SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરદેવના ૨૦૦૦માં જન્મ કલ્યાણક પ્રસંગ ભારત સરકાર શું શું કરવા માગે છે ? ૧. પોસ્ટટિકિટોમાં ભગવાન મહાવીરદેવની છબિ મૂકાવશે. ૨. જૈનોનાં આગમસૂત્રોનો અનુવાદ કરાવશે. 3. ભગવાન મહાવીરદેવના જીવનનું હરતું ફરતું પ્રદર્શન યોજશે. ૪. તીર્થકરોના જીવન પર નાટક યોજશે. ૫. ચલણી સિક્કાઓમાં ભગવાન મહાવીરદેવની પ્રતિકૃતિ દાખલ કરશે. ૬. જૈનોના ચારેય ફિરકાઓનો શંભુમેળો રચશે. ૭. જૈનત્વના અભ્યાસ માટે રાષ્ટ્રિયકાઊંન્સલની સ્થાપના કરશે. ૮. ભગવાન મહાવીરદેવના જીવન પર ફિલ્મ બનાવશે. ૯. પસંદગીના ર૬૦૦ કેદીઓને મુક્તિ આપશે. ૧૦. વનસ્થલીઓનો વિકાસ કરાવશે. ૧૧. ૧૦૦ કરોડ રૂપીયાની ફાળવણી કરશે. ૧૨. ફાઈવ સ્ટાર હોટેલોમાં નોનવેજ સાથે જૈન વેજ પીરસશે. ૧૩. ભગવાન મહાવીરના નામે એક નવી યુનિવર્સિટી સ્થાપશે. ૧૪. જૈનત્વના અભ્યાસ માટે દેશી-વિદેશી સ્કોલરોનું આદાન -પ્રદાન કરશે. ૧૫. પાઠ્ય પુસ્તકોમાં ભગવાન મહાવીર વિષયક પાઠો દાખલ કરશે. ૧૯. એક યુનિવર્સિટી પર ભગવાન મહાવીરનું નામકરણ કરશે. ૧૭. કેટલાક તીર્થોને “પવિત્રક્ષેત્ર' જાહેર કરશે. ૧૮. કેટલાક તીર્થોના વિકાસ માટે સરકારી બોર્ડોની સ્થાપના કરશે. ૧૯. જૈનોના જ પૈસે સ્પેશ્યલ ટ્રેન દોડાવશે. ૨૦. ભગવાન મહાવીરને વિશ્વપુરૂષ' ગણવાની આજીજી કરવા યુનેસ્કો પાસે ઘૂંટણિયાટેકવશે. (માહિતીઃ ‘આજકાલ’ તા. ૯-૮-૨૦૦૦) For Private and Personal Use Only
SR No.020494
Book TitleNahi Joie 2600 ni Rashtriya Ujavani
Original Sutra AuthorN/A
AuthorHitvardhanvijay
PublisherChandravati Balubhai Khimchand Religious Trust
Publication Year2001
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy