SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાપાકાપ(-પી)) (ગંજીફાની રમતમાં) ચીપ્યા પછી પાનાં વહેંચતાં પહેલાં અધ્ધર અમુક ભાગ ઉઠાવવો (૫) રમાતી ભાતનું પત્તું ન હોય તો હુકમનું પાનું ઊતરવું-કાટવું (૬) (કોઈની વાતને) ઘસાતું કે વિરોધમાં કહેવું, તેને વખોડી કે તોડી પાડવું કાપાકાપ(-પી) સ્ત્રી. એકબીજાને સામસામે કાપી નાંખવું તે; કતલ; ખૂનરેજી [સુધારો-વધારો (૩) કરકસર કાપાકૂપ(-પી) સ્ત્રી. થોડુંઘણું કાપવું-ઘટાડવું તે (૨) કાપાલ(-લિક) પું. (સં.) ખોપરીનો હાર રાખનાર મહાદેવ (૨) એક જાતનો અઘોરી બાવો (શિવભક્ત) કાપુરુષ પું (સં.) નામર્દ; બાયલો (૨) અધમ-તુચ્છ માણસ કાપુરુષતા સ્ત્રી. (-ત્વ) ન. (સં.) કાપુરુષ હોવાપણું કાપો હું. આંકો; લીટો; છેકો (૨) ચીરો; કાપ કાપોતી વિ.,સ્ત્રી. (સં.) પારેવા-કબૂતરને લગતું કાફર વિ. (અ. કાફિર) ઇસ્લામને નહિમાનનાર;નાસ્તિક; અધર્મી (૨) લુચ્ચું; હરામખોર (૩) જંગલી (૪) પું. આફ્રિકાની મૂળ વતની જાતનો માણસ [સમૂહ; ‘નૅવી' કાફલોપું. (અ. કાફિલહ) પ્રવાસી-સંઘ(૨)લશ્કરી વહાણનો કાફિયો પું. ગઝલ પ્રકારનો અંત્યાનુપ્રાસ કાફિર વિ.,પું. (અ.) કાફર; નાસ્તિક (૨) ઉપદ્રવી કાફી સ્ત્રી. એક રાગિણી ૧૭૦ કાફી સ્ત્રી. (ઈં. કૉફી) બુંદદાણામાંથી બનાવાતું એક પીણું કાફી વિ. (અ.) પૂરતું; જરૂર જેટલું; બસ [કૉફીઘર કાફે ન. (ઈં.) (કૉફીની) હોટેલ; ઉપાહાર-ગૃહ (૨) કાફેટેરિયા ન. (ઈં.) જ્યાં જાતે જ કૉફી, નાસ્તો વગેરે લઈને ખાઈ-પી શકાય તેવી દુકાન કાબર સ્ત્રી. (સં. કર્બુરી, પ્રા. કમ્બુરી, જૂ.ગુ. કાબર્ય) મેનાની જાતનું એક સર્વસામાન્ય પંખી (૨) કચકચિયણ સ્ત્રી [પ્રકારનો ઝઘડો; કચકચાટ કાબરકલહ સ્ત્રી. કાબરોનો કલહ (૨) કાબરના કલહ કાબરચીતરું વિ. (સં. કર્બુક, પ્રા. કમ્બુરઅ ઉપરથી અને ચીતરું સં. ચિત્રલ, પ્રા. ચિત્તલ) ચિત્રવિચિત્ર; કાબરું; રંગબેરંગી કાબરિયું વિ. (સં. કર્બુર) રંગબેરંગી; કાબરચીતરું કાબરી સ્ત્રી. કસૂંબીનું બી (૨) કાબરચીતરા ધોળા અને કાળા રંગની તલી (૩) કસૂંબી; એક વનસ્પતિ કાબરું વિ. (સં. કર્બુરક, પ્રા. કમ્બુરઅ) કાબરિયું; કાબરચીતરું (૨) ન. એવા રંગનો એક સાપ કાબા પું. (અ. કઅબહ) મક્કામાં આવેલું એક ઇસ્લામી જાત્રા(હજ)નું સ્થાન કાબિલ વિ. (અ.) કાબેલ; ચતુર કાબુલ ન. (ફા.) અફઘાનિસ્તાનનો એક પ્રાંત (૨) અઘાનિસ્તાનનું પાટનગર કાબુલી વિ. કાબુલનું; કાબુલને લગતું (૨) પું. કાબુલનો [કામઠી વતની; અફઘાન; પઠાણ [(૪) વજન; વગ કાબૂ પું. (તુર્કી) સત્તા; અખત્યાર (૨) અંકુશ (૩) કબજો કાબેલ વિ. અ. કાબિલ) પહોંચેલું; હોશિયાર (૨) પ્રવીણ; બાહોશ [બાહોશી; હોશિયારી કાબેલિયત સ્ત્રી. (અ. કાબિલિયત) કાબેલ હોવાનો ગુણ; કાબોપું. કચ્છ તરફ વસતી એકલુટારુ અને ચાંચિયા જાતિનો આદમી; લૂંટારો(૨)વિ.,પું. કાબેલ; પક્કો; હોશિયાર કામ પું. (સં.) ઇચ્છા; વાસના (૨) ચા૨ પુરુષાર્થોમાંનો એક (૩) ઇન્દ્રિયસુખ; વિષયસુખ (૪) કામદેવ; મદન (૫) એક છંદ કામ ન. (સં. કર્મ, પ્રા. કમ્મ) કર્મ; કૃત્ય (૨) નોકર ચાકરનું કામ; કામગી૨ી (જેમ કે, કામ કરનારી) (૩) કર્તવ્ય (૪) વ્યવસાય, ધંધો (૫) જરૂર; ખપ (૬) કેસ; મુકદ્દમો (ઉદા. એના પર કામ ચલાવાયું છે.) (૭) ના. કાજે; માટે (શું કામ ?) કામ સ્ત્રી. કાંખ, કામડી (૨) પતંગની કમાન કામકાજ ન. નાનુંમોટું કોઈ પણ કામ; વ્યવસાય (૨) ધંધો; રોજગાર (૩) કાર્યસૂચી; ‘એજન્ડા’ કામકામી વિ. (સં.) વિષયસુખની ઇચ્છાવાળું કામ(કુમાર, કુંવર) પું. પ્રદ્યુમ્નનો પુત્ર; અનિરુદ્ધ કામકેલિ(-લી) સ્ત્રી. (સં.) સ્ત્રીપુરુષની કામવાસનાપ્રેરિત રમત (૨) સંભોગ; સ્ત્રીસંગ [કરવાનું કામ કામગ(-ગી)રી સ્ત્રી. નોકરી; ચાકરી (૨) નોકરી અંગે કામગરું વિ. કામમાં મચ્યું રહેનારું; ઉદ્યમી કામગરો પું. ભવૈયાઓના પેડુમાં પરચૂરણ કામકાજ કરનાર વ્યક્તિ [મજૂર કામગાર વિ. કામ-મહેનત મજૂરીકરનાર (૨)પું. કામદાર; કામગારી સ્ત્રી. મજૂરી કામગીરી સ્ત્રી. ફરજ તરીકેનું કામકાજ; ‘ડ્યૂટી’ કામગુણ પું. (સં.) શબ્દાદિ પાંચ વિષય (૨) કામવાસનાનું લક્ષણ કામચર વિ. (સં.) સ્વચ્છંદી Acharya Shri Kailassagarsuri Gyanmandir કામચલાઉ વિ. કામ ચલાવવા પૂરતું જ હોય એવું (૨) ‘કાયમી’થી ઊલ્ટું; હંગામી; ‘ઍક્ટિંગ’ કામચાર પું. (સં.) સ્વચ્છંદ, સ્વેચ્છાચાર કામચારી વિ. (સં.) સ્વચ્છંદી; સ્વેચ્છાચારી કામચોર વિ. પોતાને સોંપાયેલું કામ બરાબર નહીં કરનાર હાડકાંનું આખું (૨) પું. એવો આદમી (૩) કસબચોર કામચોરી સ્ત્રી. કામચોરનું વલણ-વૃત્તિ; દિલદગડાઈ કામજિત વિ. (સં.) વિષયવાસના જીતનારું કામજોગ(-ગું) વિ. કાર્ય પૂરતું; કામ-પૂરતું કામજ્વર પું. તીવ્ર વિષયકામનાને લીધે શરીર તપવું તે; તીવ્ર વિષયવાસના[(૨) કામઠીવાળો માણસ; ભીલ કામઠી સ્ત્રી. (સં. કમઠ=વાંસ) નાનું કામઠું; સાદું ધનુષ્ય For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy