SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉલ્લસ] ઉલ્લસવું અ.ક્રિ. (સં. ઉલ્લસ્) ઉલ્લાસવું; હરખાવું ઉલ્લસિત વિ. (સં.) હર્ષથી પ્રફુલ્લિત; ઉલ્લાસવાળું ઉલ્લંઘન ન. (સં.) ઓળંગવું તે (૨) અનાદર કરવો તે; વિરુદ્ધ જવું-ન માનવું તે (૩) અપરાધ [કરવો ઉલ્લંઘવું સ.ક્રિ. ઉલ્લંધવું; ઓળંગવું; પારકરવું(૨) અનાદર ઉલ્લંઘિત વિ. જેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેવું ઉલ્લાસ પું. (સં.) આનંદ (૨) પ્રકાશ; ભભકો (૩) [થવું (૩) પ્રકાશવું; ઝબકવું ઉલ્લાસવું અ.ક્રિ. (સં. ઉલ્લાસ્) હરખાવું (૨) પ્રફુલ્લિત ઉલ્લાસિત વિ. (સં.) પ્રફુલ્લિત; આનંદિત (૨) યાદ આવેલું; સ્ફુરેલું પ્રકરણ ૧૧૧ ઉલ્લાસી વિ. ઉલ્લાવાળું (૨) ભભકાદાર ઉલ્લિખિત વિ. (સં.) ઉલ્લેખ કરેલું; નિર્દેશિત ઉલ્લુ વિ. (હિં. ઉલ્લુ = ઘુવડ) મૂરખ; ગમાર ઉલ્લેખ પું. (સં.) નિર્દેશ; કથન (૨) વર્ણન ઉલ્લેખનીય વિ. (સં.) ઉલ્લેખવા જેવું; નિર્દેશપાત્ર ઉલ્લેખવું સ.ક્રિ. (સં. ઉલ્લિગ્) લખવું; કોતરવું (૨) ઉદ્દેશીને લખવું; નિર્દેશ કરવો ઉલ્હાદ પું. આહ્લાદ; ઉલ્લાસ ઉવટણન. ઉપટણું; લેપ કરવો-ચોળવુંતે(૨) શરીરેચોળવાનું એક સુગંધી દ્રવ્ય (૩) ઊટકવાના કામમાં આવતી વસ્તુ ઉવટણો પું. ઉવટણ તરીકે વપરાતું દ્રવ્ય (૨) ઉ૫૨વટણો ઉવાટ વિ. (સં. ઉર્દૂ+વાટ) આડું; ખોટું (૨) સ્ત્રી. આડો રસ્તો; ખોટો રસ્તો ઉવાસો પું. નિસાસો; દુખનો સ્વાસ ઉવાળી સ્ત્રી. બાઉલું; આઉ ઉવેખવું સ.ક્રિ. (સં. ઉપેક્ષ, પ્રા. ઉવેખ્ખ) ઉપેક્ષા કરવી (૨) અનાદર કરવો; અવગણવું (૩) તુચ્છકારવું ઉશાપ પું. શાપનું નિવારણ; તેના ઉતારનો માર્ગ ઉશીકું(-સું) ન. જુઓ ‘ઉશીસું’ [સૂકા તંતુ ઉશી(-ષી)ર ન. (સં.) વીરણનો વાળો; ખસના છોડના ઉશીસું ન. (સં. ઉત્શીર્ષક, પ્રા. ઉસ્સીસ) ઓશીકું ઉશે(-સે)ટવું સ.ક્રિ. (સં. ઉત્કૃષ્ટ, પ્રા. ઉટ્ટ) (તિરસ્કારથી કે કાળજી વિના ગમે તેમ) ફેંકવું (૨) ઉસરડી લેવું ઉશ્કેરણી સ્ત્રી. ઉશ્કેરવું તે (૨) જુસ્સો; આવેશ ઉશ્કેરવું સ.ક્રિ. આવેશમાં આવે એમ કરવું; ઉત્તેજિત કરવું (૨) ભંભેરવું; ચડાવવું ઉશ્કેરાટ પું. આવેશ; ઉશ્કેરણી ઉશ્કેરાવું .ક્રિ. ‘ઉશ્કેરવું’નું કર્મણિ ઉશ્વાસ પું. ઉચ્છ્વાસ; ઊંડો શ્વાસ લેવો તે ઉષ ન. ઉષા ઉષકાલ (સં.) (-ળ) પું. ઉષા-મળસકાનો સમય ઉષ:કાલીન વિ. (સં.) ઉષાકાળનું - ને લગતું; મળસકાનું ઉષઃપાન ન. (સં.) સૂર્યોદય પહેલાં પાણી પીવાની ક્રિયા [ઉસૂલન ઉષા સ્ત્રી. (સં.) પરોઢ (૨) મળસકાનું અજવાળું ઉષા સ્ત્રી. (સં.) ઓખા (૨) એક વૈદિક દેવતા; ઉષાદેવી ઉષીર ન. (સં.) જુઓ ‘ઉશીસું’ ઉષ્ટ્ર ન. (સં.) ઊંટ; ઊંટિયો ઉષ્ટ્રી(-ષ્ટ્રિકા) સ્ત્રી. (સં.) ઊંટડી; સાંઢણી ઉષ્ણ વિ. (સં.) ગરમ; ઊનું; ગરમાવાવાળું ઉષ્ણકટિબંધ પું. વિષુવવૃત્તથી સાડી બાવીસ અંશ ઉત્તર અને સાડી બાવીસ અંશ દક્ષિણ વચ્ચેનો ભાગ ઉષ્ણકાલ પું. (સં.) ગરમીની ઋતુ; ઉનાળો ઉષ્ણતા સ્ત્રી. (સં.) ગરમી; ઊનાપણું ઉષ્ણતામાન ન. ગરમીનું પ્રમાણ; તાપમાન ઉષ્ણતામાપક વિ. (સં.) ઉષ્ણતા માપનારું ઉષ્ણુરશ્મિ પું. (સં.) સૂર્ય ઉષ્ણતાવહન ન, ગરમી વહન કરવાની ક્રિયા; ઉષ્ણતાગમન ઉષ્ણતાવાહક વિ. (૨) પું. ગરમી વહન કરનારું ઉષ્ણોદક ન. (સં.) ગરમ પાણી ઉષ્મ વિ. ગરમ ઉષ્મવ્યંજન પું. (સં.) ઉષ્માક્ષર [બફારો ઉષ્મા સ્ત્રી. (સં.) ગરમી (૨) હૂંફ (૩) વરાળ (૪) બાફ; ઉષ્માક્ષર પું., શ, ષ, સ, હ એમાંનો કોઈપણ વ્યંજન ઉષ્માભેદ્ય વિ. પ્રકાશમાન (૨) ગરમી વહન કરવાના ગુણવાળું Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉષ્મામાનન. ગરમીનીસપાટી; ‘ટેમ્પરેચર’ [‘થર્મોમીટર’ ઉષ્મામાપક ન. ગરમીની સપાટી માપવાનું યંત્ર; ઉષ્માયન ન. (સં.) હૂંફ કે ગરમી આપવી તે (૨) ઈંડું સેવવું તે ઉષ્માંક છું. કોઈ પણ પદાર્થની ગરમી ગ્રહણ કરવાની શક્તિનું, પાણીની તેવી શક્તિ સાથેનું ગુણોત્તર; ‘ક્લરી’ ઉસડકો પું. (૨વા.) સબડકા ભરતાં ખાવું તે ઉસરડવું સ.ક્રિ. નીચે પડેલને ઘસીને એકઠું કરવું (૨) કચરો (દૂ૨ ક૨વા કે ફેંકી દેવા માટે, જેમ કે, ગંદકી એંઠવાડ વગેરે) વાળીઝૂડીને એકઠો કરવો (૨) બધું ખાઈ જવું ઉસરડાવવું સ.ક્રિ. ‘ઉસરડવું’નું પ્રેરક ઉસરડાવું અક્રિ. ‘ઉસરડવું'નું કર્મણિ [ઢગલો કે કચરો ઉસરડો પું. ઉસરડીને એકઠી કરેલી વસ્તુ (૨) એકઠો કરેલો ઉસવણ(-g) ન. ઊસનું-ખારવાળું પાણી ઉસાણ પું. પૂનમ અને અમાસની મોટી ભરતી ઉસાર પું. ઓસાર; ઓથ (૨) હઠવાનો અવકાશ ઉસારનું સ.ક્રિ. (સં. ઉત્સૂ) ઉપાડવું (૨) ઘસીને ઉસરડી લેવું (૩) ઉજ્જડ કરવું ઉસાસ પું. (સં. ઉચ્છ્વાસ) ઊંડો શ્વાસ; ઉચ્છ્વાસ ઉસૂલ પું. (અ.) મૂળ સિદ્ધાંત; નિયમ ઉસૂલન ક્રિ.વિ. (અ.) નિયમાનુસાર; સિદ્ધાંત પ્રમાણે For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy