SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઓવર ઍક્ટિંગ ઓવર ઍક્ટિંગ સ્ત્રી. (ઈં.) નાટકીવેડા; અસ્વભાવિક અભિનય ઓવર ઑલ ન. (ઈં.) કારીગર-વસ્ત્ર (૨) કુલ [ડગલો ઓવરકોટ પું. (ઈં.) (સૌથી ઉપર પહેરાતો) મોટો લાંબો ઓવરટાઈમ વિ. (ઈં.) નક્કી કરેલા (કામ કે રોજના) સમય બહાર કે ઉપરાંત (૨) ન. તે રીતે કરાતું કામ કે તેનું વધુ મહેનતાણું ૧૩૫ ઓવરટેક અ.ક્રિ. (ઈં.) વટાવીને આગળ નીકળી જવું ઓવરડ્રાફ્ટ પું. (ઇ.) જમા કરતાં વધારે ઉપાડવાની ક્રિયા ઓવરબાઉન્ડરી સ્ત્રી. (ઈં.) ક્રિકેટના મેદાન બહાર કૂદીને જાય એવો છ રનનો ફટકો[પાર કરવા માટેનો પુલ ઓવરબ્રિજ પું. (ઈં.) (રેલ કે સડકને કારણે) ઉપર ચડીને ઓવરસિયર પું. (ઈં.) બાંધકામ વગેરેમાં દેખરેખ રાખનાર; નાના દરજ્જાનો ઇજનેરી અમલદાર ઓવારણું ન. અશુભ તથા દુઃખનું વારણ કરવા માટે આશીર્વાદ આપવાની એક રીત ઓવારવું સ.ક્રિ. (સં. અપવારય, પ્રા. ઓવાર) ઓવારણાં લેવાં (૨) વારી જવું; કુરબાન કરવું (૩) દુ:ખ ઓછું કરવા સળગતી વાટવાળું વાસણ માથે લઈ ગોળ ફરવું. ઓવારવું (સં. અવતાર, પ્રા. ઓઆર) (ત્રાડ ઉપરનું સૂતર) ફાળકા ઉપર ઉતારવું ઓવરી સ્ત્રી. બીજકોશ; અંડાશય [નાહવાધોવાનો ઘાટ ઓવારો પું. (સં. અપપાર, પ્રા. અવવાર) કિનારો; ઓવાળવું સ.ક્રિ. દુઃખ-સંકટનું નિવારણ કરવા થાળીમાં સળગતી દિવેટો અને પૈસો મૂકી સામા માણસના માથા ઉપરથી ઉતારવું (૨) આરતી ઉતારવી (૩) અર્પણ કરવું; ઓવારવું ઓવે ઉર્દૂ. હોવે; હા ઓવેલ વિ. (ઈં.) ઈંડાંના આકારનું ઓશ સ્ત્રી. છાતી ઑશનોગ્રાફી સ્ત્રી. (ઈં.) સમુદ્રવિજ્ઞાન ઓશ(-સ)રી સ્ત્રી. (સં. અવસરિકા, પ્રા. ઓસરિઆ) અડાળી; માંડવી (૨) ઘરનો શરૂનો-પરસાળમાં જતાં પહેલાંનો ખુલ્લો (આંગણું પૂરું થતાં શરૂ થતો) ભાગ ઓશલો પું. રોટલો (તુચ્છકારમાં) (૨) ઓશ; છાતી ઓશિયાળ વિ. (સં. અવશી, પ્રા. ઓસિસ) ઓશિયાળું (૨) સ્ત્રી., ન. આશ્રય ઉપકાર કે ગરજને લીધે પરાધીનતા કે દીનતા ઓશિયાળું વિ. આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન દબાયેલું (૨) શરમિંદ (૩) ન. ઓશિયાળાપણું ઓશિં(-શી)ક(-ગ)ળ(-ણ) વિ. આભારી; ઉપકારવશ ઓશિંજાળું વિ. અવડ (૨) ન. અવડ જગા (૩) અવડ જગામાં બાઝતું જાળું [ઉશીકું ઓશી(-સી)કું(-સું) ન. (સં. ઉત્શીર્ષક, પ્રા. ઓસીઅય) Acharya Shri Kailassagarsuri Gyanmandir [ઓહ ઓશીક(-ગ)ળ(-ણ) વિ. જુઓ ‘ઓશિકળ’ ઓશીંજાળું વિ. જુઓ ‘ઓશિંજાળું’ ઓષધિ(-ધી) સ્ત્રી. (સં.) ઔષધિ; દવા ઓષ્ઠ પું. (સં.) હોઠ; ઓઠ ઓઢ્ય વિ. (સં.) હોઠ સંબંધી (૨) હોઠથી જેનો ઉચ્ચાર થતો હોય એવું (‘પ’ વર્ગના વ્યંજન) ઓસ પું., સ્ત્રી. (સં. અવશ્યાય, ઝાકળ (૨) મૃગજળ ઓસાઅ-ઓસાઓસ) [ઇલાજ ઓસડ ન. (સં. ઔષધ, પ્રા. ઓસઢ) દવા (૨) ઉપાય; ઓસડવેસડ ન. દવાદારૂ; ઔષધિ ઓસડિયું ન. દવાના ગુણવાળી વનસ્પતિ-ઔષધિ ઓસરતી સ્ત્રી. ઓસરવું તે; ઓટ ઓસરવુંઅ.ક્રિ. (સં.અપસરતિ, પ્રા.અવસરઇ)પાછા હઠવું; સંકોચાવું(૨) ઓછુંથવું; ઘટવું (૩) સુકાવું(૪) શરમાવું ઓસરી સ્ત્રી. જુઓ ‘ઓશરી’ ઓસલો પું. જુઓ ‘ઓશલો’ ઓસવવુસ.ક્રિ. (સં. અવસ્રાવયતિ, પ્રા. ઓસાવઇ) ચોખા વગેરે બફાઈ જતાં વધારાનું પાણી નિતારી નાખવું ઓસવાવું અ.ક્રિ. ‘ઓસ(-સા)વવું'નું કર્મણિ (૨) (દાણાનું) ચડવું; બફાવું (૩) શોષાઈ ઓછું થવું (૪) મનમાં દુઃખ પામવું (૫) શરમાવું; સંકોચાવું ઓસાણ ન. નિશાન (૨) યાદ; સ્મૃતિ ઓસાણ ન. (કટોકટી વેળાની) હિંમત; ધીરતા ઓસામણ ન. ઓસાવવાથી નીકળેલું પાણી (૨) દાળના પાણીની એક વાની ઓસાર પું. ભીંતની જાડાઈ (૨) સ્ત્રી. ઓથ; રક્ષણ ઓસાર પું. (સં. અપસાર, પ્રા. ઓસા૨) ઓસરવું-ઓછું થવું તે; સંકોચાવું તે (૨) પાછા હઠવું (૨) ખસેડવું; દૂર કરવું તે [સંકોચાવું તે ઓસારો છું. સંકોચ કે શરમથી પાછા પડવું તે (૨) ઓસાવવું અ.ક્રિ. (સં. અવસ્રાવયતિ, પ્રા. ઓસાવઇ) દાણો ચઢી જાય એટલે વધારાનું પાણી નિતારી નાખવું ઓસાંક છું. જે ઉષ્માતા ને ઝાકળ પડાવાનું શરૂ થાય તે; ‘ડ્યૂ પોઇંટ’ For Private and Personal Use Only ઓસિંજાળું વિ. જુઓ ‘ઓશિંજાળું’ ઓસીકું(-સું) ન. જુઓ ‘ઓશીકું’ ઓસીંજાળું વિ. જુઓ ‘ઓસિંજાળું’ ઑસ્ટ્રિયા ન. (ઈં.) યુરોપમાંનો એક દેશ ઑસ્ટ્રેલિયા પું. (ઈં.) પૃથ્વીના પાંચ ખંડોમાંનો એક ઑસ્ટ્રેલેશિયા પું. (ઈં.) ઑસ્ટ્રેલિયા અને તેની પાસેનો ટાપુનો સમૂહ (૨) -નો આખો પ્રદેશ ઑસ્મિયમ ન. (ઈં.) એક (અતિભારે) ધાતુ [ઉદ્ગાર ઓહ ઉર્દૂ. ઓહો, આશ્ચર્ય કે ક્ષુદ્રતા દર્શાવનારો એક ઓહ સ્ત્રી. ઢોરની ચરબી ઉકાળતાં નીકળતો ઘી જેવો પદાર્થ
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy