SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઇન્ટર-પ્રીટ્ર] સંબંધને લગતું; આંત૨રાષ્ટ્રીય [દુભાષિયો ઇન્ટર-પ્રી વિ. (ઇં.) દુભાષિયાનું કામ કરનારું (૨) ઇન્ટરપ્રિટેશન ન. (ઈં.) સમજૂતી; અર્થઘટન ઇન્ટરેસ્ટ પું. (ઈં.) વ્યાજ (૨) રસ (૩) નફો ઇન્ટરેસ્ટિંગ વિ. (ઇ.) રસપ્રદ eo ઇન્ટિમેશન ન. (ઈં.) ખબર; સૂચના ઇન્ટરફ્યૂડ કું., ન. (ઇં.) નાટકના બે અંક વચ્ચે ભજવાતું નાનું નાટક; લટકણિયું ઇન્ટરવલ પું. (ઈં.) મધ્યાન્તર; વિરામ ઇન્ટર્વ્યૂ પું. (ઈં.) પ્રત્યક્ષ-રૂબરૂ મુલાકાત ઇન્ટીરિયર વિ. (ઈં.) આંતરિક; અંદરનું ઇન્ટેન્શન પું., ન. (ઇં.) ઇરાદો; આશય ઇન્ટેલૅક્ચુઅલ વિ. (ઇ.) બૌદ્ધિક (૨) બુદ્ધિજીવી ઇન્ટોનેશન ન. (ઈં.) કેટલાં કારણે સ્વરના ઉચ્ચારમાં પડતો ફેર (૨) ભંગ કે કરડાટીમાં બોલવું તે ઇન્સ્યૂઇશન ન. (ઈં.) અંતઃસ્ફુરણા [પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન ન. (ઈં.) પરિચય; ઓળખાણ (૨) સ્ત્રી. ઇન્ડસ્ટ્રિયલ વિ. (ઇં.) ઔદ્યોગિક, ઉદ્યોગને લગતું ઇન્ડસ્ટ્રિયાલાઇઝેશન ન. (ઈં.) ઔદ્યોગિકીકરણ ઇન્ડસ્ટ્રી નં. (ઈં.) ધંધો; ઉદ્યોગ ઇન્ડિપેન સ્ત્રી. (ઈં.) ફાઉન્ટન પેન ઇન્ડિપેન્ડન્ટ વિ. સ્વતંત્ર (૨) આત્મનિર્ભર ઇન્ડિયન વિ. (ઈં.) ભારતીય; ભારતને લગતું (૨) પું. ભારતદેશનો વતની; હિંદી ઇન્ડિયમ ન. (ઈં.) એક મૂળ ધાતુ ઇન્ડિયા પું., ન. (ઈં.) ભારત દેશ; હિંદુસ્તાન ઇન્ડેક્સ પું. અનુક્રમણિકા (૨) સૂચકાંક ઇન્ડેન્ટ ન. (ઇં.) માગણીની નોંધ; માગયાદી ઇન્ડેન્ટફૉર્મ ન. (ઈં.) મંગાવવાના માલની યાદીનું ફૉર્મ ઇન્ડેમ્નિટી સ્ત્રી. (ઈં.) જામિનગીરી ઇન્ડોલૉજી સ્ત્રી. (ઇં.) ભારતીયવિદ્યા ઇન્દ્રજાળ સ્ત્રી. જાદુ; નજરબંધી ઇન્દ્રિયાતીત વિ. (સં.) ઇન્દ્રિયોથી પર; અગોચર ઇન્ફેક્શન ન. (ઇ.) ચેપ ઇન્સ્ટન્ટફુડ પું. (ઈં.) તત્કાળ-તરત તૈયાર થતો ખોરાક ઇન્સ્ટિટ્યૂટ(oશન) સ્ત્રી. (ઈં.) સંસ્થા; ખાતુ ઇન્ફર્મેશન નં. (ઈં.) માહિતી ઇન્ફ્લુએન્ઝા પું. (ઈં.) એક તાવ; લુ; ટૂંડિયું ઇન્વિટેશન ન. (ઈં.) આમંત્રણ; નિમંત્રણ ઇન્વેસ્ટમૅન્ટ ન. (ઈં.) મૂડી કે નાણાનું રોકાણ [કરનાર ઇન્વેસ્ટિગેટર પું. (ઈં.) નિરીક્ષક (શિ.) (૨) તપાસ ઇન્વેસ્ટિગેશન ન., સ્ત્રી. (ઈં.) તપાસ [સંડોવણી સંડોવવું તે; ઇન્વોલ્વમૅન્ટ ન. (ઈં.) સમાવેશ (૨) ઇન્સલ્ટ ન. (ઇ.) અપમાન Acharya Shri Kailassagarsuri Gyanmandir [ઇમ્પૉર્ટન્ટ ઇન્શાઅલ્લાહ શ.પ્ર. (અ.) ઈશ્વરેચ્છા ઇન્સલ્ટ ન. (ઈં.) અપમાન ઇન્સાન પું., ન. (અ.) માણસ; માણસજાત ઇન્સાનિયત સ્ત્રી. (અ.) માણસાઈ; સજ્જનતા ઇન્સાફ પું., ન. (અ.) ન્યાય (૨) ચુકાદો ઇન્સાફી વિ. ઇન્સાફને લગતું (૨) ન્યાયી ઇન્સેટ પું. (ઈં.) ભારતીય ઉપગ્રહ ઇન્સ્ટન્ટ વિ. (ઈં.) તાત્કાલિક; તત્ક્ષણ ઇન્સ્ટિટ્યૂટ(-શન) સ્ત્રી., ન. (ઈં.) સંસ્થા ઇન્સ્ટોલમૅન્ટ પું. (ઈં.) હફતો; હપતો [વાંજિત્ર ઇન્સ્ટ્રુમૅન્ટ ન. (ઇ.) ઉપકરણ; સાધન (૨) ઓજાર (૩) ઇન્સ્ટ્રક્શન સ્ત્રી. (ઇં.) સૂચના (૨) આદેશ (૩) તાલીમ ઇન્સ્પિરેશન સ્ત્રી. (ઈં.) અંતઃપ્રેરણા For Private and Personal Use Only ઇન્સ્પેક્ટર પું. (ઈં.) નિરીક્ષક; દેખરેખ રાખનાર ઇન્સ્પેક્શન ન. (ઇં.) નિરીક્ષણ; તપાસણી ઇન્સ્યોરન્સ પું. (ઈં.) વીમો ઇન્સ્યુલિન ન. (ઈં.) મધુપ્રમેહની દવા ઇફેક્ટ સ્ત્રી. (ઈં.) પ્રભાવ; અસર (૨) પરિણામ ઇફ્તાર પું. (અ.) સૂર્યાસ્ત બાદ રોજો જોડવો તે ઇફ્તારી સ્ત્રી. (અ.) રોજા ખોલવાની ખાદ્યસામગ્રી ઇબાદત સ્ત્રી. (અ.) બંદગી; ભક્તિ; સ્તુતિ ઇબાદત(ખાના) ન. (ગાહ) સ્ત્રી. ઉપાસનામંદિર - મસ્જિદ, મંદિર વગેરે [લેખનશૈલી ઇબારત સ્ત્રી. (અ.) (બોલવા-લખવાની) ઢબ; શૈલી (૨) ઇબ્રાહીમ પું. (અ.) પયગંબર ઇમર્જન્સી સ્ત્રી. (ઈં.) કટોકટી ઇમલો પું. ઇમારતી બાંધકામ (૨) મજલો; માળ ઇમામ પું. (અ.) મુસલમાનોના વડા ધર્મગુરુ (૨) મસીદ નો ઉપદેશક યા કુરાન વાંચનાર; મુલ્લાં; કાજી (૩) તાજિયાની આગળ રખાતો ઝંડો (૪) માળાનો મેર ઇમારત સ્ત્રી. (અ.) મોટું મકાન; હવેલી (૨) યોજના ઇમારતી વિ. ઇમારતને લગતું (૨) ઇમારતમાં જરૂરી ઇમિગ્રેશન ન. (ઈં.) વસાહત માટે પરદેશીઓનું અન્ય દેશમાં દાખલ થવાપણું; દેશાંતર [બનાવટી ઇમિટેશન ન. (ઈં.) નકલ કરવી તે; (૨) વિ. નકલી; ઇમેજ સ્ત્રી. (ઈં.) પ્રતિભા (૨) છાપ (૩) કલ્પના; બિંબ ઇમેજરી સ્ત્રી. કલ્પનશ્રેણી; બિંબયોજના ઇમેજિઝમ ન. (ઈં.) બિંબવાદ; કલ્પનવાદ ઇમોશન સ્ત્રી. (ઇં.) લાગણી (૨) ભાવાવેગ; આવેશ ઇમોશનલ વિ. (ઈં.) લાગણીશીલ ઇમ્તિહાન પું. (અ.) પરીક્ષા; તપાસ ઇમ્પીરિયલ (ઇં.) વિ. સમ્રાટને લગતું ઇમ્પૉર્ટ સ્ત્રી. (ઈં.) આયાત ઇમ્પૉર્ટન્ટ વિ. (ઈં.) મહત્ત્વપૂર્ણ; અગત્યનું
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy