SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અ અ પું. (સં.) ગુજરાતી વર્ણમાળાનો પહેલો અક્ષર-પહેલો સ્વર અ પૂર્વ. (સં.) વ્યંજનથી શરૂ થતા શબ્દની પૂર્વે નકાર કે વિરોધ વગેરે બતાવતો પૂર્વગ. ઉદા. અકાળ, અઘટિત અ ઉપ. ‘અતિ’ના અર્થમાં કે અર્થમાં ખાસ વધારો ન કરતો ઉપસર્ગ. ઉદા. અઘોર, અલોપ અ પું. (સં.) વિષ્ણુ [બાવલું અઉ ન. પશુનો આંચળવાળો દૂધ ભરાતો અવયવ; આઉ; અઉ ન. (સં. અહિ) કરડે એવું જીવડું (૨) હાઉ (૩) સાપ અકચ પું. (સં.) કેતુ ગ્રહ (૨) વિ. વાળ વિનાનું; બોડું અકડાઅકડી સ્ત્રી. ચડસાચડસી (૨) કટોકટી ઉપર આવવું, સરસાઈ કરવી તે (૩) હરીફાઈ અકડાઈ સ્ત્રી. અક્કડપણું; ગર્વ (૨) ફાંકડાપણું અકડાટ પું. અકડાવું તે કે તેની અસર અકડાવું અક્રિ. સાંધાનું ઝલાઈ જવું (૨) ભભકામાં ફરવું (૩) ગર્વમાં રહેવું (૪) કામ કે મુસાફરીથી થાકી જવું અકડાશ સ્ત્રી. ટટ્ટારપણું; અકડાઈ (૨) ૨:તડાપણું (૩) કડકાઈ રે અકડુ વિ. અક્કડબાજ; વરણાગિયું; અક્કડ અકતો પું. (સં. અકૃત) કારીગરોનો છૂટીનો દિવસ; અણોજો અકથ વિ. (સં.) નહિ કહેલું, વર્ણવેલું (૨) અકથનીય અકથનીય વિ. (સં.) કહ્યું ન જાય એવું; અકથ્ય અકથિત વિ. (સં.) ન કહેલું (૨) ગૌણ (કર્મ) (વ્યા.) અકથ્ય વિ. (સં.) કહેવાય નહીં એવું [બાદશાહ અકબર વિ. (અ.) સૌથી મહાન (૨) પું. એક મોગલ અક્બરદિલી સ્ત્રી. (ફા.) ઉદાર સ્વભાવ રાખવો તે અકબરી વિ. (ફા.) અકબર સંબંધી (૨) સ્ત્રી. ચોખાના લોટની બનાવેલી એક વાની જિમનું તેમ અકબંધ વિ. (સં. અક્ષતબંધ) વગર ખોલેલું કે તોડેલું; અકરણ વિ. (સં.) કરણ – ઇંદ્રિય વગરનું (૨) દેહઇંદ્રિયાદિરહિત (પરમાત્મા) (૩) ન. ન કરવું તે અકરામ ન. (અ.) કૃપા; મહેરબાની (૨) માન (૩) બક્ષિસ અકરાળ-વિકરાળ વિ. (સં. અકરાલ+વિકરાલ) અતિ ભયંકર અકરાંત સ્ત્રી. ખાધા બાદ પતરાળામાં છંડાય તે; છંડામણ અકરાંતિયાવેડા પું. બ.વ. ખાઉધરાની પેઠે વર્તવું તે; ખાઉધરવેડા અકરાંતિયું વિ. (સં. અતિક્રાન્ત) ખૂબ ખાનારું; ખાઉધરું અરુણ વિ. (સં.) કરુણા વિનાનું; નિર્દય; કરુણાહીન અકરુણા(-ણતા) સ્ત્રી. (સં.) કરુણાનો અભાવ; નિર્દયતા અકરું વિ. ઉભડક પગે બેઠેલું; અધૂકડું (૨) (લા.) અસ્થિર ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir [અકળાવું અકર્કશ વિ. (સં.) કર્કશ નહિ તેવું; કોમળ [પું. સાપ અકર્ણ વિ. (સં.) કાન વગરનું; બૂરું (૨) બહેરું (૩) અર્ક્સ(-ત્ત)વ્ય વિ. (સં.) ન કરવા જેવું (૨) ન. દુરાચરણ અર્ક્ટક વિ. (સં.) કર્તા વગરનું [(૩) વિ. પ્રવૃત્તિરહિત અકર્તા(ર્તા) પું. (સં.) કર્તા નહીં તે (૨) અકર્મર્ણ પુરુષ અકર્મ ન. (સં.) કર્મનું અસ્તિત્વ ન હોવું તે (૨) ખોટું કામ; દુષ્કર્મ [કરનારું અકર્મક વિ. (સં.) કર્મ વગરનું (વ્યા.) (૨) કર્મ નહિ અકર્મકર વિ. (સં.) કાર્યસાધક નહિ એવું અક(-ક્ક)ર્મણ વિ., સ્ત્રી. (સં. અકર્મ) અભાગણી, કુલટા અકર્મણ્ય વિ. (સં.) કામ કરવાને બિનલાયક (૨) ન કરવાવાળું (૩) નિષ્ક્રિય (૪) ન. કર્મ ન કરવું તે અકર્મણ્યતા સ્ત્રી. (સં.) કામકાજ ન હોવું તે (૨) કામકાજ છોડીને બેસી રહેવું તે; અનુદ્યોગ; નિષ્ક્રિયતા અક(-)ર્મી વિ. (સં.) અભાગિયું (૨) કર્મ નહિ કરનારું (૩) દુરાચારી અકલ સ્ત્રી. (અ.) અક્કલ; બુદ્ધિ અકલ વિ. (સં.) (-ળ) ન કળી શકાય એવું; અગમ્ય અકલકલા વિ. (સં.) અકળકળા અકળ કળાવાળું; અગમ્ય લોલાવાળું (૨) સ્ત્રી, અગમ્ય લીલા; માયા અકલમંદ વિ. (સં.) અક્કલવાળું અકલમંદી સ્ત્રી. સમજદારી; બુદ્ધિમતા; ‘કૉમન સેન્સ’ અકલ-લકડિયું વિ. તરત બુદ્ધિવાળું; હાજર સો હથિયાર કરી લે એવું અકલંક વિ. (સં.) એબ વિનાનું; નિષ્કલંક અકલિત વિ. (સં.) (-ળિત) ન કળેલું; ન કલ્પેલું અકલી વિ. અક્કલવાળું (૨) કસબી; કરામતી અકલ્પિત વિ. (સં.) કલ્પિત નહિ એવું; સાચું (૨) નહિ [અણધાર્યું અકલ્પ્ય વિ. (સં.) ન કલ્પી શકાય તેવું (૨) ઓચિંતું; અકલ્યાણ ન. (સં.) અમંગળ; અશુભ (૨) અતિશય ભૂંડું (૩) અનિષ્ટ કલ્પેલું; ઓચિતું; અણધાર્યું અકસર ક્રિ.વિ. (અ.) ઘણું કરીને; ઘણુંખરું; પ્રાયઃ અકસીર વિ. (અ.) આબાદ; રામબાણ (૨) સ્ત્રી. અકસીર દવા, કીમિયો (૩) પારસમણિ [એકાએક અકસ્માત્ ક્રિ.વિ. (સં.) કોઈ કારણ વિના; અચાનક; અકસ્માત પું. (સં.) અણધાર્યો બનાવ; હોનારત અકળ વિ. (સં. અકલ) જુઓ ‘અકલ’ (સં.) અકળકળા સ્ત્રી. જુઓ ‘અકલકલા’ અકળવિકળ વિ. આકળવિકળ; ગભરાયેલું; બાવરું અકળંક પું. (સં. અકલંક) કલ્કિ અવતાર અકળામણ સ્ત્રી. અકળાવાની અસર; અમૂંઝણ (૨) કંટાળો; ચીડ [ચિડાવું; છંછેડાવું અકળાવું અક્રિ. અમૂંઝાવું; ગભરાવું (૨) કંટાળવું (૩) For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy