલી વિદ્યામાં પ્રવીણ ખાતરીસ્ત્રી. (અ. ખાતિ) ભરોસો; પતીજ (૨) ચોકસાઈ, નિઃશંકપણું (૩) સાબિતી; પ્રમાણ (૪) પું. ચોર ખાતરીદાયક વિ. ખાતરી આપનારું ખાતરી(પૂર્વક, તબંધ) ક્રિ.વિ. ચોકસાઈથી (૨) ખાતરીથી; વિશ્વાસપૂર્વક ખાતરીદાર વિ. ખાતરીવાળું; ભરોસાપાત્ર ખાતરીલાયક વિ. ભરોસાપાત્ર; વિશ્વાસપાત્ર [ખાન ખાતલ વિ. સુખી (૨) ખાય તેટલી કમાણી આપે તેટલું (૩) ખોટ ખવડાવતું; ઉધાર ખાતાકીય વિ. ખાતાને લગતું રૈિયતવારી પદ્ધતિ ખાતાબંધી સ્ત્રી. (ફા. ખત+બંદિશ) જમીન-મહેસૂલની ખાતાબાકી સ્ત્રી. ખાતે બાકી નીકળે તે [કે ચોપડો ખાતાવહી સ્ત્રી. ખાતાવાર હિસાબ નોંધવાની વહી-ચોપડી ખાતાવાર ક્રિ.વિ. દરેક ખાતાદીઠ ખાતાંપીતાં ક્રિ.વિ. નિર્વાહનું ખર્ચ કાઢતાં ખાતાંપોતાં ન.બ.વ. હિસાબકિતાબ; ચોપડામાંનાં ખાતાં ખાતું ન. (ફા. ખત) આસામીવાર અથવા આવકખર્ચની જાતવાર જમે-ઉધારનોહિસાબ (૨) લેણાદેણીનું લખાણ (૩) કામકાજની ફાળવણીનું અંગ ઉદા. ‘ન્યાયખાતું' ખાતુંપડ્યું ન. લેવડદેવડ (૨) લેણદેણને લગતું લખાણ ખાતુંપીતું વિ. ઠીકઠીક ગુજરાનના સાધનવાળું ખાતૂન સ્ત્રી. (તુર્કી) મોટા ઘરની સ્ત્રી; બેગમ ખાતે ક્રિ.વિ. સ્થળે; મુકામે. ઉદા. સુરત ખાતે મળેલી સભા (૨) ખાતામાં; હિસાબે Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાતેદાર પું. સરકારના મહેસૂલી ખાતાવાળાં (૨) કોઈના ખાનગી ચોપડે ખાતાવાળો; ‘ડિપોઝિટર’ ખાદરું ન. મોટો ખાડો (૨) ચણતર વિનાનો કૂવો (૩) પું. ઊંડો ખાડો ખાદી સ્ત્રી. (ખડદુ) હાથે કાંતેલા સૂરતનું હથે વણેલું કાપડ ખાદીધેલું વિ. ખાદી માટે અત્યંત પ્રેમ ધરાવનારું ખાદીફેરી સ્ત્રી. ખાદી વેચવા નીકળવું તે ખાદીભંડાર પું. ખાદીની બનાવટોનું વેચાણ કરતી દુકાન ખાદ્ય વિ. (સં.) ખવાય એવું; ખાવા યોગ્ય (૨) ન. ખાવાનું; ખાવાની ચીજ ખાઘાખાદ્ય વિ. ખવાય અને ન ખવાય એવું ખાધ સ્ત્રી. (સં. ક્ષુધા) ખોરાક; આહાર (૨) ખોટ, નુકસાન (૩) ખોડ; ખાંપણ ખાધરું, ખાધોકડું વિ. ખાઉધરું; ખાઉંખાઉં કરનારું ખાધરો પું. ઊંડો ખાડો ખાધરોપું. નુકસાન [પોષણ માટેની જોઈતી જરૂરી ૨કમ ખાધા(ખરચ, ૦ખર્ચ, ૦ખાઈ, ખોરાકી) સ્ત્રી. ભરણખાધાવેધ પું., સ્ત્રી. સામાને ભોગવવા ન દેવું એવા પ્રકારની શત્રુવટ; વેર ખાધાળું વિ. ખાધ-ખોટ કે નુકસાનવાળું ખાધાળું વિ. ખાઉધરું; અકરાંતિયું ખાધું સક્રિ. (દે. ખદ્ધ) ‘ખાવું’નું ભૂતકાળ ખાધેલ ભૂ.કૃ. (૦-પીધેલ) વિ. (-લું) ભૂ.કૃ. ખાધેપીધે સુખી (૨) માતેલું; હૃષ્ટપુષ્ટ ખાધોડ, (કું) વિ. ખાઉધ્ ખાન પું. (ફા.) શાહજાદા, અમીર ગૃહસ્થ વગેરેને અપાતું મુસલમાની ઉપનામ (૨) પઠાણ લોકોનો વાચક શબ્દ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy