SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir |નમામિ નિત્યં ગુરુ રામચન્દ્રમાં શમણાભગવાન મહાવીરદેવળા ર૬૦૦માં જન્મ કલ્યાણકની અશાસ્ત્રીય ઉજવણીનો કાન આમળતુ... સંકલ્પગીત તર્જ (અય મેરે વતન કે લોગો). ઓ વીર પ્રભુના પુત્રો ! સંકલ્પ તમે દઢ કરજો.. સૈનિક બની શાસનના શાસનનું રક્ષણ કરજો.... બહુ પુજે આજે પામ્યાં શાસન પ્રભુ મહાવીરનું.. કૃતજ્ઞ બનીને કરજો તમે રક્ષણ જિનશાસનનું શાસનના ઢષી જનનો.. પડછાયો પણ પરિહરજો... ઓ વીર... ૧. ના, પોસ્ટ ટિકિટમાં મૂકો તસવીર પ્રભુ મહાવીરની.. કે ચલણી સિક્કાઓમાં નહિ મૂકો છબિ મહાવીરની.. - જે ધર્મ તમે પામ્યાં છો તેની કિંમતને પારખજો... ઓ વીર... ૨. માર્ગો કે ઈમારત પર તમે નામકરણ નહિ કરતાં.. દેવાધિદેવ પ્રભુનું તમે અવમૂલ્યન નહિ કરતાં. છવ્વીસોના (૨૬૦૦) નેતાઓ તમે માર્ગે પાછા કુરજો.... ઓ વીર. ૩. જૈનોના રક્ષણ માટે નથી જરૂર કાઉન્સિલની. પણ જરૂરત છે શાસનને બસો શ્રઘાળુંના દિલની.. આગમના ભાષાન્તરનું કુકૃત્ય તમે રદ્દ કરજો...... ઓ વીર. ૪. | નાટકને ફિલ્મ બનાવી પ્રભુ મહાવીરના જીવન પર.. શા માટે દુર્બુઢિઓ ! પગ મૂકો છો શાસન પર.. સગુરૂની પાસે જઈને તમે આલોચના હવે લેજો...... ઓ વીર... ૫. ના, જેનો નહિ કરાવે વિકાસો વનસ્થલીના. ના, નાટક તે યોજવે ચંદનબાળા-મહાવીરના.. આ માનભૂખ્યા માનવનો જઈ 8ાન જશ આમળજો.. ઓ વીર. ૬. તમે લોકોત્તર જિ.નવરનું વેચાણ કદી નહિ કરતાં.. તમે શાસ્ત્રોની આજ્ઞાનું ઉલ્લંઘન નહિ જ કરતાં.. તમે શ્રમણ સંઘની વાણી હંમેશા શિરે ઘરજો... ઓ વીર. ૭. બલિદાન કઈ કાયાનું બળવાન કરશે શાસનને.. સત્યોના પક્ષે રહેજો કુરબાન કરી જીવનને.. તમે શાસનના ભતોને તન-મનથી સહાય કરજો...... ઓ વીર. ૮., તમે જીવજો શાસન માટે, તમે લડજો શાસન માટે.. તમે જીતજો શાસન માટે, તમે ઝઝૂમો શાસન માટે.. જો સાદ પડે શાસનનો, તો જીવન અર્પણ કરજો..... ઓ વીર.. .' શૈ.સુ. ૧૩ -૨૦૧૭ શુક્રવાર, ૬-૪-૨૦૦૧ - રત્નપુરી - મલાડ (ઈ.) રચના : પૂ.મુ. શ્રી હિતવર્ધન વિ.મ.! ૨૪ For Private and Personal Use Only
SR No.020494
Book TitleNahi Joie 2600 ni Rashtriya Ujavani
Original Sutra AuthorN/A
AuthorHitvardhanvijay
PublisherChandravati Balubhai Khimchand Religious Trust
Publication Year2001
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy