SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ! ફિક] કિક સ્ત્રી. (ઈં.) ઠોકર; લાત (૨) વાહનને ચાલુ કરવા માટે પગથી અપાતો બલાયાન કિકલાવવું સ.ક્રિ. ‘કીકલાવું’નું પ્રેરક ત કિકિયાણ ન. એકસામટા ઘણા મોટા તીણા અવાજો થવા કિકિયારી સ્ત્રી, તીણી કારમી ચીસ ૧૮૦ કિકિયારો છું. મોટી કિકિયારી કિચન ન. (ઈં.) રસોડું કિચૂકો પું. કચૂકો; આમલીનો ઠળિયો [ચાકળાનો) કિચૂડ ક્રિ.વિ. તેવો અવાજ થાય તેમ (જેમ કે, કાંસના કિચૂ(-ચો)ડો પું. કિચૂકો (૨) કિચૂડકિચૂડ થતો અવાજ (૩) થાંભલે ભેરવેલ પાટિયાના બે છેડે બેસવાથી ઊંચાનીચા થવાથી મળતા આનંદની બાળકોની રમત કિટ સ્ત્રી. (ઈં.) સાજસરંજામ; સાધનસામગ્રી (૨) પ્રવાસી, સિપાહી કે વ્યવસાયી વગેરે માટેને સાધનસામગ્રીનો થેલો ક્રિટકિટ પું. ટિકિટ અવાજ (૨) વાદવિવાદ કિટ્ટા સ્ત્રી. અક્કા; દોસ્તીનો ભંગ કિટ્સન(લાઈટ, લૅમ્પ) ન. ઘાસલેટની કોઠી દ્વારા પમ્પિંગથી થતો તેજસ્વી દીવો કિનાર(-રી) સ્ત્રી. (ફા.) ધારનો ભાગ; કોર (૨) વસ્ત્ર પર મૂકવાની કોર (૩) કિનારો કિનારો પું. કાંઠો; તટ (૨) અવિધ; અંત; છેડો કિન્ડરગાર્ટન ન. (ઈં.) બાલવાડી; બાલમંદિર કિન્નર પું. (સં.) એક જાતનો દેવ; કુબેરનો ગણ[વાળી કિન્નરકંઠા વિ. (-ઠી) વિ., સ્ત્રી. કિન્નર જેવા મધુર કંઠકિન્નરી સ્ત્રી. (સં.) કિન્નરની સ્ત્રી (૨) સારંગી કિન્નાખોર વિ. વેર રાખનારું; ખારીલું; દ્વેષીલું : કિન્નો પું. અંટસ; ખાર; દ્વેષ કિફાયત સ્ત્રી. બચત (૨) વિ. (અ.) સસ્તુ; સોંઘું કિડની સ્ત્રી. (ઈં.) મૂત્રપિંડ; ફુક્કો; ગુરદો કિડનેપર પું. (ઈં.) અપહરણ કરનાર; અપહરણકર્તા કિતવ પું. (સં.) જુગારી (૨) કપટી; ઠગારો કિતવી સ્ત્રી. (સં.) ધુતારી કિતાબ સ્ત્રી. (અ.) ચોપડી; ગ્રંથ; પુસ્તક કિતાબ(ખાનું, ૦ઘર) ન. ગ્રંથભંડાર; પુસ્તકાલય કિતાબપરસ્ત વિ. ચોપડીચુંબક; ચોપડીઓના વાંચનમાં મશગૂલ રહેનારું કિતાબી વિ. (અ.) કિતાબ-પુસ્તકને લગતું; પુસ્તકિયું કિત્તો પું. (અ. કિંતુઅહ=તેણે કાપ્યું ઉપરથી) જાડા કાપની કલમ-લેખણ (૨) સારો લખેલો ખરડો-નમૂનો (૩) ખેતરનો કકડો-વિભાગ (૪) ક્રિ.વિ. એનું એ જ; એજન; ‘ડિટ્ટો’; ઉપર મુજબ કિનખાબ પું. (ફા. કમ્બાબ) જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કા૫ (૨) કસબ [કિલોવૉલ્ટ કિફાયતી વિ. ફાયદા પડતું; સસ્તું; સોંઘું મિર્થમ્ ક્રિ.વિ.(સં.) શા માટે ? શા હેતુથી ? શું કામ? કિયું વિ. (૨) સર્વ. ક્યું કિરકિરી સ્ત્રી. રજકણ (૨) અપમાન [થોડેથોડે કરીને કિરકોલ(-ળ) વિ. (સં.) પરચૂરણ (૨) ક્રિ.વિ. છૂટક; કિરણ ન. (સં.) તેજની રેખા; રશ્મિ કિરણમય વિ. (સં.) કિરણોવાળું કિરણમાલી પું. (સં.) સૂર્ય; સૂરજ કરણવંતું વિ. કિરણવાળું કિરણશાસ્ત્ર ન. (સં.) (ક્ષ-કિરણો જેવાં વિકરણ થતાં) કિરણોનું શાસ્ત્ર; ‘રેડિયોલૉજી’ Acharya Shri Kailassagarsuri Gyanmandir કિરાણાળ વિ. કિરણોવાળું; કિરણવંતું [‘રેડિયો ઍક્ટિવ’ કિરણોત્સર્ગ પું. (સં.) હાનિકારક કિરણો છોડવાં તે; કિરતાર પું. (સં. કર્તા) સૃષ્ટિનો કરનારો-સ્રષ્ટા; કર્તાર કિરપા સ્ત્રી. કૃપા; મહેર [છે તે) એક હથિયાર કિરપાણ સ્ત્રી. (સં. કૃપાણ) (શીખો ધર્મચિહ્ન તરીકે રાખે કિરમજ પું. (અ. કિર્મજ) એક જાતનો કીડો (૨) એમાંથી નીકળતો કિરમજ–રાતો રંગ અને દવા કિરમજી વિ. કિરમજના રંગનું; ઘેરું લાલ કિરાત પું. (સં.) પહાડી જંગલી લોકોની એક જાત (૨) વનવાસી ભીલોની એક જાતિ [પાર્વતી; દુર્ગા કિરાતી સ્ત્રી. (સં.) કિરાતની સ્ત્રી; કિરાતિની (૨) કિરાયાદાર વિ. કિરાયે-ભાડે રહેનારું (૨) પું. ભાડૂત કિરાયું ન. (અ. કિરાય) ભાડું કિરા(-લા)વવું સ.ક્રિ. સૂપડેથી ઝાકટવું કિરીટ (સં.) ઊભો મુગટ; તાજ કિરીટી વિ. કિરીટવાળું (૨) પું. રાજા (૩) અર્જુન કિલ ઉર્દૂ. (સં.) ખરેખર [કિકિયારી કિલકાર પું. આંનદભર્યો કલબલાટ (૨) આનંદની કિલકારવું અક્રિ. કિલકાર કરવો કિલકારી સ્ત્રી. કિલકાર (૨) તીણી ચીસ કે પોકાર કિલકિલ સ્ત્રી. (સં.) પક્ષીઓના એકીસાથે બોલવાથી થતો કિલકિલ એવો હર્ષભર્યો અવાજ કિલકિલાટ પું. પક્ષીઓનું કિલકિલ કરવું તે (૨) હર્ષધ્વનિ કિલાવો પું. (ફા. કલાવા) મહાવતને ચડવા માટે હાથીને ગળે લટકતું રાખેલું દોરડું [માપ કિલો પું. (ઈં.) દશાંશપદ્ધતિમાં ૧૦૦૦ ગણું એમ બતાવતું કિલોગ્રામ પું. (ઈં.) એક હજાર ગ્રામ વજન; ‘કિલો’ કિલોમીટર પું. એક હજાર મીટર (૩૨૮૦.૮૯ ફૂટ) કિલોલિટર પું. (ઈં.) એક હજાર લિટર (પ્રવાહી); ૩૫.૩૧ ૫. ૨. કિલોવૉટ પું. (ઈં.) એક હજાર વૉટ (વીજળીનો એકમ) કિલોવૉલ્ટ પું. (ઈં.) વીજળીની શક્તિ માપવા વપરાતું એક દશાંશ માપ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy