SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કન્વિક્ટ કન્વિટ વિ. (ઈં.) ગુનો કરનાર; અપરાધી (૨) આરોપી કન્વીનર પું. (ઇં.) નિમંત્રણ દેનાર; આવાહક કન્વેન્ટ, (ન) ન. (ઈં.) ખ્રિસ્તી મઠ કે આશ્રમ કન્સલ્ટન્ટ વિ. માત્ર સલાહ આપનાર (ડૉક્ટર, વૈદ્ય, વકીલ વગેરે) [છૂટછાટ; સવલત કન્સેશન ન. (ઇં.) (નિયમ કે કિંમત વગેરેમાં) રાહત; કન્સ્ટ્રક્શન ન.,સ્ત્રી. (ઈં.) બાંધકામ (૨) વાક્યનું બંધારણ (૩) નિર્માણ; રચના[પ્યાલા જેવા આકારનું પ્રતીક કપ પું. (ઈં.) પ્યાલો (૨) હરીફાઈના વિજેતાને મળતું કંપ(-ફ) પું. જામગરી (૨) (ખાંસી) કફ કપચી સ્ત્રી. સડક પૂરવાનો પથ્થર (૨) પથ્થરનો ભૂકો કપટ ન. (સં.) છળ; પ્રપંચ (૨) લુચ્ચાઈ કપટયુદ્ધ ન. (સં.) કપટભર્યું કે કપટથી લડાતું યુદ્ધ કપટરહિત વિ. કપટ વિનાનું; નિષ્કપટ કપટરૂપ વિ. કપટી રૂપવાળું; ઠગારું કપટવેશ પું. (સં.) જૂઠો-બનાવટી વેશ; સ્વાંગ કપટી વિ. (સં.) કપટવાળું; કપટભર્યું કપડછાણ વિ. કપડાથી ચાળેલું (૨) ન. કપડામાં સીવી લઈ છાણમાટીથી લીંપેલું; કપડમટ્ટી (૩) ન. કપડાથી ચાળવું તે કપડમટ્ટી સ્ત્રી. હવા ન પેસે તે માટે, કપડાં અને માટી વડે ડાટો મારવો કે કપડું લપેટી માટીનો લેપ કરવો તે; કપડ-છાણ ૧૪૬ કપડાંલત્તાં ન.બ.વ. પહેરવાનાં લૂગડાંલત્તાં કપડું ન. (સં. કર્પટક) કાપડ; લૂંગડું (૨) પહેરવાનું લૂગડું[ગાબયું; ડગળું કપતરું(-ળું) ન. છાલ; છોત (કેરી, દૂધી વગેરેનું) (૨) કપબૉર્ડ ન. (ઈં.) કબાટ વસ કપરું વિ. દે. ખપ્પરઅ) અઘરું (૨) વસમા-કડક સ્વભાવવાળું (૩) ખાપરું; ભારે પહોંચેલું (૪) લાગણી વગરનું; લાગણી શૂન્ય (૫) દુઃખદાયક કપર્દિકા સ્ત્રી. (સં.) કોડી (૨) છેક હલકી કિંમતનું નાણું કપલ ન. (ઈં.) જોડકું (૨) પતિપત્ની; દંપતી કપાટ ન. (સં.) કમાડ (૨) કબાટ કપાટપ્રબંધ ન.બ.વ. (સં.) ચિત્ર કાવ્યનો એક પ્રકાર કપાતર વિ. કુપાત્ર; નાલાયક; હલકટ કપામણી સ્રિ. કાપવાની ક્રિયા કે મહેનતાણું કપાલ (સં.) (-ળ) ન. ભમરની ઉપરનો અને માથાના વાળની નીચેનો મોઢાનો ભાગ (૨) ખોપરી (૩) ભાગ્ય; નસીબ કપાલી પું. (સં.) ખોપરીનો હાર રાખનાર-મહાદેવ; શિવ (૨) એક જાતનો અઘોરી બાવો-શિવભક્ત કપાલીવિદ્યા સ્ત્રી. અઘોરીની વિદ્યા [(ખેતર) કપાશિ(-સિ)યું વિ. જેમાં કપાસનો પાક થતો હોય તેવું [કપ્પડ કપાશિ(-સિ)યો પું. કપાસનું બી (૨) પાકેલા ગૂમડા, ખીલ વગેરેમાંથી નળકતો ગંઠાયેલો પનો દાણો કપા(-સી)શી સ્ત્રી. (પગની) કણી; આંટણ કપાસ પું. (સં. કર્પાસ, પ્રા. કપ્પાસ) કપાસનો છોડ (૨) બી સાથેનું રૂ [‘કપાશિયું(-યો)’, ‘કપાશી' કપાસિયું વિ. (-યો) પું., કપાસી સ્ત્રી. જુઓ અનુક્રમે કપાળ ન. (સં. કપ્પાલ, પ્રા. કપ્પાલ) કપાલ; ભાલ કપાળકૂટ સ્ત્રી. માથાફોડ; મગજમારી કપાળકૂટું(-ટિયું) વિ. માથાફોડિયું; કટકટ કરતું (૨) ઘણી મગજમારી કરાવે એવું પાળકૂટો પું. કપાળફૂટ; માથાફોડ; મગજમારી કપિ પું. (સં.) વાંદરો (૨) સ્ત્રી. ઘોડાની એક જાત કપિધ્વજ પું. (સં.) અર્જુન કપિરાજ પું. (સં.) હનુમાન દર્શનના પ્રણેતા ઋષિ કપિલ વિ. (સં.) ઘેરા બદામી રંગનું (૨) પું. સાંખ્યકપિલા વિ., સ્ત્રી. (સં.) ઘેરા બદામી રંગની (૨) સ્ત્રી. ઘેરા બદામી અથવા તદન કાળા રંગની ગાય (૩) તદ્દન એક રંગની ગાય (૪) કામધેનુ કપિલાષષ્ઠી સ્ત્રી. ભાદરવા વદ છઠ (૨) હસ્ત નક્ષત્ર, વ્યતિપાત અને મંગળવાર - એ યોગવાળો દિવસ કપિંજલ વિ. (સં.) પીંગળા રંગનું (૨) ન. તેતર (૩) ચાતક (૪) પું. (કાદંબરીમાં) શ્વેતકેતુ ઋષિનો પુત્ર કપીશ, કપીદ્ઘ પું. (સં.) વાનરોનો સ્વામી (હનુમાન, સુગ્રીવ વગેરે) કપૂત પું. (સં. કુપુત્ર) નામ બોળે એવો ખરાબ પુત્ર કપૂર ન. (સં. કર્પૂર, પ્રા. કપૂર) એક સુગંધી ઘન પદાર્થ કપૂરકાચરી(-લી) સ્ત્રી. એક સુગંધીદાર વેલાનું મૂળિયું કપૂરચીની સ્ત્રી. એક ઔષધિ (૨) ચિનાઈ સાકર કપૂરિયાં ન.બ.વ. કપૂરી પાન (૨) કાચી કેરીનાં લાંબાં Acharya Shri Kailassagarsuri Gyanmandir ચીરિયાં (૩) ખજૂરીના ઝાડનાં ફળ; ખલેલાં કપૂરીવિ. કપૂરના જેવું; સફેદ (૨) એનામની જાતનું (નાગર વેલનું પાન), કપૂરીપાન [(૨) પાતળીછાલ; છોતરું કપોટી સ્ત્રી., (-ટું) ન. પોપડી (રોટલા, રોટલી વગેરેની) કપોત ન. (સં.) કબૂતર (૨) હોલો[કબૂતરી (૨) હોલી પોતક ન. (સં.) કબૂતરનું બચ્ચું (૨) હોલાનું બચ્ચું કપોત(૦ની, -તિની, તી) સ્ત્રી. (સં.) કપોતની માદા; કપોલ (સં.) (-ળ) પું. ગાલ (૨) લમણું કપોલ(-ળ)કલ્પના સ્ત્રી. પાયા વિનાની ખોટી કલ્પના કપોલ(-ળ)કલ્પિત વિ. પાયા વિનાનું કલ્પી કાઢેલું; આકાશપુષ્પ જેવું કપ્તાન પું. (પો.) આગેવાન; વડો-ઉપરી અમલદાર (૨) ટંડેલ; વહાણ કે આગબોટનો ઉપરી (૩) પલટણનો કે કોઈ ટુકડીનો ઉપરી (જેમ કે, ક્રિકેટનો); ‘કેપ્ટન' કપ્પડ ન. (સં. કર્પટ, પ્રા. કપ્પડ) કાપડ (સીવ્યા વિનાનું) For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy